LearningPocket GPSC
Статистика- Последний пост
- 15 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 34
- Всего постов
- 42
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Книги (по похожим)
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 10 952
- 1/48двое суток
- 13 137
- 1/72трое суток
- 14 168
Медиана по постам, которые мы застали свежими и померили через сутки.
Посты
दे सलामी इस तिरंगे को, जिस से तेरी शान हैं, सर हमेशा ऊँचा रखना इसका, जब तक दिल में जान हैं। जय हिंद! 🇮🇳
видео или голосовое, без подписи
જે વિદ્યાર્થીઓએ કોર્સ રીન્યુ કરવો હોય તેઓ આજની ઓફરનો લાભ લઇ શકશે એના માટે 6353108677 પર whatsapp કરજો
સવારે ૮ વાગ્યે કરંટ અફેર્સ ગામ ગપાટા સિરીઝનો લેક્ચર છે એટલે સમયસર પહોંચી જજો.. https://www.youtube.com/live/glWabidqBlo?si=lMP5hx00rb806VDU બધા સુધી શેર કરી લાઈક કરજો
તમામ કોર્સ CCE Batch , GSSSB Batch , પોલીસ માટે દિલ માંગે ખાખી બેચ અને સુપર સિલેક્શન બેચ બધામાં વધુ સવિશેષ ડિસ્કાઉન્ટ.. CCE CBRT Test Series માત્ર 99 રૂપિયા.. ગણિતની બુક માત્ર 399 રૂપિયા અત્યાર સુધીની સૌથી સારી ઓફર
એકદમ નવો અને ગરમ ટોપીક... તૈયાર રહેજો રાત્રે..૮:૩૦ વાગ્યે.. લેક્ચર પહેલા 500 લાઈક તો જોશે જ.. આખા ગામમાં આમંત્રણ આપજો.. https://www.youtube.com/live/ZmmM0EnkWes?si=OsVJtOPTVOX1U7ab
LearningPocket GPSC pinned «કોન્સ્ટેબલવાળા હજી ફોર્મમાં આવી ને પાર્ટી ના આપતા.. દોઢ ગણાનું લિસ્ટ અને કટ ઓફ છે હો… પહેલી પાલ્ટી તો આપણે લેવાની છે હો»
કોન્સ્ટેબલવાળા હજી ફોર્મમાં આવી ને પાર્ટી ના આપતા.. દોઢ ગણાનું લિસ્ટ અને કટ ઓફ છે હો… પહેલી પાલ્ટી તો આપણે લેવાની છે હો
કોન્સ્ટેબલ DV માટે અગત્યની સૂચનાઓ
કોન્સ્ટેબલ Female DV લિસ્ટ
કોન્સ્ટેબલ Male DV
Police Constable DV cutoff
કેમ બાકી મોજ આવી ગઇ ને..? તમારા બધા ગ્રુપમાં અને મિત્રો સુધી શેર કરી સહકાર આપજો..
TCS આધારિત પ્રશ્નોનું સંકલન(Latest પેટર્નના પ્રશ્નો) વાસ્તવિક પરીક્ષા જેવો અનુભવ (Real CBRT Interface) તમામ ટેસ્ટનું વિડીયો સોલ્યુસન(1350 પ્રશ્નો) ટેસ્ટ પૂર્ણ થયા બાદ તરત જ પરિણામ, રેન્ક, ચોકસાઈ (Accuracy), અને દરેક પ્રશ્ન પાછળ કેટલો સમય વપરાયો તેનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ
આવી જજો ત્યારે.. હવે હીરારૂપી તમારી તૈયારીને પોલીશ કરી ચળકાટ આપવાનો છે.. CCE CBRT Test Series નું લોન્ચિંગ..સવારે 11:15 વાગ્યે બધા મિત્રો સુધી પહોંચાડી શેર કરજો.. https://www.youtube.com/live/S35UDfrvf7c?si=d27qZKE9q3tmaD1t
સવારે ૮ વાગ્યે કરંટ અફેર્સ ગામ ગપાટા સિરીઝનો લેક્ચર છે એટલે સમયસર પહોંચી જજો.. https://www.youtube.com/live/eLdAadjEtKA?si=e1NKd8bu2Wr-7YBo બધા સુધી શેર કરી લાઈક કરજો
આવી જજો ત્યારે રાત્રે 8:30 વાગ્યે.. સંભાવના (Probability) આખા ચેપ્ટરનું મસ્ત રિવિઝન કરીશું. એટલે એક વખત ચેપ્ટર જોઈ લેજો લાઈક કરી બધા સુધી શેર કરજો.. https://www.youtube.com/live/XtSoGWdwAJw?si=fOnEK8YJ748askYJ
RRB JE 04/2026 Full Notification Out Total Vacancies: 3993
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે આપ સૌને અંત:કરણપૂર્વક શુભેચ્છાઓ... ભગવાન શંકરની અસીમ કૃપા આપના જીવનને આનંદ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે અને દેવાધિદેવ મહાદેવ આપ સૌને સ્વાસ્થ્ય, સૌભાગ્ય અને મનોવાંછિત ફળ પ્રદાન કરે એવી પ્રાર્થના...
આવી જજો ત્યારે રાત્રે 8:30 વાગ્યે.. સંભાવના (Probability) આખા ચેપ્ટરનું મસ્ત રિવિઝન કરીશું. એટલે એક વખત ચેપ્ટર જોઈ લેજો લાઈક કરી બધા સુધી શેર કરજો.. https://www.youtube.com/live/XtSoGWdwAJw?si=fOnEK8YJ748askYJ