Swami vivekanand academy
Статистикаસ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટે Nothing is Impossible in this World 💪 Contect : 9537210021 Application link (SVA ONLINE) https://ukpava.on-app.in/app/home?orgCode=ukpava&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 13 авг.
- Постов за неделю
- 3
- Всего постов
- 40
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 170
- 1/48двое суток
- 194
- 1/72трое суток
- 210
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
видео или голосовое, без подписи
13 ઓગસ્ટ
આજ કા જ્ઞાન😌
видео или голосовое, без подписи
પરીક્ષા નજીક આવે ત્યારે ડર તેને જ લાગે છે જેણે મહેનત કરી છે, કારણ કે તેને પોતાના સપનાની કિંમત ખબર હોય છે.
"થાકી ગયા હો તો થોડો આરામ કરજો... પણ સપનાઓનો રસ્તો ક્યારેય છોડતા નહીં... કારણ કે આજે જે લોકો તમને સામાન્ય સમજે છે, કાલે એ જ લોકો તમારી સફળતાની વાર્તા કહેશે. યાદ રાખજો... પુસ્તકો સાથે વિતાવેલી આ રાતો, એક દિવસ તમારી ઓળખ બની જશે." 📚🔥
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
📌 ભારત સરકારના નવા શિક્ષણ પ્રધાન તરીકે પ્રહલાદ જોશીની જાહેરાત...
✔️✔️✔️✔️✔️
CCE EXAM SHEDULE Prelims september Group A - November Group b - January
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાતો તથા પ્રસિધ્ધ થનાર જાહેરાતો અન્વયે માસ પ્રમાણે આયોજીત કરાયેલ જુદી-જુદી પરીક્ષાઓનો સૂચિત કાર્યક્રમ (કેલેન્ડર) #GSSSB
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
https://youtu.be/w1ngj_dCbYs?si=eH-CfDJ1Yo6QJe5T
સ્વામી વિવેકાનંદ એકેડમી વેરાવળ (ગીર સોમનાથ) 📍 વિનાયક પ્લાઝા, બસ સ્ટેન્ડ રોડ, વેરાવળ, જિ. ગીર સોમનાથ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહન સહાય યોજના અંતર્ગત OBC સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ વિનામૂલ્યે (OPEN / GEN / EWS માટે ઓફલાઇન બેચ) ✅ 7 દિવસ ફ્રી ડેમો લેક્ચર ✅ 8500+ જગ્યાઓ GSRTC ગેરન્ટેડ બેચ કંડક્ટર અને ડ્રાઈવર વિશેષતા સંપૂર્ણ સિલેબસ કવરેજ મટીરીયલ ફ્રી ટેસ્ટ સિરીઝ દૈનિક MCQ કરંટ અફેર્સ વ્યક્તિગત માર્ગદર્શન નવા વર્ગો શરૂ 📅 6 જુલાઈ 2026, સોમવાર 🕣 સવારે 8:30 થી 10:30 પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ તથા શૈક્ષણિક લાયકાત વિશે જાણકારી માટે આજે જ અમારો સંપર્ક કરો 📞 95372 10021
दोस्त "तेरा लड़ना अनिवार्य है, तू रुक नहीं सकता, वरना जिनका तुझे 'आधार' बनना है, वो सब बिखर जाएंगे।"
https://ukpava.on-app.in/app/oc/864424/ukpava?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app SVA ONLINE ગણિત ટેસ્ટ સિરીઝ સરકારી ભરતી પરીક્ષાઓ માટે જરૂરી તમામ ગણિતના ટોપિકને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ ટેસ્ટ સિરીઝ. ✅ Topic Wise Tests ✅ Chapter Wise Practice ✅ દરેક ટેસ્ટમાં મહત્વના પ્રશ્નો ✅ Performance Analysis ✅ વારંવાર પ્રેક્ટિસ કરવાની સુવિધા ✅ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી ✅ કુલ 1000+ પ્રશ્નોનો સમાવેશ 🎯 રોજ એક ટેસ્ટ આપો અને ગણિતમાં માસ્ટરી મેળવો!