tgindex

સામાન્ય જ્ઞાન

Статистика

સામાન્ય જ્ઞાન

Последний пост
30 июл.
Последнее чтение
15 авг.
Постов за неделю
0
Всего постов
23
Тип
открытый
Язык
gu
Категория
Книги (по похожим)
В каталоге с
15 авг.
Подписчики
1 254
−4 за 2 дн.
Сутки
−4
−0,32%
Неделя
 
Месяц
 
Просмотров на пост
886
22 постов
Вовлечённость
70,7%
к подписчикам
Постов в день
0,0
всего 23
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
163
1/48двое суток
186
1/72трое суток
201

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • સામાન્ય જ્ઞાન pinned «FOLLOW ME THANKS ALL FRIENDS ❤️✊ INSTAGRAM»

  • FOLLOW ME THANKS ALL FRIENDS ❤️✊ INSTAGRAM

  • https://www.instagram.com/mrfurious_72?utm_source=qr&igsh=MWZwemY3dmU1bGxrZA==

  • *🔥Current Affairs🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ⭕આંતરરાષ્ટ્રીય મેગેઝીન ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા 'વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક 2025'નો એવોર્ડ કઈ બેંકને એનાયત કરવામાં આવ્યો❓ *☑️SBI* ⭕તાજેતર જમ્મુ અને કાશ્મીરે 150 વર્ષ જૂની કઈ પરંપરાને પુનર્જીવિત કરી❓ *☑️દરબાર મુવ* *☑️આ પરંપરામાં સરકારી કચેરીઓ ઉનાળામાં શ્રીનગર અને શિયાળામાં જમ્મુ ખસેડવામાં આવે છે* ⭕ઋષિકેશમાં ગંગા નદી પર બાંધવામાં આવી રહેલો ભારતનો પહેલો કાચનો ઝુલતો પુલ તેનું નામ શું રાખવામાં આવ્યું છે❓ *☑️બજરંગ સેતુ* ⭕Dictionary.com એ આ વર્ષે વર્ડ ઓફ ધ યર તરીકે કયા નંબરને ખિતાબ આપ્યો❓ *☑️67* ⭕દક્ષિણ એશિયન રાષ્ટ્રોના સંગઠનનો 11મો સભ્ય દેશ કયો બન્યો❓ *☑️પૂર્વ તિમોર* *☑️પૂર્વ તિમોર 2002માં સ્વતંત્રતા મેળવી હતી* ⭕ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની પુષ્ટિ આપવામાં આવી છે❓ *☑️સૂર્યકાન્ત* ⭕મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને કયું નામ આપવામાં આવ્યું❓ *☑️છાત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન* ⭕પરમાણુ હથિયાર પોસાઈડન ટોર્પિડોનું સફળતાપૂર્વક પરીક્ષણ કયા દેશે કર્યું❓ *☑️રશિયા* ⭕આયર્લેન્ડના 10મા રાષ્ટ્રપતિ કોણ બન્યા❓ *☑️કેથરિન કોનોલી* ⭕ISRO દેશનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ લોન્ચ કરશે. આ ઉપગ્રહનું નામ શું છે❓ *☑️CMS-03* ⭕FIDE ચેસ વર્લ્ડ કપ ટ્રોફીનું નામ હવે કયા ભારતીય ચેસ ખેલાડીના માનમાં રાખવામાં આવશે❓ *☑️વિશ્વનાથન આનંદ* ⭕તાજેતરમાં ભારતીય સેનાની ત્રણેય દળોએ લશ્કરી કવાયત ગુજરાત અને રાજસ્થાનમાં હાથ ધરી. આ કવાયતનું નામ શું છે❓ *☑️ત્રિશૂલ* ⭕ભારતીય સંરક્ષણ ખાતા સેવા અધિકારી રાજ કુમાર અરોરાએ કયું ખાતું સંભાળ્યું❓ *☑️નાણાકીય સલાહકાર* ⭕અતિ ગરીબીમાંથી મુક્ત થનારુ દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું❓ *☑️કેરળ* ⭕આંધ્રપ્રદેશમાં આવેલ વાવાઝોડું❓ *☑️મોન્થા* ⭕ગુજરાત સરકારે મુખ્ય સચિવ તરીકે કોની નિયુક્તિ કરી❓ *☑️એમ. કે. દાસ* ⭕સદીનું સૌથી ભયાનક વાવાઝોડું મેલિસા (280 કિમી પ્રતિ કલાક)તાજેતરમાં કયા દેશમાં ત્રાટક્યું❓ *☑️જમૈકા* ⭕પ્રો કબડ્ડી લીગની 12મી સિઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બની❓ *☑️દબંગ દિલ્હી (પુનેરી પલ્ટન ટીમને હરાવ્યુ)* ⭕ઐશ્વર્યા પિસે જેને તાજેતરમાં કઈ ઇવેન્ટમાં ઈતિહાસ રચી પ્રથમ એશિયન બની❓ *☑️મોટરસ્પોર્ટ્સ રેસ* ⭕સુપ્રીમ કોર્ટ સમિતિના પ્રથમ ટ્રાન્સજેન્ડર સભ્ય કોણ બન્યું❓ *☑️અક્કાઈ પદ્મશાલી* ⭕તાજેતરમાં કયા દેશે ઈચ્છામૃત્યુને કાયદેસર બનાવ્યું❓ *☑️ઉરુગ્વે* ⭕શ્રીલંકાના વડાપ્રધાન જેઓ તાજેતરમાં ભારત પ્રવાસે આવ્યા હતા❓ *☑️હરિની અમરસૂર્યા* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • ⭕માતાથી બાળક સુધીના ત્રણ ગંભીર રોગો : HIV, હિપેટાઈટીસ B અને સિફીલીસને દૂર કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો જેને WHO એ ઔપચારિક રીતે આની પુષ્ટિ કરી છે❓ *☑️માલદિવ* ⭕10 ઓક્ટોબર➖વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • *🔥Current Affairs🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ⭕28 સપ્ટેમ્બર➖વિશ્વ હડકવા દિવસ ⭕29 સપ્ટેમ્બર➖વર્લ્ડ હાર્ટ ડે ⭕ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જેમના ઓટોબાયોગ્રાફીના ઇન્ડિયન એડિશન માટે વડાપ્રધાન મોદીએ પ્રસ્તાવના લખી.તેમની આ ઓટોબાયોગ્રાફીનું નામ શું છે❓ *☑️આઈ એમ જ્યોર્જિયા - માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ* ⭕તાજેતરમાં સમાચારોમાં ચમકેલા રિયુનિયન આયલેન્ડ કયા દેશમાં આવેલા છે❓ *☑️ફ્રાન્સ* ⭕નવી દિલ્હીમાં જેનો પ્રારંભ કરાયો એ દુનિયાની સૌપ્રથમ ડિજિટલ ટ્રાયબલ યુનિવર્સીટીનું નામ શું છે❓ *☑️આદિ સંસ્કૃતિ* ⭕તાજેતરમાં દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરો પૈકી કયું શહેર સ્વચ્છ વાયુ સર્વેક્ષણની યાદીમાં દેશભરમાં ટોચ પર રહ્યું❓ *☑️ઇન્દોર* ⭕તાજેતરમાં કયા 524 વર્ષ જુના મંદિરના પુનઃવિકાસિત સંકુલનું ઉદઘાટન કરવામાં આવ્યું જે 51 શક્તિપીઠોમાંથી એક છે❓ *☑️ત્રિપુરા સુંદરી મંદિર* *☑️1501 માં મહારાજા ધન્ય માણિક્ય બહાદુર દ્વારા બનાવવામાં આવ્યું હતું.* ⭕NRI માટે પ્રથમ આરોગ્ય અને અકસ્માત વીમા યોજના તિરૂવનંતપુરમમાં શરૂ કરવામાં આવી હતી. તેનું નામ શું છે❓ *☑️નોરકા કેર* ⭕28મો ઈ- ગવર્નન્સ એવોર્ડસ ક્યાં યોજાયો હતો❓ *☑️વિશાખાપટ્ટનમ* ⭕સૌથી નાની ઉંમરે રાષ્ટ્રીય પુરસ્કાર કોણે જીત્યો❓ *☑️મરાઠી બાળ અભિનેત્રી ત્રિશા થોસરે* *☑️ફિલ્મ નાલ 2 માટે શ્રેષ્ઠ બાળ કલાકારનો પુરસ્કાર મળ્યો* ⭕ભારત કયા દેશ સાથે પ્રથમ ટ્રેન કનેક્ટિવિટી બનાવવા જઈ રહી છે❓ *☑️ભૂટાન* ⭕BSF એ દેશની પ્રથમ ડ્રોન યુદ્ધ શાળા ક્યાં ખોલી❓ *☑️મધ્યપ્રદેશમાં ટેકનપુર એકેડમીમાં* ⭕કૃષિ પત્રકારત્વ માટે એગ્રી મીડિયા એવોર્ડ કોણે મળ્યો❓ *☑️મૈસુરના વરિષ્ઠ પત્રકાર અમાશી પ્રસન્નકુમાર* ⭕યુકેના પીએમ કીર સ્ટારડમને ભારત-યુકે ટ્રેડ એગ્રીમેન્ટમાં તેમના યોગદાન બદલ કયો એવોર્ડ મળ્યો❓ *☑️લિવિંગ બ્રિજ* ⭕બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા (BSI) ના 13મા ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓ *☑️કણાદ દાસ* ⭕આયુષ મંત્રાલયે ભારતના પ્રથમ ઇન્ટિગ્રેટેડ ઓન્કોલોજી રિસર્ચ એન્ડ કેર સેન્ટરનું ઉદઘાટન ક્યાં કર્યું❓ *☑️ગોવાના ધારગલ સ્થિત ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખાતે* ⭕ભારતનું પ્રથમ સુપરસોનિક ફાઇટર જેટ જેને 62 વર્ષની સેવા પછી નિવૃત્ત કરવામાં આવ્યું❓ *☑️મિગ-21* ⭕કિરાણા બનારસ ઘરાનાના શાસ્ત્રીય ગાયક પદ્મ વિભૂષણ જેમનું હાલમાં નિધન થયું❓ *☑️પંડિત છન્નુલાલ મિશ્રા* *☑️2000➖સંગીત નાટક અકાદમી પુરસ્કાર* *☑️2010➖ પદ્મ ભૂષણ* *☑️2020➖પદ્મ વિભૂષણ* ⭕10 ઓક્ટોબર➖વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ⭕12મી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ❓ *☑️દિલ્હી* ⭕સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓ *☑️પ્રવીણ રંજન* ⭕ગજ રક્ષક એપ ક્યાં લાગુ કરવામાં આવી હતી❓ *☑️બાંધવગઢ ટાઇગર રિઝર્વ (મધ્યપ્રદેશ)* ⭕દેશનો પ્રથમ સત્તાવાર રીતે બાળ લગ્ન મુક્ત જિલ્લો કયો બન્યો❓ *☑️છત્તીસગઢનો બાલોદ જિલ્લો* ⭕વિશ્વનું સૌથી મોટું યુદ્ધ બંકર કયો દેશ બનાવી રહ્યું છે❓ *☑️ચીન* ⭕કેટાલિના ચેનલ પાર કરનારી પ્રથમ મહિલા પેરા સ્વિમર કોણ બની❓ *☑️17 વર્ષની જિયા રાય* ⭕તાજેતરમાં ભારતે કયા દેશમાં UPI સિસ્ટમ શરૂ કરી જે UPI અપનાવનાર 8મો દેશ બન્યો❓ *☑️કતાર* ⭕ગ્લોબલ રિટાયરમેન્ટ ઈન્ડેક્સમાં નિવૃત્તિ પછી રહેવા માટે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ દેશ કયો❓ *☑️નોર્વે* ⭕યુનેસ્કોના પ્રથમ આરબ ડિરેક્ટર જનરલ કોણ બનશે❓ *☑️ડૉ. ખાલેદ અલ એનાની* ⭕8મી આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ સભાનું આયોજન કયા દેશમાં થશે❓ *☑️ભારત* ⭕દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક બેટરી સ્વેપિંગ અને ચાર્જિંગ સ્ટેશન ક્યાં ખુલ્યું❓ *☑️હરિયાણાના સોનીપતમાં* ⭕જગન્નાથ મંદિર સંબંધિત દુર્લભ દસ્તાવેજો અને હસ્તપ્રતોને સાચવવા માટે પુરી (ઓડિશા) માં એક ડિજિટલ લાઈબ્રેરી બનાવવામાં આવશે. તેનું નામ શું❓ *☑️જ્ઞાન યજ્ઞ મંડપ* ⭕70મો ફિલ્મફેર એવોર્ડસ 2025 ક્યાં યોજાયો❓ *☑️અમદાવાદ* ⭕યુવાનો માટે કયા રાજ્યમાં CM ફ્લાઇટ યોજના શરૂ કરવામાં આવી જેનો હેતુ રાજ્યના યુવાનોને વૈશ્વિક કારકિર્દીની તકો પૂરી પાડવાનો છે❓ *☑️આસામ* ⭕નોબેલ પુરસ્કાર🥇🏆👇🏻 *🏆આરોગ્ય👇* ☑️મેરી ઈ બ્રન્કો USA ☑️ફ્રેડ રેમ્સડેલ, USA ☑️શિમોન સકાગુચી, જાપાન *🏆ભૌતિકશાસ્ત્ર👇* ☑️જ્હોન ક્લાર્ક, UK ☑️મિશેલ એચ. ડેવોરેટ, ફ્રાન્સ ☑️જ્હોન એમ. માર્ટિનિસ, USA *🏆સાહિત્ય👇* ☑️લાસ્જલો ક્રાસ્નાહોર્કાઈ, હંગરી *🏆શાંતિ👇* ☑️મારિયા કોરીના માચાડો *🏆રસાયણ શાસ્ત્ર👇* ☑️સુસુમુ કિતાગાવા, જાપાન ☑️રિચર્ડ રોબ્સન, UK ☑️ઓમર એમ. યાગી, USA *🏆અર્થશાસ્ત્ર👇* ☑️જોએલ મોક્ચર, USA/ઈઝરાયેલ ☑️ફિલિપ એઘીયોન, ફ્રાન્સ ☑️પીટર હોવીડ, કેનેડા ⭕કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનના નિર્દેશક સોનાલી ઘોષને રાષ્ટ્રીય ઉદ્યાનો અને સંરક્ષિત વિસ્તારોમાં નવીનતા માટે કયો એવોર્ડ મળ્યો જે આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય છે❓ *☑️કેન્ટન આર. મિલર એવોર્ડ*

  • ⭕આયુષ્માન ભારત (PMJAY) ☑️આરોગ્ય સુરક્ષા પુરી પાડી ⭕પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) ☑️બેંક ખાતા ખોલવામાં આવ્યા ⭕પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ☑️અન્ન સુરક્ષા પુરી પાડી ⭕સ્વચ્છ ભારત મિશન ☑️ગ્રામીણ સ્વચ્છતાને 39% થી 100% સુધી પહોંચાડી ⭕સૌભાગ્ય યોજના ☑️ઘરોમાં વીજળી પહોંચાડી ⭕જલ જીવન મિશન ☑️ગ્રામીણ પરિવારો સુધી નળનું પાણી પહોચાડ્યું ⭕સેતુ ભારતમ ☑️રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના રેલવે ક્રોસિંગને દૂર કરાશે ⭕ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર્સ (DFC) ☑️રોકાણ લગભગ 9 ઘણું વધ્યું ⭕મેક ઈન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા ☑️ઉત્પાદન અને ઉદ્યોગ સાહસિક પ્રવૃત્તિને વેગ આપ્યો ⭕પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ☑️ખેડૂતો માટે પાક વીમાને પોષણક્ષમ બનાવ્યો ⭕સ્ટેન્ડ અપ ઇન્ડિયા ☑️મહિલાઓ અને વંચિત સમુદાયોને સશક્ત બનાવ્યા ⭕અટલ પેન્શન યોજના ☑️સુનિશ્ચિત પેન્શન દ્વારા સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવી ⭕PM ગતિ શક્તિ માસ્ટર પ્લાન ☑️લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા અને વેપારને વેગ આપવા માટે સર્વાંગી મલ્ટિમોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આયોજન ⭕અટલ ભૂજલ યોજના ☑️7 રાજ્યોમાં ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થાપન માટે શરૂ કરાઈ ⭕આયુષ્માન વય વંદના કાર્ડ ☑️70 અને તેથી વધુ વયના તમામ નાગરિકો માટે નવું હેલ્થ ઇન્શ્યોરન્સ કાર્ડ, જે 5 લાખનું મફત હેલ્થ કવર પૂરું પાડે છે ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • *🔥Current Affairs🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ⭕ચૂંટણી સુધારાના પ્રખર હિમાયતી તેમજ ADR (એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફૉર્મ્સ)ના સ્થાપક જેમનું તાજેતરમાં નિધન થયું❓ *☑️જગદીપ એસ. છોકર* ⭕14 સપ્ટેમ્બર➖હિન્દી દિવસ ⭕દેશના પ્રથમ પીએમ મિત્ર મેગા ગ્રીનફિલ્ડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી દ્વારા ક્યાં કરવામાં આવ્યો❓ *☑️મધ્યપ્રદેશના ધારમાં* ⭕હવે સત્તાવાર રીતે દેશની સૌથી ઝડપી ટ્રેન કઈ બની❓ *☑️દિલ્હી મેરઠ 55 કિમી સેક્શન પર દોડતી નમો ભારત ટ્રેન* ⭕નેશનલ સ્ટોક એક્સચેન્જના ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓ *☑️શ્રીનિવાસ ઇન્જેટીને* ⭕તાજેતરમાં ભૂતપૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહને કયો મરણોત્તર એવોર્ડ આપવામાં આવ્યો❓ *☑️પીવી નરસિંહરાવ મેમોરિયલ એવોર્ડ ફોર ઇકોનોમિક્સ* ⭕દેશના સમૃદ્ધ હસ્તપ્રત વારસાને ડિજિટાઈઝ અને સાચવવા ભારત સરકારે કયું પોર્ટલ શરૂ કર્યું❓ *☑️જ્ઞાન ભારતમ* ⭕તાજેતરમાં ભ્રષ્ટાચાર રોકવા માટે અલ્બેનિયાએ વિશ્વના પ્રથમ AI મંત્રીની નિમણૂક કરી છે. અ AI બોટનું નામ શું છે❓ *☑️ડાયલા* ⭕તિરુપતિ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી યાને TUDA દ્વારા સુવર્ણમુખી નદીને બચાવવા અને તેનો વિકાસ કરવા હાથ ધરાયેલા મહા અભિયાનને શું નામ અપાયું છે❓ *☑️ઓપરેશન સ્વર્ણ* ⭕તાજેતરના અભ્યાસ મુજબ, લાંબાગાળા સુધી હદયરોગના હુમલાને ટાળવા એસ્પિરિનને બદલે વધુ અસરકારક દવા કઈ છે❓ *☑️ક્લોપિડોગ્રિલ* ⭕સ્પેનના ભૂમધ્ય જળમાં તાજેતરમાં જોવા મળેલા બ્લુ ડ્રેગન્સ માટે વિજ્ઞાનીઓએ કયા પર્યાવરણીય પરિબળને જવાબદાર ગણાવ્યું છે❓ *☑️ભૂમધ્ય સમુદ્રના પાણીનું ઝડપી ગરમ થવું* ⭕પર્યાવરણીય સંશોધનપત્રમાં તાજેતરમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ એટલાન્ટિક સમુદ્રનો કયો મહત્વનો પ્રવાહ તૂટી પડવાના આરે છે❓ *☑️એટલાન્ટિક મેરીડીઓનલ ઓવરટર્નિંગ સર્ક્યુલેશન (AMOC)* ⭕આનંદ કુમાર વેલકુમાર અને ક્રિશ શર્મા કઈ રમત સાથે સંકળાયેલ છે જેમને તાજેતરમાં ભારત તરફથી ગોલ્ડ મેડલ જીત્યો❓ *☑️સ્કેટિંગ* ⭕તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા રાજ્યમાં પૂર્ણિયા એરપોર્ટનું ઉદઘાટન કર્યું❓ *☑️બિહાર* ⭕તાજેતરમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની કામચલાઉ યાદીમાં ભારતના 7 પ્રાકૃતિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો. હવે આ યાદીમાં ભારતના કુલ કેટલા સ્થળોનો સમાવેશ થાય છે❓ *☑️69* ⭕તાજેતરમાં આચાર્ય દેવવ્રતે કયા રાજ્યના રાજ્યપાલ તરીકે શપથ લીધા❓ *☑️મહારાષ્ટ્ર* ⭕ફ્રીડમ એજ લશ્કરી કવાયત કયા દેશોએ શરૂ કરી❓ *☑️અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા* ⭕BCCI એ ટીમ ઇન્ડિયા માટે નવો સ્પોન્સર તરીકે કોણે પસંદ કર્યો❓ *☑️એપોલો ટાયર્સ* ⭕તાજેતરમાં WiPo દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે છે❓ *☑️38માં* ⭕ભારતે કયા દેશ સાથે ડીએગો ગાર્સિયા નજીક સેટેલાઇટ ટ્રેકિંગ સ્ટેશન બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા❓ *☑️મોરેશિયસ* ⭕દક્ષિણ કોરિયામાં ભારતના રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓ *☑️ગૌરાંગલાલ દાસ* ⭕કયા રાજ્યમાં અંબુકરમગલ યોજના (પ્રેમના હાથ) શરૂ કરવામાં આવી જેમાં અનાથ બાળકોને દર મહિને 2,000 રૂપિયા મળશે❓ *☑️તમિલનાડુ* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • *🔥Current Affairs🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date:-08/09/2025 થી 12/09/2025🗞️* ⭕8 સપ્ટેમ્બર➖વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ⭕યુએસ ઓપન મહિલા સિંગલ્સ (ટેનિસ) ટાઇટલ કોણે જીત્યું❓ *☑️સબાલેન્કા* ⭕વર્ષ 2025 નો નરસિંહ મહેતા એવોર્ડ કોણે એનાયત થશે❓ *☑️કવિ હર્ષ બ્રહ્મભટ્ટ* *☑️પૂ. મોરારીબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા દર બે વર્ષે આ એવોર્ડ એનાયત થાય છે* *☑️આ એવોર્ડના નરસિંહ મહેતાની પ્રતિમા, શાલ, સૂત્રમાળા તથા રૂ. 1.51 લાખની સન્માન રાશિનો સમાવેશ થાય છે* ⭕યુએસ ઓપન પુરુષ સિંગલ્સ (ટેનિસ)માં કોણ ચેમ્પિયન બન્યુ❓ *☑️સ્પેનનો કાર્લોસ અલ્કારેઝ* *☑️જેનિક સિનરને હરાવ્યો* ⭕દેશનો પહેલો 'વેસ્ટ ટુ વંડર પાર્ક' કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો❓ *☑️ઉત્તર પ્રદેશ* ⭕તાજેતરમાં કયા દેશમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ આંદોલન યુવાનો આંદોલન પર ઉતરી આવ્યા❓ *☑️નેપાળ* ⭕તાજેતરમાં ભારતે ફાઇનલમાં કયા દેશની ટીમને હરાવીને એશિયા કપ (હોકી) જીત્યો❓ *☑️દક્ષિણ કોરિયા* ⭕દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા❓ *☑️સીપી રાધાકૃષ્ણન* *☑️452 વોટ મળ્યા* *☑️બી. સુંદર્શન રેડ્ડીને હરાવ્યા (300 વોટ)* ⭕10 સપ્ટેમ્બર➖વિશ્વ આપઘાત નિવારણ દિવસ ⭕તાજેતરમાં ભારતે વર્લ્ડ તિરંદાજી ચેમ્પિયનશિપ 2025માં પહેલીવાર પુરુષોની કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં કયા દેશની ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો❓ *☑️ફ્રાન્સ* ⭕ભારતીય ફિલ્મ નિર્માતા જેમને તાજેતરમાં 82મા વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો❓ *☑️અનુપર્ણ રોય* *☑️સોન્ગ્સ ઓફ ફોરગોટન ટ્રીઝ માટે* ⭕તાજેતરમાં રશિયાની કઈ એજન્સીએ કોલોન કેન્સર માટે રસી તૈયાર કરી છે❓ *☑️ફેડરલ મેડિકલ બાયોલોજીકલ એજન્સી* ⭕જાપાનના પીએમ જેમને તાજેતરમાં રાજીનામુ આપ્યું❓ *☑️શિગેરુ ઇશિબા* ⭕તાજેતરમાં બુકર પ્રાઈઝ વિજેતા લેખિકા અરુંધતી રોયની આત્મકથા પ્રકાશિત થઈ. આ પુસ્તકનું નામ શું છે❓ *☑️મધર મેરી કમ્સ ટુ મી* ⭕ ભારતીય સેનાની ટુકડી રશિયામાં બહુ રાષ્ટ્રીય કવાયતમાં ભાગ લેશે. આ કવાયતનું નામ શું છે❓ *☑️ZAPAD 2025* ⭕તાજેતરમાં અમેરિકાએ HIRE Act 2025 નામનું નવું બિલ રજૂ કર્યું જે અમેરિકન કંપનીઓ દ્વારા વિદેશમાં આઉટસોર્સીંગ પર કેટલા કર લાદવાનો પ્રસ્તાવ છે❓ *☑️25%* ⭕ફ્રાન્સના નવા વડાપ્રધાન કોણ બન્યા❓ *☑️સેબેસ્ટીયન લેકોર્નુ* ⭕ભારતીય સેના દ્વારા સૌપ્રથમવાર આરોગ્ય સેતુ કવાયત ક્યાં ધરવામાં આવી હતી❓ *☑️આસામ* ⭕રાષ્ટ્રીય યુવા એવોર્ડ કયા મંત્રાલયનું અભિયાન છે❓ *☑️યુવા બાબતો અને ખેલકુદ મંત્રાલય* ⭕મૈત્રી નામની લશ્કરી કવાયત સંયુક્તપણે ભારત અને બીજા કયા દેશ વચ્ચે થાય છે❓ *☑️થાઈલેન્ડ* ⭕TIME મેગેઝીન દ્વારા કિડ ઓફ ધ યર 2025 તરીકે કોણે પસંદ કરી છે❓ *☑️17 વર્ષીય ભારતીય અમેરિકન તેજસ્વી મનોજ* *☑️તેણે વૃદ્ધોને ઓનલાઇન છેતરપિંડીથી બચાવવા માટે શિલ્ડ સિનિયર્સ નામની વેબસાઈટ બનાવી છે* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • *🔥Current Affairs🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date :- 03/09/2025 થી 07/09/2025🗞️* ⭕ભારતની પ્રથમ સ્વદેશી માઈક્રોપ્રોસેસર ચિપ પીએમ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી. આ ચિપનું નામ શું છે❓ *☑️વિક્રમ-32* ⭕તાજેતરમાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર જ્યોર્જિયા અરમાનીનું નિધન થયું. તેઓ કયા દેશના છે❓ *☑️ઇટાલી* ⭕એર ઓફિસર ઈન ચાર્જ મેન્ટેનન્સ તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો❓ *☑️એર માર્શલ સંજીવ ઘુરતિયા* ⭕ICC મહિલા વર્લ્ડકપના યજમાન દેશ કયા છે❓ *☑️ભારત અને શ્રીલંકા* *☑️વિજેતા ટીમને 39.55 કરોડ રૂપિયા મળશે* ⭕NCERT એ તેના 65મા સ્થાપના દિવસે કઈ ચેનલ અને પોર્ટલ શરૂ કર્યું❓ *☑️બાલ વાટિકા ટીવી ચેનલ, દીક્ષા 2.0 અને પ્રષ્ટ 2.0* ⭕ઓસ્ટ્રેલિયન બોલર જેને તાજેતરના T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી❓ *☑️મિશેલ સ્ટાર્ક* ⭕કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો❓ *☑️ટીસીએ કલ્યાણી* ⭕રમતોમાં ડોપિંગ શોધવા માટે ભારતે સંદર્ભ સામગ્રી તૈયાર કરી છે. તેનું નામ શું છે❓ *☑️મેથાન્ડીએનોન લોંગ ટર્મ મેટાબોલીટ* ⭕ભારતનું પ્રથમ ગીધ જ્ઞાન પોર્ટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું❓ *☑️આસામ* ⭕થાઈલેન્ડના નવા વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયા❓ *☑️અનુતિન ચર્નવિરાકુલ* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • *🔥Current Affairs 🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date:-01-02/09/2025🗞️* ⭕પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા અને ચાઈલ્ડ હેલ્પલાઇન ઇમરજન્સી માટે હવે એક જ કયા નંબર ઉપર કોલ કરી શકાશે❓ *☑️112* ⭕કયા મંત્રાલય દ્વારા ઈ - જાગૃતિ પ્લેટફોર્મ અભિયાનનો આરંભ કરાયો છે❓ *☑️ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રાલય* ⭕તાજેતરમાં સમાચારોમાં છવાયેલા હોલમન એપ્રિકોટ સામાન્ય રીતે ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે❓ *☑️લદાખ* ⭕દિબ્રુ-સૈખોવા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં જોવા મળે છે❓ *☑️આસામ* ⭕ભારતીય સેનાના કયા અભિયાન હેઠળ અરુણાચલ પ્રદેશમાં આરોગ્યમ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો❓ *☑️ઓપરેશન સદભાવના* ⭕તાજેતરમાં સમાચારમાં છવાઈ ગયેલો માઉન્ટ એલબ્રસ કયા દેશમાં આવેલો છે❓ *☑️રશિયા* ⭕તાજેતરમાં સમાચારમાં દેખાયેલો ઓસ્ટ્રેલોપીથીક્સ શું છે❓ *☑️લુપ્ત થયેલી પ્રાઇમેટ્સનો સમુદાય* ⭕PM સ્વનિધિ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી❓ *☑️મકાન શહેરી બાબતોનું મંત્રાલય* ⭕કેન્દ્રએ ભારતનો પ્રથમ AI આધારિત આદિવાસી ભાષા અનુવાદક લોન્ચ કર્યો. તેનું નામ શું છે❓ *☑️આદિ વાણી* ⭕ગ્રામીણ ભારતમાં કન્યા શિક્ષણમાં સુધારો કરવા બદલ પ્રથમ ભારતીય સંગઠન જેને તાજેતરમાં રેમન મેગ્સેસે એવોર્ડ 2025 મળ્યો❓ *☑️NGO એજ્યુકેટ ગર્લ્સ* ⭕દેશની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલ સિસ્ટમ કયા રાજ્યથી લાગુ કરવામાં આવશે❓ *☑️ગુજરાત* ⭕ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2025 અનુસાર એશિયાનો સૌથી સુરક્ષિત દેશ કયો બન્યો❓ *☑️સિંગાપોર* *☑️ભારત 115 મા ક્રમે* ⭕ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશના કામેંગ વિસ્તારમાં લશ્કરી કવાયત શરૂ કરી. અ કવાયતનું નામ શું છે❓ *☑️યુદ્ધ કૌશલ 3.0* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • *🗞️🔥Current Affairs🔥🗞️* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ⭕અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુએ કેટલા કિલો વજન ઉપાડી ગોલ્ડ મેડલ જીત્યો❓ *☑️193 કિલો* ⭕ટોલ પ્લાઝા કર્મચારીઓના બાળકોને અભ્યાસમાં મદદ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કયો પ્રોજેક્ટ શરૂ કર્યો❓ *☑️પ્રોજેક્ટ આરોહણ* ⭕તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટર તેમજ અનુભવી સ્પિનરે IPL માંથી નિવૃત્તિની જાહેરાત કરી❓ *☑️રવિચંદ્રન અશ્વિન* ⭕કોયલ બારે કઈ રમત સાથે સંકળાયેલ છે❓ *☑️વેઇટલિફ્ટ* ⭕દેશનો પ્રથમ સરકાર સમર્થિત બાયોચાર કાર્યક્રમ ક્યાં શરૂ થશે❓ *☑️હિમાચલ* *☑️બાયોચાર એ કચરામાંથી બનેલ એક પ્રકારનું બળતણ છે* ⭕ભારત બ્રાઇટ સ્ટાર 2025 કવાયતમાં 700થી વધુ સૈનિકો મોકલશે. અ કવાયત ક્યાં યોજાશે❓ *☑️ઇજીપ્ત* ⭕પીએમ સ્વનિધિ યોજના કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે❓ *☑️2030* ⭕તાજેતરમાં કયા દેશે માર્ચ 2026 થી શાળામાં મોબાઈલ ફોન અને ડિજિટલ ઉપકરણો પર પ્રતિબંધ મુક્યો છે❓ *☑️દક્ષિણ કોરિયા* ⭕નેપાળ ભારતના આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સનું ઔપચારિક સભ્ય બન્યું. અ જોડાણ શા માટે છે❓ *☑️વાઘ, બરફ ચિત્તો અને ચિત્તા જેવી મોટી બિલાડીઓના સંરક્ષણ માટે કામ કરે છે* ⭕અજય બાબુ વલ્લુરી કઈ રમત સાથે સંકળાયેલ છે❓ *☑️વેઇટલિફ્ટિંગ* ⭕જાપાન મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં શું આપવામાં આવ્યું❓ *☑️દારૂમા ઢીંગલી* ⭕તાજેતરમાં કયા રાજ્યએ મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના અંતર્ગત મહિલાઓને સ્વરોજગાર શરુ કરવા માટે 10,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે❓ *☑️બિહાર* ⭕અમદાવાદના નારણપુર સ્પોર્ટ્સ કોમ્લેક્સ ખાતે યોજાયેલ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા❓ *☑️40 મેડલ (27 ગોલ્ડ, 10 સિલ્વર, 3 બ્રોન્ઝ)* ⭕પ્રો કબડ્ડી લીગ (PKL) વર્ષ 2025માં કેટલામી સિઝનની શરૂઆત થઈ❓ *☑️12મી* ⭕76મા વન મહોત્સવની રાજ્યવ્યાપી ઉજવણી ક્યાં કરવામાં આવી❓ *☑️ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • *🗞️🔥Current Affairs🔥🗞️* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ⭕20 ઓગસ્ટ➖વિશ્વ મચ્છર દિવસ ⭕બેંગલુરું યુનિવર્સીટીનું નામ બદલીને શું કરવામાં આવ્યું❓ *☑️ડૉ. મનમોહનસિંહ બેંગલુરું સીટી યુનિવર્સીટી* ⭕ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદનું નવું નામ શું આપવામાં આવ્યું❓ *☑️પરશુરામપુરી* ⭕હાલમાં 5 હજાર કિમીથી વધુ રેન્જ ધરાવતી અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું❓ *☑️ઓડિશાના ચાંદીપુરમાં* ⭕26 ઓગસ્ટ➖ આંતરરાષ્ટ્રીય શ્વાન દિવસ ⭕કયા પ્રાણી સમુદાયમાં તાજેતરમાં દેખાયેલી સ્મિથોફીસ લેપ્ટોફેસીએટ્સની જાતિનો સમાવેશ થાય છે❓ *☑️સાપ* ⭕યશોદા AI સાક્ષરતા કાર્યક્રમ એ કઈ સંસ્થા દ્વારા ચલાવાતા અભિયાનનો ભાગ છે❓ *☑️રાષ્ટ્રીય મહિલા પંચ➖NCW* ⭕SIGHT યોજના એ કયા મિશનનો પેટા ભાગ છે❓ *☑️નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન* ⭕ભારતીય ફ્લેપશેલ અલ્બીનો કાચબો- લિસ્સેમિસ પંકટાટા ને તાજેતરમાં કયા રાજ્યમાં જોવામાં આવ્યો❓ *☑️ગુજરાત* ⭕તાજેતરમાં સમાચારમાં ચમકી ગયેલો માઉન્ટ કિલીમાન્જરો કયા દેશમાં આવેલો છે❓ *☑️તાંઝાનિયા* ⭕કયા મંત્રાલયે PAHAL યોજના શરૂ કરી છે❓ *☑️પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય* ⭕કયા ભારતીય અવકાશ ક્ષેત્રના વ્યાવસાયિક ઉપગ્રહ અભિયાનનો ભાગ છે❓ *☑️ધ્રુવ સ્પેસ* ⭕સિનસિનાટી ઓપન 2025 (ટેનિસ- મહિલા) ટાઇટલ કોણે જીત્યું❓ *☑️પોલેન્ડની ઇગા સ્વિયાટેક* ⭕જયપુરમાં યોજાયેલ મિસ યુનિવર્સ સ્પર્ધામાં મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ કોણે જીત્યો❓ *☑️રાજસ્થાનના ગંગાનગરની મણિકા વિશ્વકર્મા* ⭕તાજેતરમાં ભારતીય ફિલ્મ મહોત્સવ કયા દેશમાં શરૂ કરવામાં આવ્યો❓ *☑️શ્રીલંકા* ⭕અગ્નિવીરો માટે કોલલેટર મુક્ત વ્યક્તિગત લોન યોજના કઈ બેંકે શરૂ કરી છે❓ *☑️SBI* ⭕વર્લ્ડ હ્યુમોનોઇડ રોબોટ ગેમ્સ ક્યાં યોજાઈ ગયો❓ *☑️બેઇજીંગ* ⭕કયો દેશ 2034-36 વચ્ચે શુક્ર પર વેનેરા ડી મિશન શરૂ કરશે❓ *☑️રશિયા* ⭕ભારત કયા વર્ષ સુધીમાં એક ભારતીય અવકાશ મથક બનાવશે❓ *☑️2035* ⭕ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે કયા બિલને મંજૂરી આપી❓ *☑️ઓનલાઇન ગેમિંગ બિલ 2025* ⭕કેન્દ્ર સરકારે દર વર્ષે 23 સપ્ટેમ્બરે કયો દિવસ મનાવવાની જાહેરાત કરી છે❓ *☑️આયુર્વેદ દિવસ* ⭕યુએસ ઓપન મિક્સ્ડ ડબલ્સ (ટેનિસ) ટાઇટલ કોણે જીત્યું❓ *☑️ઇટાલીના સારા એરાની અને એન્ડ્રીયા વાવાસોરી* ⭕તાજેતરમાં કયા બે રાજ્યોએ યમુના વોટર પાઈપલાઈન પ્રોજેક્ટ માટે MoU પર હસ્તાક્ષર કર્યા❓ *☑️હરિયાણા - રાજસ્થાન* ⭕ફિજીના વડાપ્રધાન કોણ છે❓ *☑️સિટિવેની લીગામામાડા* ⭕ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ પહેલીવાર ક્યાં શરૂ થયો❓ *☑️જમ્મુ અને કાશ્મીરના દાલ તળાવ પર* ⭕દિલ્હી પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓ *☑️IPS અધિકારી સતીશ ગોલ્ચા* ⭕ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય કયું જાહેર કરવામાં આવ્યું❓ *☑️કેરળ* ⭕રાષ્ટ્રપતિએ આવકવેરા બિલ 2025 ને મંજૂરી આપી દીધી છે. જે ક્યારથી અમલમાં આવશે❓ *☑️એપ્રિલ 2026* *☑️1961ના જુના કાયદાને નાબૂદ કરશે* ⭕ભારત અને કઈ ફ્રેન્ચ કંપની સંયુક્ત રીતે ફાઇટર જેટ એન્જીન બનાવશે❓ *☑️સફ્રાન કંપની* ⭕હાલમાં સમાચારમાં જોવા મળેલા સજીવો કસરગોડિયા શિબે અને પિલાર્ટા વમન જાતિઓ કયા પ્રાણીઓની છે❓ *☑️કરચલા* ⭕ગરુડ દ્રષ્ટિ નામના સોશિયલ મીડિયા મોનીટરીંગ અને સાયબર ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ્સનો આરંભ કઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે❓ *☑️મહારાષ્ટ્ર* ⭕કૃત્રિમ વરસાદના ડ્રોન આધારિત એવા દેશના પહેલા પ્રયોગનો આરંભ કઈ રાજ્ય સરકારે કર્યો છે❓ *☑️રાજસ્થાન* ⭕સ્વાતંત્ર્ય દિન પહેલા રાજસ્થાન સરહદ પાસે સીમા સુરક્ષા દળ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશનનું નામ શું છે❓ *☑️ઓપરેશન એલર્ટ* ⭕આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, 2025નો થીમ કયો છે❓ *☑️SDG અને તેનાથી આગળ જવા સ્થાનિક યુવાની સક્રિયતા* ⭕તાજેતરમાં હેપ્ટાપ્લેયુરમ અસમિસિયમ નામની નવી વાનસ્પતિક જાતિની શોધ ક્યાં થઈ હતી❓ *☑️આસામ* ⭕રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન માનસની શરૂઆત કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી❓ *☑️ગૃહ મંત્રાલય* ⭕ઐશ્વર્યા તોમર કઈ રમત સાથે સંકળાયેલ છે જેમને તાજેતરમાં ગોલ્ડ મેડલ જીત્યો❓ *☑️શૂટિંગ* ⭕IMD એ સ્માર્ટ સિટી ઈન્ડેક્સ 2025 જાહેર કર્યો. જેમાં સૌથી શ્રેષ્ઠ શહેરો કયા છે❓ *☑️સ્વીટઝર્લેન્ડમાં ઝૂરિચ અને નોર્વેમાં ઓસ્લો* ⭕કયા રાજ્યની સરકારે સ્વચ્છતા કર્મચારીઓ માટે વીમા યોજનાની જાહેરાત કરી છે જેમાં કાયમી કર્મચારીઓ માટે 1 કરોડ અને આઉટસોર્સના કર્મચારીઓના પરિવારોના 20 લાખ રૂપિયા મળશે❓ *☑️આંધ્ર પ્રદેશ* ⭕તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી❓ *☑️ચેતેશ્વર પુજારા* ⭕નૌકાદળમાં કયા બે નવા યુદ્ધ જહાજ સામેલ કરવામાં આવ્યા❓ *☑️INS ઉદયગિરી અને INS હિમગિરી* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • *⭕સુઓ મોટો કોગ્નિઝન્સ⭕* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ☑️સુઓ મોટો એક લેટિન શબ્દ છે, જેનો અર્થ 'પોતાની રીતે પગલાં લેવા' થાય છે. ☑️ભારતીય કાયદામાં આ હેઠળ, કોર્ટ જાહેર હિત, મૂળભૂત અધિકારો અને સુરક્ષાના મામલામાં અરજી વિના પોતાની રીતે કેસ શરૂ કરી શકે છે. ☑️કલમ 32 સુપ્રીમ કોર્ટને અને કલમ 266 હાઇકોર્ટને આ અધિકાર આપે છે. ☑️તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCR માં રખડતા કૂતરાઓ દ્વારા બાળકો પર થયેલા હુમલાઓ પર સ્વતઃ સંજ્ઞાન કાર્યવાહી કરી હતી.આવું ત્યારે થાય છે જ્યારે કોઈ ગંભીર જાહેર સમસ્યા પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે, અસરગ્રસ્ત લોકો કોર્ટ સુધી પહોંચી શકતા નથી અથવા અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવે છે. ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • *⭕OPEC+⭕* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ☑️OPEC+ (પેટ્રોલિયમ નિકાસ કરનાર દેશોનું સંગઠન) એ મુખ્ય તેલ ઉત્પાદક દેશોનો સમૂહ છે, જેની સ્થાપના 2016માં થઈ હતી. ☑️સપ્ટેમ્બર 1960ની શરૂઆતમાં, OPEC ની શરૂઆત બગદાદમાં ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા દ્વારા કરવામાં આવી હતી. ☑️આજે OPEC માં 13 દેશો છે જ્યારે OPEC+ માં 10 વધુ દેશોનો સમાવેશ થાય છે. ☑️આનાથી બિન OPEC દેશોને વૈશ્વિક તેલ નીતિમાં ભાગ લેવાની પણ મંજૂરી મળે છે. આ જોડાણ વિશ્વના ક્રૂડ ઓઇલ ઉત્પાદનના 41% ને નિયંત્રિત કરે છે. ☑️તાજેતરમાં OPEC+ ના 8 દેશોએ સપ્ટેમ્બરથી દરરોજ 5,47,000 બેરેલ ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે. ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • *⭕બિમ્સટેક⭕* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ☑️બિમ્સટેક બંગાળની ખાળી સાથે જોડાયેલા દેશોનું સંગઠન છે જે ટેકનિકલ અને આર્થિક સહયોગ વધારે છે. ☑️8 દેશો આ આંતરરાષ્ટ્રીય સંગઠનનો ભાગ છે. ☑️તાજેતરમાં નવી દિલ્હી ભારત મંડપમ ખાતે બિમ્સટેકનો પ્રથમ પરંપરાગત સંગીત ઉત્સવ ' સપ્તસુર : સેવન નેશન્સ, વન મેલોડી' શરૂ થયો. ☑️તેનું સચિવાલય ઢાકા (બાંગ્લાદેશ)માં છે અને સભ્ય દેશોના નામોના મુળાક્ષરોના ક્રમ અનુસાર નેતૃત્વ બદલાય છે. બિમ્સટેકને સાર્કનો અસરકારક વિકલ્પ પણ માનવામાં આવે છે. ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • *⭕સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન(SIR)* ☑️SIR એ ચૂંટણી પંચનું એક ખાસ અભિયાન છે, જેમાં મૃતકોના નામ કાઢીને, સરનામાં બદલનારાઓના રેકોર્ડ સુધારીને અને 18+ નવા મતદારોના નામ ઉમેરીને મતદાર યાદી અપડેટ કરવામાં આવે છે. ☑️તાજેતરમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા a અભિયાન શરૂ થયું હતું. જેનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ☑️સુપ્રીમ કોર્ટ કમિશનને આધાર, મતદાર ID અને રેશનકાર્ડ જેવા દસ્તાવેજો સાથે મતદારોની ઓળખ સુનિશ્ચિત કરવા પર વિચાર કરવા કહ્યું હતું. મતદાર યાદી SIR સાથે અપડેટ કરવામાં આવે છે. ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • *🗞️🔥Current Affairs🔥🗞️* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ⭕ભારત કયા દેશ પાસેથી એરબસ C-295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદશે❓ *☑️સ્પેન* ⭕ભારતીય રિઝર્વ બેંકે કઈ બે બેંકના મર્જરને મંજૂરી આપી છે❓ *☑️સારસ્વત બેંક અને ન્યુ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંક* ⭕ભારત માછલી ઉત્પાદનમાં વિશ્વમાં કયા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક બન્યું❓ *☑️બીજા (ચીન પ્રથમ ક્રમે)* ⭕સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાયેલા પ્રથમ ચેસ એસ્પોર્ટસ વર્લ્ડ કપ 2025 નું ટાઇટલ કોણે જીત્યું❓ *☑️મેગ્નસ કાર્લસન* ⭕તાજેતરમાં રશિયાના કામચટકા દ્વિપકલ્પમાં કયો જવાળામુખી 600 વર્ષ પછી ફાટ્યો❓ *☑️ક્રેશેનિનિકોવ* ⭕AIFF અને FIFA એ દેશની પ્રથમ ગર્લ્સ FIFA ટેલેન્ટ એકેડેમી ક્યાં શરૂ કરી❓ *☑️તેલંગણાના હૈદરાબાદમાં* ⭕ભારત વિશ્વમાં કેટલામાં નંબરનું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું❓ *☑️પાંચમું* ⭕એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે❓ *☑️કઝાકિસ્તાન* ⭕પીએમ મોદીની કઈ પહેલે ગિનિશ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે❓ *☑️પરીક્ષા પે ચર્ચા* ⭕તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વ્યુહાત્મક ભાગીદારી માટે 9 કરારો પર હસ્તાક્ષર કર્યા❓ *☑️ફિલિપાઈન્સ* ⭕ગૃહમંત્રી અમિત શાહ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ગૃહમંત્રી બન્યા. તેમના પછી સૌથી લાંબો સમય સુધી આ પદ પર રહેનારા ગૃહમંત્રી કોણ છે❓ *☑️લાલકૃષ્ણ અડવાણી* ⭕2026માં યોજાનાર 38મા બોગોટા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં મહેમાન કયો દેશ બનશે❓ *☑️ભારત* ⭕ભારતીય રેલ્વેએ એશિયાની સૌથી લાંબી માલગાડીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે જે 4.5 કિમી લાંબી અને 345 વેગન ધરાવે છે. તેનું નામ શું છે❓ *☑️રુદ્રાક્ષ* ⭕કયા દેશે બ્લુબર્ડ કમ્યુનિકેશન સેટેલાઇટ વિકસાવ્યો છે❓ *☑️અમેરિકા* ⭕જેની હેઠળ તેલંગણા સરકારે તાજેતરમાં જ 7600થી વધુ બાળકોને બચાવી લીધા એ રાષ્ટ્ર્રવ્યાપી અભિયાનનું નામ શું છે❓ *☑️ઓપરેશન મુસ્કાન-XI* ⭕તાજેતરમાં 43મા રાષ્ટ્રીય લોકમાન્ય તિલક એવોર્ડ-2025 થી કોનું સન્માન કરવામાં આવ્યું❓ *☑️નીતિન ગડકરી* ⭕નીલગીરી જૂથના પ્રોજેક્ટ 17-A હેઠળ ભારતીય નૌસેનાને તાજેતરમાં સોંપાયેલા ત્રીજા જહાજનું નામ શું છે❓ *☑️હિમગીરી* ⭕કયા રાજ્યે પોતાના કર્મચારીઓ માટે દેશભરમાં સૌપ્રથમવાર પોતીકી રજાની નીતિ જાહેર કરી છે❓ *☑️સિક્કિમ* ⭕ભારતીય રેલ્વએ તહેવારો અને સિઝન દરમિયાન મુસાફરો માટે કઈ યોજના શરૂ કરી જે અનુસાર રિટર્ન ટિકિટ બેઝ ફેરમાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે❓ *☑️રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના* ⭕તાજેતરમાં WHO એ કયા દેશને ઊંઘની બીમારીથી મુક્ત (ટ્રાયપેનોસોમિયાસિસ) જાહેર કર્યો❓ *☑️કેન્યા* ⭕કયા રાજ્યની સરકારે 'દિશા અભિયાન' હેઠળ માનસિક રીતે વિકલાંગ બાળકો માટે સમાન શિક્ષણનો કાર્યક્રમ અમલમાં મુક્યો❓ *☑️મહારાષ્ટ્ર* ⭕તાજેતરમાં કયા રાજ્યમાં 'અમ્મા સન્માન દિવસ' પર 'નારી અદાલત'ની સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી❓ *☑️સિક્કિમ* ⭕ એક્સિસ બેંકે ઓનલાઇન છેતરપિંડી સામે રક્ષણ આપવા માટે કઈ પહેલ શરૂ કરી❓ *☑️લોક એફડી* ⭕તાજેતરના લોકસભાએ ભારતીય બંદરો બિલ 2025 પસાર કર્યું, જે કયા વર્ષના જુના કાયદાને બદલશે❓ *☑️1908* ⭕તાજેતરમાં આરોગ્ય મંત્રાલયે કયો સૂચકાંક શરૂ કર્યો જે રાજ્યોની દવા પ્રણાલીના ડેટાનું મૂલ્યાંકન કરીને દવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરશે❓ *☑️રાજ્ય આરોગ્ય નિયમનકારી શ્રેષ્ઠતા સૂચકાંક* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • *🔥Current Affairs🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ⭕NASA અને ISRO દ્વારા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયેલ સૌથી શક્તિશાળી ઉપગ્રહ NISAR. તેનું કાર્ય શું છે❓ *☑️પૃથ્વી નિરીક્ષણ* ⭕તાજેતરના DRDO એ ઓડિશાના ડૉ. એ.પી. જે અબ્દુલ કલામ ટાપુ પરથી કઈ મિસાઈલના બે સફળ પરીક્ષણ કર્યા❓ *☑️પ્રલય* ⭕પ્રધાનમંત્રી મોદીએ પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટાઈઝેશન માટે કયા મિશનની જાહેરાત કરી❓ *☑️જ્ઞાન ભારતમ મિશન* ⭕ભારતીય કોસ્ટ ગાર્ડનું ફાસ્ટ પેટ્રોલ વેસલ જે તાજેતરમાં ગોવામાં લોન્ચ કરવામાં આવ્યું❓ *☑️અટલ* ⭕તાજેતરમાં ભગવાન બુદ્ધના પિપ્રાહવા અવશેષો 127 વર્ષ પછી ભારત કયા દેશમાંથી પાછા લાવવામાં આવ્યા❓ *☑️બ્રિટન* *☑️1898 માં બ્રિટિશ અધિકારી વિલિયમ પેપ્પે શોધી કાઢ્યા હતા અને બ્રિટન લઈ ગયા હતા* ⭕પ્રથમ AI આધારિત આંગણવાડી કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું❓ *☑️નાગપુર* ⭕તાજેતરમાં ભારતીય સેનાએ સિક્કિમમાં કઈ કવાયત હાથ ધરી❓ *☑️દિવ્ય દ્રષ્ટિ* ⭕વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓ *☑️ISRO ના વૈજ્ઞાનિક એ. રાજરાજન* ⭕મહારાષ્ટ્ર સરકારે 7 ઓગસ્ટના રોજ ભારત રત્ન ડૉ. એમ. એસ. સ્વામીનાથનની જન્મજયંતિને કયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે❓ *☑️ટકાઉ કૃષિ દિવસ* ⭕દિલ્હી પોલીસ કમિશનર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો❓ *☑️શશી ભૂષણ કુમાર સિંહ* ⭕રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર *☑️શ્રેષ્ઠ અભિનેતા ➖ શાહરુખ ખાન (જવાન) અને વિક્રાંત મેસી (12th fail)* *☑️શ્રેષ્ઠ અભિનેત્રી➖રાની મુખર્જી (શ્રીમતી ચેટર્જી વિરુદ્ધ નોર્વે)* *☑️શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ ➖ કથલ* ⭕નાણાકીય સલાહકાર (સંરક્ષણ સેવાઓ( તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ❓ *☑️ડૉ. મયંક શર્મા* ⭕ભારતીય નૌકાદળના 47મા વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો❓ *☑️સંજય વાત્સાયને* ⭕કયા મંત્રાલય દ્વારા પોષણ ટ્રેકર એપ લોન્ચ કરવામાં આવ્યું❓ *☑️મહિલા અને બાળ વિકાસ મંત્રાલય* ⭕તાજેતરમાં સમાચારોમાં ચમકી ગયેલો પ્રોટોસ્ટાર શું છે❓ *☑️વિકાસના આરંભિક તબક્કાનો તારો* ⭕કયા મંત્રાલયે વેપારી સેતુ સાધવા ઈ-પ્લેટફોર્મનું અભિયાન આરંભ્યું❓ *☑️વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય* ⭕2025ની ચોથી BIMSTEC ડિઝાસ્ટર મેનેજમેન્ટ કવાયતનું વર્ચુઅલ યજમાનપદ કયા દેશે સ્વીકાર્યું❓ *☑️ભારત* ☑️તાજેતરમાં સમાચારોમાં છવાયેલો માઉન્ટ કિલીમાંજરો કયા દેશમાં આવેલો છે❓ *☑️તાન્ઝાનિયા* ⭕તાજેતરમાં સમાચારોમાં છવાયેલું શહેર મછલીપટ્ટનમ કયા રાજ્યમાં છે❓ *☑️આંધ્ર પ્રદેશ* ⭕ભારતની સૌથી મોટી એક્ટિવ વ્હીલચેર YD One કઈ સંસ્થાએ શરૂ કરી છે❓ *☑️IIT મદ્રાસ* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥

  • *🗞️🔥Current Affairs🔥🗞️* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ⭕દેશનું પહેલું એવુ કયું રાજ્ય બન્યું જ્યાં બધા મતદાન મથકો પર 1200 થી ઓછા મતદારો હશે❓ *☑️બિહાર* ⭕કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે જેઓ 2006 થી 2011 સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા જેમનું હાલમાં નિધન થયું❓ *☑️વી.એસ. અચ્યુતાનંદન* ⭕અટલ ઇનોવેશન મિશન (AIM) ના મિશન ડિરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો❓ *☑️દિપક બાગલા* ⭕સરકારે કૌશલ્ય અને રોજગાર સેવાઓ માટે AI સંચાલિત ચેટબોટ શરૂ કર્યો. તેનું નામ શું છે❓ *☑️સ્કિલ ઇન્ડિયા આસિસ્ટન્ટ* ⭕ઓડિશા સરકારે કોલેજો અને યુનિવર્સીટીઓમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે કયો કાર્યક્રમ શરૂ કર્યો❓ *☑️શક્તિશ્રી* ⭕તાજેતરમાં ભારતીય વાયુસેનાએ 62 વર્ષ સેવા આપનાર કયા ફાઇટર એરક્રાફ્ટને સેવા નિવૃત્ત કર્યું ❓ *☑️MIG-21* *☑️તેને 1963 માં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું* ⭕ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવશે❓ *☑️હરિયાણાના પાણીપતમાં* ⭕DRDO એ આંધ્રપ્રદેશના કુર્નુલમાં UAV લોન્ચ કરાયેલ પ્રિસીઝન ગાઈડેડ મિસાઈલ V-3 નું પરીક્ષણ કર્યું. આ મિસાઈલ ____ પર ચોકસાઈથી પ્રહાર કરી શકે છે❓ *☑️હવાથી સપાટી* ⭕ફ્રાન્સે કયા દેશને સ્વતંત્ર રાષ્ટ્ર્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે ❓ *☑️પેલેસ્ટાઇન* ⭕નરેન્દ્રભાઈ મોદી ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન બન્યા છે. તેમણે ઇન્દિરા ગાંધીનો કેટલા દિવસનો રેકોર્ડ તોડ્યો❓ *☑️4077 દિવસ* *☑️પંડિત નહેરુ સૌથી લાંબા સમય સુધી 6126 દિવસ સુધી પીએમ રહ્યા* ⭕WWE ના દિગ્ગજ જેમનું હાલમાં નિધન થયું❓ *☑️હલ્ક હોગન* ⭕ભારતના વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ❓ *☑️અજય સેઠ* ⭕હવામાન સુધારની દિશામાં કામગીરી તેમજ ઔદ્યોગિક અને રોજગાર ક્ષેત્રે સ્પર્ધાત્મકતાને ઉત્તજન આપવા કયા મંત્રાલયે ADEETIE યોજનાને અમલમાં મૂકી છે❓ *☑️ઊર્જા મંત્રાલય* ⭕તાજેતરમાં સમાચારોમાં છવાયેલી બરાક ખીણ કયા રાજ્યમાં આવેલી છે❓ *☑️આસામ* ⭕કયા દેશ દ્વારા પેટ્રીઅટ હવાઈ સંરક્ષણ મિસાઈલ સિસ્ટમ વિકસાવવામાં આવી છે❓ *☑️અમેરિકા* ⭕કયા દેશે વર્ષ 2025માં તલિસ્માન સબ્ર કવાયત હાથ ધરી હતી❓ *☑️ઓસ્ટ્રેલિયા* ⭕નામશેષ થવાના આરે આવેલી કારાકાલ નામની જંગલી બિલાડી તાજેતરમાં મધ્યપ્રદેશના કયા જંગલ અભ્યારણ્યમાં જોવા મળી હતી❓ *☑️ગાંધી સાગર અભ્યારણ્ય* ⭕રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય દાવા વિનિમય NHCX ની રચના કયા હેતુથી કરવામાં આવી છે❓ *☑️આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન* ⭕ભારતીય વાયુસેનાએ અરુણાચલ પ્રદેશમાં કઈ લશ્કરી કવાયત હાથ ધરી❓ *☑️ડ્રોન પ્રહાર* ⭕જર્મનીના રાઇન-રુહરમાં આયોજિત FISU વર્લ્ડ યુનિવર્સીટી ગેમ્સ 2025માં ભારતે કુલ કેટલા મેડલ જીતી 20મું સ્થાન મેળવ્યું❓ *☑️12 મેડલ (2 ગોલ્ડ, 5 સિલ્વર, 5 બ્રોન્ઝ)* ⭕970 કિલો વજનનો સૌથી શક્તિશાળી બિન પરમાણુ બૉમ્બ 'ગાઝાપ' કયા દેશે લોન્ચ કર્યો❓ *☑️તુર્કી* ⭕વિશ્વમાં વાઘનો ત્રીજો સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો બન્યો❓ *☑️આસામમાં આવેલું કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥