tgindex
KANET GUIDANCE OFFICIAL

KANET GUIDANCE OFFICIAL

Статистика

A perfect destination for preparation of competitive exam with smart work not hard work and getting updation of various vacancies / circular in government sector contact me - @Dineshkanet

Последний пост
14 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
24
Всего постов
33
Тип
открытый
Язык
gu
Категория
Книги (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
19 068
−3 за 3 дн.
Сутки
−7
−0,04%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 779
33 постов
Вовлечённость
9,3%
к подписчикам
Постов в день
3,4
всего 33
Упоминаний
0
каналов
Охват размещения
по 4 постам
1/24сутки в ленте
1 460
1/48двое суток
1 673
1/72трое суток
1 804

Медиана по постам, которые мы застали свежими и померили через сутки.

Посты

  • LRD કોન્સ્ટેબલ - મહિલા ઉમેદવાર ડોક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટ

  • મળીએ છીએ સાંજે 9:00 વાગે youtube પર લાઈવ LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ફાઇનલ મેરીટનું કટ ઓફ કેટલું રહેશે??? શું નવી ભરતી આવવાની છે?? સચોટ વિશ્લેષણ https://youtube.com/live/u9SLbl0zzbs?feature=share નોધ -પોલીસ ભરતીની અપડેટ તમારા whatsapp પર મેળવવા માટે…

  • 14 авг.1 1641

    મળીએ છીએ સાંજે 9:00 વાગે youtube પર લાઈવ LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ફાઇનલ મેરીટનું કટ ઓફ કેટલું રહેશે??? શું નવી ભરતી આવવાની છે?? સચોટ વિશ્લેષણ https://youtube.com/live/u9SLbl0zzbs?feature=share નોધ -પોલીસ ભરતીની અપડેટ તમારા whatsapp પર મેળવવા માટે નીચેના નંબર પર join પોલીસ લખી મોકલી આપો - 9408890931

  • 14 авг.1 39626

    જા.ક્ર. ૩૬૬/૨૦૨૫૨૬, હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક, વર્ગ -૩ અને પેટા હિસાબનીશ/સબ ઓડીટર, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી અંગેની સુચનાઓ 🔗🔗 તમે પણ કોમર્સ ગ્રેજ્યુએટ હોય અને હિસાબનીશ માટે whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેના નંબર પર join હિસાબનીશ લખી મોકલી આપવુ 9408890931 🌈🌈વધારે માહિતી માટે નીચેની ટેલિગ્રામ ચેનલમાં જોડાયાલા રહો https://t.me/kanetguidance

  • 14 авг.1 7991

    પોલીસ ભરતીની તૈયારી કરનાર ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર 2026 જે ઉમેદવારો LRD/કોન્સ્ટેબલની પરીક્ષા આપેલ છે તેમના માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર થયું છે. અલગ અલગ કેટેગરીનો કટ ઓફ માર્ક પરંતુ યાદ રાખો આ ડોક્યુમેન્ટ વેરીફિકેશન નું લિસ્ટ છે ફાઈનલ યાદી નથી https://www.instagram.com/reel/DcA7lMgoSHH/?igsh=dm9paGprbGdoc3B0 નોધ -આવી જ પોલીસ ભરતી ની અપડેટ તમારા whatsapp પર મેળવવા માટે નીચેના નંબર પર join પોલીસ લખી મોકલી આપો - 9408890931

  • 14 авг.1 7502

    LRD કોન્સ્ટેબલ -પુરુષ ઉમેદવાર ડોક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટ

  • 14 авг.1 8674
  • 14 авг.1 8681

    видео или голосовое, без подписи

  • 14 авг.2 1721

    લાઇબ્રેરીની ખૂબ સારી સુવિધા - 24*7

  • 13 авг.2 2521

    મળીએ છીએ youtube પર લાઇવ સાંજે 9:00 વાગે "સંસદનું મોનસૂન સત્ર ૨૦૨૬: વિવાદ, વિકાસ અને સંસદીય લોકશાહીની વાસ્તવિકતા" https://www.youtube.com/live/gJW3rMYe0VQ?si=yZuiQIE997U02CwQ જે ઉમેદવારોને સાચા અર્થમાં પરીક્ષા પાસ કરવી છે અને દરેક મુદ્દાનો સચોટ વિશ્લેષણ…

  • 13 авг.1 9351

    મળીએ છીએ youtube પર લાઇવ સાંજે 9:00 વાગે "સંસદનું મોનસૂન સત્ર ૨૦૨૬: વિવાદ, વિકાસ અને સંસદીય લોકશાહીની વાસ્તવિકતા" https://www.youtube.com/live/gJW3rMYe0VQ?si=yZuiQIE997U02CwQ જે ઉમેદવારોને સાચા અર્થમાં પરીક્ષા પાસ કરવી છે અને દરેક મુદ્દાનો સચોટ વિશ્લેષણ કરવું છે તેવો ખાસ હાજરી આપે

  • 13 авг.1 9812

    👑👑ઉમેદવારોની ભારે માંગને ધ્યાનમાં રાખી સ્વતંત્રતા પર્વે નિમિત્તે ☀️☀️Kanet guidance એપ્લિકેશન પર વિવિધ કોર્સમાં 30 થી 70 ટકાનો ભારે ભરખમ ડિસ્કાઉન્ટ 💯💯ઉપરોક્ત તમામ કોર્સમાં ડિસ્કાઉન્ટ રહેશે ☑️☑️પરંતુ, ડિસ્કાઉન્ટ માટે કુપન કોડ એન્ટર કરવો જરૂરી છે તે ખાસ ધ્યાન રાખવું 👌👌એપ્લિકેશનના તમામ કોર્સમાં ડેમો લેક્ચર પણ ઉપલબ્ધ છે તે જોઈ શકો છો 🎓🎓તમારી સફળતા નિશ્ચિત કરવા માટે કોર્સમાં જોડાવ https://play.google.com/store/apps/details?id=co.white.tylhy વધુ માહિતી માટે 9408890931 💥💥નોધ - ટૂંક સમય માટે ડિસ્કાઉન્ટ રહેશે જેથી વહેલા તે પહેલાંના ધોરણે કોર્સ લઈ લેવું વેલીડીટી પૂર્ણ થઈ ગયા બાદ કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં

  • KANET GUIDANCE OFFICIAL pinned a video

  • 12 авг.2 03723

    વર્તમાન પ્રવાહ સરકારી સ્ત્રોત - માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત પાક્ષિકનો સારાંશ -અંક 8+9 GPSC,CCE, મુખ્ય સેવિકા, પંચાયત ભરતી, કોન્સ્ટેબલ, હિસાબનીશ વગેરે જેવી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી https://youtube.com/live/vHXcSMjvxPA?feature=share અગાઉના અંક જોવા…

  • 12 авг.1 8901

    વર્તમાન પ્રવાહ સરકારી સ્ત્રોત - માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત પાક્ષિકનો સારાંશ -અંક 8+9 GPSC,CCE, મુખ્ય સેવિકા, પંચાયત ભરતી, કોન્સ્ટેબલ, હિસાબનીશ વગેરે જેવી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી https://youtube.com/live/vHXcSMjvxPA?feature=share અગાઉના અંક જોવા માટે https://youtube.com/playlist?list=PLl2j6V5kyZviutzr2DzGjqCPRYtW5_8gS&si=Fw5y5UItGSneU-ac

  • 12 авг.2 0012

    જાહેરાત ક્રમાંક: ૨૭૧/ર૦૨૪૨૫, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (દિવ્યાંગજન ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ) CCE ગૃપ-A ની મુખ્ય પરીક્ષાને અંતે સફળ (Successful) તથા અસફળ (Unsuccessful) ઉમેદવારોની કામચલાઉ યાદી

  • 12 авг.2 27921

    પેપર અઘરું હતું કે તૈયારી અધૂરી હતી? | સરકારી પરીક્ષાની તૈયારી માટે 3 જરૂરી બાબતો | Kanet Guidance સરકારી ભરતી પરીક્ષાનું પેપર આવ્યા પછી ઘણીવાર ઉમેદવારો કહે છે “સર, પેપર બહુ અઘરું હતું!” પરંતુ સવાલ એ છે કે પેપર ખરેખર અઘરું હતું કે આપણી તૈયારી અધૂરી હતી? સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતા દરેક ઉમેદવાર માટે 3 મહત્વની બાબતો ખૂબ જરૂરી છે: Kanet Guidanceના Coursesમાં સરકારી સ્રોત આધારિત તૈયારી અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પર ખાસ ભાર મૂકવામાં આવે છે. https://www.instagram.com/reel/Db7tAYPmFlZ/?igsh=MTQydGV6Z3Yzd2Z3dQ==

  • 11 авг.2 5243

    ખુબ ખુબ આભાર દોસ્તો સ્પીપા માટેના કોર્સમાં કુલ 100 ઉમેદવારોને 40% નો ડિસ્કાઉન્ટ આપેલું હતું જેમાં અત્યાર સુધીમાં કુલ 103 ઉમેદવારોએ સબસ્ક્રીપશન લીધેલું છે.... આજે રાતે થી આ 40% નો ડિસ્કાઉન્ટ પૂર્ણ થઈ જશે અને જે 3600 નો કોર્સ ડિસ્કાઉન્ટ સાથેનો છે તે ડિસ્કાઉન્ટ પૂર્ણ થયા બાદ 6,000 નો થશે જો આપ પણ સ્પીપા ની તૈયારી કરતા હોય અને યોગ્ય માર્ગદર્શન સાથે પરીક્ષા પાસ કરવી હોય તો એપ્લિકેશનના ડેમો લેક્ચર જોઈ સબસ્ક્રીપ્શન લઈ લેવું સિલેબસ મુજબના લેક્ચર જેમાં GS Paper + CSAT બંને પેપરનો સમાવેશ ગુજરાતના શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા વિડિયો લેક્ચર્સ સંપૂર્ણ સ્ટડી મટીરીયલ UPSC & GPSC PYQs સાથે વિશ્લેષણ ફ્રી પર્સનલ મેન્ટરશિપ એપ્લિકેશનમાં ડેમો લેક્ચર ઉપલબ્ધ છે જે તમામ લોકો નિશુલ્ક જોઈ શકે છે કોર્સ લેવા માટે kanet guidance એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશનમાં હોમ પેજમાં course માં જવું તેમાં GPSC કોર્સ માં SPIPA કોર્સ આવશે https://play.google.com/store/apps/details?id=co.white.tylhy

  • 10 авг.2 3764

    નિલેશ ત્રિવેદી સરના અંગ્રેજી ગ્રામર ના લેક્ચર હવેથી kanet guidanceમાં ઉપલબ્ધ છે. Join now https://play.google.com/store/apps/details?id=co.white.tylhy

  • 10 авг.2 51610

    SPIPA 2026 - સિલેબસ મુજબ તૈયારી કેવા પ્રશ્નો પુછાય શકે છે પરીક્ષામાં? સાંજે લેક્ચર લીધો છે એમાં ભારી માત્રામાં ઉમેદવારો હાજર રહ્યા હતા તેની PDF મોકલી આપેલ છે https://youtube.com/live/LbsK9oq17gE?feature=share 🎉🎉🎉જો તમે પણ સ્પીપા ની તૈયારી કરતા હોય અને આવી જ માહિતી તમે પોતાના whatsapp માં મેળવવા માંગતા હોય તો નીચેના નંબર પર join spipa લખી મોકલી દો 9408890931

KANET GUIDANCE OFFICIAL — tgindex