tgindex
RED Labz

👉દરેક સરકારી ભરતીની પરિક્ષા માટે કમ્પ્યુટર🖥 વિષયની થીયરી📖 તથા પ્રેક્ટિકલ⌨ માટેની સંપૂર્ણ માહિતી માટેની ટેલિગ્રામ ચેનલ...🙏 અમારી ઓફિશિયલ સાઇટ https://redlabz.in અમારું ટાઈપિંગ ટયુટર https://typing.redlabz.in

Последний пост
14 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
5
Всего постов
21
Тип
открытый
Язык
gu
Категория
Книги (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
6 055
−10 за 4 дн.
Сутки
−1
−0,02%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 889
21 постов
Вовлечённость
31,2%
к подписчикам
Постов в день
0,7
всего 21
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
826
1/48двое суток
946
1/72трое суток
1 020

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • અમારી વેબસાઇટ typing.redlabz.in સાથે આજે જ જોડાઓ અને આવનાર દિવસોમાં યોજાનાર HC Assistant ની તૈયારીની શરૂઆત કરો અને સાથે આ સાઇટ માં આપને ટાઈપિંગ સર્ટીફીકેટ પણ મળી જશે👍 માત્ર 199/- માં બે મહિના સુધી પ્રેક્ટિસ + સેરિફિકેટ (શરતો આધારિત)

  • New HC recruitment is loading...😁😊

  • HC Wiremen Recruitment

  • Offer Valid Till : 15 Aug. Just visit : examsetu.tech Demo certificate is there in the image.

  • 11 авг.1 10342

    The offer is valid till 15 August 👍

  • 8 авг.1 49837

    CCC સર્ટિફિકેટ મેળવો માત્ર 899 રૂપિયામાં એ પણ ઘરે બેઠા સરળ ટેસ્ટ આપીને.... ઓફર માત્ર 15 ઓગસ્ટ સુધી જ. આજે જ જોડાઓ અમારા CCC કોર્સમાં examsetu.tech વેબસાઇટ પર.

  • 20 июл.2 419221

    CJP પ્રોટેસ્ટ જોઈને થોડી તો બીક લાગી હશે!!!

  • 19 июл.2 2291

    без подписи

  • 19 июл.2 234151

    📚 Dear Future High Court Assistants, We're preparing something unique, practical & easy to learn for the upcoming exams! 🚀 ✨ Visual Notes 🎨 | 🧠 Mind Maps | 📖 Simple Explanations | 💡 Practical Learning Be ready when the notification arrives... Stay tuned! 🔥⚖️

  • 19 июл.1 96552

    🗣️ People are raising their voices. If you remain silent today, you may lose your rights tomorrow. ✊⚖️ Speak up, stand together, and make your voice count! 🇮🇳

  • 2 июл.2 36438

    GSRTC Conductor important notes Join us at @redlabz

  • 30 июн.2 29694

    🎉🥳 અમારી વેબસાઇટ typing.redlabz.in આજે Google પર છે નંબર 1! 🏆💻🇮🇳 અંગ્રેજી અને ગુજરાતી ટાઈપિંગ શીખવા માટે અમે થોડા સમય પહેલાં આ વેબસાઇટ લોન્ચ કરી હતી. આજે Google પર નંબર 1 સ્થાન મળવું અમારા માટે ખૂબ જ ગર્વ અને ખુશીની વાત છે. ❤️ ગુજરાતી ટાઈપિંગ શીખવતી ઘણી વેબસાઇટ્સ પહેલેથી જ હતી, પરંતુ એક શિક્ષક તરીકેનો મારો અનુભવ હંમેશા કહેતો હતો કે શું શીખવાડવું એના કરતાં કઈ રીતે શીખવાડવું વધુ અગત્યનું છે. 📚✨ કક્કો, બારાખડી, પ્રેક્ટિસ લેસન્સ અને સરળ શીખવાની પદ્ધતિ તૈયાર કરવા માટે ઘણું R&D કરવું પડ્યું. 🔍🧠 દરેક બાબતને વારંવાર ચકાસવી, ભૂલો સુધારવી અને ફરીથી વધુ સારું બનાવવું પડતું. 🔄✅ આ પ્રક્રિયા લગભગ 2–3 મહિના સુધી સતત ચાલી. જો વચ્ચે થાકી જઈએ તો કંઈ નવું સર્જી શકાતું નથી, પરંતુ ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીએ તો સફળતા એક દિવસ જરૂર મળે છે. 💪🌱 Patience is the key to success. 😍🚀

  • 30 июн.1 90639

    🚀 અંગ્રેજીમાં ટાઈપ કરો... શુદ્ધ ગુજરાતી મેળવો! ⌨️➡️ ગુજરાતી ગુજરાતીમાં ટાઈપિંગ હવે પહેલાં કરતાં વધુ સરળ! સરકારી કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ઓફિસ સ્ટાફ, પત્રકારો અને રોજ ગુજરાતી લખતા દરેક વ્યક્તિ માટે એક ઉપયોગી ટૂલ. ✨ મુખ્ય સુવિધાઓ: ✅ English માં ટાઈપ કરો, આપમેળે ગુજરાતી મેળવો. 🎤 Voice Typing – બોલો અને ગુજરાતી લખાવો. 📋 એક ક્લિકમાં Copy કરો. 💻 કોઈપણ Software Install કરવાની જરૂર નથી. 📱 Mobile, 💻 Windows અને 🍎 MacBook – બધામાં સરળતાથી કામ કરે. ⚡ ઝડપી, સરળ અને સંપૂર્ણ મફત. 📝 અરજી, પત્ર, રિપોર્ટ, નોંધ, WhatsApp મેસેજ, સોશિયલ મીડિયા પોસ્ટ, ઓફિસ ફાઇલ અને દૈનિક ગુજરાતી લખાણ માટે આદર્શ. ઉદાહરણ: Hu aaje office ma chhu. ➡️ હું આજે ઓફિસમાં છું. 🌐 આજે જ અજમાવો: https://typing.redlabz.in/english-to-gujarati-typing જો તમને આ ટૂલ ઉપયોગી લાગે તો તમારા મિત્રો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને ઓફિસમાં કામ કરતા સહકર્મીઓ સાથે જરૂર શેર કરો. ❤️ #GujaratiTyping #EnglishToGujarati #VoiceTyping #GovernmentEmployees #Teachers #OfficeWork #Gujarati #TypingTool #REDLabz #Productivity

  • 28 июн.1 613153

    TVF never disappoints! 🥳 ગામડાનું વાતાવરણ, ગ્રામ્ય માનસિકતા અને સ્વાસ્થ્ય સેવાઓની વાસ્તવિકતા પર આધારિત ગ્રામ ચિકિત્સાલય – સીઝન 2 ખરેખર જોવા જેવી વેબ સિરીઝ છે. 👏 પ્રથમ સીઝનમાં TVF એ PHC (Primary Health Centre) ની હકીકત ખૂબ જ સુંદર રીતે રજૂ કરી હતી. બીજી સીઝનમાં એ જ સ્ટોરીને વધુ ઊંડાણ, લાગણી અને પ્રેરણાદાયક અંદાજમાં રજૂ કરવામાં આવી છે. સડી ગયેલી સરકારી વ્યવસ્થા વચ્ચે પણ કેટલાક લોકો પરિણામની ચિંતા કર્યા વિના, હિંમત અને ઈમાનદારીથી પોતાનું કામ કરતા રહે છે – એ વાત આ સિરીઝ ખૂબ જ અસરકારક રીતે બતાવે છે. પંચાયતમાં જીતુ ભૈયાએ જેમ તલાટી મંત્રીનું યાદગાર પાત્ર ભજવ્યું હતું, એ જ રીતે અમોલ પાર્શરે એક ક્રાંતિકારી ડોક્ટર તરીકે શાનદાર અભિનય કર્યો છે. 🌟 આ સિરીઝ એક સુંદર સંદેશ આપે છે કે આપણા દેશને આજે પણ એવા યુવાન ક્રાંતિકારી ડોક્ટરો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓની ખૂબ જરૂર છે, જે સિસ્ટમને માત્ર દોષ ન આપે, પણ તેને બદલવાનો પ્રયાસ કરે. ❤️ ⭐ Must Watch!

  • 23 июн.2 64221

    🚀 typing.redlabz.in હવે વધુ સારું અને વધુ સ્માર્ટ! 🚀 તમારા ટાઈપિંગ અનુભવને વધુ સરળ અને મજેદાર બનાવવા માટે અમે ઉમેર્યા છે નવા ફીચર્સ! 🎉 ✨ નવા ફીચર્સ: 🌗 લાઈટ અને ડાર્ક થીમ – તમારી પસંદગી મુજબ ઉપયોગ કરો. ⌨️ મોબાઈલ અને MacBook પર સંપૂર્ણ ગુજરાતી ટાઈપિંગ – કોઈપણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વગર! 📄 લાઈવ ટેસ્ટ માટે પ્રિન્ટ મોડ – પ્રિન્ટેડ પેજ પરથી પણ લાઈવ ટેસ્ટ આપી શકશો. 🎨 વધુ સુંદર, ઝડપી અને સરળ UI. હવે ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગની પ્રેક્ટિસ કરો અને ગુજરાતભરના વિદ્યાર્થીઓ સાથે લાઈવ ટેસ્ટમાં ભાગ લો! 🏆 🌐 આજે જ મુલાકાત લો: typing.redlabz.in

  • 23 июн.2 00622

    ⌨️🏆 હવે ટાઇપિંગ પ્રેક્ટિસ બની ગઈ છે એક મજેદાર કોમ્પિટિશન! 🌟 typing.redlabz.in પર વિદ્યાર્થીઓ દરરોજ લાઈવ ટાઈપિંગ ટેસ્ટ આપે છે અને સમગ્ર ગુજરાતના મિત્રો સાથે સ્પર્ધા કરે છે. ✅ English & Gujarati Typing Practice ✅ Daily Live Tests ✅ Speed, Accuracy અને Ranking ✅ ગુજરાતભરના વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન 🎯 તમારી ટાઈપિંગ સ્પીડ વધારવા અને રેન્ક જોવા માટે આજે જ જોડાઓ! 🌐 Visit Now: typing.redlabz.in

  • 16 июн.2 38632

    જે વિદ્યાર્થીઓ રેગ્યુલર અમારી વેબસાઇટ typing.redlabz.in પર ટાઈપિંગની પ્રેક્ટિસ કરતા હશે એમને વેલિડિટી વધી જશે 👍

  • 7 июн.3 2974

    https://atxtwm.on-app.in/app/oc/847648/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

  • 6 июн.2 3361

    typing.redlabz.in MKBU ટાઇપિસ્ટ જોબની તૈયારી કરતા મિત્રોને ખાસ ડિસ્કાઉન્ટ 🫡🫡🫡

  • 5 июн.2 14121

    typing.redlabz.in