T.Y. B.COM(ENG) 2024-2027
Статистика- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 3
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- 28
- 1/48двое суток
- 32
- 1/72трое суток
- 34
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
Schedule for 17/08/2026 to 19/08/2026 TYBCOM Ashish Sir Rutvi Ma'am Rutvi Ma'am
🇮🇳 *સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી - અગત્યની સૂચના* 🇮🇳 પ્રિય વિદ્યાર્થીઓ, આવતીકાલે ૧૫મી ઑગસ્ટ (સ્વાતંત્ર્ય દિવસ) નિમિત્તે આપણી કોલેજમાં ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ⏰ *હાજર રહેવાનો સમય (Reporting Time):* સવારે ૮:૦૦ વાગ્યે 📍 *સ્થળ:*ગીતાંજલિ કોલેજ* રેડ ક્રોસ બિલ્ડિંગ તમામ વિદ્યાર્થીઓ સમયસર ઉપસ્થિત રહીશું, રાષ્ટ્રધ્વજને સલામી આપીશું અને કાર્યક્રમની શોભા વધારીશું. *ભારત માતા કી જય! 🇮🇳* *વંદે માતરમ્!*
Fair Book of Management Account must be submitted on Wednesday 12/08/2026.
જે વિદ્યાર્થીઓ ટ્રેકિંગ માં આવવાના નથી તેમને રજા રહેશે
*પાટણવાવ - ઓસમ* ખાતે એક દિવસીય *ટ્રેકિંગ* ના આયોજન માં આવનાર તમામ વિદ્યાર્થીઓ ની એક અગત્ય ની મીટિંગ તા ૬/૮/૨૦૨૬ (આવતીકાલે) ના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે ગીતાંજલિ કોલેજ રેડક્રોસ બિલ્ડિંગ માં ઓપન ઓડિટોરિયમ રાખેલ છે તો બધાજ વિધાર્થીઓ એ અચૂકપણે હાજર રહેવું.
આથી દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ ઇન્ટર કોલેજ જુડો ,લોન ટેનિસ, તેમજ રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આવતીકાલે તારીખ 5/08 / 2026 ના રોજ બપોરે 12:30 કલાકે રેડ ક્રોસ બિલ્ડીંગ ફર્સ્ટ ફ્લોર રૂમ નંબર 2 માં મીટીંગ રાખેલી છે તેમાં અચૂક ઉપસ્થિત રહેવું.
🎊🎉🎊🎉🎊🎉🎊 🤩 BE READY FOR TREKKING_ મિત્રો, આપની આતુરતાનો💫 અંત કારણકે,..... 💥આવનાર 07 ઓગસ્ટ 2026 ના રોજ આપણે *રોમાંચક સ્થળ* એવા *પાટણવાવ - ઓસમ* ખાતે એક દિવસીય *ટ્રેકિંગ* નુ આયોજન કરવા જઇ રહ્યા છે.💥 🗓️ *TREKKING :- DATE :-* 07/08/2026 (Friday) 🚌 *DEPARTURE TIME :-* 4:30 AM 🟨🟥🟨🟥🟨🟥🟨
નમસ્કાર મિત્રો તા ૧ ઓગસ્ટ ની પોસ્ટપોન થયેલ ઓસમ હિલ્સ ટ્રેકિંગ ટ્રીપ તા ૭ ઓગસ્ટ ને શુક્રવાર નાં રોજ આયોજિત થયેલ છે
Please note that the submission date of the assignment of CORPORATE ACCOUNT is 3 aug....
વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકાર દ્વારા વરસાદ અને વાતાવરણને અનુલક્ષીને સાવચેતીના પગલાં વિષયક આપવામાં આવેલી સૂચના ને કેન્દ્ર માં રાખીને આવતીકાલે(01-08-2026)આપને રજા રહેશે.
રાજ્ય સરકાર દ્વારા વરસાદ અને વાતાવરણને અનુલક્ષીને સાવચેતીના ના પગલાં વિષયક આપવામાં આવેલી સૂચના ને કેન્દ્ર માં રાખીને આવતીકાલે રેડક્રોસ ખાતેના વિદ્યાર્થીઓના ઓશમ ડુંગર ટ્રેકિંગ કેમ્પ ને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવે છે નવી તારીખ ટૂંક સમય માં જાહેર કરવામાં આવશે
આથી દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ ઇન્ટર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેવા માંગે છે તેમના માટે આવતીકાલે તારીખ 31 /07/ 2026 ના રોજ રેડક્રોસ બિલ્ડીંગ પર ફર્સ્ટ ફ્લોર રૂમ નંબર 2 માં એક અગત્યની મીટીંગ રાખેલ છે તો ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ અચૂક ઉપસ્થિત રહેવું. Time 12.30 p.m. Venue : Redcross building. Date 31/07/2026 For.. Inter college Badminton tournament
આથી દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ ઇન્ટર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેવા માંગે છે તેમના માટે આવતીકાલે તારીખ 31 /07/ 2026 ના રોજ રેડક્રોસ બિલ્ડીંગ પર ફર્સ્ટ ફ્લોર રૂમ નંબર 2 માં એક અગત્યની મીટીંગ રાખેલ છે તો ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ અચૂક ઉપસ્થિત રહેવું.
📢 ગુરુપૂર્ણિમા ઉજવણી – Faculty Appreciation Activity પ્રિય વિદ્યાર્થીમિત્રો, આવતી કાલે ગુરુપૂર્ણિમા ઉજવણી નિમિત્તે Faculty Appreciation Activityનું આયોજન કરવામાં આવ્યું છે. નીચે આપેલ કેટેગરી મુજબ તમે જે ફેકલ્ટીને પસંદ કરો છો, તેમના માટે એક ચિઠ્ઠી (Chit/Slip) બનાવીને સાથે લાવવાની રહેશે. Categories: 1. ⏰ Punctual & Disciplined 2. 📚 Deep Subjective Knowledge 3. 😊 Good Behaviour 4. 🤝 Responsive 5. 💬 Chatty 👉 દરેક કેટેગરી માટે તમે જે ફેકલ્ટીને યોગ્ય માનતા હો તેમનું નામ તથા કેટેગરી ચિઠ્ઠીમાં લખીને આવતી કાલે સાથે લાવશો. નોંધ: કૃપા કરીને ચિઠ્ઠી સ્વચ્છ અને સ્પષ્ટ લખશો. ધન્યવાદ.
🎊🎉🎊🎉🎊🎉🎊 🤩 *_BE READY FOR TREKKING_* 🤩 🪄 🪄 🪄 🪄 મિત્રો, આપની આતુરતાનો💫 અંત કારણકે,..... 💥આવનાર 01 ઓગસ્ટ 2026 ના રોજ આપણે *રોમાંચક સ્થળ* એવા *પાટણવાવ - ઓસમ* ખાતે એક દિવસીય *ટ્રેકિંગ* નુ આયોજન કરવા જઇ રહ્યા છે.💥 💥 પાટણવાવ એટલે ગોંડલ *રજવાડા હેઠળનુ* શહેર.🌇 સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે આ *ઐતિહાસિક* ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો🗻 જોવા મળે છે.💥 💥આ ઉપરાંત પાંડવોએ બાંધેલું *ટપકેશ્વર મહાદેવ* નું મંદિર તેમજ તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ, જેમાં સતત પાણી🌧️ ડુંગર પરથી ટપક્યા કરે છે. આ ઉપરાંત પટાંગણમાં આવેલી ભીમની થાળી આજે પણ જોઈ શકાય છે.💥 💥 *પ્રકૃતિના ખોળે* 🌳 પસાર કરેલી થોડી ક્ષણો આખા વર્ષના થાકને દૂર કરીને મનને તાજગીથી✨ ભરી દે છે અને દિલને ખુશ કરી દે છે.🤳🏻 😍તો મિત્રો છો ને તૈયાર,..... વહેલા તે પહેલાં ના ઘોરણે *રજીસ્ટ્રેશન*✍️ લેવામાં આવનાર છે. 🗓️ *TREKKING :- DATE :-* 01/08/2026 🚌 *DEPARTURE TIME :-* 4:30 AM 👉 *LAST DATE FOR REGISTRATION:-* 29/07/26 🪙 *FEES :-* ₹ 500 *(Inclusion of Travelling, Lunch)* 🛃 *DO REGISTER 🔜 YOUR SELF WITH FEES TO CONCERNED FACULTIES* 📍 🟨🟥🟨🟥🟨🟥🟨
Updated Time Table. This will be followed from 28/07/2026.
Schedule as on 27/07/2026 TYBCOM Niraj Sir Rutvi Ma'am Manthan Sir
без подписи
без подписи
HRM ASSIGNMENT