Horizon Computer Education & Horizon Live💻🖥
Статистикаવિવિધ સરકારી ભરતીઓ માટે Speed Typing, C.P.T... Python અને PHP Programing અને કોડિંગ ની સ્પેશ્યલ બેચીસ... GANDHINAGAR, PALANPUR t.me/horizoncomputer
- Последний пост
- 7 авг.
- Последнее чтение
- 14 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Технологии
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 699
- 1/48двое суток
- 801
- 1/72трое суток
- 863
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
Photo from Horizon Computer Education
https://t.me/balasarkar108 ભારતના બંધારણની પીડીએફ તમારા ફોનમાં સેવ કરી લેજો ટૂંકમાં જ બીજી PDF શેર કરવાનો છું વધુ પીડીએફ લેવા માટે ગ્રુપ જોઈન્ટ કરજો
🚨 *સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વનો વીડિયો!* 🚨 📢 *OPS vs NPS vs UPS** – આખરે કઈ પેન્શન યોજના શ્રેષ્ઠ? 🤔 ✅ જૂની પેન્શન યોજના (OPS) શું છે? ✅ નવી પેન્શન યોજના (NPS) કેવી રીતે કામ કરે છે? ✅ UPS ના નવા નિયમો શું છે? ✅ ત્રણેય યોજનાઓ વચ્ચેનો સંપૂર્ણ તફાવત ✅ કોને શું લાભ મળશે? ✅ કર્મચારીઓ માટે સૌથી મહત્વપૂર્ણ માહિતી આ તમામ મુદ્દાઓને સરળ ભાષામાં અને ઉદાહરણ સાથે સમજાવતો વિશેષ વીડિયો બાલા સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 📅 *આજે રાત્રે 9:00 વાગ્યે* 📺 *YouTube પર પ્રીમિયર* 🎥 વીડિયો લિંક: [https://youtu.be/md_B4y3t8iQ?si=MHq89ttyYVsSkBn8](https://youtu.be/md_B4y3t8iQ?si=MHq89ttyYVsSkBn8) 👉 જો તમે સરકારી કર્મચારી છો, સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અથવા પેન્શન અંગે સાચી માહિતી જાણવા માંગો છો, તો આ વીડિયો ચૂકતા નહીં! 📢 આ પોસ્ટ તમારા મિત્રો અને તમામ સરકારી કર્મચારીઓ સુધી જરૂર પહોંચાડો. #OPS #NPS #UPS #Pension #GovernmentEmployees #GPSC #GSSSB #GovernmentJobs #BalaSarkar #RetirementPlanning
📢 CCE પરીક્ષા અંગે મહત્વપૂર્ણ અને ઓથેન્ટિક અપડેટ 📢 વાહલા વિદ્યાર્થી મિત્રો, CCE ની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે એક અત્યંત મહત્વના સમાચાર છે! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) અત્યારે સંપૂર્ણ આયોજન અને જોશ સાથે આગળ વધી રહ્યું છે. પરીક્ષા સંદર્ભે મુખ્ય બાબતો નીચે મુજબ છે: 🗓️ પરીક્ષાની તારીખ: 15 સપ્ટેમ્બર 2026 ની આજુબાજુમાં પરીક્ષા યોજાઈ જશે. માત્ર 15 દિવસના ટૂંકા સમયગાળામાં આખી પરીક્ષા પૂર્ણ કરી દેવાનું સંપૂર્ણ આયોજન છે. 💻 પરીક્ષા મોડ: પરીક્ષા ઓનલાઈન (CBT - Computer Based Test) મોડમાં જ લેવાશે. પરીક્ષા કંડક્ટ કરવાની જવાબદારી TCS ને સોંપવામાં આવી છે. ⚠️ સાવચેતી અને તૈયારી: NEET ની ઘટના બાદ ગૌણ સેવા મંડળ ખૂબ જ સતર્કતા અને પારદર્શિતાથી કામ કરી રહ્યું છે. પરીક્ષા ખૂબ જ આદર્શ અને કડક વાતાવરણમાં લેવાશે, તેથી કોઈ પણ ઉમેદવારે ગાફેલ રહેવું નહીં. 💡 વિદ્યાર્થીઓ માટે ખાસ ટીપ્સ: પ્રશ્નોનું રિપીટેશન: ઓનલાઈન પરીક્ષા હોવાથી અલગ-અલગ શિફ્ટમાં ઘણા પ્રશ્નો રીપીટ થવાની શક્યતા વધી જાય છે. નોર્મલાઇઝેશન (Normalization): પરીક્ષામાં નોર્મલાઇઝેશન પદ્ધતિ લાગુ થશે, તેથી તે મુજબ માનસિક રીતે તૈયાર રહેવું. અગાઉ આપેલા મુખ્ય મુદ્દાઓ અને સલાહ ખાસ ધ્યાને રાખવી. જો કોઈને ખ્યાલ ન હોય તો ગ્રુપની જૂની ચેટ ચેક કરી લેવી. હવે સમય બિલકુલ બગાડ્યા વગર સંપૂર્ણ તાકાતથી તૈયારીમાં લાગી જાવ! 👍 — બાલા સરકાર
નીતિશાસ્ત્ર (Ethics) – સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી PDF પ્રિય મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે નીતિશાસ્ત્ર (Ethics) વિષયની મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી PDF તૈયાર કરવામાં આવી છે. ✅ GPSC ✅ UPSC ✅ GSSSB ✅ વર્ગ-3 ભરતી ✅ અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી આ PDF તમને અભ્યાસને વધુ સરળ, વ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત બનાવવામાં મદદરૂપ થશે. 📲 આવી જ ઉપયોગી PDF, Notes, MCQs, Current Affairs અને પરીક્ષાલક્ષી સામગ્રી મેળવવા માટે અમારી સાથે જોડાઓ: 📢 Telegram : @balasarkar108 📸 Instagram: https://www.instagram.com/balasarkar_nikpatel?igsh=MTd4dmdsbTJ5OTk5ZA== 👥 WhatsApp Group: https://chat.whatsapp.com/C4eKYdFBA9IDZnDCvYhIa0 ▶️ YouTube – Quick GS By Bala Sarkar: https://youtube.com/@quickgsbybalasarkar?si=wjEVh6M34AxA3vZF 📚 દરરોજ નવી અને પરીક્ષાલક્ષી સામગ્રી માટે આજે જ જોડાઓ. – Quick GS By Bala Sarkar
CCE પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ ઉપયોગી માહિતી: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૨૬ વિભાગોની ૭૦૦થી વધુ સક્રિય યોજનાઓની સંપૂર્ણ વિગતો ધરાવતું "મારી યોજના" પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. CCE પરીક્ષામાં પૂછાતી યોજનાઓ માટે આ પોર્ટલ ખૂબ જ મહત્વપૂર્ણ અને અધિકૃત સ્ત્રોત છે. બજારના પુસ્તકોની સાથે આ સરકારી પોર્ટલની મુલાકાત અવશ્ય લેવી, કારણ કે આમાં આંકડાકીય અને સચોટ માહિતી ઉપલબ્ધ છે: 🔗 પોર્ટલ લિંક: https://mariyojana.gujarat.gov.in/ શુભેચ્છાઓ સાથે, બાલા સરકાર https://t.me/balasarkar108
Photo from Horizon Computer Education
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
નવા અભ્યાસક્રમ મુજબની ધોરણ 9 ની કમ્પ્યુટર વિષયની ગાઈડ શનિવાર સુધી આવી રહી છે... ❤️🤟❤️🤟❤️🤟
*8મા પગાર પંચ વિશે ખાસ લાઈવ સેશન!* 📢 તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે સરળ ભાષામાં સમજો: 📌 પગાર પંચ એટલે શું? તેનો ઈતિહાસ 📌 7મા પગાર પંચ અને 8મા પગાર પંચ વિશે વિગતવાર માહિતી 📌 Fitment Factor (ફિટમેન્ટ ફેક્ટર) કોને કહેવાય? ⏰ સમય: આજે રાત્રે 07:00 વાગે 👨🏫 પ્રસ્તુતકર્તા: બાલા સરકાર 🎥 લાઈવ ક્લાસમાં જોડાવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો: 👇👇👇 https://youtu.be/Zkl4-sViNmM અન્ય મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી શેર કરો! 🙏 joint whats app https://chat.whatsapp.com/FwvHQW8KhjM2sMZxsVXZoq
સરકારી નોકરી લાગ્યા પછી શું કરવું? આ PDFમાં નીચેના મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે: • સેવાપોથીમાં નોંધ કેવી રીતે કરવી? • ફિક્સ પગારના કર્મચારીને મળતા રજાના લાભો. • પૂર્વ સેવા તાલીમ એટલે શું? • તથા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ. આ તમામ મુદ્દાઓની વિગતવાર સમજ માટે નીચે આપેલ YouTube વિડિયો જુઓ: https://youtu.be/fdhQMsjSEmI પ્રસ્તુતકર્તા: બાલા સરકાર આવીજ Pdf લેવા જોઈન્ટ what's app group https://chat.whatsapp.com/FwvHQW8KhjM2sMZxsVXZoq?s=cl&p=a&ilr=0&amv=3
વિજ્ઞાનના મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ૨૭૦ પ્રશ્નો! 📘 આ બધા જ પ્રશ્નો આગામી પરીક્ષાઓમાં તમને ૧૦૦% ઉપયોગી સાબિત થશે. જો તમારે આવા જ વધારે પ્રશ્નો, મટીરીયલ અને ક્વિઝ જોઈતી હોય, તો આજે જ અમારા ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ. 📲 ગ્રુપમાં જોડાવા માટે: નીચે આપેલા નંબર પર માત્ર 'Hi' લખીને મેસેજ મોકલો: 👉 7228814455 નોંધ: આ મેસેજ તમારા મિત્રો અને ગ્રુપમાં પણ શેર કરો જેથી બીજા વિદ્યાર્થીઓને પણ મદદ મળી રહે. 🙏
https://www.youtube.com/live/9-a04fvW0Qk?si=3SnFIH2tTvhU3j6W 11/12 સાયન્સ માટે સ્પેશ્યલ વિડીયો... સદિશ બીજગણિત... સરળ સમજૂતી સાથે - gayanlive science ચેનલ પર...
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
ધોરણ 11 ગુજરાતી માધ્યમ કમ્પ્યૂટર વિષયના નવીન અભ્યાસક્રમ મુજબનું all in one પુસ્તક આવી ગયું છે... પુસ્તક મંગાવવા માટે આજે જ જ્ઞાન લાઈવનો સંપર્ક કરો... તમામ સ્ટેશનરી હોલ સેલર્સ અને રિટેલર્સ મિત્રો પણ આજે જ અમારો સંપર્ક કરો... જ્ઞાનલાઈવ પ્રાઇવેટ લિમિટેડ - ગાંધીનગર. સંપર્ક નંબર: 89806 77555
NEET ની પરીક્ષાનાં કારણે Wirelesspsi & MT PSI લેખિત પરીક્ષા મુલતવી...
📢 અમે PPT Maker માટે ભરતી કરી રહ્યા છીએ! Gujarati અને English ટાઇપિંગ સાથે PowerPointનું સારું જ્ઞાન ધરાવતા અનુભવી ઉમેદવારો માટે સારો મોકો. સારી ડિઝાઇન સેન્સ અને ડિટેલ પર ધ્યાન જરૂરી. 👉 માત્ર 2 જગ્યાઓ ઉપલબ્ધ — તરત જ Apply કરો!