MISSION RA/SA 🔥
СтатистикаMeterials and Stuffs for Research Assistant and Statistical Assistant 🤝🏻
- Последний пост
- 5 июн.
- Последнее чтение
- ещё не заходили
- Постов за неделю
- 0
- Всего постов
- 26
- Тип
- открытый
- Язык
- английский
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
Full notification
без подписи
નમસ્કાર મિત્રો, 1. મેં અગાઉ કીધું હતું કે જાગી જજો મિત્રો આવનાર સમયમાં જો તમારો સંઘર્ષ ચાલુ હશે તો વર્ષ 2026 માં પુષ્કળ ભરતીયો આવાની છે જે 2027 ઓર્ડરની શરૂવાત તમારા માટે સોનાનો સૂરજ લઈને આવશે...🥳🥳🥳 વર્ષ 2025 માં જેટલી ભરતીઓ આવી તેનાથી વધુ ભરતીઓ આવની છે. @Wait પંચાયત કૅલેન્ડર, tet TAT exam... PSI constable continue... 2. પંચાયત SA, રાજ્ય સરકાર RASA અને રાજ્ય RO ની બાકી જગ્યા માટે પણ 2026 કે 2027 માં ભરતીઓ આવશે જેથી 2024- 25 માં ભલે સફળતા નથી મળી પણ વર્ષ 2026 એ સૌથી મોટી સોનેરી તક હશે મિત્રો..... મિત્રો હું હંમેશા કહું કે *સારા પરિણામ માટે સંઘર્ષ હંમેશા જરૂરી છે🥳🥳* ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યાં આપના મિત્ર તરીકે હંમેશા તમારી સાથે છું. 🙏
Gujarat Public Service Commission (GPSC) 🎯Post Name - Research Officer, Gujarat Statistical Cadre (Class 2) 🗓️Advt. No. - 23-202627 🗓️Start application -5 June 👨👩👧👧No. Of Vacancies -20 📌Prelim Exam -300 Marks 🎙️Interview (Viva) - 100 Marks 🔎Prelim Exam Date - 26-7-2026 📚Subject Paper (200 Marks) - 29-9-2016 🎓Education Qualification - Graduation (55%) with Subject of Economics, Statistics and Mathematics
શું લાગે પંચાયત ની RA SA આવશે? 😁
લોકપાલ અને લોકાયુક્ત પ્રથમ લોકપાલ દિવસ: ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ દિલ્હી કેન્ટ ખાતે પ્રથમવાર ઉજવણી કરવામાં આવશે. મુખ્ય અતિથિ: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI). સન્માનિત મહાનુભાવો: અન્ના હજારે, જસ્ટિસ (નિવૃત્ત) એન. સંતોષ હેગડે અને એટર્ની જનરલ આર. વેંકટરામણી. પરિચય અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સ્વરૂપ: 'લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, ૨૦૧૩' હેઠળ સ્થાપિત એક સ્વતંત્ર વૈધાનિક સંસ્થા. ઉદ્દેશ્ય: જાહેર કચેરીઓમાં ભ્રષ્ટાચાર વિરોધી તપાસ કરવી અને જવાબદારી નક્કી કરવી. મૂળ: આ ખ્યાલ સ્કેન્ડિનેવિયન દેશોની 'ઓમ્બડ્સમેન' પ્રણાલી પર આધારિત છે. ભારતમાં શરૂઆત: * પ્રથમ વહીવટી સુધારણા પંચ (૧૯૬૬-૭૦) એ લોકપાલ અને લોકાયુક્તની ભલામણ કરી હતી. મહારાષ્ટ્ર ૧૯૭૧માં લોકાયુક્તની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય હતું. આ અધિનિયમ ૧૬ જાન્યુઆરી ૨૦૧૪ થી અમલમાં આવ્યો. બંધારણ અને હોદ્દો: સંરચના: તેમાં એક અધ્યક્ષ અને મહત્તમ ૮ સભ્યો (જેમાં ૫૦% ન્યાયિક સભ્યો) હોય છે. પગાર અને ભથ્થાં: અધ્યક્ષ: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સમાન. સભ્યો: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સમાન. કાર્યપદ્ધતિ (Modus Operandi) લોકપાલ પોતાની તપાસ પાંખ (Inquiry Wing) દ્વારા અથવા અન્ય એજન્સીઓ દ્વારા તપાસ કરાવી શકે છે. એજન્સીઓની ભૂમિકા: CBI/CVC: લોકપાલ તપાસ માટે કેસ CBI અથવા CVC ને સોંપી શકે છે. CVC રિપોર્ટિંગ: ગ્રુપ 'A' અને 'B' ના અધિકારીઓ માટે CVC લોકપાલને રિપોર્ટ કરે છે. ગ્રુપ 'C' અને 'D' માટે CVC પોતે પગલાં લે છે. યાદ રાખો લોકપાલના અધિકારક્ષેત્રમાં વડાપ્રધાન, મંત્રીઓ, સાંસદો અને ગ્રુપ A, B, C, D ના તમામ સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે (અમુક અપવાદો સાથે). તે ભ્રષ્ટાચારના કેસોમાં મિલકત જપ્ત કરવાની સત્તા પણ ધરાવે છે.
2025 is Lucky for me ❤️ First of all selected in RRB PO, Gujrat Gramin Bank 🙌🏻 Now selected in IBPS CSA, Central Bank of India 🙌🏻 God's plan baby ✨
Selected in IBPS CLERK 😁🙌🏻 got CENTRAL BANK of India ❤️
Finally become a RRB PO 😁❤️
Research officer result Congratulations 🎉 🎉 🎉 all passed candidates
📌 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત વર્ગ 3 (ગ્રુપ- A તથા ગ્રુપ – B) CCE ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની ઓનલાઇન અરજીઓ ઉમેદવાર પાસેથી મંગાવવામાં આવી 👉 તારીખ ૦૫-૦૨-૨૦૨૬ બપોરે (૧૪:૦૦ કલાકથી) થી આગામી તારીખ ૨૦-૦૨-૨૦૨૬ (રાત્રિના ૧૧:૫૯ કલાક સુધી) ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે. 🖇️ WebSite :https://ojas.gujarat.gov.in #GujaratInformation29142 #Bharti #ભરતી #GOG
#CCE #Coming_Soon CCE ભરતી 2026 📌5700 જગ્યાઓ 📌પરીક્ષાની સંભવિત તારીખ : 15 March 2026
📌 નવી CCE ની જાહેરાત 14 જાન્યુઆરી પછી થશે ( 2 -3 દિવસમાં ) નવા RR સાથે પ્રિલિમિનરી પરીક્ષાનો સિલેબસ ગઈ રેવન્યુ તલાટીની પ્રિલિમિનરી પરીક્ષા જેવો હસે 📌 31 જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી પ્રથમ સપ્તાહ સુધી રેવન્યુ તલાટી રિઝલ્ટ આવી જસે...
સંશોધન અધિકારી ની જગ્યામાં દિવ્યાંગોની જગ્યા અનામત નિર્ધારિત કરવા બાબત
પોલીસ કોન્સ્ટેબલ નવી ભરતી જાહેર......✅ ફોર્મ - 3/12 થી 23/12 સુધી PSI - 858 કોસ્ટેબલ - 12,733 👮👮♀સહિત કુલ 13,591પદોની સીધી ભરતી. Source: Divyabhask Newspaper (30/11/2025)📰
એક દિવ્યાંગ (આંખે અંધાપો છે) વિધાર્થી છે જેઓને નાયબ ચીટનીશની CPT બેઇઝ્ડ Exam છે ૮/૧૨ તારીખે તો તેના માટે કોઈ exam આપી શકે તેવા વિધાર્થી જોઈએ છે જો આપના ગ્રુપ માં આ વિશે માહિતી નાખો અને તે વિધાર્થીને હેલ્પ થઇ શકે એવું કરી આપો sir 🙏 નામ: પરેશકુમાર મોહનભાઈ Contact: 9712189700
#️⃣ GPSC Updates જાહેરાત ક્રમાંક : ૭૫/૨૦૨૪-૨૫, મદદનીશ સંશોધન અધિકારી, વર્ગ-૨ ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગેની સૂચના જાહેર કરવામાં આવેલ છે, જેની સંબંધીત ઉમેદવારોએ નોંધ લેવી. https://gpsc-iass.gujarat.gov.in
આજથી શરૂ થતા Research Officer Interview માટે સર્વ ઉમેદવાર ને Best of Luck and Best Wishes ❤️
без подписи
@bankophile