Beaudream LifePartner United Foundation
Статистикаઅમારાં ગ્રુપમાં જોડાવવા માટે નીચે ના નંબર ઉપર બાયો ડેટા PDF Format માં આપવો અથવા અન્ય કોઈ પણ પ્રશ્ન માટે સંપર્ક કરો +91 9924144624
- Последний пост
- 26 мая 2025 г.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Новости и СМИ (по похожим)
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
*દિકરા તુષાર અને દિકરી ખુશ્બુ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*
*👆દિકરા તુષાર ની સગાઈ દિકરી ખુશ્બુ સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૭૦૩ અને ૭૦૪..🙏🙏🙏..*
без подписи
*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરા સભ્ય શ્રી તુષાર કાંતિભાઈ તધાણી ( ગામ... પાંચવડા... જસદણ... રાજકોટ... અને હાલ... જસદણ ) ની સગાઈ આપણાં જ ગ્રુપનાં સગાં સંબંધી હસ્તક દિકરી સભ્ય શ્રી ખુશ્બુ સુરેશભાઈ વિરોલીયા ( ગામ... ગોંડલ... રાજકોટ... અને હાલ... ગોંડલ ) સાથે થઈ છે. બન્ને પરીવાર, આપણાં ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*
*દિકરા ફેનીલ અને દિકરી ઉર્વશી ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*
*👆દિકરા ફેનીલ ની સગાઈ દિકરી ઉર્વશી સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૭૦૧ અને ૭૦૨..🙏🙏🙏..*
без подписи
*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરા સભ્ય શ્રી ફેનીલ હિંમતભાઈ પોકીયા ( ગામ... રાવણા... ગોંડલ... રાજકોટ... અને હાલ... સુરત ) ની સગાઈ આપણાં જ ગ્રુપનાં દિકરી સભ્ય શ્રી ઉર્વશી દિનેશભાઈ ઠુમ્મર ( ગામ... અમરાપુર... અમરેલી... અને હાલ... સુરત ) સાથે થઈ છે. બન્ને પરીવાર, આપણાં ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*
*👉 આપણાં Beaudream LifePartner United Foundation - NGO દ્વારા આજ રોજ ૭૦૦ 💞 સગાઈ પુર્ણ થઈ છે. 💞 એ બદલ હું પરમ કૃપાળુ પરમાત્મા 🙏🙏🙏 અને આપણાં ગ્રુપ ના તમામ દિકરા દિકરી અને માતા પિતા નો દિલ થી આભાર વ્યક્ત કરું છું. અને આપણાં પટેલ સમાજના સમુદાય ને ખુબ ખુબ અભિનંદન...🌹🌹🌹💐💐💐👍👍👍...*
*દિકરા જયેન્દ્ર અને દિકરી ડિમ્પલ ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*
*👆દિકરા જયેન્દ્ર ની સગાઈ દિકરી ડિમ્પલ સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૬૯૯ અને ૭૦૦..🙏🙏🙏..*
без подписи
*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરા સભ્ય શ્રી જયેન્દ્ર ઈશ્વરભાઈ પટેલ ( ગામ... સતરામપુર... મહીસાગર... અને હાલ... સતરામપુર ) ની સગાઈ આપણાં જ ગ્રુપનાં સગા સંબંધી હસ્તક દિકરી સભ્ય શ્રી ડિમ્પલ મદનલાલજી પાટીદાર ( ગામ... મધ્યપ્રદેશ... અને હાલ... મધ્યપ્રદેશ ) સાથે થઈ છે. બન્ને પરીવાર, આપણાં ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*
*દિકરા ચિરાગ અને દિકરી જયના ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*
*👆દિકરા ચિરાગ ની સગાઈ દિકરી જયના સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૬૯૭ અને ૬૯૮..🙏🙏🙏..*
без подписи
*👇 સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણાં ગ્રુપ ના દિકરા સભ્ય શ્રી ડોક્ટર ચિરાગ જયંતીભાઈ સિદ્ધપરા ( ગામ... જાંગવડ... રાજકોટ... અને હાલ... જસદણ ) ની સગાઈ આપણાં જ ગ્રુપનાં સગા સંબંધી હસ્તક દિકરી સભ્ય શ્રી ડોક્ટર જયના દિનેશભાઈ વસોયા ( ગામ... આટકોટ... રાજકોટ... અને હાલ... આટકોટ ) સાથે થઈ છે. બન્ને પરીવાર, આપણાં ગ્રુપ ના તમામ સભ્યો, ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયા નો હદયપુર્વક આભાર વ્યક્ત કરે છે. અને જેમના દિકરા દિકરીઓ ના બાયો ડેટા ગ્રુપ માં મુકવાના બાકી હોય તે અવશ્ય અમને આપજો ત્યારે જ બધાં દિકરા દિકરી ની સગાઈ નું કામ સરળ બનશે અને જે સભ્યોના દિકરા દિકરી ની સગાઈ ન કરવાની હોય અને ગ્રુપમાં હોય તો તમારાં સગા સંબંધી માં દિકરા દિકરી માટે અને આપણાં સમાજ પરીવાર ને યોગ્ય પાત્ર ચીંધી ને મદદરૂપ થશો, એવી અમારી નમ્ર વિનંતી....🙏🙏🙏....👇👇👇👇*
*દિકરા હિરેન અને દિકરી જાનવી ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પરમાત્મા બન્ને ને આજીવન સુખ, શાંતી, તંદુરસ્તી અને આનંદ માં રાખે, એવાં અંતઃકરણ થી બધાં એડમીનોની અને ગ્રુપ ના તમામ સભ્યો ની શુભેચ્છાઓ અને ભગવાન ને પ્રાર્થના....🌹🌹🌹🌹👍👍👍👍....*
*👆દિકરા હિરેન ની સગાઈ દિકરી જાનવી સાથે થઈ ગઈ છે, હવે પછી કોઇપણ સભ્ય એ સગાઈ બાબતે પુછપરછ ન કરવાં વિનંતી, આપણાં ગ્રુપો દ્વારા નક્કી થયેલ સંબંધ નં ૬૯૫ અને ૬૯૬..🙏🙏🙏..*
без подписи