World Inbox Academy Junagadh
Статистика- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 14 авг.
- Постов за неделю
- 15
- Всего постов
- 64
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 1 570
- 1/48двое суток
- 1 799
- 1/72трое суток
- 1 940
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
*🎟️ જનરલ બેચ 🎫* *🧧કેન્દ્ર તથા ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી* *🆓 ફ્રી ડેમો લેક્ચર* ⏱️ સવારે 10:30 થી 12:30 📚GCERT/NCERT અનુરૂપ અભ્યાસક્રમ 🔸ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા માર્ગદર્શન 🔹 ડેઇલી (OMR/MCQ) ટેસ્ટ 🔸 અદ્યતન સુવિધા સભર ડિઝીટલ A.C વર્ગખંડ 🔹 રહેવા તથા જમવાની સુવિધા ઉપલબ્ધ 🔸 ફ્રી મટીરીયલ 🔹 ફ્રી e–Fair Book 🔸 સરકારી શિષ્યવૃતિ મળવાપાત્ર 🚩 સૌથી વધુ પરિણામ આપતી જૂનાગઢની વિશ્વસનીય સંસ્થા 🎳 *WORLD INBOX ACADEMY* 📍 રજીસ્ટ્રેશન માટે સંપર્ક : ☎️ 7575003111 🔖Join With Us on : https://www.instagram.com/world.inbox.junagadh?igsh=NnUzeDdjbWUwcHRy https://t.me/worldinboxacademyjunagadh
વંદે માતરમ્ 🇮🇳 શહીદોના રક્તથી સિંચાયેલી આપણી આઝાદીના સંસ્મરણો અને ઇન્કલાબ ઝિંદાબાદ ના નારા સાથે બલિદાનનો માર્ગ પસંદ કરનાર શૂરવીરો માટે આ સ્વાતંત્ર્ય પર્વે નિમિત્તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા આપણા તમામ યુવા સાથીઓને આ દેશભક્તિથી સભર સાંજમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવી છે આવો, રાષ્ટ્રપ્રેમ અને જ્ઞાનની આ જ્યોતને વધુ પ્રજ્વલિત કરીએ!
без подписи
આ શ્રાવણ માસ તમારી મહેનતને સફળતા તરફ લઈ જાય! દેવાધિદેવ મહાદેવ તમને એકાગ્રતા, ધૈર્ય અને અચૂક સફળતાના આશીર્વાદ આપે. હર હર મહાદેવ! 🎯🔱📿
без подписи
без подписи
без подписи
🇮🇳 ખાખી પહેરવાનું તમારું સ્વપ્ન, હવે સાકાર થશે! 🚨 OBC/SEBC/OPEN/EWS વિદ્યાર્થીઓ માટે આ એક મોટી તક છે. 📅 ફ્રી ડેમો લેક્ચર તારીખ: 13 ઓગસ્ટ 2026 ( ગુરૂવાર ) 🕒 સમય - સવારે : 10:30 થી 12:30 📞 અત્યારે જ કોલ કરો: 75 75 003 111
0812-1234.pdf
без подписи
без подписи
🥇WORLD INBOX ACADEMY JUNAGADH. 🇮🇳 15 ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિવસ 2026 🇮🇳EXAM માટે TOP 10 Current Affairs Points :_ 1️⃣ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થયું. 2️⃣ 15 ઓગસ્ટ 2026ના રોજ ભારતનો 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાશે. 👉 79 વર્ષ પૂર્ણ + 80મી ઉજવણી = 80મો સ્વાતંત્ર્ય દિવસ. 3️⃣ મુખ્ય રાષ્ટ્રીય સમારોહ લાલ કિલ્લો, નવી દિલ્હી ખાતે યોજાશે અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. 4️⃣ 2026માં પ્રથમ વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી “વંદે માતરમ્”નું ગાન સ્વાતંત્ર્ય દિવસના મુખ્ય સમારોહમાં થશે. 🇮🇳 5️⃣ 2026માં “વંદે માતરમ્”ના 150 વર્ષની ઉજવણી સાથે તેનો રાષ્ટ્રીય ભાવનામાં વિશેષ ઉલ્લેખ થઈ રહ્યો છે. 6️⃣ Har Ghar Tiranga 2026 અભિયાનનું આયોજન 9 થી 17 ઓગસ્ટ 2026 દરમિયાન કરવામાં આવી રહ્યું છે. 🇮🇳 7️⃣ Har Ghar Tirangaનો મુખ્ય સંદેશ — તિરંગા પ્રત્યે સન્માન, દેશભક્તિ, એકતા અને જનભાગીદારી. 8️⃣ 2026ના Independence Day કાર્યક્રમોનો વ્યાપક સંદેશ Viksit Bharat @ 2047 સાથે જોડાયેલો છે; યુવાનોને મજબૂત, નવીન અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં જોડાવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. 9️⃣ 2026માં યુવાનો માટે AI અને Viksit Bharat @ 2047 જેવા વિષયો પર રાષ્ટ્રીય સ્તરની પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ પણ યોજાઈ છે. 🔟 Exam Line ⭐: “સ્વાતંત્ર્ય માત્ર અધિકાર નથી; તે દેશ પ્રત્યેની જવાબદારી, બંધારણીય મૂલ્યો અને રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ પણ છે.” 🇮🇳 જય હિંદ 🇮🇳 #WORLD INBOX ACADEMY JUNAGADH. #WORLD INBOX LIBRARY JUNAGADH. #WORLD INBOX HOSTEL JUNAGADH. 🔴Mo. 📱➡️75 75 00 31 11
без подписи
без подписи