- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 8
- Всего постов
- 16
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- 156
- 1/48двое суток
- 178
- 1/72трое суток
- 192
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
17/8/26 સોમવારે રંગોળી અને મહેંદી ની સ્પર્ધા અંગે ની સૂચના જેમણે ભાગ લીધો છે તેમને ઘરે થી તમામ સામગ્રી લઈ ને આવવું મહેંદી ની કોન કલર કાતર ✂️ વેસ્ટ કપડું વગેરે દરેક સ્પર્ધકે સમય મર્યાદા માં પૂર્ણ કરવાનું રહેશે તેમજ જેને નામ લખાવ્યું નથી અને ભાગ લેવો હોય તો લઈ શકે છે તેમને પોતાની સામગ્રી લાવવાની રહેશે. સ્પર્ધાની શરૂઆત ૯:૦૦ થી થશે.
без подписи
કાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે..
કોલેજ દ્વારા તિરંગા યાત્રા,વ્યસન મુક્તિ ની શપથ, વંદે માતરમ ગાન, કોલેજ સફાઈ વગેરે કાર્યક્રમો આ અઠવાડિયા દરમિયાન કરવામાં આવ્યા..
без подписи
અન્ય કોઈ વિદ્યાર્થીને નામ લખાવવાનું રહી ગયુ હોય અને ભાગ લેવો હોય તો તે પણ નામ લખાવી ભાગ લઈ શકશે..
17/8/26 સોમવારે રંગોળી અને મહેંદી ની સ્પર્ધા અંગે ની સૂચના જેમણે ભાગ લીધો છે તેમને ઘરે થી તમામ સામગ્રી લઈ ને આવવું મહેંદી ની કોન કલર કાતર ✂️ વેસ્ટ કપડું વગેરે દરેક સ્પર્ધકે સમય મર્યાદા માં પૂર્ણ કરવાનું રહેશે તેમજ જેને નામ લખાવ્યું નથી અને ભાગ લેવો હોય તો લઈ શકે છે તેમને પોતાની સામગ્રી લાવવાની રહેશે. સ્પર્ધાની શરૂઆત ૯:૦૦ થી થશે.
રાષ્ટ્રધ્વજ અને સ્વચ્છતા ઉપર પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો છે તેમને 9.00 વાગે લાઇબ્રેરીમાં આવવું
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓને બેન્કિંગ ફાઇનાન્સ ના ક્લાસ કરવાની ઈચ્છા હોય તે વિદ્યાર્થીઓ આવતીકાલે નીચે ઓફિસમાં આવીને સૌરભભાઈને નામ નોંધાવી જાય.
без подписи
તા.13/8/2026 ના રોજ કોલેજમાં રાષ્ટ્રધ્વજ અને સ્વચ્છતા ઉપર પોસ્ટર મેકિંગની સ્પર્ધા રાખવામાં આવેલ છે. જે વિદ્યાર્થી મિત્રોને ભાગ લેવો હોય તેઓ એ તા. 12/8/2026 ને 10 વાગ્યા સુધીમાં જયવીરસિંહ વાઘેલા સરને નામ લખાવી જવા...

સિલેક્શનમાં જે ભાઈઓ બહેનો આવે પોતાનો એક ફોટો લઈને આવે
જે વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આ કેમ્પમાં જવું હોય એમનું સિલેક્શન આવતીકાલે નવ વાગે સાણંદ સ્પોર્ટ્સ એકેડમી ખાતે રાખેલ છે
Document from amjatkhangrathod3708