@Gujarat Gyan
СтатистикаGujarat gyan official telegram channel Mo. 9081009195 ( whtup msg )
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 14 авг.
- Постов за неделю
- 18
- Всего постов
- 45
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 1 884
- 1/48двое суток
- 2 159
- 1/72трое суток
- 2 328
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
Get full GSRTC કંડક્ટર / ડ્રાયવર રેકોર્ડેડ કોર્સ( With books ) Course from Gujarat Gyan Now. Link - https://gujaratgyan.akamai.net.in/new-courses/2
Get full GSRTC કંડક્ટર / ડ્રાયવર રેકોર્ડેડ કોર્સ ( Without books ) Course from Gujarat Gyan Now. Link - https://gujaratgyan.akamai.net.in/new-courses/3
Get full GSRTC કંડક્ટર / ડ્રાયવર live કોર્સ { With books } Course from Gujarat Gyan Now. Link - https://gujaratgyan.akamai.net.in/new-courses/8
Get full Conductor/Driver Live Course(Without Book) Course from Gujarat Gyan Now. Link - https://gujaratgyan.akamai.net.in/new-courses/10
Get full Conductor (Batch -02) Course from Gujarat Gyan Now. Link - https://gujaratgyan.akamai.net.in/new-courses/12
https://www.youtube.com/live/wjYM9W81E8s?si=Wb6MGZbNcT9aN-ea સાંજે 9 કલાકે કંડક્ટર - ડ્રાયવર - હેલ્પરની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સરપ્રાઈઝ
કંડકટર માટે ઉપયોગી - પ્રાથમિક સારવાર
જવાબ :- આગળ રસ્તો સાંકડો છે (Narrow Road Ahead)
GSRTC હંમેશા રાજ્યના તમામ મુસાફરોને સુરક્ષિત, સ્વચ્છ અને સમયસર પ્રવાસ સેવા પૂરી પાડવા માટે કાર્યરત છે. નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધા, બસ સેવાઓનું આધુનિકીકરણ અને મુસાફરીની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખવા માટે નિરંતર પ્રયાસો કરવામાં આવે છે.
без подписи
ભારે વરસાદ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો - કંડકટર માટે ઉપયોગી
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ પ્રવાસ કરતા તમામ સ્નેહી મુસાફરોને વિનંતી કે આપની મુસાફરી વધુ સરળ અને સુગમ રહે તે માટે ગીતા મંદિર ટર્મિનલ-૨ નો ઉપયોગ કરવો. આપના માર્ગદર્શન અર્થે વિવિધ રૂટ અને તેના પ્લેટફોર્મની વિગતવાર માહિતી આપતું પત્રક ઉપર દર્શાવેલ છે.
без подписи
Live now...
https://www.youtube.com/live/zSo6pXEhDqw?si=oFfWdkhtctWUE3Bv
અકસ્માત પછીનો પહેલો ૧ કલાક એટલે કે 'ગોલ્ડન અવર' – કોઈપણ ઘાયલ વ્યક્તિ માટે જીવન અને મૃત્યુ વચ્ચેનો નિર્ણાયક સમય! આ કિમતી સમયમાં જો ઘાયલ વ્યક્તિને તાત્કાલિક તબીબી સારવાર મળી જાય, તો તેનો જીવ બચવાની શક્યતા સૌથી વધુ હોય છે. એક જવાબદાર નાગરિક બનીએ, ઘાયલને સમયસર મદદ કરીએ અને 'રાહ-વીર' બનીને કોઈકની જિંદગી બચાવવામાં સહભાગી થઈએ. સુરક્ષિત ડ્રાઇવિંગ અપનાવો, સુરક્ષિત રહો!
без подписи
આ રીલ ખાસ જોઈ લેજો.☝️☝️
કંડક્ટર પરીક્ષા માટે ઉપયોગી | ડેપોની સંખ્યામાં ફેરફાર | #gsrtc #gsrtcconductor #gujaratgyan #bharati2026 https://www.instagram.com/reel/Db5utFvvJVA/?igsh=dWNzNHA5bW42bmt4