tgindex
ભરતી મેળા (ભાટી સર)

ભરતી મેળા (ભાટી સર)

Статистика

આ ચેનલ iti કરેલ વિધાર્થીના ભરતી મેળા માટે બનાવેલ છે, તો તમામ iti તાલીમાર્થીને જોડવા આ ચેનલ માં, લિંક શેર કરજો.

Последний пост
3 июн.
Последнее чтение
13 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
2 005
−6 за 3 дн.
Сутки
−2
−0,10%
Неделя
 
Месяц
 
Просмотров на пост
3 077
20 постов
Вовлечённость
153,5%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 3 июн.1 148

    બધા શેર કરીને સ્ટેટ્સમાં મૂકજો એવી વિનંતી છે. ટોટલ 5 કંપની 04/06/2026 ના રોજ મહિલા ITI ખાતે આવે છે અને તમામ ટ્રેડ ચાલશે. ફક્ત બહેનો માટે ભરતી મેળો છે.

  • 2 июн.1 3371

    નોકરી જૂનાગઢમાં પણ છે

  • 2 июн.1 3402

    без подписи

  • 2 июн.1 33622

    બધા શેર કરીને સ્ટેટ્સમાં મૂકજો એવી વિનંતી છે. ટોટલ 5 કંપની 04/06/2026 ના રોજ મહિલા ITI ખાતે આવે છે અને તમામ ટ્રેડ ચાલશે. ફક્ત બહેનો માટે ભરતી મેળો છે.

  • 20 мая1 9094

    без подписи

  • 29 апр.2 35943

    *ભરતી મેળો જૂનાગઢ મહિલા ITI ખાતે ફક્ત બહેનો માટે. મે ૨૦૨૬ માં* 👉આવનાર કંપની: JCB હાલોલ વડોદરા નેસ્લે સાણંદ અમદાવાદ બોનાંઝા રાજકોટ ✅મે મહિનામાં ભરતી મેળો થવા જઈ રહ્યો છે ✅તમામ ટ્રેડ ચાલશે બહેનો માટે, ✅ ચાલુ ITI વાળા પણ ફોર્મ ભરી શકે અને ભરતી મેળામાં ભાગ લઈ શકે છે તેમનું પ્રિ પ્લેસમેન્ટ થઈ જશે, ✅ ઇન્ટરવ્યુની તારીખ ફાઇનલ થતા તમને ફોન કરીને જાણ કરવામાં આવશે, 👉અત્યારે માહિતી ભરીને ગૂગલ ફોર્મ સબમિટ કરી દેવું, ✅ફક્ત બહેનો માટે છે તેથી કોઈ ભાઇઓ માહિતી ન ભરે નીચે આપેલ ગૂગલ લિંકમાં માહિતી ભરી અને સબમિટ કરી દેવું, 👉લિંક અડધી ખુલી હશે તો નય ખુલે માટે લિંક પૂરી ખોલીને ક્લિક કરશો તો ખુલી જશે, ✅વધુ માહિતી માટે રૂબરૂ જૂનાગઢ મહિલા ITI નો સંપર્ક કરવો. 👉અત્યારે માહિતી ભેગી કરી પછી કંપનીને બોલાવવામાં આવશે, તેમજ પગાર, કામ, રજા, રહેવાનું ક્યારે જોબ ચાલુ કરવી વગેરે જેવી તમામ બાબતો ઈન્ટરવ્યુ સમયે જાણ કરી દેવામાં આવશે જેની નોંધ લેવી. 👉લિંક: https://docs.google.com/forms/d/e/1FAIpQLSeTj78zS2WkmdkxpgHvneM_aQ8PZTjHg4R-Yp5h_b-bPYab9w/viewform?usp=header

  • 13 мар.2 5301

    Follow the ITI Jobs Updates Gujarat channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VbB3SBbGZNCwdMbVqM1R

  • 1 мар.3 16552

    без подписи

  • 5 февр.3 83641

    Apne niche mujab members joie 6 1. Fitter - 5 nos. 2. Electrician- 3 nos. 3. welder- 3 nos. * Salary- 13500/ month (If stay in company) 15000 (if stay out of company) * During company time meal facility provided by company * shift timings: 9.00 am to 7.30 pm * Above shift time working, consider as an overtime * Weekly off day - Wednesday * Location: Metoda GIDC, gate no. 3, plot not G-1830, road no. K-2, Dist. Rajkot

  • 5 февр.3 21511

    Photo from Bhagavatsinh Kher

  • 11 дек.4 5356

    Girls badhi chalse

  • 11 дек.4 6543

    Kale savare aavi jajo

  • 11 дек.4 8303

    JCB માં વેલ્ડર અને ટર્નર મશીનિસ્ટ ચાલસે

  • 11 дек.4 8114

    આવતી કાલે ભરતી મેળો છે

  • 11 дек.4 82671

    ​📢 કેમ્પસ ઇન્ટરવ્યૂ – ITI જૂનાગઢ ​ ✔️તારીખ: ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ ⏰ સમય: સવારે ૦૯:૩૦ 📍 સ્થળ: ITI જૂનાગઢ, બિલખા રોડ, જૂનાગઢ *​૧️⃣ SYNNOVA GEARS & TRANSMISSION PVT. LTD.* ​જોબ લોકેશન: પીપળિયા, રાજકોટ ​પોસ્ટ: ​મશીન ઓપરેટર ​CNC / VMC ઓપરેટર ​ગ્રાઇન્ડિંગ ઓપરેટર ​ગિયર કટિંગ ઓપરેટર ​લાયકાત: ITI – તમામ ટ્રેડ (ફક્ત પુરુષ ઉમેદવારો) ​જગ્યા: ૧૦૦ ​પગાર: ₹૧૬,૩૦૦ – ₹૧૯,૫૦૦ *​૨️⃣ HIMALAYA REFRIGERATION INDUSTRIES* ​લોકેશન: ક્રાંતિ ગેટ–૧, મેટોડા GIDC, રાજકોટ ​પોસ્ટ: ​ટેક્નિશિયન ​સર્વિસ ઇન્ચાર્જ ​સર્વિસ ટેક્નિશિયન ​લાયકાત: ​ITI ફિટર ​ITI વાયરમેન ​ITI RACT (રેફ્રિજરેશન & AC ટેક્નિશિયન) *​૩️⃣ JCB – મસવાડ / હાલોલ પ્લાન્ટ* ​લાયકાત: ​પુરુષ: ૧૦મું + ITI (વેલ્ડર / મશીન ઓપરેટર, ટર્નર) ​સ્ત્રી: ૧૦મું + ITI (કોઈપણ ટ્રેડ) ​પાસ-આઉટ: ૨૦૨૩, ૨૦૨૪, ૨૦૨૫ ​વજન: ઓછામાં ઓછું ૪૦ કિલો ​ઉંમર: ૧૮–૨૪ વર્ષ ​પગાર: ​CTC: ₹૨,૯૦,૦૦૦ ​હાથ પર પગાર (Take Home): ₹૧૬,૫૦૦ ​લાભો: કેન્ટીન, રહેઠાણ (પોલિસી મુજબ), PF, ESIC, બોનસ, હાજરી ભથ્થું (Attendance Allowance) ​🔻 OPENINGS THROUGH – KIMIYAGAR HUMAN SOURCE *​૪️⃣ કોન્ટ્રાક્ટ બેઝ પર (RIL)* ​પોસ્ટ: ​વેલ્ડર ​ફિટર ​DM ઓપરેટર ​રિગર ​હેલ્પર ​પ્રકાર: કોન્ટ્રાક્ટ બેઝ ​લોકેશન: RIL સાઇટ *​૫️⃣ કચ્છ કેમિકલ્સ (કચ્છ)* ​પોસ્ટ: ​AOCP – ૭ જગ્યા ​ઇન્સ્ટ્રુમેન્ટ (મિકેનિક) ટેક્નિશિયન – ૩ થી ૪ જગ્યા *​૬️⃣ ગેલેક્સી મેટલ્સ (જામનગર)* ​પોસ્ટ: ​સ્ટોર ઇન્ચાર્જ – ૧ ​QC ઇન્ચાર્જ – ૧ *** ​📌 સાથે રાખવું ​અપડેટ કરેલું રેઝ્યૂમે (CV) ​આધાર કાર્ડ ​૨ પાસપોર્ટ સાઇઝના ફોટા ​તમામ શૈક્ષણિક / ITI પ્રમાણપત્રો તેમજ અન્ય ​અસલ પ્રમાણપત્રો + ઝેરોક્ષ

  • 3 дек.3 2823

    *JCB MNC કંપની હાલોલ* એશિયાની સૌથી મોટી કંપની 🔥*ભરતી મેળો *જૂનાગઢ મહિલા ITI અને નોડલ ITI* ખાતે* 🔥 *તારીખ* :12/12/2025 ને શુક્રવારે જૂનાગઢ ખાતે, 👉 *એડ્રેસ* : જૂનાગઢ મહિલા ITI અને નોડલ ITI, પંચેશ્વર રોડ, વિવેકાનંદ સ્કૂલની નજીક. 👉 *સમય* : બહેનો માટે સવારે 8:30 મહિલા ITI ખાતે, ભાઈઓ માટે સવારે 10:30 નોડલ મેઇન ITI ખાતે, 👉 *રજીસ્ટ્રેશન ફરજીયાત છે* જેની લિંક નીચે આપેલ છે, જો ભરતી મેળામાં આવવાના હોય તોજ રજીસ્ટ્રેશન કરવું અન્યથા ન કરવું, 👉વધુ માહિતી માટે *7567133372* માં વોટ્સએપ મેસેજ કરવો ફોન ન કરવો. 👉 રજીસ્ટ્રેશન લિંક 👇 https://docs.google.com/forms/d/e/1FAIpQLScLfDeAYs5G1EhzKXSTetz7pO-_QZmHQk83wVdwNeoeUJIowA/viewform?usp=publish-editor

  • 3 дек.3 080

    без подписи

  • 2 дек.3 100

    👆 share karjo mitro

  • 2 дек.2 94222

    *JCB MNC કંપની હાલોલ* એશિયાની સૌથી મોટી કંપની 🔥*ભરતી મેળો *જૂનાગઢ મહિલા ITI અને નોડલ ITI* ખાતે* 🔥 *તારીખ* :12/12/2025 ને શુક્રવારે જૂનાગઢ ખાતે, 👉 *એડ્રેસ* : જૂનાગઢ મહિલા ITI અને નોડલ ITI, પંચેશ્વર રોડ, વિવેકાનંદ સ્કૂલની નજીક. 👉 *સમય* : બહેનો માટે સવારે 8:30 મહિલા ITI ખાતે, ભાઈઓ માટે સવારે 10:30 નોડલ મેઇન ITI ખાતે, 👉 *રજીસ્ટ્રેશન ફરજીયાત છે* જેની લિંક નીચે આપેલ છે, જો ભરતી મેળામાં આવવાના હોય તોજ રજીસ્ટ્રેશન કરવું અન્યથા ન કરવું, 👉વધુ માહિતી માટે *7567133372* માં વોટ્સએપ મેસેજ કરવો ફોન ન કરવો. 👉 રજીસ્ટ્રેશન લિંક 👇 https://docs.google.com/forms/d/e/1FAIpQLScLfDeAYs5G1EhzKXSTetz7pO-_QZmHQk83wVdwNeoeUJIowA/viewform?usp=publish-editor

  • 10 нояб.3 300124

    કોઈ ને દાના કંપનીમાં જવું હોય તો મને 7567133372 માં વોટ્સએપ માં મેસેજ કરવો મને તમારું નામ અને મોબાઈલ નંબર મોકલો, ફોન ન કરવો મિત્રો. 2 દિવસ માં જવાનું છે સાંણદ અમદાવાદ રેવાનું થઈ જશે ત્યાં અને એક ટાઈમ જમવાનું પણ. પગાર 14000 થી 17000 જેટલો લેવા મૂકવા બસ સુવિધાઓ.