tgindex
CmoGujarat

【Unofficial】 channel but update regular. @ddnewshindi @ddnews_gujarati @ddnewsenglish @pib_hindi @pibgujarati @pib_english @alleditorial @gujaratiEditorial @gpscalert @cmogujarat @TransformingIndia @gktodayhindi

Последний пост
2 нояб.
Последнее чтение
15 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
gu
Категория
Языки
В каталоге с
13 авг.
Подписчики
913
0 за 2 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
226
20 постов
Вовлечённость
24,8%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
12
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • CMO Gujarat The Sanyukt Shakti – Southern Star Military-Civil Fusion Seminar, a significant event held in Bhuj, indeed reflects a strategic push toward Jointness, Atmanirbharta, and Innovation (JAI), the core pillars of India’s defense and development vision. Gujarat, under the visionary guidance of Hon'ble PM Shri @narendramodi and leadership of CM Shri @Bhupendrapbjp, is emerging as a defense innovation and manufacturing hub, making India’s defense not just self-reliant, but future-ready. https://twitter.com/IaSouthern/status/1984220348234281139#m

  • CMO Gujarat અનેકતામાં એકતા, એ જ આપણી વિશેષતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' વિઝનને ચરિતાર્થ કરતા 'ભારત પર્વ 2025'નો સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે થયો શુભારંભ. દેશના વિવિધ પ્રદેશોના સાંસ્કૃતિક રંગોના મેઘધનુષને માણવા #BharatParv2025 ની મુલાકાત લઈ દેશની આકાશે આંબતી એકતાનું ગૌરવ અનુભવો.

  • CMO Gujarat સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાનો સત્કાર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

  • CMO Gujarat RT @Bhupendrapbjp: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે. રાજ્યના મંત્રીશ્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીશ્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે.

  • без подписи

  • без подписи

  • без подписи

  • CMO Gujarat મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી ઇ-બસમાં મુસાફરી કરીને એકતાનગર ખાતે પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણને સમર્પિત ₹18.68 કરોડના ખર્ચે નવનિર્મિત વામન વૃક્ષ વાટિકાની મુલાકાતે ગયા હતા. મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાથે પર્યાવરણ અને સૌંદર્યનો અદભૂત સમન્વય પ્રસ્તુત કરતા ગાર્ડનની મુલાકાત દરમિયાન કુદરતી સંતુલન અને સજાવટના અનોખા ઉદાહરણરૂપ ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં એક શોર્ટ ફિલ્મ નિહાળી હતી. #BharatParv2025

  • без подписи

  • без подписи

  • без подписи

  • CMO Gujarat મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આયોજિત લાઈવ સ્ટુડિયો કિચન અને વિવિધ રાજ્યોની વાનગીઓ એક સ્થળે પીરસતા ફૂડ સ્ટોલ્સ તેમજ હસ્તકલા-હેન્ડલુમના સ્ટોલ્સની પણ મુલાકાત પણ લીધી હતી. #BharatParv2025

  • без подписи

  • без подписи

  • без подписи

  • CMO Gujarat મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'ભારત પર્વ 2025'ના શુભારંભ પહેલાં વિવિધ રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો તેમજ સાંસ્કૃતિક વિશેષતા દર્શાવતા 'ભારત દર્શન પેવેલિયન'નું ઉદઘાટન કર્યું હતું તેમજ વિવિધ રાજ્યોના પેવેલીયનની મુલાકાત લીધી હતી. #BharatParv2025

  • без подписи

  • без подписи

  • без подписи

  • CMO Gujarat મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને ઉજાગર કરતા ‘ભારત પર્વ 2025’નો શુભારંભ ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, સરદાર સાહેબે 562 રજવાડાઓના વિલીનીકરણથી એક ભારતનું નિર્માણ કર્યું અને દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના માર્ગે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે. તેમણે આ ભારત પર્વ 2025 ને માનનીય વડાપ્રધાનશ્રીના રાજ્ય અનેક-રાષ્ટ્ર એક, સમાજ અનેક- ભારત એક, ભાષા અનેક-ભાવ એક, રંગ અનેક-તિરંગો એકના વિચારને સાર્થક કરનાર ગણાવી ઉમેર્યું હતું કે, 15 દિવસ સુધી એકતાનગરમાં સમગ્ર ભારત અને ભારતીય પરંપરાઓ પુન:જીવિત થવાની છે. મુખ્યમંત્રીશ્રીએ સૌને સરદાર સાહેબના એકતાના માર્ગે ચાલીને સ્વદેશીના વિચારને આત્મસાત કરવા સાથે આત્મનિર્ભર ભારત, એક ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં યોગદાન આપવા સંકલ્પબદ્ધ થવાનું આહવાન કર્યું હતું. #BharatParv2025