tgindex
CHANAKYA ACADEMY JUNAGADH

CHANAKYA ACADEMY JUNAGADH

Статистика

👉 GPSC/PSI/CONSTABLE/હેંડ ક્લાર્ક/ સિનિયર ક્લાર્ક/ પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી મટીરીઅલ્સ અને વર્તમાન પ્રવાહોની સચોટ માહિતી માટે અમારી ચેનલ જોઈન કરો Call us -,9978517103 ,7265959351 https://www.chanakyeducation.com

Последний пост
15 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
21
Всего постов
77
Тип
открытый
Язык
gu
Категория
Книги (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
2 000
−2 за 2 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
312
40 постов
Вовлечённость
15,6%
к подписчикам
Постов в день
3,0
всего 77
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
292
1/48двое суток
334
1/72трое суток
360

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • કાલે શનિવારે કાલના લેક્ચરની યાદી 👇 સવારે 9:00 થી 11:00 ગણિત નો લેક્ચર રાખેલ છે. બપોરે 2:00 થી 4:00 અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર રાખેલ છે બપોરે 12:30 થી 1:30 કંડકટર સ્પેશિયલ લેકચર રાખેલ છે.

  • પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર

  • પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર

  • નોંધ: કાલે 14/8/2026 શુક્રવારે જનરલ બેચ 1 જનરલ બેચ 2 બંને બેંચમાં આવતા વિદ્યાર્થીઓએ કાલે કોઈપણ વિદ્યાર્થીએ રજા રાખવી નહીં. કાલે બંને બેંચમાં આવતા વિદ્યાર્થીઓએ ફરજીયાત હાજર રહેવાનું રહેશે. સમાજ કલ્યાણ માંથી તમારી હાજરી પુરાવા માટે આવશે.

  • ચાણક્ય એકેડેમી જૂનાગઢ 13/08/2026 DAILY CURRENT AFFAIRS 1.એન્ડ્રાસ બાકાએ હંગેરીના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા. 2.લાઈબેરિયાના વિદેશ મંત્રી સારા બેસાલો ન્યાંતી બે દિવસની ભારતની મુલાકાતે. 3.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિને પ્રથમ વખત કુરીલ ટાપુસમૂહની મુલાકાત લીધી. આ ટાપુસમૂહો પર જાપાનનો દાવો છે.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રશિયાએ જાપાન પાસેથી આ ટાપુઓ પડાવી લીધા હતા. 4.વિશ્વ હાથી દિવસ-2026 દરમિયાન રાષ્ટ્રીય સમારોહનું આયોજન કેન્દ્રીય વન અને જલવાયું પરિવર્તન રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહની અધ્યક્ષતામાં વિશાખાપટ્ટનમ ખાતે કરાયું.હાથી સરક્ષણ અને પ્રબંધન માટે પશ્ચિમ બંગાળના 7 મહાવતોને ગજ ગૌરવ પુરસ્કાર-2026 એનાયત કરાયા. 5.ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના ( BARC) ના પૂર્વ પરમાણુ વૈજ્ઞાનિક એમ.પી.પરમેશ્વરનનું 91 વર્ષની ઉંમરે અવસાન. 6.લોકસભા વંદે માતરમના સમૂહગાન બાદ અનિશ્ચિત સમય માટે સ્થગિત.રાજ્ય સભા 1 કલાકની કામગીરી બાદ અનિશ્ચિત સમય માટે સ્થગિત.બંને સદનો દ્વારા 12 વિધેયકો પસાર.લોકસભામાં 19% અને રાજ્યસભામાં 39.17% કામગીરી. 7.રશિયાએ પ્રથમ વખત ભારતમાંથી પેટ્રોલની આયાત કરી 8.રાષ્ટ્રીય મહત્ત્વનાં ઘોષિત કરાયેલ 3688 સ્મારકોમાંથી 414 સ્મારકો પર દબાણ, ગુજરાતના 11 સ્મારકો પર દબાણ. 9.રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના આંકડા મુજબ ક્ષતિગ્રસ્ત હાઈવેમાં ગુજરાત પ્રથમ સ્થાને. ગુજરાતમાં 408 કિમી હાઈવેની ખરાબ હાલત. રાજસ્થાનમાં 252 કિમી અને મધ્યપ્રદેશમાં 237 કિમીના નેશનલ હાઈવે ખરાબ હાલતમાં. 10.12 અને 13 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એનીમિયા મુક્ત ભારત અભિયાન પર બે દિવસની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરાયું. 11.13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ તરીકે ઉજવાય છે.

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • 12/08/2026 ચાણક્ય એકેડેમી જૂનાગઢ DAILY CURRENT AFFAIRS 1.ઈન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ સાયન્સીઝના પ્રોફેસર અને ભૌતિક વિજ્ઞાની દીપક ધરની વર્ષ 2026 ના ડિરાક મેડલના સહવિજેતા તરીકે પસંદગી કરવામાં આવી. 2.ઈનલેન્ડ વોટરવેઈઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IWAI)ના ચેરમેન તરીકે સુશીલકુમાર લોહાનીની નિમણૂક. 3.સેવાનિવૃત્ત IRPS ડૉ.ભૂમા વી.જી.ની મોરેશિયસની અટલ બિહારી વાજપેયી ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઈનોવેશનના કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી. 4.કર્ણાટક સરકારે રાજ્યમાં તમાકુ અને નિકોટીનવાળા ગુટખા પાનમસાલાનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો. 5.રશિયાએ છેલ્લા 4 વર્ષથી કેદ કરેલ અમેરિકાના પૂર્વ નૌસૈનિક રોબર્ટ ગિલમેનને માનવતાના ધોરણે મુક્ત કર્યો. 6.ફાંસીની સજાને સમાપ્ત કરનાર લેબેનોન પ્રથમ આરબ દેશ બન્યો. 7.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા -ટ્રાયમ્ફ ઓફ ધ ઈન્ડિયન રિપબ્લિક -નું વિમોચન કર્યું. 8.રોમાનિયામાં આયોજિત લિંગ્વિસ્ટિકસ ઓલંપિયાડ -2026માં ભારતે 1 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા. 9.હિમાચલ પ્રદેશ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટરે 60 પૈસાનો અનાથ અને વિધવા ઉપકર લગાવ્યો. 10.લોકસભાએ વિદેશી અંશદાન (વિનિયમન) સંશોધન વિધેયક (FCRA) ને સંયુક્ત સંસદીય સમિતિને સોંપ્યું. 11.ગુજરાતના વન વિભાગે નળ સરોવરમા રૂ.2.94 કરોડના ખર્ચે જાપાન ઈન્ટરનેશનલન કોઓપરેશન એજન્સી (JICA) પ્લાસ્ટિક પ્રોજેક્ટ શરૂ કર્યો.આ પ્રોજેક્ટ ફોર ઈકો-સિસ્ટમ ઈન ગુજરાત (PERG) હેઠળ શરૂ કરાયો. 12.ડીસામાં 103 હેક્ટરમાં ડેઝર્ટ થીમ ઝૂઓલોજિકલ પાર્ક અને ડ્રાઈવ થ્રૂ નાઈટ સફારી સ્થાપવાનો નિર્ણય કરાયો. આ માટે રૂ.542.14 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 13.12 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. 14.12 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવાય છે.

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • કાલે ગુરુવારે લેક્ચર ની યાદી 👇 સવારે 9:00 થી 11:30 વિજ્ઞાનનો લેક્ચર રહેશે બપોરે 1:30 થી 4:00 વિજ્ઞાનનો લેક્ચર રહેશે.

  • видео или голосовое, без подписи

  • 🟢વિદ્યાસહાયક ભરતી 2026 ..ધોરણ 1 થી 5.. PML જાહેર બાબત 👉PML ટુક સમય માં જાહેર થશે... અગાવ વેબસાઈટ પર ભૂલ થી કચ્છ જિલ્લા નું મુકાયેલ હતું.. 👉જે વેબસાઈટ માંથી કાઢી નાખવામાં આવ્યું છે... એટલે હાલ PML મેરીટ નહિ બતાવે.. 👉ઓફિસયલી PML ટુક સમય માં આવી જશે.. ✅ઓફિસયલી વેબસાઇટ જોતા રહો.. https://vsb.dpegujarat.in/Home

  • કચ્છના ધોળાવીરા બાદ કચ્છના રણમાં 100 હળપિંજર મળી આવ્યા છે. આ સ્થળની શોધ સિંધુ નદીના વહેણમાં બદલાવ બાદ નગર દટાયું હોવાની સંભાવના તરફ સંકેત આપે છે. પુરાતત્ત્વીય સંશોધન મુજબ અહીં પાકિસ્તાન સરહદ નજીકના પ્રાચીન વસાહતના અવશેષો મળ્યા છે. સિંધુ નદીના વહેણમાં ફેરફાર અને રણની પરિસ્થિતિને વસાહતના દટાવા સાથે જોડવામાં આવી રહ્યા છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ 10 મહત્વપૂર્ણ પુરાતત્ત્વીય સાઇટ્સ ઓળખાયેલી છે, જેમાં ધોળાવીરા, સુરકોટડા, બિનાસરા, લોથલ, રંગપુર, રોજડી, કુંતાસી, પાથરી અને માલવણનો સમાવેશ થાય છે.

  • ખાસ નોંધ: કાલથી જનરલ બેચ 1 જનરલ બેચ 2 આવતા તમામ વિધાથી મિત્રો કાલથી કોઈ વિધાથીર્ઓ કોઈ પણ કારણ વગરની રજા રાખવી નહીં. જો કોઈ કારણથી રજા રાખવાની હોય ઓફિસમાં રુબરુ જાણ કરવી.

  • видео или голосовое, без подписи

CHANAKYA ACADEMY JUNAGADH — tgindex