tgindex
ભારતનું બંધારણ (Constitution of India)

ભારતનું બંધારણ (Constitution of India)

Статистика

Owner :- @Mer_788gb Constitution of India (ભારતનું બંધારણ) ભારતનું બંધારણ - તમામ અનુચ્છેદ તેના કોન્સેપ્ટ અને અગત્યના પ્રશ્નો https://t.me/OnlyBandharan

Последний пост
05:06
Последнее чтение
15 авг.
Постов за неделю
24
Всего постов
33
Тип
открытый
Язык
gu
Категория
Книги (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
27 928
−15 за 3 дн.
Сутки
−4
−0,01%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 566
31 постов
Вовлечённость
5,6%
к подписчикам
Постов в день
3,4
всего 33
Упоминаний
2
каналов
Охват размещения
по 4 постам
1/24сутки в ленте
1 110
1/48двое суток
1 272
1/72трое суток
1 371

Медиана по постам, которые мы застали свежими и померили через сутки.

Посты

  • видео или голосовое, без подписи

  • 18:035202

    видео или голосовое, без подписи

  • 15 авг.1 04318

    ⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે" 📍 અનુચ્છેદ ૭૧: રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત બાબતો 📖 સમજૂતી: 👉🏿 રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત તમામ શંકા અને વિવાદોનો નિર્ણય ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય કરે છે. 💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા: 📜 રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત તમામ વિવાદોનો નિર્ણય માત્ર સર્વોચ્ચ ન્યાયાલય કરે છે. 📜 સર્વોચ્ચ ન્યાયાલયનો નિર્ણય અંતિમ હોય છે. 📜 ચૂંટણીમાં ખામી હોવા છતાં, તે દરમિયાન રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા કાર્યો માત્ર તે કારણસર અમાન્ય ગણાતા નથી. 📜 સંસદ ચૂંટણી સંબંધિત અન્ય જરૂરી બાબતો માટે કાયદો બનાવી શકે છે. 🚀 તમારા મિત્રો સાથે શેર કરો!: https://t.me/OnlyBandharan

  • 14 авг.1 30046

    🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛 ────────────────────── 📚 Join for more: @OnlyBandharan 🛡 ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવાની કેટલી રીતો છે? 👉🏿 ૫ 🛡 ભારતીય નાગરિકતા મેળવવાની કઈ કઈ રીતો છે? 👉🏿 જન્મ દ્વારા, વંશાધિકાર દ્વારા, નોંધણી દ્વારા, દેશીયકરણ દ્વારા અને ભૂમિ વિસ્તારનો ભારતમાં સમાવેશ દ્વારા 🛡 ભારતીય નાગરિકતા અધિનિયમ ક્યા વર્ષે પસાર કરવામાં આવ્યો? 👉🏿 ૧૯૫૫ 🛡 નાગરિકતા અંગે જોગવાઈ કરવાની સંસદની સત્તા બંધારણની કઈ કલમમાં છે? 👉🏿 અનુચ્છેદ ૧૧ 🛡 કોને બેવડી નાગરિકતા આપવાની જોગવાઈ છે? 👉🏿 પ્રવાસી ભારતીયોને તેમની અરજી દ્વારા 📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ: 🔗 https://t.me/OnlyBandharan

  • 14 авг.1 50411

    📜 વડાપ્રધાનની રાષ્ટ્રપતિ પ્રત્યેની ફરજો 💡Join : @OnlyBandharan http://Instagram.com/OnlySmartGk

  • 14 авг.1 5889

    ⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે" 📍 અનુચ્છેદ ૭૦: અન્ય આકસ્મિક પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિની ફરજોનું નિર્વહન 📖 સમજૂતી: 👉🏿 બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ ન હોય તેવી અન્ય કોઈ આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય, તો રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવશે તે અંગે સંસદ કાયદા દ્વારા જોગવાઈ કરી શકે છે. 💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા: 📜 અન્ય આકસ્મિક પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિની ફરજો અંગે સંસદ કાયદા દ્વારા જોગવાઈ કરી શકે છે. 📜 આ અનુચ્છેદનો હેતુ રાષ્ટ્રપતિના પદની સતત કાર્યક્ષમતા જાળવવાનો છે. 📜 આવી પરિસ્થિતિમાં સંસદ દ્વારા બનાવેલા કાયદા મુજબ જ કાર્યવાહી કરવામાં આવે છે. 🚀 તમારા મિત્રો સાથે શેર કરો!: https://t.me/OnlyBandharan

  • 13 авг.1 55026

    🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛 ────────────────────── 📚 Join for more: @OnlyBandharan 🛡 નાગરિકતાની પ્રાપ્તિ અને સમાપ્તિ અંગે જોગવાઈ કરવાની સત્તા કોને છે? 👉🏿 સંસદને 🛡 બંધારણના કયા ભાગમાં નાગરિકતાની જોગવાઈ છે? 👉🏿 બીજા 🛡 બંધારણની કઈ કલમમાં નાગરિકતાની વ્યાખ્યા આપી છે? 👉🏿 કોઈ વ્યાખ્યા આપી નથી 🛡 કઈ કલમ હેઠળના મૂળભૂત અધિકારો માત્ર ભારતીય નાગરિકોને જ મળવા પાત્ર છે? 👉🏿 અનુચ્છેદ ૧૫, ૧૬, ૧૯, ૨૯ અને ૩૦ 🛡 ભારતીય બંધારણની કઈ કલમમાં નાગરિકતાની જોગવાઈ કરવામાં આવી છે? 👉🏿 અનુચ્છેદ ૫ થી ૧૧ 📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ: 🔗 https://t.me/OnlyBandharan

  • видео или голосовое, без подписи

  • 13 авг.1 49067

    📜 ભારતનું નાણાપંચ 💡Join : @OnlyBandharan http://Instagram.com/OnlySmartGk

  • 13 авг.1 60465

    ⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે" 📍 અનુચ્છેદ ૬૯: ઉપરાષ્ટ્રપતિ દ્વારા શપથ અથવા પ્રતિજ્ઞા 📖 સમજૂતી: 👉🏿 ઉપરાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળતા પહેલાં રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત કરાયેલ વ્યક્તિ સમક્ષ શપથ અથવા પ્રતિજ્ઞા લે છે. 💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા: 📜 ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળતા પહેલાં શપથ અથવા પ્રતિજ્ઞા લે છે. 📜 શપથ રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત કરાયેલ વ્યક્તિ અપાવે છે. 📜 શપથમાં બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખવાની તથા પદની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. 🚀 તમારા મિત્રો સાથે શેર કરો!: https://t.me/OnlyBandharan

  • 13 авг.1 44114

    તો આજે નવું મટીરીયલ મેળવવા KUNJ COMPETITIVE ACADEMY એપ ડાઉનલોડ કરો....

  • видео или голосовое, без подписи

  • 12 авг.1 6314

    🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛 ────────────────────── 📚 Join for more: @OnlyBandharan 🛡 ભારત સરકારે રાજ્ય પુનર્ગઠન આયોગની રચના ક્યારે કરી હતી? 👉🏿 ૨૯ ડિસેમ્બર, ૧૯૫૩ 🛡 રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા? 👉🏿 સૈયદ ફઝલ અલી 🛡 રાજ્ય પુનર્ગઠન આયોગના અન્ય સદસ્યો કોણ હતા? 👉🏿 શ્રી હ્રદયનાથ કુંજરું અને શ્રી કે.એમ. પણિક્કર 🛡 રાજ્ય પુનર્ગઠન આયોગે પોતાનો અહેવાલ ક્યારે સુપરત કર્યો? 👉🏿 ૩૦ સપ્ટેમ્બર, ૧૯૫૫ 🛡 તેલંગાણાની રચના ક્યારે કરવામાં આવી? 👉🏿 ૨ જૂન, ૨૦૧૪ 🛡 ક્યા બંધારણીય સુધારા અન્વયે દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવ્યો? 👉🏿 ૬૯ મા બંધારણીય સુધારા અધિનિયમ, ૧૯૯૧ 📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ: 🔗 https://t.me/OnlyBandharan

  • 12 авг.1 637415

    📜 ભારતીય બંધારણની અનુસૂચિઓ 💡Join : @OnlyBandharan http://Instagram.com/OnlySmartGk

  • 12 авг.1 72438

    ⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે" 📍 અનુચ્છેદ ૬૮: ઉપરાષ્ટ્રપતિના પદની ખાલી જગ્યા ભરવા માટેની ચૂંટણીનો સમય અને આકસ્મિક ખાલી જગ્યા ભરવા માટે ચૂંટાયેલી વ્યક્તિનો કાર્યકાળ 📖 સમજૂતી: 👉🏿 ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં નવી ચૂંટણી પૂર્ણ કરવી જરૂરી છે. જો પદ આકસ્મિક રીતે ખાલી થાય તો નિર્ધારિત સમયમર્યાદામાં ચૂંટણી યોજવામાં આવે છે. 💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા: 📜 ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં નવી ચૂંટણી પૂર્ણ કરવી જરૂરી છે. 📜 મૃત્યુ, રાજીનામું, પદ પરથી દૂર કરવું અથવા અન્ય કારણસર પદ ખાલી થાય તો શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે છે. 📜 આકસ્મિક ખાલી જગ્યા ભરવા માટે ચૂંટાયેલી વ્યક્તિને સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ મળે છે. 🚀 તમારા મિત્રો સાથે શેર કરો!: https://t.me/OnlyBandharan

  • 11 авг.1 94654

    🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛 ────────────────────── 📚 Join for more: @OnlyBandharan 🛡 બંધારણની કઈ કલમમાં રાષ્ટ્રનું નામ ભારત કે ઈન્ડિયા દર્શાવવામાં આવ્યું છે? 👉🏿 અનુચ્છેદ ૧ 🛡 રાજ્ય પુનર્ગઠન અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો? 👉🏿 ૧૯૫૬ 🛡 રાજ્ય પુનર્ગઠન અધિનિયમ ૧૯૫૬ અન્વયે રાજ્યો વચ્ચે પરસ્પર સહયોગ સ્થાપવા માટે દેશમાં કેટલી ક્ષેત્રિય પરિષદો સ્થાપવામાં આવી છે? 👉🏿 પાંચ 🛡 ૧૯૫૦ બાદ સૌપ્રથમ કયું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું? 👉🏿 આંધ્રપ્રદેશ 🛡 ભાષાને આધારે ગઠિત થનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યું છે? 👉🏿 આંધ્રપ્રદેશ 📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ: 🔗 https://t.me/OnlyBandharan

  • 11 авг.1 86435

    📜 દિલ્હી વિશેષ રાજધાની પ્રદેશ 💡Join : @OnlyBandharan http://Instagram.com/OnlySmartGk

  • 11 авг.1 97557

    ⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે" 📍 અનુચ્છેદ ૬૮: ઉપરાષ્ટ્રપતિના પદની ખાલી જગ્યા ભરવા માટેની ચૂંટણીનો સમય અને આકસ્મિક ખાલી જગ્યા ભરવા માટે ચૂંટાયેલી વ્યક્તિનો કાર્યકાળ 📖 સમજૂતી: 👉🏿 ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં નવી ચૂંટણી પૂર્ણ કરવી જરૂરી છે. જો પદ આકસ્મિક રીતે ખાલી થાય તો નિર્ધારિત સમયમર્યાદામાં ચૂંટણી યોજવામાં આવે છે. 💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા: 📜 ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં નવી ચૂંટણી પૂર્ણ કરવી જરૂરી છે. 📜 મૃત્યુ, રાજીનામું, પદ પરથી દૂર કરવું અથવા અન્ય કારણસર પદ ખાલી થાય તો શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે છે. 📜 આકસ્મિક ખાલી જગ્યા ભરવા માટે ચૂંટાયેલી વ્યક્તિને સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ મળે છે. 🚀 તમારા મિત્રો સાથે શેર કરો!: https://t.me/OnlyBandharan

  • 10 авг.1 96826

    🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛 ────────────────────── 📚 Join for more: @OnlyBandharan 🛡 એટર્ની જનરલનું કાર્ય શું છે? 👉🏿 રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું 🛡 એડવોકેટ જનરલની નિમણૂંક કોણ કરે છે? 👉🏿 રાજ્યપાલ 🛡 એડવોકેટ જનરલનું કાર્ય શું છે? 👉🏿 રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું 🛡 કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે? 👉🏿 ૯૭ 🛡 કેટલી બાબતો ઉપર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે? 👉🏿 ૬૬ 📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ: 🔗 https://t.me/OnlyBandharan

  • 10 авг.1 918513

    📜 ભારતના ઉપરાષ્ટ્રપતિ 💡Join : @OnlyBandharan http://Instagram.com/OnlySmartGk