tgindex
✍️લેખકોની દુનિયા🌍

✍️લેખકોની દુનિયા🌍

Статистика

મુખ હૃદય અને દિલ થી સરી પડેલ શબ્દો થી બને છે આ રચનાઓ 💟હોય છે કઈ મીઠાશ કોઈ કડવાશ કોઈ દુઃખ દર્દ અને કોઈ પ્રેમ 💕બધા નું મિશ્રણ એટલે લેખક નું વિશ્વ ✌️🏻આવો આ વિશ્વ ને ફેલાવીએ અંદર ની રચના ઓ થી. જોઈન :- @lekhakoniduniyagroup

Последний пост
8 апр.
Последнее чтение
14 авг.
Постов за неделю
0
Всего постов
20
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
674
0 за 1 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 904
19 постов
Вовлечённость
282,5%
к подписчикам
Постов в день
0,0
всего 20
Упоминаний
1
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
1/48двое суток
1/72трое суток

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • મુખ હૃદય અને દિલ થી સરી પડેલ શબ્દો થી બને છે આ રચનાઓ 💟હોય છે કઈ મીઠાશ કોઈ કડવાશ કોઈ દુઃખ દર્દ અને કોઈ પ્રેમ 💕બધા નું મિશ્રણ એટલે લેખક નું વિશ્વ ✌️🏻આવો આ વિશ્વ ને ફેલાવીએ અંદર ની રચના ઓ થી. જોઈન :- @lekhakoniduniyagroup

  • The owner of this channel has been inactive for the last 17 months. If they remain inactive for the next 29 days, they may lose their account and admin rights in this channel. The contents of the channel will remain accessible for all users.

  • તું તો અંતરમાં છો માધવ, તારાથી અંતર થોડું હોય ..।

  • મુખ હૃદય અને દિલ થી સરી પડેલ શબ્દો થી બને છે આ રચનાઓ 💟હોય છે કઈ મીઠાશ કોઈ કડવાશ કોઈ દુઃખ દર્દ અને કોઈ પ્રેમ 💕બધા નું મિશ્રણ એટલે લેખક નું વિશ્વ ✌️🏻આવો આ વિશ્વ ને ફેલાવીએ અંદર ની રચના ઓ થી. જોઈન :- @lekhakoniduniyagroup

  • https://www.instagram.com/reel/DAYtY9YI7II/?igsh=eGFlMjU5djZibm9x

  • 👀 એક નમ્ર વિનંતી 🌹 સર્વો ને વિનંતી છે કે તમને કોઈ ગુજરાતી લેખક દેખાય તો તરતજ એમને આ ગ્રુપ માં બાવડું પડકી ને લઇ આવવા, ના પાડે તો ઢસડી ને લઇ આવવા પણ લઇ આવવા 👍 ધન્યવાદ 🙏🏻 🧑‍💻 🍵 👨🏽‍🔧 🧑‍💼 🥐 😄 👨🏻‍🍼ᅠ નવી try 😀 @lekhakoniduniyagroup

  • https://www.threads.net/@adhurii_aas?xmt=AQGzH19FyDVr5wug_t2ZXL6sYHdJUpUckhHSGfHOBJ_tGrQ

  • ખોટા ની મહેફિલ માં સાચું બોલી બેઠા, શહેર મીઠાનું હતું ને આપડે કડવા નીકળ્યા.. @lekhakoniduniyagroup

  • તારી યાદોનું ચોમાસુ બેઠું છે પણ તારી એક ઝલકનો દુષ્કાળ કાયમ રેવાનો.!! @lekhakoniduniyagroup

  • માણસ જ્યારે પૈસા ની ભાષા બોલે છે, ત્યારે લાગણી નુ વ્યાકરણ કામ નથી આવતુ..!! @lekhakoniduniyagroup

  • સત્ય સમજાવી ના શકાય,    સાબિત જ કરવું પડે. @lekhakoniduniyagroup

  • જતુ કરનાર ડરપોક નથી        હોતો સાહેબ... એ તો આવડત છે....    તેની સંબંધ નીભાવવા ની.... @lekhakoniduniyagroup

  • કા ટીપે ટીપે, કા મુશળધાર વરસી જવાય, ઋતુ હોય વરસવાની પછી રિસામણે ન બેસાય. @lekhakoniduniyagroup

  • видео или голосовое, без подписи

  • ગમે એટલા રોકી લ્યો ખુદને પણ જે ગમે છે એના વગર ગમશે નહી.. @lekhakoniduniyagroup

  • https://www.instagram.com/reel/C89OVUUoiEW/?igsh=MTExbGxlanZkamxqOQ==

  • ભીંજાયેલા કાગળની જેમ છોડી દીધા એણે અમને, ના લખવા લાયક છોડ્યા કે ના સળગવા લાયક. @lekhakoniduniyagroup

  • હૂબહૂ તારી જ લખવી છે ગઝલ, તક મળે તો સામે બેસાડું તને. ~ખલીલ @lekhakoniduniyagroup

  • કરી શકે જો કોઈ બીજા, તો તું કેમ નહીં, પહોંચી શકે છે કોઈ ત્યાં સુધી, તો તું કેમ નહીં, આજ ઈચ્છા જગાવ મનમાં અને કર મહેનત તું, બધા જ કરી શકે છે તો તું કેમ નહીં.. @lekhakoniduniyagroup

  • બનો લાશ તોય રાખો કફન મોજ નું..! દુઃખી શું થવું હવે આતો થયું રોજ નું..! @lekhakoniduniyagroup

✍️લેખકોની દુનિયા🌍 — tgindex