tgindex
𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

Статистика
Последний пост
14 авг.
Последнее чтение
13 авг.
Постов за неделю
4
Всего постов
20
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
5 016
+10 за 4 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
6 037
20 постов
Вовлечённость
120,4%
к подписчикам
Постов в день
0,6
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
917
1/48двое суток
1 050
1/72трое суток
1 133

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 14 авг.1 0051

    без подписи

  • без подписи

  • без подписи

  • без подписи

  • 11 авг.1 82874удалён 14 авг.

    без подписи

  • 10 авг.2 2962удалён 14 авг.

    Document from vejabhaichandera

  • 10 авг.2 3313119удалён 14 авг.

    લોએજ ચાંડેરા કોલેજમાં પ્રથમ વર્ષમાં બીએ ,બીકોમ ,બીએસસી ,બીસીએ બીએસડબલ્યુ ,બી આર એસ ,ફેકલ્ટીમાં પ્રવેશ મેળવેલ તમામ ભાઈઓ અને બહેનોને થેલેસેમિયા ટેસ્ટ રિપોર્ટ કરાવો ફરજિયાત હોય જેથી તારીખ 14/ 8/ 2026 અને શુક્રવારે સવારે 8 અને 45 મિનિટે સૌ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ ફરજિયાત હાજરી આપે થેલેસેમિયા ટેસ્ટનો શુલ્ક 150 રૂપિયા રોકડમાં સાથે આઈ કાર્ડ અને ફી પોંચ લેતીઆવવી. આ ટેસ્ટ કરવો ફરજિયાત છે જેને ગંભીર નોંધ લેવી સાથે સાથે સેમેસ્ટર ત્રણ સેમેસ્ટર પાંચ અને સેમેસ્ટર સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો પણ ઉપસ્થિત રહેવું નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત આપણી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના માનનીય. કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહેવાના હોય જેથી કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહે માસ્ટર ડિગ્રી એમએ ,એમ કોમ, એમ એસ ડબલ્યુ ના સ્ટુડન્ટ મિત્રો પણ ઉપસ્થિત રહે તેમજ દેશના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ નિર્માણ થાય તેવા શુભ ઉદેશથી એક તિરંગા યાત્રાનું પણ આયોજન કરેલ છે જેથી તમામ વિદ્યાર્થી મિત્રો સવારે 8 અને 45 મિનિટે અવશ્ય ચાંડેરા કોલેજમાં ઉપસ્થિત રહે આ કાર્યક્રમ આપણો પોતાનો સમજી અને જરૂર ઉપસ્થિત રહે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહેવું ફરજિયાત છે આભાર

  • 10 авг.2 29963удалён 14 авг.

    Photo from vejabhaichandera

  • 4 авг.4 090114удалён 14 авг.

    કોલેજમાં બીએ અને બી કોમમાં ચોથા વર્ષમાં એડમિશન લેવા માટે અંતિમ રાઉન્ડ શરૂ થયો છે જે કોઈને એડમિશન લેવું હોય તે તાત્કાલિક કોલેજનો સંપર્ક કરે

  • 4 авг.4 06933удалён 14 авг.

    Photo from vejabhaichandera

  • 3 авг.5 154113

    અત્યારે " ST"જ્ઞાતિ ના શિષ્યવૃત્તિ ના ફોર્મ ભરાતા નથી .ચાલુ થશે ત્યારે ટેલિગ્રામ માં જાણ કરીશું હો. અને સેમેસ્ટર 7 વાળા ના પણ ભરાતા નથી .ચાલુ થશે તો જાણ કરીશું હો

  • 31 июл.5 393121удалён 14 авг.

    Photo from vejabhaichandera

  • 31 июл.4 7667удалён 14 авг.

    Photo from vejabhaichandera

  • 31 июл.4 1804удалён 14 авг.

    Photo from vejabhaichandera

  • 30 июл.5 67052

    છેલ્લી તારીખ 10 8 2026 છે તેમની ખાસ નોંધ લેવી

  • 30 июл.5 76775

    જે વિદ્યાર્થીઓએ એમ.એસ.ડબલ્યુ કરવું હોય તે એસસી ,એસટી વિદ્યાર્થીઓને ₹35,000 પ્લસ શિષ્યવૃત્તિ મળે છે જેમને કોલેજમાં માત્ર વાર્ષિક ₹24,000 ફી ભરવાની હોય છે અને બક્ષીપંચના વિદ્યાર્થીઓને પણ 8,000 શિષ્યવૃત્તિ મંજૂર થાય છે જે વિદ્યાર્થીઓએ એડમિશન લેવું હોય તેના માટે આ છેલ્લો રાઉન્ડ છે તાત્કાલિક કોલેજનો સંપર્ક કરે

  • 29 июл.5 39865удалён 14 авг.

    Photo from vejabhaichandera

  • 24 июл.7 106188

    જે વિધાથીઁમિત્રો ઓપન આવતા હોય ને ews નો જાતિ દાખલો હોય pm yasasvi શિષ્યવૃત્તિ ભરી શકે

  • 23 июл.6 97493удалён 14 авг.

    Photo from vejabhaichandera

  • 23 июл.6 799105удалён 14 авг.

    Photo from vejabhaichandera