tgindex
3 750
подписчиков
Охват к подписчикам
123,9%
ERR
Реакции к просмотрам
0,10%
95 на 21 постов
Пересылки к просмотрам
0,34%
324
Постов в день
0,0
всего 21

Где отзываются чаще

доля реакций к просмотрам
  • 5 нояб. 2024 г.તમારાં ટેલીગ્રામ એકાઉન્ટમાં કોઈપણ મિત્ર કે સંબંધી તરફથી આ પ્રકારની લિંક આવે તો મહેરબાની કરીને તેને ઓપન કરતા નહિ.. આ લિંક તમારું એકાઉન્ટ હેક કરવા માટેનું એક મોટું સાયબર ફ્રોડ ચાલી રહ્યું છે. જો ભૂલથી પણ લિંક ઓપન કરી હોય અને OTP નાખેલ હોય તો અત્યારે જ તમારા પોતાના ફોનમાં ટેલીગ્રામ એકાઉન્ટમાં જઈ જે પણ તમારા ધ્યાન વગરની કોઈ device માં તમારું એકાઉન્ટ ચાલુ હોય તો તેને તાત્કાલિક terminate કરી લેજો..... બીજા લોકોને પણ આ બાબતે સજાગ અને જાગૃત બનાવો... સતર્ક બનો, જાગૃત બનો, સુરક્ષિત રહો........0,38%
  • 17 нояб. 2024 г.⚜વર્તમાન ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલના વિવિધ આર્ટિકલ નું એકત્રીકરણ @ASPIRANTS_ZONE_20240,26%
  • 26 апр. 2025 г.Coming Soon … Topper Strategy … By Vijay Chaudhary 25 GPSC ની પ્રિલિમ્સ પરીક્ષાઓ પાસ કર્યા બાદ બન્યા TDO … https://t.me/thinkmoretm0,16%
  • 3 янв. 2025 г.પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત બિજલી યોજના મસાલી ગામ (ગુજરાત) ભારતનું પ્રથમ સરહદી સૌર ગામ બન્યું છે (તેની 100% વીજળી સૌર ઉર્જા દ્વારા ઉત્પન્ન કરે છે). પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત બિજલી યોજના હેઠળ તમામ ઘરોમાં સોલાર રૂફટોપનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું . પીએમ સૂર્ય ઘર મફત બિજલી યોજના (2024) વિશે નોડલ મંત્રાલય: કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય સમયગાળો: નાણાકીય વર્ષ 2026-27 સુધી. ઉદ્દેશ્ય: રૂફટોપ સોલાર (RTS) ઇન્સ્ટોલ કરવું અને 1 કરોડ પરિવારો માટે 300 માસિક એકમો સુધી મફત વીજળી પ્રદાન કરવી. GPSC PYQ: માનનીય વડાપ્રધાનશ્રીની 'સૂર્યોદય યોજના' દરેક ઘરમાં પ્રકાશ અને વધારાની આવક ઊભી કરશે. ચર્ચા કરો.(Dyso 2024) @Daily_Current_Affairs @SHINE_GPSC0,14%
  • 7 нояб. 2024 г.CCE GROUP A MAINS EXAM PROGRAM Q.1 આદિવાસી સમુદાયના મુખ્ય તહેવારો વિશે જાણકારી આપો. Q.2 સામાજિક વનીકરણના મુખ્ય ઉદ્દેશો જણાવો. Q.3 વિધાનસભાના અધ્યક્ષની સત્તાઓ વિશે માહિતી આપો. Q.4 પર્યાવરણ નૈતિકતા વિશે ઉદાહરણ સહ ટૂંકમાં ચર્ચા કરો. Q.5 બજેટ પસાર કરવાના મુખ્ય તબક્કાઓ ટૂંકમાં જણાવો. #CCE_MAINS @PRERANA_GPSC0,14%
  • 27 апр. 2025 г.https://youtu.be/S3OIxjM3Ht4?si=kivHTDTLdmgKnmcw0,14%
  • 4 янв. 2025 г.#GPSC_CLASS-1-2 PRE EXAM DATE 6TH APRIL 2025 MAINS EXAM DATE 13-14-20-21 SEPTEMBER 2025 @SHINE_GPSC0,13%
  • 18 нояб. 2024 г.CCE GROUP A MAINS EXAM PROGRAM Q.1 રાજ્ય વિધાન પરિષદના સભ્યો વિષે ટૂંક નોંધ લખો. Q.2 અજંતાની ગુફાઓની મુખ્ય વિશેષતાઓ જણાવો. Q.3 15માં નાણાંપંચ દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્ય આયામો/માપદંડો વિશે માહિતી આપો. Q.4 ગુજરાતના વોટર વિઝન @ 2047 વિશે ટૂંકમાં ચર્ચા કરો. Q.5 FSSAI દ્વારા જાહેર કરવામાં આવેલ સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્ષ વિશે નોંધ લખો. #CCE_MAINS @PRERANA_GPSC0,12%
  • 15 нояб. 2024 г.CCE GROUP A MAINS EXAM PROGRAM Q.1 102માં બંધારણીય સુધારાની મુખ્ય વિશેષતાઓ જણાવો. Q.2 CERT IN ના મુખ્ય કાર્યો વિશે ટૂંકમાં ચર્ચા કરો. Q.3 સામાજિક વનીકરણ માટે ગુજરાત સરકારે જાહેર કરેલ નવી યોજનાઓ વિશે માહિતી આપો. Q.4 વિકસિત ભારત માટેના મુખ્ય પાંચ સ્તંભ વિશે જણાવો. Q.5 બારડોલી સત્યાગ્રહ ના કારણો અને પરિણામો વિશે ચર્ચા કરો. #CCE_MAINS @PRERANA_GPSC0,10%
  • 3 янв. 2025 г.પ્રધાનમંત્રીએ કેન-બેતવા નદી લિંકિંગ નેશનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. તાજેતરમાં, વડા પ્રધાને ખજુરાહો (મધ્યપ્રદેશ)માં રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ દેશની પ્રથમ નદીને એકબીજા સાથે જોડવાની યોજના કેન-બેતવા લિંકિંગ પ્રોજેક્ટ (KBLP) ની શિલાન્યાસ કરી હતી . નદીને એકબીજા સાથે જોડવાનું મહત્વ સિંચાઈ સુવિધા : NPP 35 મિલિયન હેક્ટર સિંચાઈને લાભ આપવાનું લક્ષ્ય રાખે છે. હાઇડ્રો પાવર જનરેશન : ~ 34000 મેગાવોટ હાઇડ્રોપાવરના ઉત્પાદનમાં સંભવિતપણે મદદ કરી શકે છે . જળ સુરક્ષા : પીવાના અને ઔદ્યોગિક હેતુઓ માટે પાણીની ઉપલબ્ધતામાં વધારો . આંતરદેશીય જળમાર્ગો : નેવિગેશન માટે જળમાર્ગ તરીકે વપરાય છે. અન્ય: પૂર અને દુષ્કાળ વ્યવસ્થાપન, કૃષિ આધારિત ઉદ્યોગોનો વિકાસ , બાંધકામના તબક્કામાં રોજગારીનું સર્જન અને તે પછી, પ્રવાસનનો વિકાસ વગેરે. GPSC અને UPSC PYQ: નદીઓને એકબીજા સાથે જોડવાથી ભારતમાં ખાતરીપૂર્વકની સિંચાઈ અને તમામ હવામાનમાં આંતરદેશીય નેવિગેશનનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. મુલ્યાંકન કરો. @SHINE_GPSC0,09%
  • 14 нояб. 2024 г.CCE GROUP A MAINS EXAM PROGRAM Q.1 GDP ના માપન માટેની પદ્ધતિઓ વિશે જણાવો. Q.2 બેરોજગારી એટલે શું ? તેના પ્રકારો જણાવો. Q.3 ઇસરોને સરકાર દ્વારા તાજેતરમાં કયા ચાર મિશનની મંજૂરી આપવામાં આવી છે ? Q.4 વિજયનગરની આયંગર વ્યવસ્થા વિશે ટૂંકમાં ચર્ચા કરો. Q.5 કટોકટી એટલે શું ? તેના પ્રકારો જણાવો. #CCE_MAINS @PRERANA_GPSC0,08%
  • 4 янв. 2025 г.Free Main Answer Writting Day1: ENGLISH Main Mantra : Write , Evolution, Self Analysis @SHINE_GPSC0,08%