tgindex
Последний пост
16 июл.
Последнее чтение
15 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
gu
В каталоге с
15 авг.
Подписчики
162
0 за 1 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
284
20 постов
Вовлечённость
175,3%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 16 июл.16из fyba2023_24

    Photo from Kuldipsinh Vaghela

  • 16 июл.54из fyba2023_24

    આપણી કોલેજમાં ચોથા વર્ષના પ્રવેશ ચાલુ થઈ ગયેલ છે. વહેલા તે પહેલા ધોરણે એડમિશન આપવામાં આવશે. તેના માટે જરૂર ડોક્યુમેન્ટ નીચે મુજબના છે..

  • 4 июл.49из fyba2023_24

    Photo from Kuldipsinh Vaghela

  • 4 июл.42из fyba2023_24

    આપણી કોલેજમાં ચોથા વર્ષના પ્રવેશ ચાલુ થઈ ગયેલ છે. વહેલા તે પહેલા ધોરણે એડમિશન આપવામાં આવશે. તેના માટે જરૂર ડોક્યુમેન્ટ નીચે મુજબના છે..

  • 27 июн.81из fyba2023_24

    Photo from Kuldipsinh Vaghela

  • 27 июн.54из fyba2023_24

    આપણી કોલેજમાં ચોથા વર્ષના પ્રવેશ ચાલુ થઈ ગયેલ છે. વહેલા તે પહેલા ધોરણે એડમિશન આપવામાં આવશે. તેના માટે જરૂર ડોક્યુમેન્ટ નીચે મુજબના છે..

  • 15 июн.104из fybcom25_26

    તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓને એમએ અને એમ કોમ માં એડમિશન લેવાના હોય તો નવા એડમિશન શરૂ થઈ ગયેલ છે ઓનલાઇન ફોર્મ ભરીને કોલેજમાં તેની પ્રિન્ટ જમા કરાવી જવાની રહેશે ઓનલાઇન ફોર્મ ભરવા માટે gcas વેબસાઈટ પર ફોર્મ ભરવાનું રહેશે

  • 30 мар.251из sybcom21_22

    B.A./B.Com. સેમ - 2 (CBCS)(OLD) ની ATKT ના ફોર્મ ભરવાની છેલ્લી તા.4/4/2026 છે જેની ખાસ નોંધ લેવી

  • 5 мар.1 3044

    B.A./B.COM.(OLD) Sem-6 ના ATKT ના ફોર્મ ભરવા ના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14/03/26 છે. જેની ખાસ નોંધ લેવી. ફોર્મ ભરવા માટે બધી માર્કશીટની ઝેરોક્ષ અને 250 થી રોકડા લઈને આવવું.

  • 28 февр.353из fybcom2023_24

    તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓએ કોલેજની બુક મંગાવવાની હોય તો ઓફિસમાં નામ નોંધાવી જજો તો એક્ઝામ સુધીમાં બુક લાવી આપવામાં આવશે.

  • 27 февр.320из ma25_26

    તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે અત્યારે હાલમાં તમારી કોઈ માર્કશીટો આવેલ નથી કે કોઈ રિઝલ્ટ આવેલ નથી ઉપરવાળો મેસેજ એટલા માટે મૂકવામાં આવ્યો હતો કે જ્યારે પણ તમારું રિઝલ્ટ આવે અને તમે કોલેજમાં માર્કશીટ લેવા આવો ત્યારે તમારી રીસીપ્ટ સાથે લઈને આવવાનું રહેશે એના માટે આ મેસેજ મૂકવામાં આવ્યો હતો. અત્યારે સેમ -૧ સેમ -૩ કે સેમ 5 કોઈના રીઝલ્ટ આવેલા નથી તેથી વિદ્યાર્થીઓએ કોલેજમાં અત્યારે કોઈ રીઝલ્ટ લેવા માટે આવવું નહીં

  • 25 февр.236из Ma_24_25

    ખાસ સુચના સૌ વિધાર્થી એ તેમની યુનિવર્સિટી ની હોલ ટિકિટ જ્યાં સુધી તમારી પરીક્ષાની માર્કશીટ તમારી પાસે ના આવે ત્યાં સુધી સાચવી ને રાખવી.હોલ ટિકિટ વગર માર્ક શીટ નઈ મળે.

  • 25 февр.210из Ma_24_25

    જે વિદ્યાર્થીને માર્કશીટ લેવાની હોય તેમણે યુનિવર્સિટી રિસીપ્ટ કે તેનો ફોટો લઈને આવવું.

  • 23 февр.2732из fyba2023_24

    B.A./B.COM (CBCS)(Old) Sem -5 ના ATKT ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૮/૨/૨૬ છે. જેની ખાસ નોંધ લેવી.ફોર્મ ભરવા માટે બધી માર્કશીટ ની ઝેરોક્ષ અને Rs.250 ફી રોકડા લઈને આવવું.

  • 12 янв.349из Ma_24_25

    ઉપરોક્ત સેવાઓ આપણા ટ્રસ્ટની સંસ્થામાં ઉપલબ્ધ છે. તો તમારી આસપાસ અથવા ગામોમાં કોઈ જરૂરિયાત હોય તો તેમને જાણ કરવી... તમામ સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ છે..

  • 12 янв.312из Ma_24_25

    без подписи

  • 17 дек.314из FYBA_22_23

    તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ 3 ઓલ્ડ સેમેસ્ટર ની હોલ ટિકિટ આવી ગઈ છે તો જે વિદ્યાર્થીએ હૉલ ટિકિટ લેવાની હોય તે કોલેજમાં 9 થી 12 ની વચ્ચે હોલ ટિકિટ લઈ જાય

  • 7 нояб.405из tyba21_22

    B.A./B.COM.(CBCS)old સેમ - 3 ના ATKT ના ફોર્મ આવી ગયા છે. જે વિધાર્થી ને ફોર્મ ભરવાના હોય તેમને તારીખ 15/11/25 શનિવાર સુધીમાં ભરી જવા.

  • 30 окт.449из fyba2023_24

    તા. 31/10/2025 ના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે કોલેજમાં રજા રહેશે.

  • 27 окт.503из fybarbpac

    B.A./B.Com.Sem-5 રીપીટર (ATKT)ની પરીક્ષા 29/10/2025 થી શરૂ થાય છે. જેની હોલ ટીકીટ આવતીકાલે 8:30 થી 11:30 સુધી મા લઈ જવી.