tgindex
Dr Luv Patel - Coach For Life

Dr Luv Patel - Coach For Life

Статистика

StopSugar Man🧔🏻‍♂️ *PhD in Healthcare. International Certified Nutritionist *ISSA(USA) *K11(MUMBAI) *Medversity https://linktr.ee/Luvpatel

Последний пост
9 авг.
Последнее чтение
14 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
1 651
−4 за 4 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
450
20 постов
Вовлечённость
27,3%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
97
1/48двое суток
111
1/72трое суток
119

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • без подписи

  • без подписи

  • 🌿 Rule 5: Let Go of Attachment 💭 શાંતિ એ છે, જ્યારે તમે બધું છોડવાનું શીખી જાવ છો.” — Seneca 💭 જે તમે પકડી રાખો છો… 🔸 લોકો 🔹 યાદો 🔸 સંબંધો 🔹 પરિણામની અપેક્ષાઓ 💚 એ જ તમને પકડી રાખે છે… 💚 જ્યારે તમે બધું છોડો છો, તમારા જીવનમાં અને મનમાં તાજગી અને સરળતા આવી જાય છે. 🌿

  • 🌿 Rule 4: Don’t Fear Death 💭 “મરણ એ અંત નથી, એ જીવનનો કુદરતી ભાગ છે.” — Epictetus 🔸 Death is inevitable. 🔹 જયારે આપણે મરણથી ડરીએ છીએ, ત્યારે આપણે આ પળને ગુમાવીએ છીએ. ❤️Accept death, live fully. Fear less, live more.

  • 🌿 Rule 3: Be Present, Not Attached to the Past or Future 💭 “તમારા જીવનનો સૌથી મહત્વનો ક્ષણ એ છે જે તમે અત્યારએ જીવી રહિયા છીયે.” 🔸 Past is gone. 🔹 Future is uncertain. 💚 Live in the present. Where you are right now is all that matters.

  • *🌿 Rule 2: Respond, Don’t React* 💭 “તમારી જાતને કેવી રીતે ગ્રહણ કરશો એ તમે પસંદ કરો છો.” — Epictetus 🔸 *Reaction* ફટાફટ થાય છે 🔹 *Response* વિચારવિમર્શ અને શાંતિથી હોય છે 💚 તમારા પ્રતિસાદ પર નિયંત્રણ રાખો, પરિસ્થિતિઓ પર નહીં.

  • 🌿 Rule 1: Control vs Acceptance 💭 “તમારે કાબૂમાં શું છે, તે કરો. જે કાબૂમાં નથી, તેને સ્વીકારો.” — Epictetus 🔸 તમારા કાબૂમાં શું છે? 🔹 તમારા ક્રિયા, પ્રતિક્રિયા અને મનોસ્થિતિ (Action, Reaction & Mindset) 🔸 જે કાબૂમાં નથી, તે accept કરો. 🔹 પરિણામો, બીજી વ્યક્તિ ની પ્રતિક્રિયા, પરિસ્થિતિ, (Result, Someone’s Reaction & Situation) 💚Focus on what you can control. Acceptance brings peace. 🕊️

  • 💭 આજથી નેક્સ્ટ 7 દિવસ હું તમારી સાથે Stoicism Philosophy ના 7 Rules શેર કરીશ, જે લાખો લોકો માટે ઉપયોગી થયા છે. 🌿 🔸 Stoicism એક ૨૩૦૦ વર્ષ જૂની પ્રાચીન ફિલોસોફી છે, 🔹 જે આપણાંને સાંત્વના, મનોમંથન અને inner peace આપે છે. આ 7 દિવસની સિરીઝમાં, હું તમારી સાથે શેર કરીશ કે Stoicismના નિયમો આપણા જીવનમાં કેવી રીતે શાંતિ અને સ્વતંત્રતા લાવશે. Ready? Let’s begin. 💚

  • 💭 પૈસા માટે health ignore કરે… પછી health માટે પૈસા નો ખર્ચો કરે 🔸 wrong cycle 💚 Break it before it breaks you.

  • *➤ ત્રણ ચીજ હંમેશા દર્દ આપે છે.* દગો, અપેક્ષા, યાદો *➤ ત્રણ ચીજ ક્યારેય ના કરો.* અભિમાન, અપમાન, લાલચ *➤ ત્રણ ચીજ જીવનમાં અનમોલ હોય છે.* વિશ્વાસ, સમય, મોકો *➤ ત્રણ ચીજ સ્વાસ્થ્ય બગાડે છે.* આળસ, જંક ફૂડ, તણાવ

  • 🟦 તમારી Energy બચાવવાની Smart રીતો: 🔹 થાકી ગયા? — Pause લો, પોતાને પસંદ કરો. 💚 🔹 Respect ન મળે? — Distance બનાવો, explain નહીં કરો. 🚫 🔹 Use કરે? — Access બંધ કરો. 🔐 🔹 Ignore કરે? — Self-worth યાદ કરો. ✨ 🔹 ખોટું બોલે? — Silence થી exit લો. 🕊️ 🔹 બહાર રાખે? — જ્યાં value મળે ત્યાં જ રહો. 🌿 🔹 મજાક કરે? — Grow કરો, prove નહીં કરો. 🔥 🔹 કામ ની કદર નહીં કરે? — Ignore the negativity, focus on your impact. 💼 🔹 ઇર્ષા કરે? — Find your own path, don’t waste energy on comparisons. ⚡ 🔹 કોઈ નેચે દેખાડે? — Keep moving forward, don’t waste time on distractions. 🚶‍♂️ 💭 Energy બચાવો… કારણ કે એ જ તમારી life બનાવે છે. 🌻

  • શોધી રહ્યા છીયે બહાર…🤔 જ્યારે બધું અંદર જ છે. 🌿

  • 💭 Monday પણ ગયો… હજી સુધી start નથી કર્યું? કોઈ વાત નથી… 🤍 ક્યારેક આપણે તૈયાર નથી હોતા, ક્યારેક મન નથી હોતું, અને ક્યારેક બસ… આપણે પોતાને પાછળ મૂકી દઈએ છીએ પણ… 🌿 આજે World Health Day છે 👉 કદાચ આ એક reminder છે — કે હવે પોતાને પસંદ કરવાનો સમય આવી ગયો છે 🔸 બીજાઓ માટે ઘણું કર્યું… 🔹 હવે થોડું પોતાને માટે કરો 💚 આજે perfect બનવાની જરૂર નથી… ફક્ત start કરવાની જરૂર છે એક walk… એક healthy meal… એક decision… 👉 એટલું પૂરતું છે

  • 💭 ઘણા સમયથી મનમાં છે — “હવે health પર ધ્યાન આપવું છે” 🔸 તો રાહ શેની? 💭 આજે Monday છે — નવી શરૂઆતનો દિવસ

  • 💭Success overnight નથી આવતું… પણ લોકો overnight judge કરે છે 🔸 years of work 🔹 minutes of recognition

  • 💭 Emotional maturity એટલે… 🔹 react નહીં, respond કરવું 🧘‍♂️ 🔹 blame નહીં, responsibility લેવી 💪 🔹 noise નહીં, clarity પસંદ કરવી ✨ 👉 Grow up = Calm down 🕊️

  • 💭 “અતિ બધામાં ખરાબ છે.” 🔸 વધારે કામ 🔸 વધારે આરામ 👉 બંને imbalance છે 💚 Balance = Peace ⚖️

  • 💭 Success starts today, not tomorrow! 🔸 Monday એ action નો દિવસ છે 🔹 You decide the pace of your week. 💚 Kickstart your week with power! 💥

  • ❤️ ઘણા સંબંધો તૂટતા નથી… એ Ego ની ચુપચાપ દિવાલ પાછળ ખોવાઈ જાય છે 🔸 બંને વાત કરવા માંગે છે 🔸 પણ કોઈ પહેલું પગલું નથી લેતું 💭ક્યારેક “Sorry” શબ્દ સંબંધ બચાવી શકે છે. 💚

  • 🟡 શું તમારા કંટ્રોલમાં છે vs શું નથી: 👉🏼 તમારા કંટ્રોલમાં શું છે: 🔹 તમારા વિચારો 💭 🔹 તમારા નિર્ણયો ⚖️ 🔹 તમારા પ્રયત્નો 💪 🔹 તમારી પ્રતિક્રિયા (reaction) 🧘‍♂️ 🔴 *તમારા કંટ્રોલમાં શું નથી:* 🔹 લોકો શું વિચારે છે 🤷‍♂️ 🔹 બહારની પરિસ્થિતિઓ 🌪️ 🔹 ભૂતકાળ ⏳ 🔹 દરેક પરિણામ 🎯 *💚 શાંતિ ત્યાંથી શરૂ થાય છે…* જ્યારે આપણે કંટ્રોલમાં ન હોય તેવી વસ્તુઓને છોડતા શીખીએ છીએ. 🕊️