tgindex
G

Post GPSC official update. 【Unofficial】 channel but update regular. @ddnewshindi @ddnews_gujarati @ddnewsenglish @pib_hindi @pibgujarati @pib_english @alleditorial @gujaratiEditorial @gpscalert @cmogujarat @TransformingIndia @gktodayhindi

Последний пост
9 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
1
Всего постов
20
Тип
открытый
Язык
gu
Категория
Языки
В каталоге с
13 авг.
Подписчики
176
0 за 1 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
33
20 постов
Вовлечённость
18,8%
к подписчикам
Постов в день
0,1
всего 20
Упоминаний
12
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
20
1/48двое суток
22
1/72трое суток
24

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • GPSC (Twitter/X) આજે યોજવામાં આવેલ ૩૪ જાહેરાતોની સામાન્ય અભ્યાસની પરીક્ષાની OMR અપલોડ કરવામાં આવી. ઉમેદવારો અહીં આપેલ લિંકમાં જાહેરાત ક્રમાંક : ૯૯૯૩/૨૦૨૬-૨૭ પસંદ કરી પોતાની વિગતો વડે OMR ડાઉનલોડ કરી શકશે. https://gpsc.gujarat.gov.in/OMR

  • GPSC (Twitter/X) આવતીકાલની પરીક્ષા માટે તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  • GPSC (Twitter/X) ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવતીકાલે ૩૪ જાહેરાતોની સામાન્ય અભ્યાસની કોમન પરીક્ષા યોજાશે.

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક: ૧૧૬/૨૦૨૫-૨૬, વહીવટી અધિકારી વર્ગ-૨(SAG) માટે ઇન્ટરવ્યુને પાત્ર કુલ=૪૨ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/LECI-116-202526.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૨૩૬/૨૦૨૪-૨૫, મદદનીશ ઈજનેર(સિવિલ), વર્ગ-૨(GWSSB) માટે ઇન્ટરવ્યુને પાત્ર કુલ=૮૮૨ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/LECI_-_236_202425.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૧૧૮/૨૦૨૫-૨૬, અધિક સીટી ઇજનેર(સિવિલ), વર્ગ-૧ માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી જાહેર કરવામાં આવી. રજૂઆત કરવા માંગતા ઉમેદવારો સાત કામકાજના દિવસમાં આયોગને લેખિતમાં રજૂઆત કરી શકશે. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/LICI-118-202526.pdf

  • GPSC (Twitter/X) ૦૯/૦૮/૨૦૨૬ના રોજ યોજાનાર ૩૪ જાહેરાતોની સામાન્ય અભ્યાસની કોમન પરીક્ષા સવારે ૧૧ વાગ્યાથી ૧૨ વાગ્યા દરમિયાન યોજાશે, ઉમેદવારોએ મુખ્ય ગેટથી સવારે ૦૯:૦૦ વાગ્યાથી ૧૦:૧૫ સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/INDCD-08-03-2026.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૪૪/૨૦૨૫-૨૬, રહસ્ય સચિવ(ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૧)વર્ગ-૨ અને જાહેરાત ક્રમાંક : ૨૯/૨૦૨૬-૨૭, ગુજરાતી પ્રતિવેદક, વર્ગ-૨ માટે મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાની પદ્ધતિ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામા આવી. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/INMAF-29-44.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૫/૨૦૨૬-૨૭, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને વર્ગ-૨ માટે મુખ્ય પરીક્ષાના ફોર્મ અને ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/INFDU-5-202627.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૧૨૧/૨૦૨૫-૨૬, મદદનીશ ઇજનેર(સિવિલ),વર્ગ -૨ (New Municipal Corporation) માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી જાહેર કરવામા આવી. રજૂઆત કરવા માંગતા ઉમેદવારો પાંચ(૫) કામકાજના દિવસમાં આયોગને લેખિતમાં રજૂઆત કરી શક્શે. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/LIC-121-202526.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૧૨૩/૨૦૨૫-૨૬, મદદનીશ ઇજનેર(યાંત્રિક), વર્ગ-૨ માટે ઇન્ટરવ્યુને પાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/LECI-123-202526.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૧૩૩/૨૦૨૫-૨૬, લાયબ્રેરીયન, વર્ગ-૧ માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી પ્રસિદ્ધ કરવામા આવી, રજુઆત કરવા માંગતા ઉમેદવારો પાંચ(૫) કામકાજના દિવસમાં આયોગને લેખિતમાં રજૂઆત કરી શક્શે. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/LICI-133-202526.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૧૨૨/૨૦૨૪-૨૫, નાયબ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-૧ માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની બીજી યાદી પ્રસિદ્ધ કરવામા આવી, રજૂઆત કરવા માંગતા ઉમેદવારો પાંચ(૫) કામકાજના દિવસમાં આયોગને લેખિતમાં રજૂઆત કરી શક્શે. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/LICISL-122-202425.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજય વેરા નિરીક્ષક, વર્ગ-૩ માટે પ્રતિક્ષાયાદી પરથી ભલામણ અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/RWL-28-2024-25.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૧૦/૨૦૨૬-૨૭, મહિલા અને બાળ અધિકારી/નાયબ નિયામક વર્ગ-૧ માટે અપાત્ર ઉમેદવારની અપાત્રતાના કારણ સહિતની યાદી(સુધારા યાદી) જાહેર કરવામાં આવી, રજૂઆત કરવા માંગતા અપાત્ર ઉમેદવાર યાદી પ્રસિદ્ધ થયાના કામકાજના બે દિવસમા આયોગને રૂબરૂમા રજૂઆત કરી શકશે. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/CLIC-10-2026-27.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૬૦/૨૦૨૪-૨૫, સહ-પ્રાધ્યાપક, કન્ઝર્વેટિવ ડેન્ટિસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટિક્સ, વર્ગ-૧(ડેન્ટલ) માટે પ્રતિક્ષાયાદી પરથી ભલામણ અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/RWL-60-2425.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૪૨/૨૦૨૪-૨૫, મદદનીશ પ્રાધ્યાપક, ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી(ડેન્ટલ), વર્ગ-૧ માટે પ્રતિક્ષાયાદી પરથી ભલામણ અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/RWL-42-2024-25.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૧૩૫/૨૦૨૫-૨૬ , નાયબ કાર્યપાલક ઈજનેર(બાંધકામ), વર્ગ-૨(GMB) માટે વિગતવાર ઇન્ટરવ્યુ કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જે મુજબ ઉમેદવારનુ ઇન્ટરવ્યુ તારીખ ૧૧/૦૮/૨૦૨૬ના રોજ યોજાશે. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/DIP-134-135-202526.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૧૩૪/૨૦૨૫-૨૬, કાર્યપાલક ઈજનેર (બાંધકામ), વર્ગ-૧(GMB) માટે વિગતવાર ઇન્ટરવ્યુ કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જે મુજબ ઉમેદવારનુ ઇન્ટરવ્યુ તારીખ ૧૧/૦૮/૨૦૨૬ના રોજ યોજાશે. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/DIP-134-135-202526.pdf

  • GPSC (Twitter/X) જાહેરાત ક્રમાંક : ૪૬/૨૦૨૫-૨૬, સુપ્રિટેન્ડિંગ આર્કિયોલોજીસ્ટ, વર્ગ-૨ માટે માટે વિગતવાર ઇન્ટરવ્યુ કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જે મુજબ ઉમેદવારોના ઇન્ટરવ્યુ તારીખ ૧૦/૦૮/૨૦૨૬ના રોજ યોજાશે. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/DIP-46-2025-26.pdf

GPSC Alert — tgindex