ONLY SMART GK (GPSC / GSSSB)
СтатистикаOwner :- @Mer_788gb 📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚 🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં #GPSC #GSSSB #CURRENT #GK #POLICE #gpscexam #gsssbexams #gpssb #gpssbexams #Notification
- Последний пост
- 01:57
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 41
- Всего постов
- 82
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги (по похожим)
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 1 089
- 1/48двое суток
- 1 377
- 1/72трое суток
- 1 485
Медиана по постам, которые мы застали свежими и померили через сутки.
Посты
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 18/08/2026 📋 વાર : મંગળવાર | ઇતિહાસમાં આજનો દિવસ | 🔳૧૮૬૮ – ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી 'પિયરે જુલ્સ સિઝર જાન્સેને' હિલિયમ વાયુની શોધ કરી. 🔳૧૮૭૭ – 'અસફ હોલે' મંગળનો ચંદ્ર ફોબોસ શોધ્યો. 🔳૧૯૦૩ – કહેવાય છે કે જર્મન ઇજનેર 'કાર્લ જેથો'એ, રાઇટ બંધુઓની પ્રથમ ઉડાનના ચાર માસ પહેલાં, પોતાનું સ્વરચિત યંત્રચાલિત ગ્લાઇડર વિમાન ઉડાડ્યું. 🔳૨૦૦૮ – વિરોધપક્ષોના દબાણને કારણે, પાકિસ્તાનના પ્રમુખ પરવેઝ મુશર્રફે રાજીનામું આપ્યું. 🌷🌷જન્મજયંતિ🌷🌷 🌹૧૯૫૬ – સંદીપ પાટીલ ➖ભારતીય ક્રિકેટર 🌹૧૯૬૭ – દલેર મહેંદી ➖ભારતીય ભાંગડા/પોપ ગાયક 🌹૧૯૮૦ – પ્રીતી જાંગિયાની ➖ભારતીય અભિનેત્રી 🌷🌷અવસાન🌷🌷 🌹૧૯૯૮ – પર્સિસ ખંભાતા ➖ભારતીય અભિનેત્રી 📝MER GHANSHYAM 🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇 https://telegram.me/ONLYSMARTGK
📔બંધારણ ક્વિઝ 📔 ☘ ટોપિક :: સ્થાનિક સ્વરાજ ☘પ્રશ્નો :: 50 ☘ ક્વિઝ આપવા માટે 👇👇👇 https://www.onlysmartgk.in/2026/04/sthanik-svraj-quiz.html?m=1 📔 ઇતિહાસ ક્વિઝ 📔 ☘ ટોપિક :: શક ક્ષત્રપ વંશ ☘પ્રશ્નો :: 50 ☘ ક્વિઝ આપવા માટે 👇👇👇 https://www.onlysmartgk.in/2026/04/shaka-kshatrapa-dynasty-quiz.html
🔘 સ્થાપના 🔻Join : @ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 17/08/2026 📋 વાર : સોમવાર | ઇતિહાસમાં આજનો દિવસ | 🔳૧૭૦૦ – બીજા પેશ્વા બનેલા બાજીરાવ પ્રથમનો જન્મ થયો. 🔳૧૮૦૦ – ફોર્ટ વિલિયમ કોલેજની કલકત્તામાં સ્થાપના થઈ. 🔳૧૯૦૦ – સંયુક્ત રાષ્ટ્રસંઘ (UNO) ની સામાન્ય સભાના પ્રથમ મહિલા પ્રમુખ વિજયાલક્ષ્મી પંડિતનો જન્મ થયો. 🔳૧૯૪૫ – નેતાજી સુભાષચંદ્ર બોઝનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું અને તેમાં તેમનું અવસાન થયું હોવાનું મનાય છે. 🔳૧૯૫૧ – IIT (Indian Institute of Technology) ની ખડગપુર, પશ્ચિમ બંગાળમાં સ્થાપના થઈ. 🌷🌷જન્મજયંતિ🌷🌷 🌹૧૭૦૦ – બાજીરાવ પ્રથમ ➖મરાઠા સામ્રાજ્યના બીજા પેશ્વા 🌹૧૯૦૦ – વિજયાલક્ષ્મી પંડિત ➖ભારતીય રાજદૂત અને સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાના પ્રથમ મહિલા પ્રમુખ 🌷🌷અવસાન🌷🌷 🌹૧૯૪૫ – નેતાજી સુભાષચંદ્ર બોઝ (અવસાન અંગે ઐતિહાસિક રીતે વિવાદિત માન્યતા) ➖ભારતીય સ્વાતંત્ર્ય સેનાની 📝MER GHANSHYAM 🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇 https://telegram.me/ONLYSMARTGK
🔘 શરીરના અવયવો નું વજન 🔻Join : @ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 16/08/2026 📋 વાર : રવિવાર | ઇતિહાસમાં આજનો દિવસ | 🔳૧૮૪૮ – રાજકીય આગેવાન રમેશ ચંદ્ર દત્તનો જન્મ થયો. 🔳૧૯૦૯ – ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાને વિલિયમ વાયલીની હત્યાના ગુનામાં ફાંસી આપવામાં આવી. 🔳૧૯૪૭ – ભારત આઝાદ થતાં બ્રિટિશરોની પ્રથમ ટુકડી ભારત છોડીને બ્રિટન જવા નીકળી. 🔳૧૯૫૮ – મોહે-જો-દડો અને તક્ષશિલાના ઉત્ખનનનું માર્ગદર્શન આપનાર સર જ્હોન હર્બર્ટ માર્શલનું અવસાન થયું. 🌷🌷જન્મજયંતિ🌷🌷 🌹૧૮૪૮ – રમેશ ચંદ્ર દત્ત ➖ભારતીય રાજકીય આગેવાન, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી 🌷🌷અવસાન🌷🌷 🌹૧૯૦૯ – મદનલાલ ઢીંગરા ➖ભારતીય ક્રાંતિકારી 🌹૧૯૫૮ – સર જ્હોન હર્બર્ટ માર્શલ ➖પુરાતત્વવિદ અને મોહે-જો-દડો તથા તક્ષશિલાના ઉત્ખનનના માર્ગદર્શક 📝MER GHANSHYAM 🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇 https://telegram.me/ONLYSMARTGK
🔘 નદી અને વૃત 🔻Join : @ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 15/08/2026 📋 વાર : શનિવાર | ઇતિહાસમાં આજનો દિવસ | ☄️☄️ ભારત : સ્વતંત્રતા દિન ☄️☄️ 🔳૧૫૧૯ – પનામા શહેરનો પાયો નંખાયો. 🔳૧૯૧૪ – પનામા નહેર આવાગમન માટે ખુલ્લી મુકાઈ. 'એન્કોન' નામનું પ્રથમ માલવાહક જહાજ નહેરમાંથી પસાર થયું. 🔳૧૯૪૫ – દ્વિતીય વિશ્વયુદ્ધ: જાપાને શરણાગતિ સ્વીકારી (વિજય દિવસ). 🔳૧૯૪૫ – દ્વિતીય વિશ્વયુદ્ધ: કોરિયા મુક્તિ દિવસ. 🔳૧૯૪૭ – ભારત યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું. 🔳૧૯૪૭ – પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી ઝીણા કરાંચીમાં પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ પદે આરૂઢ થયા. 🔳૧૯૫૦ – આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ જિલ્લાની રચના કરવામાં આવી. 🔳૧૯૭૫ – બાંગ્લાદેશમાં સૈન્ય બળવા દરમિયાન શેખ મુજીબુર રહેમાન અને તેમના પરિવારની હત્યા કરવામાં આવી. 🌷🌷જન્મજયંતિ🌷🌷 🌹૧૮૭૨ – શ્રી અરવિંદ (શ્રી ઔરબિંદો) ➖ભારતીય લેખક, તત્વચિંતક અને યોગી 🌹૧૯૭૫ – વિજય ભારદ્વાજ ➖ભારતીય ક્રિકેટર 🌷🌷અવસાન🌷🌷 🌹૧૯૪૨ – મહાદેવભાઈ દેસાઈ ➖મહાત્મા ગાંધીના અંગત મદદનીશ 🌹૨૦૦૪ – અમરસિંહ ચૌધરી ➖ભારતીય રાજકારણી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી 📝MER GHANSHYAM 🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇 https://telegram.me/ONLYSMARTGK
♦️નળ સરોવરમાં JICA નો પ્લાસ્ટિક પ્રોજેક્ટ ◾️Join : @ONLYSMARTGK
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 14/08/2026 - શુક્રવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK 🛍 તાજેતરમાં કચ્છના રણમાંથી મળી આવેલી 1000 થી 1500 વર્ષ જૂની પ્રાચીન માનવ વસાહત સાઈટને સંશોધકો દ્વારા શું નામ આપવામાં આવ્યું છે? ➜ બરબાદપુર ✔️ 🛍 દર વર્ષે ભારતમાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે? ➜ 14મી ઓગસ્ટ (વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2021 માં આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી) ✔️ 🛍 વર્ષ 2026 માં કોલંબિયાના 36 માં રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા છે? ➜ અબેલાડો દલા એસ્પ્રિયલા (તેમણે ગુસ્તાઓ પેટ્રોનું સ્થાન લીધું છે) ✔️ 🛍 ઓગસ્ટ 2026 માં અમેરિકાના કયા બે રાજ્યોએ 15 ઓગસ્ટને ભારતીય સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કરતી સત્તાવાર ઘોષણાઓ જારી કરી છે? ➜ ન્યુયોર્ક અને ન્યુજર્સી ✔️ 🛍 15 ઓગસ્ટ 2026 ના રોજ ભારત કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવશે? ➜ 80 મો સ્વતંત્રતા દિવસ ✔️ 🛍 DRDO દ્વારા તાજેતરમાં ઓડિશાના કિનારે આવેલા ડૉ. APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલી દીર્ઘ અંતરની સરફેસ-ટુ-એર મિસાઈલ (LRSAM) સિસ્ટમનું નામ શું છે? ➜ કુશ (Kush) ✔️ 🛍 તાજેતરમાં કયા દેશની અદાલતે પૂર્વ રાષ્ટ્રપતિ બસર અલ-અસદ અને અન્ય પૂર્વ અધિકારીઓને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ફાંસીની સજા સંભળાવી છે? ➜ સીરિયા ✔️ 🛍 FIH હોકી વર્લ્ડ કપ 2026 નું આયોજન સંયુક્ત રીતે કયા દેશોમાં થઈ રહ્યું છે? ➜ બેલ્જિયમ અને નેધરલેન્ડ ✔️ 🛍 દેશના 2 લાખ આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવાની મંજૂરી કઈ યોજના/મિશન અંતર્ગત આપવામાં આવી છે? ➜ મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 ✔️ 🛍 15 ઓગસ્ટ 2026 ના રોજ ગુજરાતમાં સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થવાની છે? ➜ અમરેલી ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
🔘 અણુ ઊર્જા પરિયોજના 🔻Join : @ONLYSMARTGK
♦️ માર્ગ પરિવહન નિગમ ◾️Join : @ONLYSMARTGK
♦️પબ્લિકોમ પબ્લિશિંગ એવોર્ડ 2026 ◾️Join : @ONLYSMARTGK
📜 ભારતનું નાણાપંચ 💡Join : @OnlyBandharan http://Instagram.com/OnlySmartGk
📢📰 આજના મુખ્ય સમાચાર 📰📢 📅 તારીખ: 14 ઓગસ્ટ 2026 શુક્રવાર 🕯 વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (14 ઓગસ્ટ) દર વર્ષે 14 ઓગસ્ટે 1947ના ભારત-પાકિસ્તાન ભાગલા સમયના પીડિતોના સંઘર્ષ અને વિસ્થાપિતોના બલિદાનની યાદમાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' (Partition Horrors Remembrance Day) તરીકે ઉજવવામાં આવે છે. 💳 દાદરા અને નાગર हवेલી તથા ચંડીગઢમાં CBDC સેવા શરૂ કેન્દ્ર સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' હેઠળ હવે ડિજિટલ રૂપિયો એટલે કે CBDC (Central Bank Digital Currency) આધારિત DBT સેવા દ્વારા રાશનની સબસીડી સીધી લાભાર્થીઓને ચૂકવવાની નવી સિસ્ટમનો પ્રારંભ કરાયો છે. 🇮🇳 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં ટ્રાફિક અને સુરક્ષા એડવાઈઝરી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ દ્વારા ખાસ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરાઈ છે, જેમાં મેટ્રો, રેલવે અને દિલ્હી-NCRના માર્ગ વાહનવ્યવહારના નિયમોમાં ફેરફાર કરાયા છે. 📚 બિહારમાં TRE-4 શિક્ષક ભરતી અને નવી શિક્ષણ નીતિ બિહાર સરકારે છેલ્લા 30 દિવસમાં કરેલા મહત્વના નિર્ણયો હેઠળ રાત્રે 11:00 વાગ્યા સુધી ઓનલાઈન શિક્ષણની મંજૂરી આપી છે, તેમજ યુવાનો માટે ટૂંક સમયમાં TRE-4 (Teacher Recruitment Exam) ની નવી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવશે. 🤖 AI અને ડ્રોન ટેકનોલોજીથી યુવાનોને રોજગારી રોજગાર ક્ષેત્રે નવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડ્રોન ટેકનોલોજી ક્ષેત્રે યુવાનોને તાલીમ આપી નવી રોજગારીની તકો પૂરી પાડવાની યોજનાઓ અમલી કરાશે. 📈 ઝારખંડના એક્સપોર્ટ (નિકાસ) દરમા રેકોર્ડ વૃદ્ધિ તાજેતરના રિપોર્ટ મુજબ ઝારખંડ રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં કુલ નિકાસ (Export) માં 30% કરતાં પણ વધુનો વધારો નોંધાયો છે, જે સમગ્ર દેશની સરેરાશ નિકાસ વૃદ્ધિ કરતાં 6 ગણી ઝડપી છે. 👩💼 મહિલા સ્ટાર્ટઅપ માટે 50% સબસીડી યોજના હરિયાણા કેબિનેટ બેઠકમાં મહિલા સશક્તિકરણ માટે મહિલા સ્ટાર્ટઅપ પર 50% સબસીડી આપવાના મહત્વના પ્રસ્તાવ સહિત કુલ 12 મુખ્ય એજન્ડાને મંજૂરી આપવામાં આવી છે. 🏛 હરિયાણામાં કોચિંગ સેન્ટર અને નર્સિંગ હોમના નવા નિયમો વિદ્યાર્થીઓ અને દર્દીઓની સુરક્ષા તેમજ વ્યવસ્થા સુધારવા માટે ખાનગી કોચિંગ સેન્ટરો અને નર્સિંગ હોમ માટેના નિયમોમાં સુધારા કરાયા છે, તથા રાજ્યનું ચોમાસું સત્ર 26 ઓગસ્ટથી શરૂ થશે. 🚩 રાજસ્થાનમાં 'તિરંગા યાત્રા' અને સીમાવર્તી વિઝિટ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા શ્રીગંગાનગર ખાતે રાષ્ટ્રપ્રેમ પ્રોત્સાહિત કરવા 'તિરંગા યાત્રા' નું આયોજન કરાયું છે તથા ભારત-પાક સરહદી વિસ્તારોની મુલાકાત લઈ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 🌍 પીઓકે (PoK) માં 'બ્લેક ડે' નો વિરોધ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ (14 ઓગસ્ટ) નિમિત્તે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK) માં સ્થાનિક લોકો અને પ્રદર્શનકારીઓ દ્વારા પાકિસ્તાન સરકાર સામે 'બ્લેક ડે' મનાવી વ્યાપક વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા. 🚀વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો! https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 14/08/2026 📋 વાર : શુક્રવાર | ઇતિહાસમાં આજનો દિવસ | 🔳૧૮૬૨ – બૉમ્બે હાઈકોર્ટની સ્થાપના થઈ. જેમાં મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી તેમજ દીવ અને દમણ વિસ્તારને આવરી લેવાયા. 🔳૧૯૪૭ – હરિલાલ જેકિશનદાસ કાણિયાં ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) બન્યા. 🔳૧૯૪૭ – પાકિસ્તાન દેશ ભારતથી અલગ થયો. 🔳૧૯૮૭ – સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનને ભારત રત્ન સન્માન આપવામાં આવ્યું. આ સન્માન મેળવનાર પ્રથમ વિદેશી વ્યક્તિ બન્યા. 🔳૧૯૯૬ – મુનશી પ્રેમચંદના પુત્ર અમૃત રાયનું અવસાન થયું. 🌷🌷જન્મજયંતિ🌷🌷 🌹૧૮૯૦ – હરિલાલ જેકિશનદાસ કાણિયા ➖ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ 🌷🌷અવસાન🌷🌷 🌹૧૯૯૬ – અમૃત રાય ➖હિન્દી સાહિત્યકાર અને મુનશી પ્રેમચંદના પુત્ર 📝MER GHANSHYAM 🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇 https://telegram.me/ONLYSMARTGK
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 13/08/2026 - ગુરુવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK 🛍 ગુજરાત વન વિભાગ દ્વારા રામસર સાઇટ નળસરોવર પક્ષી અભ્યારણ્યની આસપાસ કેટલા કરોડ રૂપિયાના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે? ➜ ₹2.94 કરોડ (આ પ્રોજેક્ટ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી - JICA ની નાણાકીય સહાયથી શરૂ કરાયો છે). ✔️ 🛍 નળસરોવર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કયા સ્થળે સમર્પિત પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે? ➜ કાયલા (અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું ગામ). ✔️ 🛍 દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ➜ 13મી ઓગસ્ટ. ✔️ 🛍 વરુઓના સંરક્ષણ અને ઇકોસિસ્ટમમાં તેમના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે 'આંતરરાષ્ટ્રીય વુલ્ફ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે? ➜ 13મી ઓગસ્ટ. ✔️ 🛍 તાજેતરમાં GIFT City ખાતે કેપિટલ માર્કેટ અને વેલ્થ સર્વિસીસ શરૂ કરવા માટે IFSCA પાસેથી મંજૂરી મેળવનાર વિદેશી બેંક કઈ છે? ➜ સ્ટાન્ડર્ડ ચાર્ટરડ બેંક ✔️ 🛍 તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 'ત્રીજા ડિજિટલ ઇન્ડિયા RISC-V સિમ્પોઝિયમ 2026' નું આયોજન ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું? ➜ IIT મદ્રાસ ✔️ 🛍 તાજેતરમાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે કયો નવો ત્રિપક્ષીય સંરક્ષણ કરાર થયો છે? ➜ મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ ✔️ 🛍 ઓગસ્ટ 2026 માં 'પ્રેસિડેન્ટ્સ કલર' સન્માન મેળવનાર ભારતનું 18મું પોલીસ દળ કયું બન્યું છે? ➜ પુડુચેરી પોલીસ ✔️ 🛍 ભારતમાં 'આંતરરાષ્ટ્રીય ટાઇપ-1 ડાયાબિટીસ સમિટ 2026' નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ➜ જોધપુર, રાજસ્થાન. ✔️ 🛍 સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ 2024-25 માટે અકાદમીનું સર્વોચ્ચ સન્માન 'અકાદમી ફેલોશિપ' કેટલા કલાકારોને એનાયત કરવામાં આવ્યું? ➜ 7 કલાકારોને ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
📜 ભારતીય બંધારણની અનુસૂચિઓ 💡Join : @OnlyBandharan http://Instagram.com/OnlySmartGk
🌹 માનવશરીરનું સૌથી મોટું અંગ કયું છે ?
🔘 પક્ષી અને પ્રાણીની વિશેષતા 🔻Join : @ONLYSMARTGK