tgindex
આમ આદમી પાર્ટી, ગુજરાત

આમ આદમી પાર્ટી, ગુજરાત

Статистика

શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Последний пост
15 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
26
Всего постов
32
Тип
открытый
Язык
gu
Категория
Новости и СМИ (по похожим)
В каталоге с
13 авг.
Подписчики
3 580
−6 за 4 дн.
Сутки
−2
−0,06%
Неделя
 
Месяц
 
Просмотров на пост
108
32 постов
Вовлечённость
3,0%
к подписчикам
Постов в день
3,7
всего 32
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
113
1/48двое суток
129
1/72трое суток
139

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • જય હિંદ, જય ભારત 🇮🇳 આજે 80 મા સ્વતંત્રતા દિવસ નિમિતે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ સહ પ્રભારી શ્રી દુર્ગેશ પાઠક સહિત સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

  • સમસ્ત દેશવાસીઓને 80 મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ.

  • ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે. કેન્દ્ર સરકારના જાહેર થયેલા આંકડાઓનો દર્શાવે છે રાજ્યમાં દર વર્ષે ગુનાઓના કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે, જ્યારે લૂંટ, ખૂન, બળાત્કાર, સાઇબર ક્રાઇમ અને ચેન સ્નેચિંગ જેવી ઘટનાઓથી લોકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે. ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે ગૃહમંત્રીએ રીલો બનાવવાને બદલે ગુજરાતની સુરક્ષા માટે કામ કરવું જોઈએ

  • જનરક્ષકોના આર્થિક સંકટની રક્ષા કોણ કરશે?

  • "સલામત ગુજરાત" માત્ર કાગળ પર. ગુજરાતમાં સતત વધતી ગુનાખોરી ભાજપ સરકારની ગુનાખોરી રોકવામાં નિષ્ફળતાનો પુરાવો છે‼️

  • કલાક સુધી ખાતર માટે લાઇનમાં ઊભા રહ્યા છતાં ખેડૂતોને ખાલી હાથે ઘરે પરત ફરવું પડ્યું. સરકારની અવ્યવસ્થા અને “સર્વર ડાઉન”ના બહાનાથી ખેડૂતોનો સમય અને મહેનત બંને બરબાદ થઈ રહ્યા છે. AAP ગુજરાત ફ્રન્ટલ સંગઠન પ્રમુખ અને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે સરકારને તાત્કાલિક ખેડૂતોને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી. સૌ ખેડૂતોને અપીલ છે કે આપણે એક થઈશું તો જ પરિસ્થિતિ બદલાશે અને આ પરિસ્થિતિ બદલવા સરકાર બદલવી જરૂરી છે.

  • તંત્ર બેદરકાર, ખેડૂત લાચાર‼️

  • ભાજપ અને મોટી કંપનીઓ સેટિંગ કરીને ખેડૂતોને જમીનોનું વળતર નથી આપતા‼️

  • હિન્દુત્વ, ગૌરક્ષાની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારની અસલિયત આ આંકડાઓ કહી રહ્યા છે‼️ સાંભળો અને સમજો

  • હર હર મહાદેવ 🔱 આજથી શરૂઆત પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. દેવાધિદેવ મહાદેવ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના.

  • AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી તેમને સજા કરવામાં આવી છે, તેમને મુક્ત કરવાની માંગ સાથે આજે AAP હોદ્દેદારોએ તાપી કલેક્ટર માધ્યમે રાષ્ટ્રપતિને આવેદન મોકલ્યું. તાપી કલેક્ટર કચેરી ખાતે AAP પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક, રાજુભાઈ વળવાઈ, બારડોલી લોકસભા ઇન્ચાર્જ રુસ્તમ ગામીત અને તાપી જિલ્લા પ્રમુખ મહેન્દ્ર ગામીત સહિત આગેવાનો, આદિવાસી સમાજના નેતાઓ અને કાર્યકર્તાઓએ એકત્ર થઈ રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલ્યું.

  • મહિલાઓની સુરક્ષા મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા AAP મહિલા મોરચા પ્રમુખ પાયલબેન સાકરિયા અને વિક્રમભાઈ દવે સહિત AAP નેતાઓની અટકાયત કરવામાં આવી.

  • મહિલાઓની સુરક્ષા મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા AAP મહિલા મોરચા પ્રમુખ પાયલબેન સાકરિયા અને વિક્રમભાઈ દવે સહિત AAP નેતાઓની અટકાયત કરવામાં આવી.

  • без подписи

  • без подписи

  • без подписи

  • без подписи

  • без подписи

  • AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી તેમને સજા કરવામાં આવી છે, તેમને મુક્ત કરવાની માંગ સાથે આજે AAP હોદ્દેદારોએ તાપી કલેક્ટર માધ્યમે રાષ્ટ્રપતિને આવેદન મોકલ્યું. તાપી કલેક્ટર કચેરી ખાતે AAP પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક, રાજુભાઈ વળવાઈ, બારડોલી લોકસભા ઇન્ચાર્જ રુસ્તમ ગામીત અને તાપી જિલ્લા પ્રમુખ મહેન્દ્ર ગામીત સહિત આગેવાનો, આદિવાસી સમાજના નેતાઓ અને કાર્યકર્તાઓએ એકત્ર થઈ રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલ્યું. ચૈતર વસાવા માટે ન્યાયની આ લડત ગુજરાતના જન-જનનો અવાજ બની રહી છે.

  • દેશની યુવાશક્તિને આંતરરાષ્ટ્રીય યુવા દિવસની હાર્દિક શુભકામનાઓ.