Edu_World🌍™
Статистика📖https://t.me/Edu_World ➡️તમામ પ્રકારની સરકારી પરીક્ષા ને લગતુ મટિરિયલ્સ શેર કરવામાં આવે છે. ➡️ચેનલ થી કોઇ સલાહ સજેશન હોય તો જણાવવા વિનંતી. ➡️ આપના દ્વારા બનાવાયેલ મટિરિયલ્સ તથા દરરોજ અપડેટ કરવા અને એડમિન રાઈટ મેળવવા માટે જણાવો @l_pandya પર
- Последний пост
- 26 авг. 2024 г.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги (по похожим)
- В каталоге с
- 14 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
Happy janmasthami to all
🍀ભૂમિતિ..એક દમ સરળ રીતે.. 🤝કોટી કોણ ની સમજ... ➖એક ખૂણા નું માપ 50⁰ હોય તો તેના કોટિકોણ નું માપ શું મળે? https://youtu.be/1IbuftTKPnQ જય દ્વારકાધીશ 🚩
ભૂમિતિ...આટલું સહેલું... ➖ખૂણા એટલે શું? ➖ચાલો બાળકો.. લઘુકોણ , કાટ કોણ અને ગુરુકોણ ની સરળ રીતે સમજીએ.. https://youtu.be/8KOWK5Achx4 જય દ્વારકાધીશ 🚩
видео или голосовое, без подписи
видео или голосовое, без подписи
🔹બંગાળમાં સ્થિત ખનીજ ફેક્ટરી દ્વારા જમીનના ઊંડાણમાંથી ખનીજ તેલની શોધ કરવામાં આવી 🔹 આ એક નોંધપાત્ર પગલું ભારતના ઊર્જાા ક્ષેત્રમાં છે અને આત્મનિર્ભર ભારત માટેના મિશનને વધુ વિશ્વાસપાત્ર બનાવે છેે. તેના કારણે આપણા અર્થતંત્રને પણ અનેક ફાયદા થશે : @narendramodi 🔸આ ફેક્ટરી દ્વારા દરરોજ 45,000 બેરલ ખનીજ ઓઈલ અને 10 મિલિયન ઘન મીટરથી વધુ ગેસનું ઉત્પાદન થશે
🌱ગણિત ને ગમતું કરીએ... 📝એક ટ્રીક બદલે આપ નું ભવિષ્ય... https://youtu.be/79N9J-dNaQM 📝 *આવો બેસો ગણિત ગણીએ* *અપેક્ષા સંગ મોજ થી ભણીએ* જય દ્વારકાધીશ 🚩
🌞મિશન Aditya-L1🌞 ☀️ભારતની વધુ એક સિદ્ધિ, ચંદ્ર બાદ હવે સૂર્ય પર લહેરાયો ભારતનો પરચમ! ☀️મિશન આદિત્યને લઇ ISROએ આપી મોટી ખુશખબરી ☀️દેશનું પ્રથમ સૂર્ય મિશન તેના મુકામ પર પહોંચ્યું ☀️ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય-એલ-1 તેના ગંતવ્ય સ્થાને @Edu_world👉🇮🇳
видео или голосовое, без подписи
▶️ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) નવી દિલ્હીએ #AIIMS ખાતે જ ટેસ્ટ સુવિધાઓ પૂરી પાડવા માટે તેના #OPD બ્લોકમાં દેશની પ્રથમ સ્માર્ટ લેબ શરૂ કરી
🔸કેબિનેટે અયોધ્યા એરપોર્ટનું નામ 'મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ' રાખવાની મંજૂરી આપી 👉‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ’ નામ મહર્ષિ વાલ્મીકીને શ્રદ્ધાંજલિ અર્પે છે, જેમણે મહાકાવ્ય રામાયણની રચના કરી હતી, જે એરપોર્ટની ઓળખમાં સાંસ્કૃતિક સ્પર્શ ઉમેરે છે
🇮🇳👉 @GUJ_NEWS
👉યુવા બાબતો અને રમત મંત્રાલય @YASMinistry એ રાષ્ટ્રીય ખેલ પ્રમોશન એવોર્ડ 2023ની કરી જાહેરાત ➡️9મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ખાસ આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારો એનાયત કરવામાં આવશે @GUJ_NEWS
➡️વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં “સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ” પર સેમિનાર યોજાશે
#AyodhyaRamMandir શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ રામમંદિરની વિશેષતાઓ જણાવી 🔹શ્રી રામમંદિર પરંપરાગત નાગર શૈલીથી બનાવવામાં આવ્યું છે 🔹ત્રણ માળના મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશાથી 🔹મંદિરમાં કુલ 392 સ્થંભ અને 44 દરવાજા 🔹મુખ્ય ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામના બાળસ્વરૂપની સ્થાપના થશે
👉વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11મી જાન્યુઆરી એ “સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ” પર એક સેમિનાર યોજાશે
👉વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11મી જાન્યુઆરી 2024ના રોજ ‘ઇ-કોમર્સઃ બિઝનેસ એટ ફિંગરટિપ્સ’ પર એક સેમિનાર યોજાશે.
👉વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11 જાન્યુઆરીના રોજ ‘GIFT સિટી- એન ઇન્સ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા’ ની થીમ પર સેમિનાર યોજાશે
👉સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે છે મહત્વના સમાચાર 👉ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 4,300 જગ્યા માટે કરી ભરતીની જાહેરાત #election😁
👉વિદ્યાર્થીઓને સરળતા: ગુજરાતે એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS કર્યું લોન્ચ 👉રાજ્ય સરકાર દ્વારા દેશનું પ્રથમ કોમન પોર્ટલ લોન્ચ કર્યું 👉GCAS- GUJARAT COMMON ADMISSION SERVICE 👉14 University સાથે જોડાણ @Edu_world🇮🇳