tgindex
Gujarat Educare

Gujarat Educare

Статистика

A group for Latest information and materials for primary schools. www.gujarateducare.in Free Educational Materials www.gujarateduhelp.com

Последний пост
15 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
26
Всего постов
26
Тип
открытый
Язык
gu
Категория
Книги (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
2 233
+26 за 4 дн.
Сутки
+23
+1,04%
Неделя
 
Месяц
 
Просмотров на пост
199
26 постов
Вовлечённость
8,9%
к подписчикам
Постов в день
3,7
всего 26
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
215
1/48двое суток
246
1/72трое суток
265

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • без подписи

  • без подписи

  • *🇮🇳 આમંત્રણ પત્રિકા ફક્ત 2 મિનિટમાં તૈયાર કરો.* 👉 https://tinyurl.com/593vdy7x *🇮🇳 સ્ટેજ સંચાલન સ્ક્રીપ્ટ PDF* 👉 https://tinyurl.com/54krmmtp ➖➖➖➖➖➖➖➖➖ ☝️ આ મેસેજ તમામ શિક્ષક મિત્રોને મોકલો.

  • *🔥🔥🔥AEI પ્રોવિઝનલ આન્સર કી જાહેર...* મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI) પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો. 👉 https://tinyurl.com/AEIATT

  • *Diksha Application link* https://tinyurl.com/NGujrt *Diksha પોર્ટલની તાલીમની લિંક...* Check out this course: https://tinyurl.com/NGujrt *"નિપુણ ગુજરાત અભિયાન" અંતર્ગત બેઝલાઇન સર્વે મૂલ્યાંકનની તાલીમ દીક્ષા એપમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, જેમાં જોડાવા માટેની લીંક આ સાથે સામેલ છે. તમામ શિક્ષક મિત્રોએ ફરજિયાત તાલીમ લઈને તેનું પ્રમાણપત્ર CRCC ને જમા કરાવવાનું રહેશે.*

  • 💐💐🚨📕📬 *મહત્વની સૂચના - SQAAF અમલીકરણ* 📩🔥🔥🔥 👉 https://tinyurl.com/yckybuk7 રાજ્યની તમામ શાળાઓ (સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર) ના *તમામ તબક્કા (Foundational, Preparatory, Middle અને Secondary - એટલે કે ધોરણ ૧ થી ૧૨)* માટે: 📋 *સ્વ-મૂલ્યાંકન (Self-Evaluation):* 📃 ૧૭/૦૮/૨૦૨૬ થી ૩૧/૦૮/૨૦૨૬ 🔍 *વેરિફિકેશન (Verification):* 🔊*૦૮/૦૯/૨૦૨૬ થી શરૂ થશે* ✅ *કૃપા કરીને નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા વિનંતી છે.*

  • Document from www.gujarateducare.in

  • *💢 નિપુણ ગુજરાત અભિયાન* અંતર્ગત પ્રથમ વર્ષ 2026-27 દરમિયાન કરવાની કામગીરી બાબતે ❓ક્યારે શું કરશો? ❓માતા જૂથની રચના ક્યારે? 🔗https://tinyurl.com/NGujrt ❓ ઉપચારાત્મક વર્ક ક્યારે ✡️ તમામ જવાબ માટે new પરિપત્ર વાંચો. ✅ https://tinyurl.com/NGujrt

  • *🇮🇳 હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ કરો.* 👉 https://tinyurl.com/mr49ys67

  • ✅ *તમામ ધોરણ અને વિષયના ત્રિમાસિક કસોટીના પ્રશ્નપત્રો મળી રહેશે.* ⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️ 🎯 https://tinyurl.com/ExK2026

  • 🔥🔥🔥 *COMING SOON* 🔥🔥🔥 ➡️ *બે વાર જિલ્લા ફેરબદલીનો પરીપત્ર...* ✍️ https://whatsapp.com/channel/0029VbAzn4D002T5p196LD2d

  • 🔥🔥🔥 *ત્રિમાસિક કસોટી સમયમાં ફેરફાર આવી શકે છે....* https://whatsapp.com/channel/0029VbAzn4D002T5p196LD2d

  • 🔥🔥🔥 *અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે મેરીટ જાહેર* ⬇️ અહીંથી લિસ્ટ જુઓ. ⬇️ 👉 https://tinyurl.com/y7xexp2s

  • Document from www.gujarateducare.in

  • *✓નિપુણ ગુજરાતનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. ત્યારે પ્રાથમિક શાળામાં બાળકોને વાંચન માટે આ ખૂબ જ ઉપયોગી લિંક* *✅ Link 1* https://tinyurl.com/5ar5f2t8 *✅ Link 2* https://tinyurl.com/3769b98s *✅ ORF મૂલ્યાંકન* https://tinyurl.com/ORF38 *✅ Read Along Application* https://tinyurl.com/ycxtd995

  • *🔥🔥🔥બદલી કેમ્પ 2026... સંભવિત તારીખ-સમયપત્રક* 🔖 *વધઘટ અને વધ પરત તારીખ* 👉 https://tinyurl.com/mpx2jcf8 🔖 *તાલુકાફેર બદલી તારીખ (3 તબક્કા)* 👉 https://tinyurl.com/mpx2jcf8 🔖 *જિલ્લાફેર બદલી તારીખ* 👉 https://tinyurl.com/mpx2jcf8 🎯 બીજીવાર જિલ્લા ફેર બદલીનો ચાન્સ આપવામાં આવશે. આ માત્ર એક સંભવિત સમય પત્રક છે. ☝️ બીજા શિક્ષક મિત્રોને શેર કરો.

  • без подписи

  • *👀 બાહ્ય મૂલ્યાંકનકાર દ્વારા શાળાનું મૂલ્યાંકન કેવી રીતે થશે તેની સમજ આપતો વીડિયો નિહાળો.* https://tinyurl.com/NGujrt ✍️ *શાળાઓનું લિસ્ટ* https://tinyurl.com/NGujrt

  • 📢 *સૂચના* *પ્રતિ: તમામ બી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી* તમામ બી.આર.સી. કો-ઓર્ડીનેટરને જણાવવાનું કે આપના બ્લોક હેઠળ આવતા તમામ સી.આર.સી. કો-ઓર્ડીનેટરને તેમના ક્લસ્ટરની *બાહ્ય મૂલ્યાંકન સર્વે માટે પસંદ થયેલ શાળાઓની બાહ્ય મૂલ્યાંકન પ્રશ્નાવલી* તેમના *ઈ-મેલ તેમજ સી.આર.સી.ના CTS Portal Login* પર *સવારના 05:00 કલાકે* મોકલવામાં આવશે. અતઃ સંબંધિત સી.આર.સી. કો-ઓર્ડીનેટરે ઈ-મેલ તથા CTS Portal Login બંને ચકાસી, પ્રાપ્ત થયેલ પ્રશ્નાવલી *જે તે પસંદ થયેલ શાળાને સમયસર મોકલવાની રહેશે* તથા શાળા દ્વારા પ્રશ્નાવલી ભરાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ કામગીરીને પ્રાથમિકતા આપી સમયસર પૂર્ણ કરવા વિનંતી.

  • Document from www.gujarateducare.in