tgindex
#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)

Статистика

શૈક્ષણિક ન્યુઝ શિક્ષક ન્યુઝ સરકારી ઠરાવ ન્યુઝ સચિવાલય ન્યુજ તેમજ તાજેતર ની સરકારી ભરતી ના ન્યૂઝ ખાસ આવનાર ટાટ શિક્ષણ સહાયક અને ટેટ વિદ્યાસહાયક ભરતી ન્યૂઝ માટે આ ચેનલ જોઈન કરૉ https://t.me/jayyuvashktirk #jayyuvashakti ટીમ..!

Последний пост
14 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
51
Всего постов
55
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
5 794
−1 за 4 дн.
Сутки
−1
−0,02%
Неделя
 
Месяц
 
Просмотров на пост
796
40 постов
Вовлечённость
13,7%
к подписчикам
Постов в день
7,3
всего 55
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
870
1/48двое суток
997
1/72трое суток
1 075

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • Photo from Mehul Pandya

  • без подписи

  • без подписи

  • https://www.kamdhenuuni.edu.in/recruitment-list

  • Photo from Mehul Pandya

  • Photo from Mehul Pandya

  • Kamdhenu university Post junior clerk Exam date 23th August Admit card will start 15th aug 12pm

  • GSSSB દ્રારા લેવાયેલ વિવિધ પરીક્ષાઓ ના ફી-રીફંડ કરવા અંગેની અગત્યની સૂચના👆

  • без подписи

  • Document from dipak sagarka

  • GR-14-8-26.pdf

  • 14 авг.1 0931

    Document from dipak sagarka

  • 14 авг.1 1501

    *🔥વસ્તી ગણતરીના બીજા તબક્કાનું નોટિફિકેશન જાહેર.🔥* *🔥કુલ 40 પ્રશ્નો પૂછવામાં આવશે..🔥*

  • 14 авг.1 1501

    Document from Solanki Ramkrishna

  • 14 авг.1 18272

    *શિક્ષક એટલે કોણ?* 🤔 ચૂંટણી કમિશનનો ડેટા એન્ટ્રી ઓપરેટર? વસ્તી ગણતરીનો સર્વેયર? સરકારી પોર્ટલનો ‘ડિજિટલ એન્જિનિયર’? કે પછી ફોટા-PDF અપલોડ કરવાનો પાર્ટ-ટાઈમ કન્ટેન્ટ ક્રિએટર? 🤳💻 ના ના... ભૂલ થાય છે! આ તો આપણા શિક્ષક છે! 👨‍🏫👩‍🏫 હમણાં જ એક સમાચાર વાંચ્યા — "શિક્ષકને ઈતર પ્રવૃત્તિમાંથી મુક્ત રાખી બાળકોને ભણાવવા દો!" *વાહ! કેટલો 'ક્રાંતિકારી' વિચાર કહેવાય નહીં?* મતલબ શિક્ષકનું કામ બાળકોને ભણાવવાનું પણ હોઈ શકે?! 😱 જરા વિચાર તો કરો... * સવારે શાળાએ આવીને UDISE+, APAAR ID, CTS અને Digital Gujarat Portal , બાળકોની હાજરી,m.d.m પર ડેટા એન્ટ્રી ન કરે... * વસ્તી ગણતરી, ચૂંટણી, પ્રવેશ ઉત્સવ, અને વિશ્વ યોગ દિવસના રિપોર્ટિંગ ન બનાવે... * FLN સર્વે, SOAAF ફ્રેમવર્ક કે બાળમેળાના અસંખ્ય ફોટા અને PDF અપલોડ ન કરે... * અને આ બધું છોડીને જો એ વર્ગખંડમાં જઈને શાંતિથી 'ભણાવવા' મંડી પડે... તો સરકારી સર્વર અને પોર્ટલનું શું થાય? બિચારા પોર્ટલ એકલા ન પડી જાય? 😜 શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યાં તો ચૂંટણી, વસ્તી ગણતરી અને એપ અપડેટની લાઈન લાગી જાય છે. બાળકને માંડ 'ક' થી 'કમળ' શીખવવાનું શરૂ કરે, ત્યાં તો ત્રિમાસિક કસોટી અને ઓનલાઈન માર્ક્સ એન્ટ્રીની તારીખ આવી જાય! ટૂંકમાં: ભણતર ભલે 'ઓનલાઈન એન્ટ્રી'ના બોજ નીચે દબાઈ જાય, પણ પોર્ટલ પર ડેટા એકદમ અપ-ટુ-ડેટ રહેવો જોઈએ સાહેબ! 👏 *કર્મશીલ ગુરૂજીઓ ને વિનંતી આ ગરીબ બાળકોનું ભવિષ્ય બચાવી લો🙏🙏🙏* જય શિક્ષણ

  • Document from dipak sagarka

  • 13 авг.1 4451

    🔥🔥🔥 *બ્રેકિંગ ન્યૂઝ.....* 💁🏻‍♂️ *દિવ્યાંગ ઉમેદવારો માટે ધોરણ 1 થી 8 વિદ્યાસહાયક અને ધોરણ 9 થી 12 શિક્ષણસહાયકની ભરતી જાહેરાત...*

  • без подписи

  • 13 авг.1 3611

    без подписи

  • 13 авг.1 2781

    без подписи