tgindex
RTO (IMV & AIMV) & PSI (MT) Act & Rules by Arpan Patel

RTO (IMV & AIMV) & PSI (MT) Act & Rules by Arpan Patel

Статистика

આ ચેનલો ઉદ્દેશ્ય આવનારી AIMV પરીક્ષા માટે એક્ટસ્ રૂલ્સ એન્ડ જજમેન્ટસ્ વિષયમાં વિદ્યાર્થીઓને ક્વોલિટી કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાનો છે. અમારું કન્ટેન્ટ અમે અન્ય કોઈપણ ચેનલમાં પોસ્ટ કરતા નથી માત્ર આજ ચેનલમાં મૂકીએ છીએ.

Последний пост
7 июл.
Последнее чтение
13 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
1 654
−1 за 3 дн.
Сутки
−2
−0,12%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 384
20 постов
Вовлечённость
83,7%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • https://youtu.be/i_aH9sxHgyg?si=kUGI6p3pTFrhs0tA ISHO 2026 DD 2026

  • નવા સિલેબસ અનુસાર Acts and Rules.... ISHO 2026 & DD 2026 Application Link: Android User 👇 https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic IOS User: 👇 https://apps.apple.com/in/app/myinstitute/id1472483563 Org Code: TVNIC

  • 23 июн.1 1191

    https://youtu.be/KsGyekT15yM

  • 6 июн.1 540

    ISHO and DD માટેનો કોર્સ સોમવારથી આપણી એપ્લિકેશનમાં આવી જશે. વધુ વાત વીડિયોમાં કરીએ.

  • 16 мая2 0391

    PSI (MT) ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી આ પરીક્ષાના સંબંધમાં એક્ટ એન્ડ રૂલ નો કોર્સ લાવવા માટેની માંગ કરી રહ્યા હતા... પરંતુ હું તેમને કહેતો હતો કે એક વખત સિલેબસ આવવા દો પછી આપણે શરૂ કરીશું. પરંતુ હવે કરમની કઠણાઈ જુઓ કે આપણા બદનસીબ કે આપણે એવી…

  • 16 мая1 6683

    PSI (MT) ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી આ પરીક્ષાના સંબંધમાં એક્ટ એન્ડ રૂલ નો કોર્સ લાવવા માટેની માંગ કરી રહ્યા હતા... પરંતુ હું તેમને કહેતો હતો કે એક વખત સિલેબસ આવવા દો પછી આપણે શરૂ કરીશું. પરંતુ હવે કરમની કઠણાઈ જુઓ કે આપણા બદનસીબ કે આપણે એવી સિસ્ટમમાં છીએ કે જ્યાં પરીક્ષાની તારીખ જાહેર થઈ જાય છે છતાં પણ હજુ સુધી સિલેબસ જાહેર નથી થતો... છેલ્લા બે દિવસમાં અંદાજે 50થી વધુ વિદ્યાર્થીઓના ફોન આવ્યા અને એમની એક જ માંગ હતી કે હવે કોર્સ શરૂ કરી દો... સિલેબસ આવ્યો નથી ત્યારે આપણે એક એવા અનુમાન સાથે આગળ વધી રહ્યા છીએ કે RTO ની પરીક્ષામાં એક્ટ એન્ડ રૂલ્સમાં જે ટોપિક આવે છે એ તમામ ટોપિક આ પરીક્ષામાં પણ હશે... અને માટે આપણે આ પરીક્ષા માટે AIMV (2025) વાળો જે કોર્સ હતો એ ફરીથી ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું છે. સમય બહુ ઓછો છે અને એ ધ્યાનમાં રાખતા જ કોર્સની કિંમત 999 રાખવામાં આવી છે... આવનારા પાંચ દિવસ સુધી કોર્સની કિંમત આ જ રહેશે... ત્યારબાદ કોર્સની કિંમત 1500 થઈ જશે. કોર્સ આપણી એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે... કોર્સ ખરીદવા માટેની લીંક 👇 https://tvnic.courses.store/845896?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp iPhone ઉપયોગ કરતા હોય એમને iOS સ્ટોરમાંથી My Institute કે Classplus એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓર્ગેનાઈઝેશન કોડ તરીકે TVNIC નાખવાનો રહેશે ત્યારબાદ તેઓ કોર્સ ખરીદી શકશે.

  • 10 мая1 4436

    મારા ભૂતકાળના અનુભવ પરથી લખી રહ્યો છું.... આજે પણ સંપૂર્ણપણે પાળી નથી શકતો પણ પ્રયત્ન ચોક્કસ કરું કે આવનારા સમયમાં એને પૂર્ણતઃ પાળી શકું... 👇 મધર્સ ડે આજે મધર્સ ડે ના દિવસે જે લોકોએ whatsapp માં એમના માતૃશ્રી સાથે નો ફોટો મૂક્યો છે એમને એક વાત યાદ અપાવવી છે કે ... આવતીકાલે જો તમારા મમ્મી કોઈ કામ કરવાનું કહે તો... એવું ન કહેતા કે મમ્મી મારી પાસે ટાઈમ નથી...! તમે તમારી રીતે કરી લો ને...! બાકી મારા અભિપ્રાયમાં માં માટે કોઈ એક જ દિવસ ના હોય... જેના થકી આપણો સમય હોય એના માટે કોઈ એક દિવસ સીમિત ન કરી શકાય. અર્પણ 🙏

  • https://youtu.be/dfWYGfHB3DU

  • આપ લોકોમાંથી કોઈપણ વ્યક્તિ કે આપ લોકોનું પરિચિત હોય એવું કોઈ વ્યક્તિ AMC - Sahayak Food Safety Officer ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોય તો એમની સાથે શેર કરશો. કુલ 100 માર્કના પેપરમાં 90 માર્કના કાયદા છે... અને કાયદામાં આપણો રેકોર્ડ તમે જાણો જ છો. આભાર 🙏

  • 18 февр.2 0342из resilienceeducation

    16 માં નાણાંપંચની ભલામણો - અર્પણ સર Resilience Education લેકચર જોઈતી વખતે PDF સાથે રાખી શકો એટલે અગાઉથી જ આપી રહ્યો છું. લેકચર થોડીવારમાં આવી જશે. કન્ટેન્ટના અનુસંધાનમાં આપનો અભિપ્રાય આપશો તો અમને ગમશે...🤝 CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા👇 https://t.me/resilienceeducation અર્પણ 🙏🤝

  • 18 февр.1 8401из resilienceeducation

    https://youtu.be/UqJRJ1LSIoo 16th FC દ્વારા ભલામણ કરાયેલ Vertical & Horizontal Distributions ની ભલામણોની સમજૂતી અને સાથે સાથે રાજનીતિ અને અર્થતંત્રમાં કેવા પ્રકારે ગેમ રમાય છે તેની વિગતો પણ સમજાવી છે. અર્પણ🤝 🙏

  • 16 февр.1 2801из resilienceeducation

    https://youtu.be/ZAt-GF04oOE

  • 13 февр.1 3932из resilienceeducation

    છેલ્લા ઘણા બધા સમયથી વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન કરી રહ્યા છે કે AI ની મદદથી તૈયારી કરવી જોઈએ કે નહીં...? એમને એક સરળ લાઈનમાં જવાબ આપીશ... "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારી સમજૂતીને વધારે છે સમજૂતી આપતું નથી...અર્પણ". આજે AI આધારિત ફોટાઓ અને શોર્ટ વિડીયો આવી રહ્યા છે... ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે એમાં જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તો તમારા પુસ્તકોમાં પણ છે... બસ ખાલી બેગ્રાઉન્ડમાં થોડા ઘણા ગ્રાફિક્સ આપી દેવામાં આવે એટલે એ કન્ટેન્ટ સુપિરિયર થઈ જતું નથી... પુસ્તક વાંચવાની આળસના લીધે થતા ગેરલાભની ભરપાઈ AI દ્વારા બનાવવામાં આવેલ વિડિયો અને ફોટોથી ક્યારે કરી શકાશે નહીં.

  • 13 февр.1 3001из resilienceeducation

    Public Administration for Mains ઉપરનો આર્ટીકલ એથિક્સ તથા જાહેર વહીવટ માટેનો સ્પેશિયલ કે સ્ટડી ગણી શકાય... ચલો સમજીએ. રાજકીય ઈચ્છા શક્તિ (Political Will) છે તથા નાણાની ફાળવણી પણ થઈ (Financial Allocation) ગઈ છે આમ છતાં પણ પ્રોજેક્ટ અટકી પડ્યો છે... રાજકીય રીતે વિચારો તો તમને એવું લાગશે કે અહીંયા ભ્રષ્ટાચાર માટેની ગોઠવણ કરવા માટે આવું થતું હશે... પરંતુ પરીક્ષામાં તો તમે આવું લખી શકશો નહીં. આ પ્રકારના કે સ્ટડીમાં પરીક્ષામાં શું લખવું જોઈએ? Inaction & Delays from Bureaucracy એકદમ સરળ છે જો મુલ્કી સેવક દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે અને બિનજરૂરી વિલંબ કરવામાં ન આવે તો આ યોજના શરૂ થઈ ગઈ હોત... અને મુલ્કી સેવકને આમ કરવાના પરિણામ ભોગવવાની પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે યોજના માટે રાજકીય ઈચ્છા શક્તિ ઉપલબ્ધ જ છે. આભાર 🙏

  • 9 февр.1 190из resilienceeducation

    CCE Group A (Mains) Syllabus Mistake https://www.instagram.com/reel/DUhz4RWEsFc/?utm_source=ig_web_button_share_sheet&igsh=MzRlODBiNWFlZA==

  • 9 февр.1 1901из resilienceeducation

    કેન્દ્રીય બજેટ લેકચર વર્ક (લેકચર 3 અને 4) લેક્ચરના વિડીયો અમારી ચેનલમાં ઉપલબ્ધ છે અને અમારી આ ચેનલ CCE Group (A) Mains માટેની વિશેષ ચેનલ છે.. www.youtube.com/@ResEduIndia CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા👇 https://t.me/resilienceeducation

  • 8 февр.1 420из resilienceeducation

    https://youtube.com/shorts/h8E-3HeYBvo?si=M8M_FzEm7lhe2m0a

  • 8 февр.1 033из resilienceeducation

    https://youtube.com/shorts/Y3PiwO35gt4?si=9C-AerTsY5ixuHrF

  • 8 февр.911из resilienceeducation

    https://youtube.com/shorts/fSVqLXZIfGg?si=gbZ61-Y9giz1-h9E છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી કે સાહેબ મોટાભાગે તો YouTube શોર્ટ્સ માં મોટીવેશનની ફાકા–ફોજદારી જ હોય છે... તો તમે તેમાં કન્ટેન્ટ આપવાની શરૂઆત કરો તો વધુ સારું.... શોર્ટ્સ અને રીલ્સ બનાવવાની કામગીરી મારા માટે એકદમ વિપરીત હતી કારણ કે હું પહેલેથી જ એનો વિરોધી રહ્યો છું.... હું એવું દ્રઢ પણે માનું છું કે એક બે મિનિટમાં વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અનિવાર્ય હોય એટલું જ્ઞાન પીરસી ન શકે અથવા તો અધૂરું રહી જાય... આજે પણ એ બાબતમાં માનું છું... છતાં પણ વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં રાખતા આજે કેટલાક શોર્ટ્સ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.... કંઈ ખામી રહી ગઈ હોય અથવા ખૂટતું હોય તો માફ કરશો.🙏

  • 7 февр.6741из resilienceeducation

    https://youtu.be/O6QOY6PpXmw?si=LvMGCAsZKoGsqwno CCE Group A મુખ્ય પરીક્ષા માટે એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા👇 https://t.me/resilienceeducation