tgindex
ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)

ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar)

Статистика

Good Morning Massages

Последний пост
14 авг.
Последнее чтение
13 авг.
Постов за неделю
4
Всего постов
21
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
2 786
+10 за 5 дн.
Сутки
+5
+0,18%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 250
21 постов
Вовлечённость
44,9%
к подписчикам
Постов в день
0,6
всего 21
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
485
1/48двое суток
555
1/72трое суток
599

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • без подписи

  • без подписи

  • 🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃 શ્રાવણ મહિનાની ઝરમરતી વર્ષા અને શિવ શક્તિની આરાધના તમારૂં જીવન હરિયાળું બનાવે અને તમારા સંકલ્પો અને સપનાઓને સિધ્ધ કરે તેવી પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ.. 🌿 હર હર મહાદેવ 🌿 🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

  • ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ બીજાની સફળતા જો સ્વીકારી શકો તો પ્રેરણા બની જાય અને ના સ્વીકારી શકો તો ઈર્ષ્યા બની જાય..!! ☘️ શુભ સવાર ☘️ 🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚

  • 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 દરેક દિવસ એક અપેક્ષાથી શરૂ થાય છે અને અનુભવ સાથે પૂર્ણ થાય છે.. 🌹 શુભ સવાર 🌹 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 મન ને અનુકુળ હોય તો હરિકૃપા અને જો મનથી વિપરીત હોય તો હરિઈચ્છા.. 🌝 શુભ સવાર 🌝 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

  • 9 авг.1 05532

    🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 જીંદગીની સફર તો તદન મફત છે, કિંમત તો ફક્ત ગમતા વિસામાની છે.. 🌞 શુભ રવિવાર 🌞 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

  • 8 авг.1 15761

    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 કારણ વગર આનંદમાં રહેતા આવડી જાય ને તો દુનિયામાં તમારાથી વધુ નસીબદાર કોઈ ન હોય શકે.. 🌸 શુભ સવાર 🌸 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • 7 авг.1 2854

    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ બધા પાસે આંખો સરખી છે પણ બધાનો જોવાનો દ્રષ્ટિકોણ અલગ છે અને આ જ વાત માણસને માણસથી અલગ કરે છે.. 🎖️ શુભ સવાર 🎖️ 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

  • 6 авг.1 36366

    🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 કડવા અનુભવોથી જે શીખવા મળેને એ કોઈ પુસ્તક ન શીખવી શકે કે ન કોઈ વ્યક્તિ સમજાવી શકે, જીવનમાં સૌથી મોટો ગુરૂ પરિસ્થિતી જ હોય છે...!!!          🥀 શુભ સવાર 🥀 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

  • 5 авг.1 41364

    ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ કારણ વગર મઝામાં રહેતા આવડી જાયને તો દુનિયામાં તમારાથી વધુ નસીબદાર કોઈ ન હોય શકે.. 🦚 શુભ સવાર 🦚 ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

  • 4 авг.1 47661

    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 અંતનો પણ અંત હોય છે. કોઈયે ક્યાં અનંત હોય છે. પાનખર પણ એક ઘટના છે. ત્યાંય બારેમાસ ક્યાં વસંત હોય છે.. 🌹 શુભ સવાર 🌹 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • 3 авг.1 57456

    🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 જ્યારે જૂના જમાનાના ગીત ગમવા લાગે ને, ત્યારે સમજી લેવું કે તમને જીવતા આવડી ગયું છે.. 🌝 શુભ સવાર 🌝 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

  • 2 авг.1 6373

    без подписи

  • 2 авг.1 64242

    🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝 જયાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય, છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ.. 🤜 મિત્રતા દિવસની શુભેચ્છા 🤛 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • 1 авг.1 70251

    🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 બગીચામાં હંમેશા પાંદડા બહુમતીમાં હોય છે અને પુષ્પો લઘુમતીમાં હોય છે. છતાં ચર્ચા પુષ્પોની જ થાય છે. કારણ કે વાત ગુણવતા ની છે. સંખ્યા કે સમૂહ ની નથી.. 🌷 શુભ સવાર 🌷 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

  • 31 июл.1 76242

    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ એવા લોકોની સાથે રહો જે જીવનમાંથી શ્રેષ્ઠતા બહાર લાવે અને એવા લોકોથી દૂર રહો જે જીવનમાં માનસિક તાણ લાવે.. 🎖️ શુભ સવાર 🎖️ 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

  • 30 июл.1 75953

    🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 સારું કામ અને સારી ભાષા ફિક્સ ડિપોઝિટ સમાન છે. અમુક સમય જતા મૂડીની સાથે વ્યાજ અચૂક આપીને જાય છે.. 🥀 શુભ સવાર 🥀 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

  • 29 июл.1 84751

    без подписи

  • 29 июл.1 55221

    💐💐💐💐💐💐💐💐💐 પૃથ્વી પર જન્મ આપનાર પહેલા ગુરુ માતા-પિતાને વંદન અને જીવનની કેળવણી શીખવવા બદલ મારા ગુરુને પણ વંદન કરૂં છું.. ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ 💐💐💐💐💐💐💐💐💐💐