tgindex
53 164
подписчиков
Охват к подписчикам
18,4%
ERR
Реакции к просмотрам
0,74%
4 350 на 41 постов
Пересылки к просмотрам
0,14%
829
Постов в день
3,9
всего 42

Где отзываются чаще

доля реакций к просмотрам
  • 15 авг.दे सलामी इस तिरंगे को, जिस से तेरी शान हैं, सर हमेशा ऊँचा रखना इसका, जब तक दिल में जान हैं। जय हिंद! 🇮🇳7,97%
  • 15 авг.без подписи5,21%
  • 14 авг.કોન્સ્ટેબલવાળા હજી ફોર્મમાં આવી ને પાર્ટી ના આપતા.. દોઢ ગણાનું લિસ્ટ અને કટ ઓફ છે હો… પહેલી પાલ્ટી તો આપણે લેવાની છે હો3,96%
  • 12 авг.CCE CBRT આધારિત મોક ટેસ્ટ નું સંપૂર્ણ પ્લાનિંગ થઈ ગયું છે એકાદ દિવસમાં જબરદસ્ત લોન્ચિંગ કરીશું.. TCS આધારિત પ્રશ્નો સાથે.. તૈયાર રહેજો.. કિંમત તમે કહેશો એ જ હશે..3,28%
  • 10 авг.TCS દ્વારા લેવામાં આવતી રેલવે અને બીજી ભરતી પરીક્ષાઓ આધારિત પ્રશ્નો જે તમને CCE બેચમાં કરાવ્યા છે એનો ભરપૂર ફાયદો હવે તમને મળશે.. આખા ગામ કરતા એક લેવલ આપણે આગળ ચાલીએ છીએ એટલે જરા પણ ચિંતા કરતા નહીં... આ બેચ બહાર પ્રશ્નો જશે નહીં. લેવલની તૈયારી કરવાનું હવે તમને મહત્વ સમજાશે CCE Batch Rocks....2,69%
  • 13 авг.પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે આપ સૌને અંત:કરણપૂર્વક શુભેચ્છાઓ... ભગવાન શંકરની અસીમ કૃપા આપના જીવનને આનંદ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે અને દેવાધિદેવ મહાદેવ આપ સૌને સ્વાસ્થ્ય, સૌભાગ્ય અને મનોવાંછિત ફળ પ્રદાન કરે એવી પ્રાર્થના...2,53%
  • 14 авг.કેમ બાકી મોજ આવી ગઇ ને..? તમારા બધા ગ્રુપમાં અને મિત્રો સુધી શેર કરી સહકાર આપજો..2,38%
  • 14 авг.એકદમ નવો અને ગરમ ટોપીક... તૈયાર રહેજો રાત્રે..૮:૩૦ વાગ્યે.. લેક્ચર પહેલા 500 લાઈક તો જોશે જ.. આખા ગામમાં આમંત્રણ આપજો.. https://www.youtube.com/live/ZmmM0EnkWes?si=OsVJtOPTVOX1U7ab2,09%
  • 13 авг.સૌથી અગત્યની વસ્તુ નવી વસ્તુ શીખવાનો તમને તમારા પર જે વિશ્વાસ છે એનું જ આ પરિણામ છે.. હું તો એક માધ્યમ છું બાકી મહેનત તમારી છે.. આજ વિશ્વાસ સાથે બધા તૈયારી કરજો1,66%
  • 14 авг.તમામ કોર્સ CCE Batch , GSSSB Batch , પોલીસ માટે દિલ માંગે ખાખી બેચ અને સુપર સિલેક્શન બેચ બધામાં વધુ સવિશેષ ડિસ્કાઉન્ટ.. CCE CBRT Test Series માત્ર 99 રૂપિયા.. ગણિતની બુક માત્ર 399 રૂપિયા અત્યાર સુધીની સૌથી સારી ઓફર1,57%
  • 14 авг.TCS આધારિત પ્રશ્નોનું સંકલન(Latest પેટર્નના પ્રશ્નો) વાસ્તવિક પરીક્ષા જેવો અનુભવ (Real CBRT Interface) તમામ ટેસ્ટનું વિડીયો સોલ્યુસન(1350 પ્રશ્નો) ટેસ્ટ પૂર્ણ થયા બાદ તરત જ પરિણામ, રેન્ક, ચોકસાઈ (Accuracy), અને દરેક પ્રશ્ન પાછળ કેટલો સમય વપરાયો તેનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ1,35%
  • 10 авг.લ્યો ત્યારે ભણકારા વાગી ગયા છે1,30%