- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 14 авг.
- Постов за неделю
- 5
- Всего постов
- 25
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 14 авг.
- 1/24сутки в ленте
- 294
- 1/48двое суток
- 336
- 1/72трое суток
- 363
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
LRD Male.pdf
LRD
DV Cut off
без подписи
CCE update
*PTC Latest Notice...* દિવ્યાંગ અને અન્ય ઉમેદવારો માટે D.El.Ed પ્રથમ વર્ષ પ્રવેશ 2026-27 – Online ફોર્મ ભરવા અંગે સૂચના 1. દિવ્યાંગ અને અન્ય ઉમેદવારો D.El.Ed પ્રથમ વર્ષ પ્રવેશ 2026-27 માટે તારીખ:-૦૫/૦૮/૨૦૨૬ થી તારીખ:-૧૧/૦૮/૨૦૨૬ સુધી online ફોર્મ ભરી શકાશે. 2. જે ઉમેદવારેએ અગાઉ ફોર્મ ભરેલા છે તેમણે નવેસરથી ફોર્મ ભરવાના નથી. 3. જે કોઈ ઉમેદવારે અગાઉ ફોર્મ ભરેલ હોય અને દિવ્યાંગ કે best of two પોલિસી અંતર્ગત માર્ક્સ સુધારવા માંગતા હોય તેને જે સ્વીકાર કેન્દ્ર ખાતે ફોર્મ ભરેલ છે, ત્યાં જઈને આ બાબતની અરજી આપવાની રહેશે અને ત્યારબાદ ફોર્મમાં સુધારવાની મંજૂરી આપવામાં આવશે. ફોર્મમાં સુધારા બાદ તે અરજી તે જ સ્વીકાર કેન્દ્ર ખાતે ફરીથી જમા કરાવવાની રહેશે. આ પ્રકારના ઉમેદવાર કે જેને અગાઉ ફી ભરીને પહોંચ મેળવેલ છે તેમણે નવેસરથી ફી ભરવાની રહેશે નહીં. 4. જે ઉમેદવારે અગાઉ ફોર્મ ભરેલ છે પણ સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવેલ નથી તેઓ અગાઉ ભરેલું ફોર્મ આધાર-પુરાવા સાથે જમા કરાવી શકશે.
https://www.medadmgujarat.org/ga/home.aspx
без подписи
જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અપડેટ
без подписи
без подписи
https://gsrtc.in/site/downloads/innerPages/recruitment.html
без подписи
TAT-HS તારીખમાં ફેરફાર
без подписи
без подписи
без подписи
без подписи
🔥 જ્ઞાન સહાયક ભરતી ૨૦૨૬ જાહેર 🔥 ✅ સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જ્ઞાન સહાયક ની ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. - માધ્યમિક પગાર: ₹ ૨૪,૦૦૦/- - ઉચ્ચતર માધ્યમિક પગાર: ₹ ૨૬,૦૦૦/- - ફોર્મ ભરવાની તારીખ: ૨૪/૦૭/૨૦૨૬ થી ૩૦/૦૭/૨૦૨૬ - લાયકાત: TAT પાસ ઉમેદવારો (કોઇ પણ વર્ષ)
без подписи