Employment office Surendranagar
Статистика- Последний пост
- 13 авг.
- Последнее чтение
- 14 авг.
- Постов за неделю
- 2
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 787
- 1/48двое суток
- 901
- 1/72трое суток
- 972
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
આવતી કાલે તા.૧૪-૦૮-૨૦૨૬ ને શુક્રવારનાં રોજ ભરતી મેળો યોજાશે સ્થળ : જિલ્લા રોજગાર કચેરી- સુરેન્દ્રનગર _*સમય : સવારે ૯:૩૦*_ સુરેન્દ્રનગરની નામાંકીત ૫ કંપનીઓ હાજર રહીને ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે
без подписи
без подписи
*સુરેન્દ્રનગર ખાતે રોજગાર ભરતી મેળો.* જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો 👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ. https://forms.gle/16UHcx8EhBHEabL2A 📅 *તારીખ : ૧૪/૦૮/૨૦૨૬ ને શુક્રવાર* ⏰ *સમય : સવારે ૯:૩૦ કલાકે* *🏛️ ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર કચેરી – સુરેન્દ્રનગર* ☀️ઉપસ્થિત રહેનાર કંપની : 1.Makson Pharmaceuticals I. Pvt. Ltd. 2 THERMOCHEM FURNACES PVT LTD 3. WINDSTON SPRINGS PVT. LTD. 4. SHREE VAGHESHWARI ROLLING WORKS AND MFG.(Sidhi Safe) 🎤જગ્યાનું નામ : 1. Maintenance Supervisor (Male) 2. Production Supervisor (Male) 3. Operator / Maintenance(Male) 4. Engineer (Male) 5. Electrician (Male) 6. Apprenticeship (Male) 7. Tele caller (Male) 8. Sales Executive (Male) 📙લાયકાત : ધો.12/ITI/Graduate/Diploma/BE તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ 📙પગાર : As Per Company Rule & Skill & As pr Interview 📙વય મર્યાદા : 18-40 તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ 📙નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર, વઢવાણ, (ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.) ☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી. Telegrame : https://t.me/deesurendranagar Intagram https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg== WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર
*Smart Meter માટે ખાસ રોજગાર ભરતી મેળો.* જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો 👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ. https://forms.gle/CweKcuJQCW4qn71y5 📅 *તારીખ : ૦૭/૦૮/૨૦૨૬ ને શુક્રવાર* ⏰ *સમય : સવારે ૯:૩૦ કલાકે* *🏛️ ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર કચેરી-સુરેન્દ્રનગર* 🎤જગ્યાનું નામ : સ્માર્ટ મીટર ઇન્ટોલેશન ટેકનીશ્યન (M) 📙લાયકાત : ITI (Electrician/Wireman/Electronic/Electrical) Diploma (Electrical/Electronic) 📙પગાર : 19900 CTC to22570 CTC+ Petrol + PF + Medical 📙વય મર્યાદા : 18-35 તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ 📙નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, લખતર, થાનગઢ, બાવળી ધ્રાંગધ્રા, પાટડી,દસાડા,વણોદ (ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.) ☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી. Telegrame : https://t.me/deesurendranagar Intagram https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg== WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર
без подписи
без подписи
આવતી કાલે તા. 04/08/2026 ને મંગળવારના રોજ મહિલા ભરતી મેળો યોજાશે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી- સુરેન્દ્રનગર સંયુકત ઉપક્રમ દ્વારા આયોજીત મહિલા રોજગાર ભરતી મેળો રીખ : 04-08-2026 સમય : સવારે 10:00 કલાકે ભરતી મેળાનું સ્થળ : શ્રીમતિ સદ્દગુણા સી.યુ.શાહ હોમ સાયન્સ & આર્ટસ & કોમર્સ મહિલા કોલેજ,૬૦ ફુટ રોડ, સુરેન્દ્રનગર મહિલા ભરતી મેળામાં 14 થી વધુ કંપનીઓ હાજર રહી ઇન્ટરવ્યુ લેવામાં આવશે, તેમજ આ માહિતી જરૂરિયાતમંદ લોકો સુધી પહોચડવા નમ્ર વિનંતી..
*સુરેન્દ્રનગર ખાતે મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો.* જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી- સુરેન્દ્રનગર સંયુકત ઉપક્રમ દ્વારા આયોજીત મહિલા રોજગાર ભરતી મેળો 👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ. https://forms.gle/ZYdrHo9ovw1RHvaE8 📅 *તારીખ : ૦૪/૦૮/૨૦૨૬ ને મંગળવાર* ⏰ *સમય : સવારે ૧૦:૦૦ કલાકે* 🏛️ *ભરતી મેળાનુંસ્થળ : શ્રીમતિ સદ્દગુણા સી.યુ.શાહ હોમ સાયન્સ & આર્ટસ & કોમર્સ મહિલા કોલેજ,૬૦ ફુટ રોડ, સુરેન્દ્રનગર* ☀️ઉપસ્થિત રહેનાર કંપની : 1.Makson Pharmaceuticals I. Pvt. Ltd. 2 Nil Engineering, Surendranagar 3. Newage Fire Fighting Co. Ltd. 4.Shiv Group of Companies 5.Dream Vehicles Pvt. Ltd. 6.Satin Creditcare Network Ltd 7.TSS Security Services- Surendranagar 8.Trylo Intimates, Shekhpar 9.Credite Access Gramin Ltd.- Surenranagar 10.LIC Of India, Surendranagar 11.AIM Ltd. Bhavnagar 12.Arvind Mill Ltd. 13.NIVA BUPA HEALTH INSURANCE CO LTD 🎤જગ્યાનું નામ : 1. Supervisor 2. Production Officer 3. Quality Control 4. Accounts & Admin Executive 5. Business Development 6. Office Asst. 7. Asst. Engineer 8. General Asst. 9. Sales Executive 10. Back Office 11. Tele caller 12. T. CSO 13. Computer Asst. 14. Sewing Machine Operator /Packer 15. Trainee Kendra Manager 16. Bima Sakhi 17. Manager/Asst. Manager 18. Operator 19. Advisor 📙લાયકાત : ધો.૮/10/12/ITI/Graduate/Post Graduate/Diploma/BE તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ 📙પગાર : As Per Company Rule & Skill & As pr Interview 📙વય મર્યાદા : 18-40 તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ 📙નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, મુળી, થાનગઢ, ભાવનગર, ખાતરજ, તા. કાલોલ (ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.) ☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી. Telegrame : https://t.me/deesurendranagar Intagram https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg== WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર
без подписи
без подписи
*આવતી કાલે તા.24/07/2026 ના રોજ એસ.એસ વ્હાઈટ ટેક્નોલોજીસ ઇ. પ્રા. લી, વઢવાણ, ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે..* 📅 *તારીખ : ૨૪૦૭/૨૦૨૬ ને શુક્રવાર* ⏰ *સમય : સવારે ૯:૩૦ કલાકે* *🏛️ ભરતી મેળાનુંસ્થળ : વઢવાણ અમદાવાદ હાઇવે , વઢવાણ . જિ. સુરેન્દ્રનગર* 🎤જગ્યાનું નામ : 1. Engineer (M/F) 2. Quality Inspector (M/F) 3. CNC Operator (M) 4. Machine Operator (M) 5. Apprenticeship (M) 📙લાયકાત : ધો.10/12/ITI/Graduate/Diploma/BE આ માહિતી જરૂરિયાત લોકો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી...
https://forms.gle/kitVUBNnUHMGu2GM8
без подписи
без подписи
без подписи
*એસ.એસ.વ્હાઇટ ટેકનોલોજીસ ઇ.પ્રા. લી. વઢવાણ ખાતે રોજગાર ભરતી મેળો.* જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો 👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ. https://forms.gle/QiBGJXSePBSxehRB9 📅 *તારીખ : ૨૪૦૭/૨૦૨૬ ને શુક્રવાર* ⏰ *સમય : સવારે ૯:૩૦ કલાકે* *🏛️ ભરતી મેળાનુંસ્થળ : વઢવાણ અમદાવાદ હાઇવે , વઢવાણ . જિ. સુરેન્દ્રનગર* 🎤જગ્યાનું નામ : 1. Engineer (M/F) 2. Quality Inspector (M/F) 3. CNC Operator (M) 4. Machine Operator (M) 5. Apprenticeship (M) 📙લાયકાત : ધો.10/12/ITI/Graduate/Diploma/BE તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ 📙પગાર : As Per Company Rule & Skill & As pr Interview 📙વય મર્યાદા : 18-35 તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ 📙નોકરીનું સ્થળ : એસ.એસ.વ્હાઇટ ટેકનોલોજીસ ઇ. પ્રા. લી. વઢવાણ અમદાવાદ હાઇવે , વઢવાણ (ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.) ☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી. Telegrame : https://t.me/deesurendranagar Intagram https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg== WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર
без подписи
без подписи
*SMART METER INSTALATION WORK માટે ભરતી- Surendranagar* *નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર, જોરાવરનગર, ધ્રાંગધ્રા, થાનગઢ, પાટડી, દસાડા, વણોદ અભ્યાસ : ITI (Wireman/Electrician) અને Diploma Electrical,Electronics Age : 18-35 પગાર : 19900 ctc to 22570 ctc+ Petrol + pf + medical જે મિત્રો ને નોકરીની જરૂરિયાત હોય તે નીચે આપેલ વ્હોટ્સપ નંબર પર રિઝ્યુમ મોકલી શકો છો તેમજ રિઝ્યુમ મોકલ્યા બાદ એક વિકમાં આપને ઇન્ટરવ્યુ માટે કોલ આવી જશે... *Only WhatApp No. : 7069894129*