tgindex
Ever Education Academy

Ever Education Academy

Статистика

➪ All Government exam preparation & current update 📝

Последний пост
16 мар.
Последнее чтение
14 авг.
Постов за неделю
0
Всего постов
21
Тип
открытый
Язык
gu
Категория
Книги (по похожим)
В каталоге с
14 авг.
Подписчики
1 621
+4 за 2 дн.
Сутки
+3
+0,19%
Неделя
 
Месяц
 
Просмотров на пост
743
21 постов
Вовлечённость
45,8%
к подписчикам
Постов в день
0,0
всего 21
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • જોડણી જુદી તો અર્થ જુદો: ( ૧૬/૧૦૦ ) ભીત : ડર, ભયભીત થયેલું (સંસ્કૃતમાં 'ભીતિ' પરથી) ભીંત : દીવાલ (ઘરની દીવાલ) ચેનલ : https://www.instagram.com/channel/AbbDTV09EGm7zfHr/

  • https://youtu.be/if5f4yhXJms?si=G8ZVWU-sv92GznH3

  • 5 февр.7661из dg_study

    ⚠️ FINAL NOTICE: આ ઓફર ફરી નહીં આવે! 👉🏻મિત્રો, GSSSB Field Officer (Class-3) માટેની આ PLATINUM BATCH ની ઓફર આજે રાત્રે પૂરી થાય છે. 👉🏻આવતીકાલથી આ કોર્સ તેની ઓરીજીનલ ફી (₹1199/-) પર જતો રહેશે. 💎 અમે 'સસ્તું' નથી આપતા, 'શ્રેષ્ઠ' આપીએ છીએ: 👉🏻ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે આટલા ઓછી પ્રાઈસમાં આટલું કન્ટેન્ટ કેમ? 👉🏻જવાબ છે: અમારો હેતુ દરેક સામાન્ય વિદ્યાર્થી સુધી શ્રેષ્ઠ શિક્ષણ પહોંચાડવાનો છે. પણ ક્વોલિટી જાળવી રાખવા માટે કાલથી ફી વધારવી અનિવાર્ય છે. 📊 તમારો નિર્ણય: ✅ આજે: માત્ર ₹499/- ❌ આવતીકાલે: ₹1199/- 👉🏻તમે જે કન્ટેન્ટ અને સોલ્યુશન મેળવવાના છો, તેની માર્કેટ વેલ્યુ હજારોમાં છે. તમે ડેમો જોઈ શકો છો. ⏳ માત્ર થોડા કલાકો બાકી! 👇 તમારી સીટ બુક કરવા અહીં ક્લિક કરો: 📱 For Android Click Here : DG STUDY 🍎 For Ios Click Here : DG STUDY IOS ⚠️ નોંધ: 11:59 PM પછી સિસ્ટમ ઓટોમેટિક ફી અપડેટ કરી દેશે. પછી કોઈની ભલામણ ચાલશે નહીં.

  • 1 февр.612из dg_study

    જો તમે Field Officer (Class-3) માટે ગંભીર હોવ તો જ આ વાંચજો... મિત્રો, માર્કેટમાં 'મોક ટેસ્ટ' ના નામે શું ચાલે છે એ તમે જાણો છો? ❌ જૂના પેપરમાંથી કોપી-પેસ્ટ કરેલા પ્રશ્નો? ❌ ખાલી A/B/C/D જવાબ આપીને પૂરું? ❌ સોશિયોલોજી જેવા વિષયમાં કોઈ સમજૂતી જ નહિ? 📌જો તમે આવી તૈયારી સાથે પરીક્ષા આપવા જવાના હોવ, તો ચેતી જજો! સ્પર્ધા ગળાકાપ છે અને 0.25 માર્ક્સ પણ તમારું સિલેક્શન અટકાવી શકે છે. 🔥 DG Study દ્વારા ગુજરાતની સૌથી પાવરફુલ 'PLATINUM BATCH' 🔥 (અમે ખાલી ટેસ્ટ નથી લેતા, અમે તમને તૈયાર કરીએ છીએ) 🔽 આ મેસેજ સાથે આપેલી લિન્ક (Paper & Solution) એકવાર ઓપન કરીને જુઓ. 👉 CLICK HERE FOR PAPER & SOLUTION 👉CLICK HERE FOR PAPER & SOLUTION 🧐 તમને આ PDF માં શું દેખાશે? 📌Only Quality Questions: જે સીધા પરીક્ષામાં પૂછાઈ શકે. Mini-Lecture Solutions: દરેક જવાબ નીચે આપેલી 'સમજૂતી' વાંચો. અમે ખાલી જવાબ નથી આપતા, આખો ટોપિક ક્લિયર કરાવીએ છીએ. (ફ્રોઈડ, મિડ અને કૂલે જેવા અઘરા ટોપિક રમતા રમતા યાદ રહી જશે). 🚀 PLATINUM MOCK TEST SERIES માં તમને શું મળશે? ✔️ 30-Day Master Plan: 1લી ફેબ્રુઆરીથી 3જી માર્ચ સુધીનો સળંગ કાર્યક્રમ. ✔️ 19 Sectional Tests: રોજે-રોજ એક વિષય પકડો અને તેને પૂરો કરો. ✔️ 11 Full Mock Tests: પરીક્ષા પહેલા 11 વાર પરીક્ષા આપવાનો અનુભવ (CBRT પદ્ધતિ). ✔️ Special Focus: Sociology, Psychology, Social Work & Govt Schemes (જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફેલ થાય છે). 💰 Price: ₹1199 ➡️ માત્ર ₹499/- (લિમિટેડ ઓફર) (વિચારો, એક સારા પુસ્તક કરતા ઓછી કિંમતમાં તમને આખી ટેસ્ટ સીરીઝ અને આવું સોલ્યુશન મળે છે) ⏳ WARNING: બેચ 1લી ફેબ્રુઆરી થી શરૂ થઈ રહી છે. જો તમે આજે નહીં જોડાવ, તો તમારા પ્રતિસ્પર્ધીઓ જે આ ટેસ્ટ આપી રહ્યા છે, તેઓ તમારાથી આગળ નીકળી જશે. નિર્ણય તમારો છે - ખાલી ફોર્મ ભરવું છે કે નોકરી લેવી છે? 📱 For Android Click Here : DG STUDY 🍎 For Ios Click Here : DG STUDY IOS 📞 હેલ્પલાઇન : 7433861738

  • 1 февр.387из dg_study

    видео или голосовое, без подписи

  • 31 янв.4121из dg_study

    📢 GSSSB Field Officer (Class-3) ની તૈયારી કરતા ગંભીર વિદ્યાર્થીઓ માટે ખાસ... 📢 મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં 'સમાજશાસ્ત્ર' (Sociology) એક એવો વિષય છે જે તમને મેરીટમાં સૌથી આગળ લાવી શકે છે, અથવા તમને રેસમાંથી બહાર ફેંકી શકે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સામાન્ય જ્ઞાન (GK) પાછળ દોડે છે, પણ સ્કોરિંગ વિષયોમાં માર્ક્સ ગુમાવે છે. 📄 આજે તમારી સમક્ષ મૂકું છું: 'સમાજશાસ્ત્ર - Subject Wise Paper' આ કોઈ સામાન્ય પ્રશ્નો નથી. આ પેપરમાં એવા પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે જે GSSSB ની નવી પેટર્ન મુજબ સીધા પરીક્ષામાં પૂછાઈ શકે છે. ✅ આ પેપર સોલ્વ કરવાથી શું થશે? ૧. તમને ખ્યાલ આવશે કે તમારી સમાજશાસ્ત્રની તૈયારી કેટલા પાણીમાં છે. ૨. કયા ટોપિકમાં તમને હજુ મહેનતની જરૂર છે તે સમજાશે. ૩. પરીક્ષાના પ્રશ્નોનું અસલી લેવલ જાણવા મળશે. 🚀 તૈયારીને આપો આખરી ઓપ - PLATINUM BATCH સાથે! 🚀 જો તમને આ પેપરનું લેવલ ગમ્યું હોય અને તમે આવા જ કવોલિટી પ્રશ્નો સાથે સંપૂર્ણ તૈયારી કરવા માંગતા હોવ, તો DG Study તમારા માટે લાવ્યું છે સ્પેશિયલ 'PLATINUM MOCK TEST SERIES'. 🎯 આ બેચની વિશેષતાઓ (જે તમને બીજે ક્યાંય નહીં મળે): 🗓 સમયપત્રક: 01 ફેબ્રુઆરી થી 03 માર્ચ 2026 (સળંગ 30 દિવસનો માસ્ટર પ્લાન). 📝 કુલ 30 પેપર્સ: 19 Sectional Tests: રોજે-રોજ એક વિષય પકડો અને તેને પૂરો કરો (Sociology, Psychology, Social Work). 11 Full Mock Tests: પરીક્ષા પહેલા પરીક્ષા જેવો જ માહોલ (210 માર્ક્સ). 💻 CBRT પદ્ધતિ: ઘરે બેઠા કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ જેવો અનુભવ. 📚 સંપૂર્ણ કવરેજ: સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજ કાર્ય અને સરકારી યોજનાઓનો સંપૂર્ણ નિચોડ. 📥 સુવિધા: પેપર ડાઉનલોડ પણ કરી શકાશે. 💰 ઓફર પ્રાઈસ: માત્ર ₹499/- (તમારા કેરિયર માટે આ નજીવી કિંમત છે). ⚠️ તારીખ યાદ રાખજો: બેચ 1લી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. મોડું ન કરતા, કારણ કે સમય અને તક કોઈની રાહ નથી જોતા! 👇 આજે જ એપ ડાઉનલોડ કરો અને તમારી સીટ બુક કરો: DG STUDY 🔥 સપનું તમારું, સાથ અમારો! હવે મેદાન મારી લેવાનું છે! 🔥

  • 31 янв.271из dg_study

    видео или голосовое, без подписи

  • 31 янв.322из dg_study

    ‼️સમાજશાસ્ત્ર પેપર 1 Answere Key ‼️ મિત્રો, GSSSB Field Officer ની પરીક્ષા પાસ કરવી હોય તો માત્ર જવાબ ખબર હોવા પૂરતા નથી, તેની પાછળનું લોજિક ખબર હોવી જોઈએ. 📂 આ સાથે આપેલી Answer Key ચેક કરો: આમાં માત્ર 100 પ્રશ્નોના જવાબ નથી, પણ દરેક જવાબની નીચે 'ડિટેલ સમજૂતી' આપી છે. ઓગસ્ટ કોમ્ત હોય કે કાર્લ માર્ક્સ - દરેક કોન્સેપ્ટ ક્લિયર! જો એક PDF માં આવું ક્વોલિટી કન્ટેન્ટ મળતું હોય, તો આખી બેચમાં કેવું હશે? 🤩 🚀 PLATINUM BATCH - Field Officer (Class-3) ✅ 30 પેપર્સ: 19 વિષયવાર + 11 ફૂલ મોક ટેસ્ટ ✅ વિષયો: Sociology, Psychology, Social Work & Govt Schemes ✅ પદ્ધતિ: CBRT (Computer Based) + Printable Papers 🗓 શરૂ થાય છે: 01 ફેબ્રુઆરી 2026 થી 💰 ઓફર પ્રાઈસ: માત્ર ₹499/- (ઓરીજીનલ કિંમત વધે તે પહેલાં જોડાઈ જાઓ) 📲 ડાઉનલોડ કરો અને આજે જ જોડાઈ જાઓ: DG STUDY

  • 31 янв.295из dg_study

    видео или голосовое, без подписи

  • 29 янв.363из dg_study

    видео или голосовое, без подписи

  • 29 янв.452из dg_study

    ⚠️ ફિલ્ડ ઓફિસર નું ફર્સ્ટ ડેમો પેપર સમાજશાસ્ત્ર ⚠️ ⭐️શું તમે Sociology અને Psychology જેવા વિષયોમાં ગૂંચવાયેલા છો❓ ➡️DG Study ની નવી મોક ટેસ્ટ સીરીઝ તમારી તૈયારીને આખરી ઓપ આપશે. 🔘અમારી વિશેષતા : 1️⃣ Subject Wise Focus: પહેલા 19 દિવસમાં અઘરા વિષયો (સમાજશાસ્ત્ર, કાયદો, યોજનાઓ) નાના ટુકડામાં તૈયાર કરાવીશું. 2️⃣ Revision & Mocks: છેલ્લા 11 દિવસમાં સળંગ Full Mock Tests. 3️⃣ CBRT Experience: મોબાઈલમાં pdf વાંચવાને બદલે, કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ આપીને તમારી સ્પીડ અને એક્યુરસી વધારો. 4️⃣ કાયદા ની નોટ્સ અને યોજના ની નોટ્સ અલગ થી મળસે. 📊 તારીખ: 01/02/2026 થી શરૂ. 📚 કુલ ટેસ્ટ: 30 (19 Sectional + 11 Full Mocks) 💡 તક વારંવાર નથી મળતી, તૈયારી એવી કરો કે પોસ્ટ પાક્કી થાય. 📱 App Link: DG STUDY 📞 Helpline: 7433861738

  • 29 янв.378из dg_study

    видео или голосовое, без подписи

  • સરકાર પાસે તો ભાષા નિયામકની કચેરી પણ છે...શું સાચા શબ્દોનો પ્રયોગ ન થઈ શકે ? જ્યાં સરકારને જ ભાષાનું ગૌરવ જાળવવાની ખેવના નથી ત્યાં પ્રજાની તો શી વાત કરવી ?

  • આજે લેવાયેલ પેપરમાં જોડણીની ભૂલો.. મહત્વ ❌ મહત્ત્વ રેલ્વે ❌ રેલવે ✅

  • આજે લેવાયેલ પેપરમાં જોડણીની ભૂલો.. દ્રષ્ટાંત ❌ દૃષ્ટાંત ✅ દ્દ + ઋ = દૃ દૃશ્ય, દૃષ્ટિ, દૃષ્ટાંત

  • આજે લેવાયેલ પેપરમાં જોડણીની ભૂલો.. રેલ્વે ❌ રેલવે ✅ આ શબ્દમાં જોડાક્ષર નથી. આવા બીજા શબ્દો જોઈએ જલદી ✅ મિલકત ✅ તસવીર ✅ ઘોડેસવાર ✅

  • આજે લેવાયેલ પેપરમાં જોડણીની ભૂલો.. ૧. કાર્યપદ્ધતિ ✅ ૨. સિદ્ધાંત ✅ આવા ઘણા શબ્દોમાં ભૂલ છે પણ હું અહીં આ બે શબ્દો મૂકી રહ્યો છું. નિયમ : ‘દ્ + ધ’ નું જોડાણ છે. નહીં કે ધ્ + ધ બુદ્ધ, શુદ્ધ, યુદ્ધ – માં ‘દ્ + ધ’ નું જોડાણ છે.

  • *🇮🇳Unlocking Knowledge, One Click at a Time😍 🫡Be educated, be empowered!💪* 🎗Government preparation knowledge booster...... 🤩 Daily capsule dozzzzzz...... Free...🥳 📍Click here : https://t.me/study_centre_07 🤞Stay tuned with us....

  • ‼️ તમે શેની તૈયારી કરી રહ્યા છો❓️

  • 🎗Government preparation knowledge booster...... 🤩 Daily capsule dozzzzzz...... 📍Click here : https://t.me/study_centre_07 🤞Stay tuned with us....

Ever Education Academy — tgindex