❣️ ગુજરાતી સુવિચાર & શાયરી❣
Статистикаગુજરાતી શાયરી ગઝલની મહેફિલ... સવારના સુવિચાર જોક્સ.. Love status Love શાયરી Love photos Good morning નાં મેસેજ વગેરે.. આપડી આ ચેનલ પરથી આ બધા મેસેજ મળી રહેશે. Admin:- @Mrking143
- Последний пост
- 9 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 21
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Новости и СМИ (по похожим)
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 2 666
- 1/48двое суток
- 3 055
- 1/72трое суток
- 3 295
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
Good morning
*આજની ખરી વાસ્તવિકતા...શાસ્ત્રો સુંદર અને બૌદ્ધિક છે છતાં વાંચનારા ઘટી ગયાં...અને શસ્ત્રો ખતરનાક અને જીવલેણ છે છતાં વાપરનારા વધી ગયાં!!*
GE
без подписи
*કડવી સલાહ:* *❛❛સંબંધો* બનાવો તો *'Offline' બનાવજો...* કારણ કે... *'Online' બનતા સંબંધો Internet બંધ થતાં જ ગાયબ થઈ જાય છે.❜❜......!!…..* ✍️❣️❣️ Happy Friendship Day🌟🎊❤️🫂 ─━━━━━⊱✿⊰━━━━━─
Happy Friendship Day 💐
без подписи
без подписи
GE
без подписи
без подписи
без подписи
*સગાઓના લીસ્ટમાં હોવું* *એ વિધાતાના હાથમાં છે, પણ...* *વ્હાલાઓના લીસ્ટમાં* *રહેવું એ આપણા હાથમાં છે.!!!* *મારા વ્હાલા 🤗
*પાંદડાં એ રંગ બદલ્યો🥲 એટલે* *ખરી પડ્યું......🥹!!!!!* *નહિ તો વૃક્ષ ❤️ ને સાચવવામાં🫶* *. ક્યાં વાંધો હતો🤗.....🧑🏫!*
GN
❛❛आँखें थक गई है आसमान को देखते देखते, पर वो तारा नहीं टूटता, जिसे देखकर तुम्हें मांग लूँ।❜❜
без подписи
સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે, ફૂલો પરથી જો હવા પસાર થાય તો એ સુગંધી બની જાય છે...
без подписи
મિત્રો, *ખીચડી* જો *વાસણમાં રંધાય* તો, *બીમાર માણસ* ને *સાજા* કરી દે છે... અને જો *મનમા રંધાય* તો, *સાજા* માણસને *બીમાર* કરી દે છે... એટલે જ, *મન ચોખ્ખું રાખો,* અને *જરૂર પડે ત્યારે "સ્પષ્ટ" પણ થઈ જાઓ...*