Puran Gondaliya
СтатистикаEducational News + Govt.Job Exam Related latest Update
- Последний пост
- 12 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 4
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Новости и СМИ
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 2 920
- 1/48двое суток
- 3 346
- 1/72трое суток
- 3 609
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
*🔮અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે મેરીટ જાહેર કરવામાં આવેલ છે.* ➡️Primary Merit👇🏻 https://pregyansahayak.ssgujarat.org/ViewMeritListNew.aspx 🖥️Official Website https://pregyansahayak.ssgujarat.org/Home.aspx
*🔮વિદ્યાસહાયક ભરતી - 2026 (ધોરણ.1 થી 5 - ગુજરાતી માધ્યમ) નું કામચલાઉ મેરિટ યાદી (Provisional Merit List) ....* *➡️PML નીચેની લિંક પરથી PDF ડાઉનલોડ કરો...* 🖥️https://vsb.dpegujarat.in/ProvisionalMeritList
👆વિદ્યા સહાયક ભરતી PML DECLARE
без подписи
📌TAT Mains પરીક્ષા માટેના અગત્યના તમામ વિડીયો એક જ લિંકમાં ➖રિવીઝન -છેલ્લો હથોડો ⤵️ https://www.youtube.com/playlist?list=PLAB_PBdd0KCg
ધોરણ ત્રણ થી આઠ ત્રિમાસિક પરીક્ષા -GCERT
Document from Dr. Puran Gondaliya
*🔮“TAT-S શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૬” ની મુખ્ય પરીક્ષા તારીખ.20-09-2026 ની હોલટીકીટ તા.07-09-2026 થી ડાઉનલોડ કરવા બાબત* https://sebexam.org/
📌જ્ઞાનસહાયક ભરતી પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર (ફેઝ-2) 1️⃣ માધ્યમિક માટે https://gyansahayak.ssgujarat.org/ViewMeritListNew 2️⃣ ઉચ્ચ. માધ્યમિક https://hscgyansahayak.ssgujarat.org/ViewMeritListNew
*🔮“TAT-S શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – 2026” ની મુખ્ય પરીક્ષા તારીખ.20-09-2026 ના રોજ લેવામાં આવશે.* *➡️પરીક્ષાની હોલટીકીટ તા.07-09-2026 ના રોજથી ડાઉનલોડ કરી શકાશે.* 🖥️Official Website https://www.sebexam.org/
સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (આચાર્ય) ભરતી પરીક્ષા HTAT ની જાહેરાત
Document from Dr. Puran Gondaliya
*🔮જ્ઞાનસહાયક યોજના (પ્રાથમિક) માટે શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત "અંગ્રેજી વિષયના જ્ઞાનસહાયક" ની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા બાબત* ➡️ ઓનલાઈન અરજી ફોર્મ શરૂ તા.04-08-2026 (બપોરે 2 વાગ્યાથી) ➡️ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.10-08-2026 ➡️ મેરીટ લીસ્ટ તા.12-08-2026 ➡️ જીલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને શાળા પસંદગી તા.17-08-2026 🖥️Official Website https://pregyansahayak.ssgujarat.org/Home.aspx
📌New Video ➖ ગુજરાતી ધોરણ 12 પાઠ્યપુસ્તકના તમામ પાઠમાંથી એક બે વાક્યના પ્રશ્નોનો વીડિયો મારી યુટ્યુબ ચેનલ (Puran Gondaliya) પર મુકાઈ ગયો છે. *➖TAT Mains પેપર 2 imp Video*
*🔮“TAT-HS શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – 2026” (ગુજરાતી માધ્યમ) ની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા બાબત.* *➡️પરીક્ષા તા.02-08-2026 ને બદલે હવે તા.08-08-2026 ને શનિવારના રોજ લેવાશે* (વરસાદની આગાહીને લીધે ફેરફાર) https://sebexam.org/
કોમર્સ પદ્ધતિશાસ્ત્ર -TAT Mains
📌New Video ➖ હિન્દી પદ્ધતિશાસ્ત્રમાં (મેથડના) 4-5 ગુણના મોટા પ્રશ્નો -નો વીડિયો (ભાગ 2 ) મારી યુટ્યુબ ચેનલ (Puran Gondaliya) પર મુકાઈ ગયો છે.જોઈ શકો. ➖TAT Mains Exam imp Video*
📌 *પ્રહલાદ જોશી નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી* ➖આંદોલનના લીધે ધર્મેન્દ્રપ્રધાનનું રાજીનામું
📌New Video ➖ ગુજરાતી ધોરણ 11 પાઠ્યપુસ્તકના તમામ પાઠમાંથી એક બે વાક્યના પ્રશ્નોનો વીડિયો મારી યુટ્યુબ ચેનલ (Puran Gondaliya) પર મુકાઈ ગયો છે. ➖TAT Mains પેપર 2 imp Video
📌New Video ➖ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર માં (મેથડના) એક બે વાક્યના પ્રશ્નોનો વીડિયો મારી યુટ્યુબ ચેનલ (Puran Gondaliya) પર મુકાઈ ગયો છે.જોઈ શકો. ➖TAT Mains Exam imp Video*