tgindex
Последний пост
22 сент. 2024 г.
Последнее чтение
15 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
английский
Категория
Новости и СМИ (по похожим)
В каталоге с
15 авг.
Подписчики
940
−1 за 4 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
818
18 постов
Вовлечённость
87,0%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • મુંઝાયો ખરો પણ મૌન મેં લીધું નહીં સહ્યું ઘણું પણ કોઈ ને મેં કીધું નહીં !… https://www.instagram.com/reel/DAOaNOUtdNX/?igsh=bzN1enhjeDZncGFj

  • મારા એકાંત ને ખંઢેર ના કહો , કોઈની યાદ માં બનેલો મહેલ છે એ …. https://www.instagram.com/reel/DAOWi5PtZk7/?igsh=MTA4cnRya3V6NG53eQ==

  • ધબકારા તો તારા પણ વધી જતા હશે, જ્યારે કોઇ મારું નામ તારી સામે લેતું હશે…. https://www.instagram.com/reel/C--akdJSqOk/?igsh=YWJ5OHg0ZTY2eHhv

  • boldજે સામું જોવાની પણ પરવાનગી નથી આપતા, દિલ એને આંખોમાં વસાવવાની ઝિદ કરીને બેઠું છે. https://www.instagram.com/reel/C-8WZ8LNRmd/?igsh=NnlhdXNvY3ZiZDdo

  • આવવું જ હોય તો રૂબરૂ આવ, આમ સપનામાં આવી ને ઉજાગરા ના કરાવ. https://www.instagram.com/reel/C-5qGSyy1Jd/?igsh=dGZjMnhuc2NwOHcz

  • ઢળતી સાંજે આ અચાનક વાતાવરણ બદલાયું, જોયા તમને સામેથી આવતા તો કારણ સમજાયું. 🦚❣️🦚 https://www.instagram.com/reel/C-47fTuyAs3/?igsh=MXF5ODR0cW04Zmk4ag==

  • ના પૂછ તું કેવી લાગે છે તું સીધી મારા દિલમાં વાગે છે. https://www.instagram.com/reel/C-20ZSRN3rl/?igsh=MWZmNmlsa3M3YXZiOQ==

  • મેં લૂટા ચૂકા અપના સબકુચ્છ, અબ મુજમે બસ તું બાકી હૈ, દૂન્યા કેહતી બરબાદ હૈ મુજકો, દેખ કે મુજમે તુ બાકી હૈ, ફર્ક નહીં પડા કિસીકે જાને છે, ગુરુર થા મેરા કી તું બાકી હૈ. https://www.instagram.com/reel/C-ssMRyt5Z_/?igsh=aGZvYTdoenZmeGh6

  • હું ઝાંઝર નો ઝણકાર સાંભળવા આતુર હતો, અને એને આદત હતી ધીમે પગલે ચાલવાની.. https://www.instagram.com/reel/C-mtIvrNsSy/?igsh=MXY2YXdtbjY0NjR6MA==

  • એક સુંદર ચહેરો કમાલ કરી ગયો , મારા દિલ ની જાગીર પર ધમાલ કરી ગયો. https://www.instagram.com/reel/C-lCh0GtAbQ/?igsh=cDZieGlqdjZiaWpt

  • ભાગ રહે હો જિસકે પીછે, અગર મીલ ગયા તો ક્યા કરોગે? યે જિસે તુમ શુકુન કહતે હો ઉસસે ભી શુકૂન ના મિલા તો કયા કરોગે? https://www.instagram.com/reel/C-f6SRXN6tz/?igsh=bTR6dW85NHFuY25y

  • મારા નાનકડા ખિસ્સાને તેના માપ કરતા મોટું સપનું જાગ્યુ, બસ, ત્યારથી જ, પેલી સુખ-શાંતિ ને ખોટું લાગ્યું…! https://www.instagram.com/reel/C-afyvvo3-_/?igsh=c2xzaXg0MmJxbTB3

  • અગર ઇશ્વર નહીં તો ઉસકા જીક્ર કયુ ? ઐર અગર હૈ તોફીર ફીક્ર કયુ ? ઇશ ધરા કા ઇશ ધરા પર સબ કુછ ધરા કા ધરા રેહ જાયેગા, તેરા તુજમે કુછ નહીં, સબ મીટીમે મીલજાયેગા. https://www.instagram.com/reel/C-YGEIfosvV/?igsh=b3o0aHdqZXZ0NTdk

  • મુસ્કુરા રહે હો, તો અચ્છા હૈ, મુસ્કુરાના પડ રહા હૈ, તો મસલા હૈ. https://www.instagram.com/reel/C-X-RtCoBn_/?igsh=MWoyaGJtazZvNDVneQ==

  • ખામોસિયા કભી બેવજાહ નહીં હોતી, કચ્છ દર્દ એસે હોતે હૈ જો , આવાજ સીન લેતે હૈ . https://www.instagram.com/reel/C-S7ZMrIEB8/?igsh=MW9qZXpmcmZvN3g2Ng==

  • કોરા હતા અમે મુશળધાર વરસાદ મા….. તમે છત્રી શું આપી અમે પલળી ગયા….. https://www.instagram.com/reel/C-Qa-rmItMI/?igsh=MTRva3UxanZ1dDE2bw==

  • ઝેર નો પ્રશ્ન કયાં છે, ઝેર તો હું પી ગયો, આ બધાને એજ વાંધો છે કે હું જીવી ગયો. https://www.instagram.com/reel/C-S0iL6IUMP/?igsh=MTZ4b28zbzN1dWZ1ag==

  • સાંભળ્યું છે સમુંદર ને ગુમાન આવ્યું છે , ત્યાંજ લય લો હોળી જ્યાં તૂફાન આવ્યું છે https://www.instagram.com/reel/C-S4rYeo9lv/?igsh=MW5scmgwbW92aHd5OA==

  • Channel name was changed to «Balcony_Thoughts»

  • Channel created