tgindex
T.Y.B.COM 2026-27

T.Y.B.COM 2026-27

Статистика

First Year Bcom 24-25

Последний пост
14 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
11
Всего постов
16
Тип
открытый
Язык
gu
В каталоге с
15 авг.
Подписчики
199
мало замеров
Замеров пока мало
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
108
16 постов
Вовлечённость
54,3%
к подписчикам
Постов в день
1,6
всего 16
Упоминаний
3
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
58
1/48двое суток
66
1/72трое суток
71

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 14 авг.3из ma25_26

    17/8/26 સોમવારે રંગોળી અને મહેંદી ની સ્પર્ધા અંગે ની સૂચના જેમણે ભાગ લીધો છે તેમને ઘરે થી તમામ સામગ્રી લઈ ને આવવું મહેંદી ની કોન કલર કાતર ✂️ વેસ્ટ કપડું વગેરે દરેક સ્પર્ધકે સમય મર્યાદા માં પૂર્ણ કરવાનું રહેશે તેમજ જેને નામ લખાવ્યું નથી અને ભાગ લેવો હોય તો લઈ શકે છે તેમને પોતાની સામગ્રી લાવવાની રહેશે. સ્પર્ધાની શરૂઆત ૯:૦૦ થી થશે.

  • 14 авг.15из fyba2023_24

    без подписи

  • 14 авг.53из fyba_24_25

    કાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે..

  • https://www.facebook.com/share/p/1Bjajfi1qq/

  • 14 авг.62из fybcom26_27

    કોલેજ દ્વારા તિરંગા યાત્રા,વ્યસન મુક્તિ ની શપથ, વંદે માતરમ ગાન, કોલેજ સફાઈ વગેરે કાર્યક્રમો આ અઠવાડિયા દરમિયાન કરવામાં આવ્યા..

  • без подписи

  • 14 авг.66из fybcom26_27

    અન્ય કોઈ વિદ્યાર્થીને નામ લખાવવાનું રહી ગયુ હોય અને ભાગ લેવો હોય તો તે પણ નામ લખાવી ભાગ લઈ શકશે..

  • 14 авг.66из ma25_26

    17/8/26 સોમવારે રંગોળી અને મહેંદી ની સ્પર્ધા અંગે ની સૂચના જેમણે ભાગ લીધો છે તેમને ઘરે થી તમામ સામગ્રી લઈ ને આવવું મહેંદી ની કોન કલર કાતર ✂️ વેસ્ટ કપડું વગેરે દરેક સ્પર્ધકે સમય મર્યાદા માં પૂર્ણ કરવાનું રહેશે તેમજ જેને નામ લખાવ્યું નથી અને ભાગ લેવો હોય તો લઈ શકે છે તેમને પોતાની સામગ્રી લાવવાની રહેશે. સ્પર્ધાની શરૂઆત ૯:૦૦ થી થશે.

  • રાષ્ટ્રધ્વજ અને સ્વચ્છતા ઉપર પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો છે તેમને 9.00 વાગે લાઇબ્રેરીમાં આવવું

  • T.Y. B.Com Assignment 2026 વિષય: નાણાકીય સંચાલન 1)​ નફાના મહત્તમીકરણ અને સંપત્તિના મહત્તમીકરણનો ખ્યાલ સમજાવો. 2) ​મૂડી અંદાજપત્રની વિવિધ પદ્ધતિઓ ટૂંકમાં સમજાવો. 3) ​મૂડી માળખાને અસર કરતાં પરિબળો સમજાવો. 4) ​કાર્યશીલ મૂડીના પ્રકારોની ચર્ચા કરો.

  • T.Y. B.Com Assignment 2026 વિષય: ઓડિટિંગ -1 1)ઓડિટિંગનો અર્થ આપી તેના ઉદ્દેશોની ચર્ચા કરો. 2)ઓડિટ જોખમ એટલે શું, તેના ત્રણ ઘટકો સમજાવો. 3)વાઉચિંગ અને ચકાસણી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. 4)ઓડિટરના અધિકારો અને જવાબદારીઓની ચર્ચા કરો.

  • તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓને બેન્કિંગ ફાઇનાન્સ ના ક્લાસ કરવાની ઈચ્છા હોય તે વિદ્યાર્થીઓ આવતીકાલે નીચે ઓફિસમાં આવીને સૌરભભાઈને નામ નોંધાવી જાય.

  • 11 авг.45из fyba2023_24

    без подписи

  • 11 авг.37из fyba_2627

    તા.13/8/2026 ના રોજ કોલેજમાં રાષ્ટ્રધ્વજ અને સ્વચ્છતા ઉપર પોસ્ટર મેકિંગની સ્પર્ધા રાખવામાં આવેલ છે. જે વિદ્યાર્થી મિત્રોને ભાગ લેવો હોય તેઓ એ તા. 12/8/2026 ને 10 વાગ્યા સુધીમાં જયવીરસિંહ વાઘેલા સરને નામ લખાવી જવા...

  • 10 авг.85из fyba2023_24

    без подписи

  • 10 авг.92из fyba_2627