tgindex

RTO (IMV & AIMV) & PSI (MT) Act & Rules by Arpan Patel

описание

આ ચેનલો ઉદ્દેશ્ય આવનારી AIMV પરીક્ષા માટે એક્ટસ્ રૂલ્સ એન્ડ જજમેન્ટસ્ વિષયમાં વિદ્યાર્થીઓને ક્વોલિટી કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાનો છે. અમારું કન્ટેન્ટ અમે અન્ય કોઈપણ ચેનલમાં પોસ્ટ કરતા નથી માત્ર આજ ચેનલમાં મૂકીએ છીએ.

1 653
подписчиков
Охват к подписчикам
83,7%
ERR
Реакции к просмотрам
0,05%
13 на 20 постов
Пересылки к просмотрам
0,04%
10
Постов в день
0,0
всего 20

Где отзываются чаще

доля реакций к просмотрам
  • 10 маяમારા ભૂતકાળના અનુભવ પરથી લખી રહ્યો છું.... આજે પણ સંપૂર્ણપણે પાળી નથી શકતો પણ પ્રયત્ન ચોક્કસ કરું કે આવનારા સમયમાં એને પૂર્ણતઃ પાળી શકું... 👇 મધર્સ ડે આજે મધર્સ ડે ના દિવસે જે લોકોએ whatsapp માં એમના માતૃશ્રી સાથે નો ફોટો મૂક્યો છે એમને એક વાત યાદ અપાવવી છે કે ... આવતીકાલે જો તમારા મમ્મી કોઈ કામ કરવાનું કહે તો... એવું ન કહેતા કે મમ્મી મારી પાસે ટાઈમ નથી...! તમે તમારી રીતે કરી લો ને...! બાકી મારા અભિપ્રાયમાં માં માટે કોઈ એક જ દિવસ ના હોય... જેના થકી આપણો સમય હોય એના માટે કોઈ એક દિવસ સીમિત ન કરી શકાય. અર્પણ 🙏0,42%
  • 16 маяPSI (MT) ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી આ પરીક્ષાના સંબંધમાં એક્ટ એન્ડ રૂલ નો કોર્સ લાવવા માટેની માંગ કરી રહ્યા હતા... પરંતુ હું તેમને કહેતો હતો કે એક વખત સિલેબસ આવવા દો પછી આપણે શરૂ કરીશું. પરંતુ હવે કરમની કઠણાઈ જુઓ કે આપણા બદનસીબ કે આપણે એવી સિસ્ટમમાં છીએ કે જ્યાં પરીક્ષાની તારીખ જાહેર થઈ જાય છે છતાં પણ હજુ સુધી સિલેબસ જાહેર નથી થતો... છેલ્લા બે દિવસમાં અંદાજે 50થી વધુ વિદ્યાર્થીઓના ફોન આવ્યા અને એમની એક જ માંગ હતી કે હવે કોર્સ શરૂ કરી દો... સિલેબસ આવ્યો નથી ત્યારે આપણે એક એવા અનુમાન સાથે આગળ વધી રહ્યા છીએ કે RTO ની પરીક્ષામાં એક્ટ એન્ડ રૂલ્સમાં જે ટોપિક આવે છે એ તમામ ટોપિક આ પરીક્ષામાં પણ હશે... અને માટે આપણે આ પરીક્ષા માટે AIMV (2025) વાળો જે કોર્સ હતો એ ફરીથી ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું છે. સમય બહુ ઓછો છે અને એ ધ્યાનમાં રાખતા જ કોર્સની કિંમત 999 રાખવામાં આવી છે... આવનારા પાંચ દિવસ સુધી કોર્સની કિંમત આ જ રહેશે... ત્યારબાદ કોર્સની કિંમત 1500 થઈ જશે. કોર્સ આપણી એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે... કોર્સ ખરીદવા માટેની લીંક 👇 https://tvnic.courses.store/845896?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp iPhone ઉપયોગ કરતા હોય એમને iOS સ્ટોરમાંથી My Institute કે Classplus એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓર્ગેનાઈઝેશન કોડ તરીકે TVNIC નાખવાનો રહેશે ત્યારબાદ તેઓ કોર્સ ખરીદી શકશે.0,18%
  • 7 февр.https://youtu.be/O6QOY6PpXmw?si=LvMGCAsZKoGsqwno CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા👇 https://t.me/resilienceeducation0,15%
  • 13 февр.છેલ્લા ઘણા બધા સમયથી વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન કરી રહ્યા છે કે AI ની મદદથી તૈયારી કરવી જોઈએ કે નહીં...? એમને એક સરળ લાઈનમાં જવાબ આપીશ... "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારી સમજૂતીને વધારે છે સમજૂતી આપતું નથી...અર્પણ". આજે AI આધારિત ફોટાઓ અને શોર્ટ વિડીયો આવી રહ્યા છે... ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે એમાં જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તો તમારા પુસ્તકોમાં પણ છે... બસ ખાલી બેગ્રાઉન્ડમાં થોડા ઘણા ગ્રાફિક્સ આપી દેવામાં આવે એટલે એ કન્ટેન્ટ સુપિરિયર થઈ જતું નથી... પુસ્તક વાંચવાની આળસના લીધે થતા ગેરલાભની ભરપાઈ AI દ્વારા બનાવવામાં આવેલ વિડિયો અને ફોટોથી ક્યારે કરી શકાશે નહીં.0,14%
  • 13 февр.Public Administration for Mains ઉપરનો આર્ટીકલ એથિક્સ તથા જાહેર વહીવટ માટેનો સ્પેશિયલ કે સ્ટડી ગણી શકાય... ચલો સમજીએ. રાજકીય ઈચ્છા શક્તિ (Political Will) છે તથા નાણાની ફાળવણી પણ થઈ (Financial Allocation) ગઈ છે આમ છતાં પણ પ્રોજેક્ટ અટકી પડ્યો છે... રાજકીય રીતે વિચારો તો તમને એવું લાગશે કે અહીંયા ભ્રષ્ટાચાર માટેની ગોઠવણ કરવા માટે આવું થતું હશે... પરંતુ પરીક્ષામાં તો તમે આવું લખી શકશો નહીં. આ પ્રકારના કે સ્ટડીમાં પરીક્ષામાં શું લખવું જોઈએ? Inaction & Delays from Bureaucracy એકદમ સરળ છે જો મુલ્કી સેવક દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે અને બિનજરૂરી વિલંબ કરવામાં ન આવે તો આ યોજના શરૂ થઈ ગઈ હોત... અને મુલ્કી સેવકને આમ કરવાના પરિણામ ભોગવવાની પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે યોજના માટે રાજકીય ઈચ્છા શક્તિ ઉપલબ્ધ જ છે. આભાર 🙏0,08%
  • 7 июл.https://youtu.be/i_aH9sxHgyg?si=kUGI6p3pTFrhs0tA ISHO 2026 DD 20260,00%
  • 25 июн.નવા સિલેબસ અનુસાર Acts and Rules.... ISHO 2026 & DD 2026 Application Link: Android User 👇 https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic IOS User: 👇 https://apps.apple.com/in/app/myinstitute/id1472483563 Org Code: TVNIC0,00%
  • 23 июн.https://youtu.be/KsGyekT15yM0,00%
  • 6 июн.ISHO and DD માટેનો કોર્સ સોમવારથી આપણી એપ્લિકેશનમાં આવી જશે. વધુ વાત વીડિયોમાં કરીએ.0,00%
  • 16 маяPSI (MT) ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી આ પરીક્ષાના સંબંધમાં એક્ટ એન્ડ રૂલ નો કોર્સ લાવવા માટેની માંગ કરી રહ્યા હતા... પરંતુ હું તેમને કહેતો હતો કે એક વખત સિલેબસ આવવા દો પછી આપણે શરૂ કરીશું. પરંતુ હવે કરમની કઠણાઈ જુઓ કે આપણા બદનસીબ કે આપણે એવી…0,00%
  • 24 февр.https://youtu.be/dfWYGfHB3DU0,00%
  • 24 февр.આપ લોકોમાંથી કોઈપણ વ્યક્તિ કે આપ લોકોનું પરિચિત હોય એવું કોઈ વ્યક્તિ AMC - Sahayak Food Safety Officer ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોય તો એમની સાથે શેર કરશો. કુલ 100 માર્કના પેપરમાં 90 માર્કના કાયદા છે... અને કાયદામાં આપણો રેકોર્ડ તમે જાણો જ છો. આભાર 🙏0,00%