GEETANJALI SPORTS 2024 - 2025
Статистика- Последний пост
- 27 янв. 2025 г.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
➡️MATCH NO : 07 GROUND : RAILWAY GRO. TIME : 10:00 TO 11:30 SY BBA VS SY BCA ➡️MATCH NO : 09 GROUND : RAILWAY GRO. TIME : 11:30 TO 01:00 BSCIT VS FY BCA ➡️ MATCH NO : 11 GROUND : RAILWAY GRO. TIME : 01:00 TO 02:30 TY BCA VS FY BBA(C) ➡️MATCH NO : 13 GROUND : RAILWAY GRO. TIME : 2:30 TO 4:00 FY BA VS M7 MATHI JE JITSE ENI SATHE ➡️MATCH NO : 12 GROUND : VIRANI GRO. TIME : 08 :00 TO 9: 30 MBA VS TY BBA ➡️MATCH NO : 10 GROUND : VIRANI GRO. TIME : 09:30 TO 11:00 FY BBA VS FY BCOM(A) ➡️ MATCH NO : 08 GROUND : VIRANI GRO. TIME : 11:00 TO 12:30 FY BCA (E) VS TY BCOM ઉપરોક્ત તમામ મેચ આવતી કાલે છે તે બધા ક્લાસને પોતાના મેચના સમય કરતા અડધી કલાક વહેલા રીપોર્ટીંગનો સમય આપેલ છે.
You can follow the Tournament Geetanjali Group Of Colleges Inter Class Cricket Tournament on CricHeroes. Check this out - https://cricheroes.in/tournament/1304540/Geetanjali-Group-Of-Colleges--Inter-Class-Cricket-Tournament- via CricHeroes App https://crichero.es/apps
без подписи
ખો-ખોમાં પ્રથમ વિશ્વ ચેમ્પિયન બની ભારતની મેન્સ-વિમેન્સ ટીમ: બંનેએ ફાઇનલમાં નેપાળને હરાવ્યું; ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે એક પણ મેચ નથી હારી ભારતની મેન્સ અને વિમેન્સ ટીમે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ જીતી લીધો છે. રવિવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બંને કેટેગરીની ફાઇનલ રમાઈ હતી. વિમેન્સ ટીમે નેપાળને 78-40ના મોટા માર્જિનથી હરાવ્યું. મેન્સ ટીમે 54-36 માર્જિન નેપાળને હરાવ્યું હતું.🇮🇳💐 Congratulations 💐🇮🇳
Document from Variya Bhoomi
એથ્લેટીકસ ૨૦૨૪- ૨૦૨પ સીલેક્સ તારીખ : 21/ 11 /2024 વાર : ગુરુવાર સ્થળ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક્સ ગ્રાઉન્ડ સમય : સવારે 8 વાગ્યે (ભાઈઓ/ બહેનો) સ્પર્ધા: રેસ: ૧) ૧૦૦ મીટર ૪) ૮૦૦મીટર ૭) ૧૦૦૦૦મી. ૨) ૨૦૦ મીટર ૫)૧૫૦૦મીટર ૩)૪૦૦ મીટર ૬) ૫૦૦૦મીટર રિલે રેસ: ૧) ૪*૪૦૦ ૨) ૪* ૧૦૦ હડલ્સ: ૧) ૧૧૦ મીટર ભાઈઓ ૨) ૧૦૦ મીટર બહેનો ૩) ૪૦૦ મીટર બંને માટે જમ્પિંગ ૧) લોન્ગ જંપ/ લાંબી કુદ ૨) હાઈ જંપ/ ઊંચી કુદ 3) પોલવોલ્ટ /વાસ કુદ ૪) હાઈ હોપ સ્ટેપ/ લંગળી ફાળ કુદ થ્રોઈન: ૧) શોર્ટ પુટ/ગોળા ફેંક ૨) હેમર થ્રો/ હથોડા ફેંક ૩)ડિસ્કસ થ્રો/ ચક્ર ફેક ૪) જેવેલીયન થ્રો / બરછી ફેક ➡️એક કૉલેજ માંથી 12 ભાઈઓ 12 બહેનો એમ કુલ 24 નું સિલેકશન થશે. જે વિધાર્થી રસ ધરાવતા હોય તેને સીલેક્સન માં હાજર રહેવું. ➡️એક ખેલાડી વધુમાં વધુ ૩ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે. અને એક ઈવેન્ટમાં ૨ થી વધુ ખેલાડીઓ ભાગ લઈ શકશે નહીં
POWERLIFTING (M & W) Weight class UNIVERSITY GAMES MEN WOMEN 1. 59 47 2. 66 52 3. 74 57 4. 83 63 5. 93 69 6. 105 76 7. 120 84 8. +120 +84 ################### ઉપરોક્ત સ્પર્ધામાં ત્રણ ઇવેન્ટ પરફોર્મ કરવાની હોય છે જેનું લિસ્ટ નીચે મુજબ છે 1 ) સ્કોટ 2) બેંચપ્રેસ ૩) ડેડ લિફ્ટ ઉપરોક્ત ત્રણે ઇવેન્ટમાં ૩ ટ્રાય આપવામાં આપવામાં આવશે. જે ત્રણ માંથી બેસ્ટ ટ્રાય હશે તેને ગણતરીમાં લેવાશે. for Ex Variya bhumi weight 57 1) સ્કોટ 30kg 4OKg 45 kg 2) બેંચપ્રેસ 20kg 30kg 40 kg 3)ડેડ લિફ્ટ 60 kg 80kg 100 kg તો સ્કોટ 45 Kg + બેંચપ્રેસ 40 kg + ડેડ લિફ્ટ 100 kg ટોટલ 185 kg ગણાશે.
હવે પછી બાકી રહેતી સ્પોર્ટ કેલેન્ડરની ઇવેન્ટ નું લિસ્ટ નીચે મુજબ છે 1 ) ખો - ખો (ભાઈઓ) 2/12/2024 2 ) હેન્ડબોલ (બહેનો ) 3 /12/ 2024 3) એથ્લેટિક્સ (ભાઈઓ - બહેનો ) 5 -6 - 7 / 12 /2024 4) ટગ ઓફ વોર (રસ્સાખેચ ) (ભાઈઓ - બહેનો ) 8/ 12 / 2024 5) સોફ્ટબોલ (ભાઈઓ - બહેનો) 10/12/ 2024 6) બેઝબોલ (ભાઈઓ - બહેનો ) 11/ 12 /2024 7) પાવર લિફ્ટીંગ (ભાઈઓ -બહેનો ) 12/12/2024 8) ડાઇવિંગ ( declare soon) 9) રોડ સાઇકલિંગ ( declare soon) 1O) ક્રિકેટ (declare soon) ઉપરોક્ત કોઈપણ રમતમાં પાર્ટિપેટ કરવાનું હોય તો બે દિવસની અંદર પ્રોફેસર મનીષ દવે અથવા પ્રોફેસર ભૂમિ વરીયાને પોતાના નામ નોંધાવી દેવા .
Cricket student list
https://maps.app.goo.gl/kRdjnn9dmtKVzB43A
ગીંતાજલી કોલેજ ઓફ કોમ્યુટર સાયન્સન સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું સીલેક્સન આવતી કાલે બપોરે ૩:૩૦ વાગ્યે રેલ્વે ગ્રાઉન્ડ પર રાખેલ છે. તો જે વિદ્યાર્થીઓના નામ લખેલા હતા એ વિદ્યાર્થી અને જુના બધા જ વિદ્યાર્થીએ પોતાની કીટ લઈને પહોંચી જવુ.
Weight Lifting weight class Men. Women 55 45 61. 49 67. 55 73. 59 81. 64 89 71 96. 76 102. 81 109. 87 +109. +87
*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ વેઇટ-લિફ્ટિંગ ભાઈઓ- બહેનોની સ્પર્ધા 25 /10/2024 ના રોજ યોજાશે જેમાં ભાઈઓ નો વેઈટ કરવાનો ટાઈમ સવારે 7:00am 8:00 વાગ્યાં સુધી રહેશે અને બહેનો વેઈટ લેવાનો ટાઈમ સવારે 9:45 am વાગે રહેશે.
*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ વેઇટ-લિફ્ટિંગ ભાઈઓ- બહેનોની સ્પર્ધા 25 /10/2024 ના રોજ યોજાશે જેમાં ભાઈઓ નો વેઈટ કરવાનો ટાઈમ સવારે 7:00am 8:00 વાગ્યાં સુધી રહેશે અને બહેનો વેઈટ લેવાનો ટાઈમ સવારે 9:45 am વાગે રહેશે.
સૌરાષ્ટ્ર યુનિ.સ્પોર્ટસ કેલેન્ડર 2024- 25 ક્રિકેટ સ્પર્ધાનું આયોજન ટૂંક સમયમાં થનાર છે. 1) જે વિદ્યાર્થી રેગ્યુલર સીઝન ક્રિકેટ કેમ્પમાં પ્રેક્ટીસ માટે જતા હોય. 2) જે વિદ્યાર્થી પાસે સીઝન ક્રિકેટ ની પોતાની કીટ હોય. 3) જે વિદ્યાર્થી સીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટ રમતા હોય. 4) જે વિદ્યાર્થી 2023 - 24 માં પાર્ટીસીપેટ કરેલ હતુ અને આ વખતે પણ કરવાના છે તે બધા વિદ્યાર્થીએ પોતાની ફી રીસીપ અને લાસ્ટ સેમની માર્કશીટની સોફ્ટકોપી મોબાઈલમાં રાખવી. 5) જે વિદ્યાર્થી નવા છે તેને નીચે મુજબના ડોક્યુમેન્ટ સોફ્ટકોપી માં મોબાઈલમાં સાથે રાખવા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કૉલેજ સ્પર્ધામાં ઓનલાઇન ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાવવાના હોવાથી ક્રિકેટના ખેલાડીઓ નીચે દર્શાવેલ ડોક્યુમેન્ટ્સ JPG ફોર્મેટ માં આવતી કાલે સોફ્ટ કોપીમાં સાથે જ રાખવા. 1.પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ 2. 12th માર્કશીટ 3. આધાર કાર્ડ 4. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ 5. છેલ્લા સેમેસ્ટર ની માર્કશીટ (પ્રથમ સેમેસ્ટર વાળાને લાગું પડતું નથી) 6. ફી ભર્યાની પહોંચ. ઉપરોકત વિગત મુજબ જે વિદ્યાર્થી પાર્ટીસીપેટ કરવા ઇચ્છતા હોય તેવા બધા જ વિદ્યાર્થી કાલે તારીખ 22/ 10 / 2024 બપોરે 12: 00 વાગ્યે રૂમ નંબર 2 માં ઉપસ્થિત રહેવું. જેની બધા જ વિદ્યાર્થી ખાસ નોંધ લેશો.
વોલીબોલ ભાઈઓ સ્પર્ધા ની તારીખ 26/ 10 / 2024 છે જેની ખાસ નોંધ લેશો
જે વિદ્યાર્થીએ ખો ખો ભાઈઓમાં નામ લખાવેલ છે અને જેમને નામ લખાવાનું બાકી તે બધાની મીંટીંગ કાલે સવારે 10: 30 વાગ્યે ગીંતાજલી કોલેજ રેડ ક્રોસ બિલ્ડીંગ માં રૂમ નં ૨ માં રાખેલ છે બધા વિદ્યાર્થીએ હાજર રહેવું. સમર્પણ કોલેજમાં ખો ખો ભાઈઓ માં જેને રેવાનુ હોય એવા વિદ્યાર્થીએ પ્રો. મનીષ દવે સરે 1 વાગ્યે રૂબરૂ મળી લેવુ.
આગામી ટુર્નામેન્ટની તારીખો નીચે મુજબ છે ➡️ખો-ખો ભાઈઓ 21 10 2024 ➡️હેન્ડબોલ ભાઈઓ 22 10 2024 ➡️ફુટબોલ બહેનો 23 10 2024 ➡️ક્રિકેટ બહેનો 27/28 10 2024 ➡️ક્રિકેટ ભાઈઓ 24 10 2024 થી શરૂ ➡️વેઈટ લિફ્ટીંગ 25 10 2024 (ભાઈઓ /બહેનો) ➡️સોફ્ટબોલ(ભાઈઓ) 25 11 2024 ➡️સોફ્ટબોલ(બહેનો) 26 11 2024 ➡️પાવર લિફ્ટીંગ 28 11 2024 (ભાઇઓ અને બહેનો) ➡️ રસ્સાખેંચ (ભાઈઓ) 8 12 2024 ➡️ રસ્સાખેંચ (બહેનો) 8 12 2024 ➡️ બેઝબોલ (ભાઈઓ) 2 12 2024 ➡️ બેઝબોલ (બહેનો) 3 12 2024 ➡️ એટલેટીક્સ 5/6/ 7 12 2024 (ભાઈઓ / બહેનો) નીચે મુજબની ઈવેન્ટ ની તારીખો હવે પછી જાહેર થશે. ➡️ આર્ચરી ભાઈઓ / બહેનો ➡️ સ્વીમીંગ ભાઈઓ / બહેનો ➡️ ડાઇવિંગ ભાઈઓ / બહેનો ➡️ રોડ સાયકલીંગ ભાઈઓ / બહેનો ➡️ હેન્ડબોલ બહેનો ઉપરોકત કોઈ પણ ટુર્નામેન્ટનમાં પાર્ટસીપેટ કરવાનું હોય એવા બધા જ વિદ્યાર્થીઓ એ પ્રો મનીષ દવે અને પ્રો ભુમી વરિયાને પોતાના નામ લખાવી દેવા . ➡️બીસીએ , બીબીએ , એલ.એલ.બી , એમ.એસ.સી.આઈટી ના વિદ્યાર્થીઓ એ પોતાના બ્રેક સમયે આવવું. ➡️ બી.એડ , એમકોમ , પીજીડીસીએ , બી.એેસ.સીઆઈટી ,બીકોમ (અંગ્રેજી /ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ બપોરે 12:30 થી 3 :00 વાગ્યા ના સમયે આવવું. ➡️ બીએ અને એમ.એ ના વિદ્યાર્થીઓએ ડો. હરદીપ ઝાપડીયા સરને નામ નોંધાવી આપવા. ખાસ નોંધ : ઉપરોક્ત ટુનામેન્ટની તારીખમાં ફેરફાર થાય તો બધાને બંધનકર્તા રહેશે.
સ્પોર્ટ્સ કેલેન્ડરમાં વેઇટ લિફ્ટિંગ ભાઈઓ-બહેનોની સ્પર્ધાની તા. ૨૮/૧૧/૨૦૨૪ ના રોજ દર્શાવેલ છે, જે હવે તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ યોજવાની થશે અને જે તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ પાવર લીફટિંગ સ્પર્ધા હતી તે તા.૨૮/૧૧/૨૦૨૪ ના રોજ યોજવામાં આવશે .
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ કેલેન્ડર 2024 -25 અંતર્ગત ઇન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધામાં 59 કેટેગરીમાં બીએ ના વિદ્યાર્થી બધેલ સોનીએ સિલ્વર મેડલ મેળવેલ છે ગીતાંજલી પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન 💐