📚 જનરલ નોલેજ ગુજરાતી 📚
Статистика💐💐અહીં મેળવો👇👇 📚 સામાન્ય જ્ઞાન 📚 કન્ફ્યુઝન પોઈન્ટ 📚 કમ્પ્યૂટર 📚 જાણવા જેવું 📚 કરંટ અફેર્સ ✍️ Keep Support........
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 7
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- 254
- 1/48двое суток
- 291
- 1/72трое суток
- 313
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 14/08/2026 - શુક્રવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK 🛍 તાજેતરમાં કચ્છના રણમાંથી મળી આવેલી 1000 થી 1500 વર્ષ જૂની પ્રાચીન માનવ વસાહત સાઈટને સંશોધકો દ્વારા શું નામ આપવામાં આવ્યું છે? ➜ બરબાદપુર ✔️ 🛍 દર વર્ષે ભારતમાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે? ➜ 14મી ઓગસ્ટ (વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2021 માં આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી) ✔️ 🛍 વર્ષ 2026 માં કોલંબિયાના 36 માં રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા છે? ➜ અબેલાડો દલા એસ્પ્રિયલા (તેમણે ગુસ્તાઓ પેટ્રોનું સ્થાન લીધું છે) ✔️ 🛍 ઓગસ્ટ 2026 માં અમેરિકાના કયા બે રાજ્યોએ 15 ઓગસ્ટને ભારતીય સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કરતી સત્તાવાર ઘોષણાઓ જારી કરી છે? ➜ ન્યુયોર્ક અને ન્યુજર્સી ✔️ 🛍 15 ઓગસ્ટ 2026 ના રોજ ભારત કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવશે? ➜ 80 મો સ્વતંત્રતા દિવસ ✔️ 🛍 DRDO દ્વારા તાજેતરમાં ઓડિશાના કિનારે આવેલા ડૉ. APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલી દીર્ઘ અંતરની સરફેસ-ટુ-એર મિસાઈલ (LRSAM) સિસ્ટમનું નામ શું છે? ➜ કુશ (Kush) ✔️ 🛍 તાજેતરમાં કયા દેશની અદાલતે પૂર્વ રાષ્ટ્રપતિ બસર અલ-અસદ અને અન્ય પૂર્વ અધિકારીઓને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ફાંસીની સજા સંભળાવી છે? ➜ સીરિયા ✔️ 🛍 FIH હોકી વર્લ્ડ કપ 2026 નું આયોજન સંયુક્ત રીતે કયા દેશોમાં થઈ રહ્યું છે? ➜ બેલ્જિયમ અને નેધરલેન્ડ ✔️ 🛍 દેશના 2 લાખ આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવાની મંજૂરી કઈ યોજના/મિશન અંતર્ગત આપવામાં આવી છે? ➜ મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 ✔️ 🛍 15 ઓગસ્ટ 2026 ના રોજ ગુજરાતમાં સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થવાની છે? ➜ અમરેલી ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 13/08/2026 - ગુરુવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK 🛍 ગુજરાત વન વિભાગ દ્વારા રામસર સાઇટ નળસરોવર પક્ષી અભ્યારણ્યની આસપાસ કેટલા કરોડ રૂપિયાના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે? ➜ ₹2.94 કરોડ (આ પ્રોજેક્ટ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી - JICA ની નાણાકીય સહાયથી શરૂ કરાયો છે). ✔️ 🛍 નળસરોવર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કયા સ્થળે સમર્પિત પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે? ➜ કાયલા (અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું ગામ). ✔️ 🛍 દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ➜ 13મી ઓગસ્ટ. ✔️ 🛍 વરુઓના સંરક્ષણ અને ઇકોસિસ્ટમમાં તેમના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે 'આંતરરાષ્ટ્રીય વુલ્ફ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે? ➜ 13મી ઓગસ્ટ. ✔️ 🛍 તાજેતરમાં GIFT City ખાતે કેપિટલ માર્કેટ અને વેલ્થ સર્વિસીસ શરૂ કરવા માટે IFSCA પાસેથી મંજૂરી મેળવનાર વિદેશી બેંક કઈ છે? ➜ સ્ટાન્ડર્ડ ચાર્ટરડ બેંક ✔️ 🛍 તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 'ત્રીજા ડિજિટલ ઇન્ડિયા RISC-V સિમ્પોઝિયમ 2026' નું આયોજન ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું? ➜ IIT મદ્રાસ ✔️ 🛍 તાજેતરમાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે કયો નવો ત્રિપક્ષીય સંરક્ષણ કરાર થયો છે? ➜ મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ ✔️ 🛍 ઓગસ્ટ 2026 માં 'પ્રેસિડેન્ટ્સ કલર' સન્માન મેળવનાર ભારતનું 18મું પોલીસ દળ કયું બન્યું છે? ➜ પુડુચેરી પોલીસ ✔️ 🛍 ભારતમાં 'આંતરરાષ્ટ્રીય ટાઇપ-1 ડાયાબિટીસ સમિટ 2026' નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ➜ જોધપુર, રાજસ્થાન. ✔️ 🛍 સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ 2024-25 માટે અકાદમીનું સર્વોચ્ચ સન્માન 'અકાદમી ફેલોશિપ' કેટલા કલાકારોને એનાયત કરવામાં આવ્યું? ➜ 7 કલાકારોને ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
без подписи
без подписи
Maths - Reasoning Special Batch | મળીએ મિત્રો, હમણાં 6:35 કલાકે ડેમો લેક્ચર - 3 માં. તો ઘડિયા તૈયાર કરીને ફટાફટ લેક્ચરમાં જોડાઈ જજો. ➡️ https://www.youtube.com/live/IUoCOk67C00?si=1JZ7NDfqOnf4Wkqg
ગણિત - રિઝનિંગની નવી બેચ શરૂ થઈ ગઈ છે મિત્રો! ગણિત બિલકુલ ન આવડતું હોય અને નોકરી પાક્કી કરવી હોય તો આ બેચ ખાસ તમારાં માટે છે. તો બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP : ➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
без подписи
🚨🚓 મિશન પોલીસ કોન્સ્ટેબલ 2026 🪵💥 ઓનલાઇન ક્વિઝ 🪵💥વિષય :: ઇતિહાસ 🪵💥 પ્રશ્નો :: 25 🪵💥 ક્વિઝ આપવા માટે 👇👇 https://www.onlysmartgk.in/2026/03/history-quiz.html?m=1 પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો સુધી આ ક્વિઝ મોકલો🙏
без подписи
без подписи
без подписи
🍏 સોમદેવ :: કથાસરિતસાગર 🍏 કલ્હણ :: રાજતરંગિણી 🍏 જયદેવ :: ગીત ગોવિંદ 🍏 કવિ ચંદબદરાઈ :: પૃથ્વીરાજ રાસો 🍏 શંકરાચાર્ય :: ભાષ્ય 🍏 કવિ પંપા :: આદિપુરાણ
🍓 અરવલ્લી પર્વતમાળા 🍓 🎴 ઉદેપુરની ટેકરીઓ❔ બનાસ નદી 🎴 મહિકાઠાંની ટેકરીઓ❔ સરસ્વતી નદી 🎴 ટૂંગા ડુંગર❔ રૂપેણ નદી
🍅 સાબરમતી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? 👉🏻 અરવલ્લી 🎯 અરવલ્લી પર્વતમાળા માં સાબરમતી ક્યાંથી નીકળે છે ? 👉🏻 ઢેબર સરોવરમાંથી 🍓 સાબરમતી નદી પર કેટલા બંધ આવેલા છે ? 👉🏻 ૨ 🍇 વાસણા અને ધરોઈ બંધ કઈ નદી પર આવેલા છે ? 👉🏻 સાબરમતી નદી 🥒 સાબરમતી નદી ક્યાં અખાતને મળે છે ? 👉🏻 ખંભાતના અખાતને
без подписи
без подписи
без подписи
🗞📚કંડકટર અને Mphw માટે ઉપયોગી Quiz 🧿🛍ગુજરાતી ભૂગોળ ક્વિઝ 40 પ્રશ્નો સાથે 📊Quiz No. 01 ⏳https://www.onlysmartgk.in/2026/08/gujrat-ni-bhugod-quiz-1.html 📊Quiz No. 02 ⏳https://www.onlysmartgk.in/2026/08/gujrat-ni-bhugod-quiz-2.html 📊Quiz No. 03 ⏳https://www.onlysmartgk.in/2026/08/gujrat-ni-bhugod-quiz-3.html 📊Quiz No. 04 ⏳https://www.onlysmartgk.in/2026/08/gujrat-ni-bhugod-quiz-4.html
ભવાઈ મંડળીના નેતા ક્યા નામે ઓળખાય છે? રંગલો નાયક ભોજક નટ
પ્રશંસા વિવેકી માણસને નમ્ર બનાવે છે. અને મૂર્ખ માણસને અહંકારી બનાવે છે. 🌼શુભ સવાર🌼