tgindex
AARAMBH GPSC

""Wellcome to AARAMBH GPSC "" 🔰#HAND WRITTEN NOTES, 🔰#CURRENT AFFAIRS, 🔰#MCQ, 🔰#TEST SERIES, 🔰#PREVIOUS YEAR PAPERS વગેરે મેળવવા અમારી સાથે જોડાવો. #GPSC #CCE #PSI #CONSTABLE #FOREST 👉મેન્સ પરીક્ષા માટે JOIN: @AARAMBHGPSCMAINS

Последний пост
18 мая
Последнее чтение
13 авг.
Постов за неделю
0
Всего постов
33
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
8 868
−13 за 3 дн.
Сутки
−4
−0,05%
Неделя
 
Месяц
 
Просмотров на пост
2 889
33 постов
Вовлечённость
32,6%
к подписчикам
Постов в день
0,0
всего 33
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 18 мая3 73446

    😎જે પણ મિત્રો જોડાવાનું બાકી હોય ઝડપથી જોડાઈ જાઓ... એક્ઝામ ડેટ આપી દીધી છે... અને આપડે આપડા કૉર્સ માં બધું મૂકી દીધું છે.. એક્ઝામ સુધી બીજી વધારાની mock test મૂકીશું... 👉 માત્ર ₹૩૯૯/- Wp - 9429537053 MSG - @Snowman_017 https://t.me/amcfoodsaftyofficer

  • 11 мая3 949132из APS_SMC

    без подписи

  • 11 мая4 2222

    https://t.me/APS_SMC

  • 10 мая4 4131

    ટેસ્ટ યોર સેલ્ફ! 🧐 અંગ્રેજી વિષયના 20 MCQ ટોપીક : Tenses. જુઓ તમે ક્યાં ઉભા છો? ✅ 17+ Score: તૈયારી એકદમ પાક્કી! ⚠️ 15+ Score: રિવિઝનની જરૂર છે. 🚨 <15 Score: હવે બહુ મહેનતની જરૂર છે! ટેસ્ટ કરો તમારા અંગ્રેજીના નોલેજને અને જોડાઓ અમારા ટેલિગ્રામ ગ્રુપમાં https://t.me/Gyanoscope

  • 10 мая4 89614

    ગુડ મોર્નિંગ વહાલા મિત્રો, મે 2026 દરમિયાન આ રીતે રોજના દરેક સબ્જેક્ટ ના 20 MCQ આપણી ટેલિગ્રામ ચેનલમાં મુકીશું. આ રીતે આપણે અંદાજે 500 MCQની પ્રેક્ટિસ કરીશું અને MCQના પ્રશ્નોનું લેવલ Medium to High જ રહેશે તો રોજે પ્રશ્નો સોલ્વ કરજો અને મિત્રો સુધી આપણી ચેનલને શેર કરો. https://t.me/Gyanoscope

  • 9 мая3 99551

    ​📢 પંચાયત વિભાગ ભરતી વિશેષ 📢 ​પંચાયત વિભાગ દ્વારા જાહેર થયેલી વિવિધ ભરતીઓ જેવી કે: 🔹 મુખ્ય સેવિકા 🔹 લેબ ટેક્નિશિયન 🔹 MPHW / FHW 🔹 જુનિયર ફાર્માસિસ્ટ ​તથા આગામી સમયમાં જાહેર થનારી ભરતીઓ: 🔸 તલાટી કમ મંત્રી 🔸 જુનિયર ક્લાર્ક 🔸 નાયબ ચીટનીશ 🔸 વિસ્તરણ અધિકારી ​આ તમામ પરીક્ષાઓમાં મુખ્યત્વે ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન (GK) અને General Awareness જેવા વિષયો મહત્વના હોય છે. આ વિષયોની સંપૂર્ણ તૈયારીમાં મદદરૂપ થાય તેવું ક્વોલિટી કન્ટેન્ટ આપણે અહીં રજૂ કરીશું. 📚✨ ​ગુપમાં જોડાવા માટે નીચેની લિંક શેર કરો: https://t.me/Gyanoscope ​કાં તો જીતીને બહાર આવો, અથવા મેદાનમાં તમારી મહેનતની એવી છાપ છોડો કે દુનિયા સલામ કરે. ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો! 🚩🏃‍♂️

  • 9 мая2 331

    બીજા 20 પ્રશ્નો અંગ્રેજીના આપણા ગ્રુપમાં મુકાઈ ગયા છે ફટાફટ સોલ્વ કરો  અને પછી ચેનલને જોઈન અને શેર કરો. આ વખતે સરકારી નોકરી લઈ જ લેવાની  છે! 💪 https://t.me/Gyanoscope

  • 9 мая2 55911

    https://t.me/APS_SMC સુરત મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક તૈયારી કરતા વિદ્યાર્થીઓ હજુ સુધી ગ્રુપમાં Add નથી થયાં તેઓ થાય જાય.🙏🙏

  • 9 мая2 4101

    પંચાયતની ભરતી માટે સૌથી મહત્વનો વિષય અંગ્રેજી હોય છે જેમાં વિદ્યાર્થીઓના માર્ક્સ નથી આવતા. તો આજે અમારી ચેનલમાં 10 પ્રશ્નો મૂક્યા છે અને હજી બીજા 10 પ્રશ્નો પણ મૂકવામાં આવશે સોલ્વ કરો અને અંગ્રેજી પાકું કરો. આવા જ પ્રશ્નો માટે અમારી ચેનલને જોઈન કરો.🙏 https://t.me/Gyanoscope

  • 9 мая2 3152

    ​🌟 સફળતાની ચાવી હવે તમારા હાથમાં! 🌟 ​તમે GPSC, પંચાયત કે ગુજરાત સરકારની કોઈપણ ભરતીની તૈયારી કરી રહ્યા હોવ, તો આ ચેનલ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. ​📝 દરરોજ નવા MCQ તથા ટેસ્ટ સીરીઝ અને મટીરીયલ સાથે તમારી તૈયારીનું મૂલ્યાંકન કરો. ​હમણાં જ અહીં જોઈન થાઓ: 🔗 https://t.me/Gyanoscope ​તમારા અભ્યાસુ મિત્રો સુધી આ લિંક જરૂર પહોંચાડજો.

  • 9 мая2 1131

    अचानक से तुम्हारी बारी आएगी और तुम्हें वह सब मिलेगा जिसके तुम हक़दार हो 🌸 https://t.me/Gyanoscope

  • 8 мая2 2932

    👆👆👆👆👆👆 ગુડ મોર્નિંગ મિત્રો🙏 દિવસની શરૂઆત આ 10 પ્રશ્નો સોલ્વ કરીને કરો નીચે જવાબ આપેલા છે. https://t.me/Gyanoscope

  • 8 мая2 6009

    без подписи

  • 7 мая2 62721

    ​"મિત્રો, જો લિસ્ટમાં નામ લાવવું હોય તો માત્ર વિચાર કરવાથી કંઈ નહીં થાય, મગર જેવી આળસ છોડીને ચિત્તા જેવી મહેનતની દોડ શરૂ કરવી પડશે!" https://t.me/Gyanoscope

  • 7 мая3 1921

    આપણે માત્ર પાસ નથી થવાનું, આપણે રેન્ક લાવવાનો છે. મિત્રો આપણને પ્રશ્નો સરળ લાગે છે પરંતુ જ્યારે પરીક્ષામાં આવા પ્રશ્નો પુછાય છે ત્યારે આપણે ખોટા પડીએ છીએ, કારણ કે આપણે અઘરી તૈયારી કરવાની પાછળ સરળ પ્રશ્નો નું રિવિઝન કરતા નથી અને ભૂલ કરી બેસીએ છે. એટલે આપણે અઘરા અને સરળ બંને પ્રશ્નોનું રિવિઝન કરવાનું છે. ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓમાં સૌથી ઉપયોગી એવા પંચાયતી રાજના આજે આપણે 20 પ્રશ્નો જોયા આશા છે કે તમે બધા પ્રશ્નોના જવાબ આપ્યો હશે અને સાચા પડ્યા હશે. મિત્રો આવા પ્રશ્નો રોજ મુકવામાં આવશે અને કન્ટેન્ટ પણ મૂકવામાં આવશે થોડાક ટાઈમ ની અંદર ટેસ્ટ સિરીઝ પણ અમે ચાલુ કરવાના છે બસ તમારો સાથ અને સહકાર જોઈશે તમારા મિત્રો સુધી વધુમાં વધુ પહોંચાડો. ધન્યવાદ🙏 https://t.me/Gyanoscope

  • 7 мая1 742116из APS_SMC

    без подписи

  • 7 мая2 4621

    https://t.me/APS_SMC

  • 7 мая2 0901из APS_SMC

    https://t.me/APS_SMC

  • 7 мая1 8201

    ગઈકાલે ગ્રામસભાના પ્રશ્નો જોયા હતા. હવે આજે પંચાયતની બંધારણીય જોગવાઈઓના 10 પ્રશ્નો મૂકી દીધા છે અને બીજા 15 પ્રશ્નો આજે મુકવામાં આવશે એટલે ટોટલ 25 પ્રશ્નો પંચાયત ની બંધારણીય જોગવાઈઓ સંબંધિત મૂકવામાં આવશે. પ્રશ્નો સોલ્વ કરો અને તમારી તૈયારી કેટલી છે તે જાણો. https://t.me/Gyanoscope

  • 7 мая2 0223

    આવનારી પંચાયતની દરેક ભરતી માટે એક ખાસ ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં પંચાયતની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે મટીરીયલ આપવામાં આવશે તેમ જ ટેસ્ટ સિરીઝ પણ મૂકવામાં આવશે તો જેણે પણ નાયબ ચીટનીશ/તલાટી કમ મંત્રી/જુનિયર ક્લાર્ક/વિસ્તરણ અધિકારીની તૈયારી કરવી હોય તો આ ગ્રુપમાં જોડાઈ જાવ અને પંચાયતમાં નોકરી મેળવવાની શક્યતા વધારો. t.me/Gyanoscope