tgindex
Gujarat Forest (વનરક્ષક)

Gujarat Forest (વનરક્ષક)

Статистика

Owner :- @Mer_788gb 🌳🌺ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ્સ આ ચેનલમાં મુકવામાં આવશે. https://t.me/joinchat/AAAAAEMV_M_oskU0Tf-hrw

Последний пост
14 авг.
Последнее чтение
13 авг.
Постов за неделю
15
Всего постов
70
Тип
открытый
Язык
gu
Категория
Книги (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
12 782
−12 за 3 дн.
Сутки
−8
−0,06%
Неделя
 
Месяц
 
Просмотров на пост
468
40 постов
Вовлечённость
3,7%
к подписчикам
Постов в день
2,1
всего 70
Упоминаний
0
каналов
Охват размещения
по 3 постам
1/24сутки в ленте
327
1/48двое суток
429
1/72трое суток
462

Медиана по постам, которые мы застали свежими и померили через сутки.

Посты

  • видео или голосовое, без подписи

  • видео или голосовое, без подписи

  • 🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 13/08/2026 - ગુરુવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK ​🛍 ગુજરાત વન વિભાગ દ્વારા રામસર સાઇટ નળસરોવર પક્ષી અભ્યારણ્યની આસપાસ કેટલા કરોડ રૂપિયાના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે? ➜ ₹2.94 કરોડ (આ પ્રોજેક્ટ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી - JICA ની નાણાકીય સહાયથી શરૂ કરાયો છે). ✔️ ​🛍 નળસરોવર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કયા સ્થળે સમર્પિત પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે? ➜ કાયલા (અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું ગામ). ✔️ ​🛍 દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ➜ 13મી ઓગસ્ટ. ✔️ ​🛍 વરુઓના સંરક્ષણ અને ઇકોસિસ્ટમમાં તેમના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે 'આંતરરાષ્ટ્રીય વુલ્ફ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે? ➜ 13મી ઓગસ્ટ. ✔️ ​🛍 તાજેતરમાં GIFT City ખાતે કેપિટલ માર્કેટ અને વેલ્થ સર્વિસીસ શરૂ કરવા માટે IFSCA પાસેથી મંજૂરી મેળવનાર વિદેશી બેંક કઈ છે? ➜ સ્ટાન્ડર્ડ ચાર્ટરડ બેંક ✔️ ​🛍 તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 'ત્રીજા ડિજિટલ ઇન્ડિયા RISC-V સિમ્પોઝિયમ 2026' નું આયોજન ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું? ➜ IIT મદ્રાસ ✔️ ​🛍 તાજેતરમાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે કયો નવો ત્રિપક્ષીય સંરક્ષણ કરાર થયો છે? ➜ મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ ✔️ ​🛍 ઓગસ્ટ 2026 માં 'પ્રેસિડેન્ટ્સ કલર' સન્માન મેળવનાર ભારતનું 18મું પોલીસ દળ કયું બન્યું છે? ➜ પુડુચેરી પોલીસ ✔️ ​🛍 ભારતમાં 'આંતરરાષ્ટ્રીય ટાઇપ-1 ડાયાબિટીસ સમિટ 2026' નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ➜ જોધપુર, રાજસ્થાન. ✔️ ​🛍 સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ 2024-25 માટે અકાદમીનું સર્વોચ્ચ સન્માન 'અકાદમી ફેલોશિપ' કેટલા કલાકારોને એનાયત કરવામાં આવ્યું? ➜ 7 કલાકારોને ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK

  • 13 авг.290из ONLYSMARTGK

    видео или голосовое, без подписи

  • 13 авг.405из vartmanacademy

    GSRTC Conductor બનવાનું સપનું હવે થશે સાકાર! GSRTC Conductor પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ Conductor Lecture Series શરૂ થઈ રહી છે! તો મળીએ વિદ્યાર્થીમિત્રો, આજે સાંજે 5:00 કલાકે વર્તમાન એકેડમીની Youtube Channel પર | Conductor ની પરીક્ષામાં ઉપયોગી મહત્વના Topicsની સમજ સાથે સચોટ માર્ગદર્શન અને તૈયારી માટે આ Lecture Series જરૂરથી Join કરજો. ➡️ https://www.youtube.com/live/C4fAeONRgng?si=o3oQXUkA5slETXJW

  • તો આજે નવું મટીરીયલ મેળવવા KUNJ COMPETITIVE ACADEMY એપ ડાઉનલોડ કરો....

  • 12 авг.409из ONLYSMARTGK

    видео или голосовое, без подписи

  • 12 авг.4562из nirajbharwad

    Maths - Reasoning Special Batch | મળીએ મિત્રો, હમણાં 6:35 કલાકે ડેમો લેક્ચર - 3 માં. તો ઘડિયા તૈયાર કરીને ફટાફટ લેક્ચરમાં જોડાઈ જજો. ➡️ https://www.youtube.com/live/IUoCOk67C00?si=1JZ7NDfqOnf4Wkqg

  • 12 авг.4881из nirajbharwad

    ગણિત - રિઝનિંગની નવી બેચ શરૂ થઈ ગઈ છે મિત્રો! ગણિત બિલકુલ ન આવડતું હોય અને નોકરી પાક્કી કરવી હોય તો આ બેચ ખાસ તમારાં માટે છે. તો બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP : ➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.

  • 11 авг.4941из ONLYSMARTGK

    🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 11/08/2026 - મંગળવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK 🛍 અમદાવાદ મેટ્રોના ફેઝ-3 હેઠળ થલતેજ ગામ - સનાથલ કોરિડોરને ક્યાં સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે? ➜ ભદરાબાદ ✔️ 🛍 અસમ દ્વારા ભૂટાનમાં નિકાસ કરવામાં આવેલી પ્રથમ આઈસ્ક્રીમ બ્રાન્ડ કઈ છે? ➜ પૂરબી ✔️ 🛍 કેબિનેટ સચિવ ડો. ટી. વી. સોમનાથનનો કાર્યકાળ ક્યાં સુધી લંબાવવામાં આવ્યો છે? ➜ 30 ઓગસ્ટ 2026 ✔️ 🛍 IIT દિલ્હીના સોનીપત કેમ્પસ ખાતે AI-સંચાલિત હાઈ-પરફોર્મન્સ સુપર કોમ્પ્યુટિંગ ફેસિલિટી 'પરમ પ્રજ્ઞા'નું ઉદ્ઘાટન કોણે કર્યું? ➜ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ✔️ 🛍 16મી બ્રિક્સ (BRICS) સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ➜ ચંડીગઢ ✔️ 🛍 આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) ની બહાર 6 કલાક 27 મિનિટ સ્પેસવોક પૂર્ણ કરનાર ભારતીય મૂળના નાસાના અવકાશયાત્રી કોણ બન્યા? ➜ અનિલ મેનન ✔️ 🛍 ગુજરાતમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત કઈ તારીખથી કઈ તારીખ સુધી રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરાયું છે? ➜ 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ 2026 ✔️ 🛍 સ્પેસએક્સ (SpaceX) દ્વારા ટેક્સાસથી કયા શક્તિશાળી રોકેટનું સફળ લોન્ચિંગ અને સોફ્ટ સ્પ્લેશડાઉન કરવામાં આવ્યું? ➜ સ્ટારશિપ ફ્લાઈટ-13 ✔️ 🛍 બ્રિક્સ સ્વાસ્થ્ય મંત્રીઓની 16મી બેઠકની મુખ્ય થીમ (ધ્યેય વાક્ય) શું રાખવામાં આવી હતી? ➜ Building for Resilience, Innovation and Sustainability ✔️ 🛍 ગુજરાતમાં 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ આ વર્ષે કેટલા ઘરો પર તિરંગો લહેરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? ➜ 70 લાખથી વધુ ઘરો પર ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK

  • 11 авг.439из ONLYSMARTGK

    🚨🚓 મિશન પોલીસ કોન્સ્ટેબલ 2026 🪵💥 ઓનલાઇન ક્વિઝ 🪵💥વિષય :: ઇતિહાસ 🪵💥 પ્રશ્નો :: 25 🪵💥 ક્વિઝ આપવા માટે 👇👇 https://www.onlysmartgk.in/2026/03/history-quiz.html?m=1 પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો સુધી આ ક્વિઝ મોકલો🙏

  • 11 авг.460из nirajbharwad

    ફક્ત 499/- માં CCE Pre ની તમામ વિષયો સાથેની 10 Online Mock Test | વિશેષતાઓ : - Maths, Reasoning ની સાથે બધા જ વિષયોનો સમાવેશ - Real Exam લેવલ મુજબના પ્રશ્નો - 120 મિનિટમાં 150 પ્રશ્નો – Perfect Time Management Practice - Exam-oriented ane Exam pattern પર આધારિત Mock Tests - Accuracy + Speed સુધારવા માટે મદદરૂપ - Revision અને Self-Assessment માટે ઉત્તમ - CCE Pre માં સ્કોર વધારવા માટે Best Practice Tool ઓનલાઈન મોકટેસ્ટ આપવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP : ➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.

  • 10 авг.480из icerajkotofficial

    🚨⏰ ડિસ્કાઉન્ટના ગણતરીના કલાકો બાકી🚔 👮‍♂️ PSI & કોન્સ્ટેબલ LIVE Batchમાં આજે જ Admission લો અને મેળવો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. ✅ PSI LIVE Batch – ₹2499/- 🔴LIVE બેચ 👇 https://mpeqp.on-app.in/app/oc/879410/mpeqp ✅ કોન્સ્ટેબલ LIVE Batch – ₹1499/- 🔴LIVE બેચ👇 https://mpeqp.on-app.in/app/oc/879600/mpeqp ⏳ ઓફર માત્ર 10 ઓગસ્ટ, 2026 સુધી જ! 📞 9377301110 📍 ICE Rajkot – સફળતાનો વિશ્વાસ. 💙

  • 10 авг.482из nirajbharwad

    તો મિત્રો, તૈયાર છો ને? આપણે મળીએ છીએ આજે સાંજે 6:30 કલાકે! આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની ગણિત - રિઝનિંગની નવી બેચનાં ડેમો લેક્ચર - 1 માં. ➡️ https://www.youtube.com/live/SJ0W2L-fAwU?si=2pkA5o1NlrbLDF-8

  • 10 авг.4711из ONLYSMARTGK

    🌹 પોલીસ કોન્સ્ટેબલ ક્વિઝ - 49🌹 ✔️ વિષય : બંધારણ (કઈક નવું જાણો) ✔️ તારીખ : 10-8-2026 🖥️ ક્વિઝ આપવા અહીં ક્લિક કરો 👇👇 https://www.onlysmartgk.in/2021/09/gk-in-gujarati-test-series.html?m=1 ✉️ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા તમારા બધાજ મિત્રો ને આ ક્વિઝ મોકલો

  • 9 авг.620из PDFAddaChannel

    видео или голосовое, без подписи

  • 9 авг.6081из nirajbharwad

    આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 100% ઉપયોગી બેચ | મિત્રો, આવતીકાલથી ગણિત - રિઝનિંગની ઓફલાઈન + ઓનલાઈન બેચ શરૂ થશે. તો બેચમાં જોડાવા માટે અને બેચની તમામ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.

  • ♦️ભારતની પ્રથમ મહિલા ટોપ ગન ફાઈટર પાયલોટ 👉🏻 ભાવના કાંત ✔️ ◾️Join : @ONLYSMARTGK

  • 🔸સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ🔸 8 થી 29 ઑગસ્ટ 2026

  • 8 авг.543из vartmanacademy

    CCE / PSI ( Pre+Mains) ની બધા જ વિષયો સાથેની ઓનલાઈન + ઓફલાઈન બેચ શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન બેચમાં JIGO APP ડાઉનલોડ કરીને જોડાઈ શકશો. ➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo ઓફલાઈન બેચમાં જોડાવા માટે આજે જ સંપર્ક કરો : 9558121303. ( જૂના વિદ્યાર્થીમિત્રો એપમાં Live courses પર ક્લિક Course Overview માં Available Offers પર ક્લિક કરીને Discount મેળવી શકશે.)

Gujarat Forest (વનરક્ષક) — tgindex