HNGU: Study Point
Статистика• IMP Questions • Old Papers • All Information about HNGU • Scholarship For Students • Government Exams Update
- Последний пост
- 15 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 28
- Всего постов
- 61
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги (по похожим)
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 4 358
- 1/48двое суток
- 4 994
- 1/72трое суток
- 5 386
Медиана по постам, которые мы застали свежими и померили через сутки.
Посты
✅ પોલીસ કોન્સ્ટેબલ ભરતીનું રીઝલ્ટ જાહેર... 😱 શા માટે 2 લાખથી વધારે ઉમેદવારો નાપાસ થયા?? ✅ કેટલા ઉમેદવારો પાસ થયા? કેટલા ઉમેદવારોને DV માટે બોલાવ્યા?? 🤔 ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે?? 😱 ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો બીજો તબક્કો આવશે? Waiting List આવશે?? 😍 Official Link - ⤵️⤵️⤵️ https://youtu.be/VRJT4KBabC8
без подписи
નવી સરકારી નોકરીઓની ભરતીની જાહેરાત 😍
પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં 39,225 ઉમેદવારો પાસ થયા... 2 લાખથી વધુ ઉમેદવારો નાપાસ... પાસ થયેલા ઉમેદવારોમાંથી 18,322 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા... ✅ જો પૂરતી સંખ્યામાં ઉમેદવારો ના મળ્યા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો બીજો તબક્કો જાહેર કરવામાં આવશે...
ધોરણ 12 પછી કોલેજમાં અને કોલેજ પછી અનુસ્નાતકમાં એડમિશન મેળવવાની છેલ્લી તક 😱
🛑 પોલીસ કોન્સ્ટેબલ - કટ ઓફ જાહેર... ✅ LRD CUT-OFF અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લીસ્ટ જાહેર... 😱 Category પ્રમાણે કેટલું કટ ઓફ રહ્યું? (General, EWS, OBC, SC, ST)... 🤔 કેટલા ઉમેદવારો પાસ થયા? બીજું લીસ્ટ આવશે?? 😍 Official Link - ⤵️⤵️⤵️ https://youtu.be/na21RFLIn38
LRD જગ્યાઓ ✅
પોલીસ કોન્સ્ટેબલ - Ex Servicemen ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લીસ્ટ
પોલીસ કોન્સ્ટેબલ - મહિલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લીસ્ટ
પોલીસ કોન્સ્ટેબલ - પુરુષ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લીસ્ટ
પોલીસ કોન્સ્ટેબલ કટ ઓફ
પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લીસ્ટ જાહેર 🔥
ભારતીય રેલવેમાં નવી ભરતીની જાહેરાત 😍
🛑 રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે... 🔹 ધોરણ 1 થી 5 (TET 1) 🔹 ધોરણ 6 થી 8 (TET 2) 🔹 મુખ્ય શિક્ષક (HTAT) 😱 ધોરણ 1 થી 8 માં શિક્ષકોની 25,000+ જગ્યાઓ માટે ભરતી... 😍 Official Link - ⤵️⤵️⤵️ https://youtu.be/EwCINg6p660
🛑 BIG BREAKING NEWS 🛑 😱 ધોરણ 1 થી 8 અને 9 થી 12 માં કાયમી શિક્ષકોની નવી ભરતીની જાહેરાત... ✅ વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયક ભરતી... 😱 ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાયમી શિક્ષકોની ભરતી... 😍 Official Link - ⤵️⤵️⤵️ https://youtu.be/WLB1IKSEykw
નવી જુનિયર ક્લાર્ક ભરતીની જાહેરાત 😍 9000+ જગ્યાઓ - પગાર રૂપિયા 46,000 દર મહિને...
અરવલ્લી જીલ્લામાં નવી ટ્રાફિક પોલીસની ભરતીની જાહેરાત 😍
🛑 નવી જુનિયર ક્લાર્ક ભરતીની જાહેરાત... 🔹 Total જગ્યાઓ - 7600+ 🔹 લાયકાત - સ્નાતક/ગ્રેજ્યુએટ (છેલ્લા વર્ષના વિધાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે) 🔹 પગાર - રૂપિયા 46,000 દર મહિને 😍 Official Link - ⤵️⤵️⤵️ https://youtu.be/MKHo_7avRP8
નવી ભરતીની જાહેરાત 😍
બેંક માં ભરતીઓની વણઝાર હમણાં જ હજુ IBPS PO ગઈ. IBPS CLERK ના ફોર્મ ભરવાના અત્યારે ચાલુ છે. અને ત્યાં પાછી SBI CLERK ની નવી જાહેરાત બહાર પડી ગઈ. SBI CLERK નવી ભરતી ની જાહેરાત આ પીડીએફ માં છે