GPSC Preparation 🎯
СтатистикаOwner :- @Mer_788gb All Study Material PDF, Previous Year Paper's, Books,Discussion Related To Gujarat Government Exams Will Be Organised Here. Keep Learning Keep Rising!! https://t.me/GPSC_Preparation
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 14
- Всего постов
- 69
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 103
- 1/48двое суток
- 118
- 1/72трое суток
- 127
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
https://youtu.be/lvH0GpGBCok?si=Ai7-wnPfqgE3vsBa
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 13/08/2026 - ગુરુવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK 🛍 ગુજરાત વન વિભાગ દ્વારા રામસર સાઇટ નળસરોવર પક્ષી અભ્યારણ્યની આસપાસ કેટલા કરોડ રૂપિયાના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે? ➜ ₹2.94 કરોડ (આ પ્રોજેક્ટ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી - JICA ની નાણાકીય સહાયથી શરૂ કરાયો છે). ✔️ 🛍 નળસરોવર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કયા સ્થળે સમર્પિત પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે? ➜ કાયલા (અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું ગામ). ✔️ 🛍 દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ➜ 13મી ઓગસ્ટ. ✔️ 🛍 વરુઓના સંરક્ષણ અને ઇકોસિસ્ટમમાં તેમના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે 'આંતરરાષ્ટ્રીય વુલ્ફ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે? ➜ 13મી ઓગસ્ટ. ✔️ 🛍 તાજેતરમાં GIFT City ખાતે કેપિટલ માર્કેટ અને વેલ્થ સર્વિસીસ શરૂ કરવા માટે IFSCA પાસેથી મંજૂરી મેળવનાર વિદેશી બેંક કઈ છે? ➜ સ્ટાન્ડર્ડ ચાર્ટરડ બેંક ✔️ 🛍 તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 'ત્રીજા ડિજિટલ ઇન્ડિયા RISC-V સિમ્પોઝિયમ 2026' નું આયોજન ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું? ➜ IIT મદ્રાસ ✔️ 🛍 તાજેતરમાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે કયો નવો ત્રિપક્ષીય સંરક્ષણ કરાર થયો છે? ➜ મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ ✔️ 🛍 ઓગસ્ટ 2026 માં 'પ્રેસિડેન્ટ્સ કલર' સન્માન મેળવનાર ભારતનું 18મું પોલીસ દળ કયું બન્યું છે? ➜ પુડુચેરી પોલીસ ✔️ 🛍 ભારતમાં 'આંતરરાષ્ટ્રીય ટાઇપ-1 ડાયાબિટીસ સમિટ 2026' નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ➜ જોધપુર, રાજસ્થાન. ✔️ 🛍 સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ 2024-25 માટે અકાદમીનું સર્વોચ્ચ સન્માન 'અકાદમી ફેલોશિપ' કેટલા કલાકારોને એનાયત કરવામાં આવ્યું? ➜ 7 કલાકારોને ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
видео или голосовое, без подписи
GSRTC Conductor બનવાનું સપનું હવે થશે સાકાર! GSRTC Conductor પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ Conductor Lecture Series શરૂ થઈ રહી છે! તો મળીએ વિદ્યાર્થીમિત્રો, આજે સાંજે 5:00 કલાકે વર્તમાન એકેડમીની Youtube Channel પર | Conductor ની પરીક્ષામાં ઉપયોગી મહત્વના Topicsની સમજ સાથે સચોટ માર્ગદર્શન અને તૈયારી માટે આ Lecture Series જરૂરથી Join કરજો. ➡️ https://www.youtube.com/live/C4fAeONRgng?si=o3oQXUkA5slETXJW
તો આજે નવું મટીરીયલ મેળવવા KUNJ COMPETITIVE ACADEMY એપ ડાઉનલોડ કરો....
видео или голосовое, без подписи
Maths - Reasoning Special Batch | મળીએ મિત્રો, હમણાં 6:35 કલાકે ડેમો લેક્ચર - 3 માં. તો ઘડિયા તૈયાર કરીને ફટાફટ લેક્ચરમાં જોડાઈ જજો. ➡️ https://www.youtube.com/live/IUoCOk67C00?si=1JZ7NDfqOnf4Wkqg
ગણિત - રિઝનિંગની નવી બેચ શરૂ થઈ ગઈ છે મિત્રો! ગણિત બિલકુલ ન આવડતું હોય અને નોકરી પાક્કી કરવી હોય તો આ બેચ ખાસ તમારાં માટે છે. તો બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP : ➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 11/08/2026 - મંગળવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK 🛍 અમદાવાદ મેટ્રોના ફેઝ-3 હેઠળ થલતેજ ગામ - સનાથલ કોરિડોરને ક્યાં સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે? ➜ ભદરાબાદ ✔️ 🛍 અસમ દ્વારા ભૂટાનમાં નિકાસ કરવામાં આવેલી પ્રથમ આઈસ્ક્રીમ બ્રાન્ડ કઈ છે? ➜ પૂરબી ✔️ 🛍 કેબિનેટ સચિવ ડો. ટી. વી. સોમનાથનનો કાર્યકાળ ક્યાં સુધી લંબાવવામાં આવ્યો છે? ➜ 30 ઓગસ્ટ 2026 ✔️ 🛍 IIT દિલ્હીના સોનીપત કેમ્પસ ખાતે AI-સંચાલિત હાઈ-પરફોર્મન્સ સુપર કોમ્પ્યુટિંગ ફેસિલિટી 'પરમ પ્રજ્ઞા'નું ઉદ્ઘાટન કોણે કર્યું? ➜ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ✔️ 🛍 16મી બ્રિક્સ (BRICS) સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ➜ ચંડીગઢ ✔️ 🛍 આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) ની બહાર 6 કલાક 27 મિનિટ સ્પેસવોક પૂર્ણ કરનાર ભારતીય મૂળના નાસાના અવકાશયાત્રી કોણ બન્યા? ➜ અનિલ મેનન ✔️ 🛍 ગુજરાતમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત કઈ તારીખથી કઈ તારીખ સુધી રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરાયું છે? ➜ 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ 2026 ✔️ 🛍 સ્પેસએક્સ (SpaceX) દ્વારા ટેક્સાસથી કયા શક્તિશાળી રોકેટનું સફળ લોન્ચિંગ અને સોફ્ટ સ્પ્લેશડાઉન કરવામાં આવ્યું? ➜ સ્ટારશિપ ફ્લાઈટ-13 ✔️ 🛍 બ્રિક્સ સ્વાસ્થ્ય મંત્રીઓની 16મી બેઠકની મુખ્ય થીમ (ધ્યેય વાક્ય) શું રાખવામાં આવી હતી? ➜ Building for Resilience, Innovation and Sustainability ✔️ 🛍 ગુજરાતમાં 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ આ વર્ષે કેટલા ઘરો પર તિરંગો લહેરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? ➜ 70 લાખથી વધુ ઘરો પર ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
🚨🚓 મિશન પોલીસ કોન્સ્ટેબલ 2026 🪵💥 ઓનલાઇન ક્વિઝ 🪵💥વિષય :: ઇતિહાસ 🪵💥 પ્રશ્નો :: 25 🪵💥 ક્વિઝ આપવા માટે 👇👇 https://www.onlysmartgk.in/2026/03/history-quiz.html?m=1 પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો સુધી આ ક્વિઝ મોકલો🙏
ફક્ત 499/- માં CCE Pre ની તમામ વિષયો સાથેની 10 Online Mock Test | વિશેષતાઓ : - Maths, Reasoning ની સાથે બધા જ વિષયોનો સમાવેશ - Real Exam લેવલ મુજબના પ્રશ્નો - 120 મિનિટમાં 150 પ્રશ્નો – Perfect Time Management Practice - Exam-oriented ane Exam pattern પર આધારિત Mock Tests - Accuracy + Speed સુધારવા માટે મદદરૂપ - Revision અને Self-Assessment માટે ઉત્તમ - CCE Pre માં સ્કોર વધારવા માટે Best Practice Tool ઓનલાઈન મોકટેસ્ટ આપવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP : ➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
🚨⏰ ડિસ્કાઉન્ટના ગણતરીના કલાકો બાકી🚔 👮♂️ PSI & કોન્સ્ટેબલ LIVE Batchમાં આજે જ Admission લો અને મેળવો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. ✅ PSI LIVE Batch – ₹2499/- 🔴LIVE બેચ 👇 https://mpeqp.on-app.in/app/oc/879410/mpeqp ✅ કોન્સ્ટેબલ LIVE Batch – ₹1499/- 🔴LIVE બેચ👇 https://mpeqp.on-app.in/app/oc/879600/mpeqp ⏳ ઓફર માત્ર 10 ઓગસ્ટ, 2026 સુધી જ! 📞 9377301110 📍 ICE Rajkot – સફળતાનો વિશ્વાસ. 💙
તો મિત્રો, તૈયાર છો ને? આપણે મળીએ છીએ આજે સાંજે 6:30 કલાકે! આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની ગણિત - રિઝનિંગની નવી બેચનાં ડેમો લેક્ચર - 1 માં. ➡️ https://www.youtube.com/live/SJ0W2L-fAwU?si=2pkA5o1NlrbLDF-8
🌹 પોલીસ કોન્સ્ટેબલ ક્વિઝ - 49🌹 ✔️ વિષય : બંધારણ (કઈક નવું જાણો) ✔️ તારીખ : 10-8-2026 🖥️ ક્વિઝ આપવા અહીં ક્લિક કરો 👇👇 https://www.onlysmartgk.in/2021/09/gk-in-gujarati-test-series.html?m=1 ✉️ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા તમારા બધાજ મિત્રો ને આ ક્વિઝ મોકલો
видео или голосовое, без подписи
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 100% ઉપયોગી બેચ | મિત્રો, આવતીકાલથી ગણિત - રિઝનિંગની ઓફલાઈન + ઓનલાઈન બેચ શરૂ થશે. તો બેચમાં જોડાવા માટે અને બેચની તમામ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
♦️ભારતની પ્રથમ મહિલા ટોપ ગન ફાઈટર પાયલોટ 👉🏻 ભાવના કાંત ✔️ ◾️Join : @ONLYSMARTGK
🔸સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ🔸 8 થી 29 ઑગસ્ટ 2026
CCE / PSI ( Pre+Mains) ની બધા જ વિષયો સાથેની ઓનલાઈન + ઓફલાઈન બેચ શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન બેચમાં JIGO APP ડાઉનલોડ કરીને જોડાઈ શકશો. ➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo ઓફલાઈન બેચમાં જોડાવા માટે આજે જ સંપર્ક કરો : 9558121303. ( જૂના વિદ્યાર્થીમિત્રો એપમાં Live courses પર ક્લિક Course Overview માં Available Offers પર ક્લિક કરીને Discount મેળવી શકશે.)
☘GSRTC Quiz 1 👉https://www.onlysmartgk.in/2026/05/gsrtc-quiz-part-1.html ☘GSRTC Quiz 2 👉https://www.onlysmartgk.in/2026/05/gsrtc-quiz-part-2.html ☘GSRTC Quiz 3 👉https://www.onlysmartgk.in/2026/05/gsrtc-quiz-part-3.html ☘GSRTC Quiz 4 👉https://www.onlysmartgk.in/2026/05/gsrtc-quiz-part-4.html ☘GSRTC Quiz 5 👉https://www.onlysmartgk.in/2026/05/gsrtc-quiz-part-5.html ☘GSRTC Quiz 6 👉https://www.onlysmartgk.in/2026/05/gsrtc-quiz-part-6.html ☘GSRTC Quiz 7 👉https://www.onlysmartgk.in/2026/05/gsrtc-quiz-part-7.html ☘GSRTC Quiz 8 👉https://www.onlysmartgk.in/2026/05/gsrtc-quiz-part-8.html ☘GSRTC Quiz 9 👉https://www.onlysmartgk.in/2026/05/gsrtc-quiz-part-9.html ☘GSRTC Quiz 10 👉https://www.onlysmartgk.in/2026/05/gsrtc-quiz-part-10.html