Paramhans Graphics
Статистика• Graphic Designing ✨ • Creating visual magic 🪄 • Your vision, my design 💡 Portfolio : https://paramhans-graphics.vercel.app Dm for Designing work 💌 9624171268
- Последний пост
- 13 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 5
- Всего постов
- 21
- Тип
- открытый
- Язык
- итальянский
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 670
- 1/48двое суток
- 767
- 1/72трое суток
- 828
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
🆕 🆕 🆕 🆕 🆕 🆕 https://www.instagram.com/paramhans_graphics Show some love for our Official Instagram Handle 🌼🌼🌼🌼🌼
видео или голосовое, без подписи
https://www.instagram.com/reel/Db7fPjQs1Wk/?igsh=MzhrdnoweDY3aXE4 Check out the new Reel ✨
https://www.instagram.com/reel/Db2WSg0sjv0/?igsh=MXBlbjNhcGl6cTllcQ==
https://www.instagram.com/reel/Db2WSg0sjv0/?igsh=MXBlbjNhcGl6cTllcQ== Check out New Reel ✨
https://youtu.be/3FCx12BNNhU?si=WhJWP0Gz0x2tyx_8
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
https://whatsapp.com/channel/0029VbCVaVP6xCSYNU5sSz1l/145
Share to All...
Share to All...
видео или голосовое, без подписи
દક્ષિણ ગુજરાતમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. તે સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સ્થાનિક સંતો અને BAPS ના સ્વયંસેવકોએ દક્ષિણ ગુજરાત ઉપરાંત ધોળકા, જૂનાગઢ અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય થયું. મહંત પ્રસંગમ્ ની આ વિડિયોમાં આ રાહતકાર્ય દ્વારા ઝળકતી સ્વામીશ્રીની કરુણા અને સમાજ પ્રત્યેની સંભાવનાના દર્શન થાય છે... https://youtu.be/EvaGBdE7a98
https://whatsapp.com/channel/0029VbCVaVP6xCSYNU5sSz1l/139
https://whatsapp.com/channel/0029VbCVaVP6xCSYNU5sSz1l/138
https://whatsapp.com/channel/0029VbCVaVP6xCSYNU5sSz1l/137
*Big Breaking News* હાલ અતિવૃષ્ટિનો ભોગ બનેલા વિસ્તારોમાં સંસ્થા તરફથી રાહત કાર્ય શરૂ થઈ ગયાં છે. અતિવૃષ્ટિ, અનિશ્ચિત વાતાવરણ અને મુસાફરીની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ ગુરુપૂર્ણિમાના ઉત્સવનો લાભ સૌ ઘરે બેસીને ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા લે તે હિતાવહ છે. ઉત્સવનો સમય ગુરુપૂર્ણિમાના સમૈયા માટે કોઈ બોચાસણ આવે નહીં. સંસ્થા દ્વારા આપણી વેબસાઇટ પર ગુરુપૂર્ણિમા મહોત્સવની સભાનું પ્રસારણ તા. ૨૯ જુલાઇના રાત્રે ૮:૩૦ થી ૧૦:૩૦ થશે. જેમાં પૂ. વડીલ સંતોના વચનો તથા પ.પૂ. સ્વામીશ્રીના આશીર્વાદનો લાભ અને ગુરુપૂજન તથા આરતીનો લાભ પણ ઘરે બેઠા લઈ શકાશે. આ આયોજન મુજબ સૌ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવે તે વિનંતી છે. પ.પૂ. મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય પ.પૂ. મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સારું છે. વરસાદી વાતાવરણમાં તેઓ બોચાસણ પધાર્યા નથી. તેઓ હાલ સારંગપુરમાં વિશ્રામ કરી રહ્યા છે. ગુરુપૂર્ણિમાના ઉત્સવે સારંગપુરમાં તેઓનાં દર્શન કે સભાનો કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. તેથી કોઈએ તે દિવસે (તથા તેના આગલા-પાછલા દિવસોમાં પણ) સારંગપુર ન જવું. ઘરે રહીને જ પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવો. આજના સંજોગોમાં કોઈ જાનહાનિ કે માલહાનિ ન થાય અને સૌને સુખ-શાંતિ થાય તે માટે આપણે સૌ પ્રાર્થના કરીશું. https://www.baps.org/Announcement/2026/Live-Webcast-of-Guru-Purnima-Celebration-with-HH-Mahant-Swami-Maharaj-31678.aspx
https://whatsapp.com/channel/0029Vb6URcU11ulTmmpa5T3X/3505
BAPS Swaminarayan Sanstha released Documentory Video. શું આપ જાણો છો કે આપણા પૂજ્ય સદ્ગુરુ સંતો કયા વિચારથી ભગવાન તથા ગુરુની ભક્તિ કરે છે? એમણે ગુરુઆજ્ઞામાં જીવન સમર્પિત કર્યું જેના ફળ સ્વરૂપે તેઓ આજે એકાંતિક સ્થિતિએ વિરાજમાન છે. પરંતુ, તેના માટે તેઓનો પ્રામાણિક પુરુષાર્થ, ગુરુકૃપા પ્રાપ્ત કરવા માટેની સાધના અને ગુરુકૃપાનું પાત્ર બનવા માટેનું જીવન અને નિયમ. આધ્યાત્મિક જીવનમાં ખુબજ પ્રેરણા મળે તેવી આ વીડિયોને આજેજ જોઈએ. ધન્યતાનો અનુભવ કરીએ. https://youtu.be/ap8lAj16ALo?is=osbKTHhhYYo0-Xc1 ✨ Ekantiki Bhakti 📺 on BAPS Satsang Gujarati
https://whatsapp.com/channel/0029VbCVaVP6xCSYNU5sSz1l/133