Gujarati Official
СтатистикаGujarati Channel Like My Poetry And Post in this Channel. Contact ➻ @VeeRa_Bot
- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 9
- Всего постов
- 23
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 13 авг.
- 1/24сутки в ленте
- 1 210
- 1/48двое суток
- 1 386
- 1/72трое суток
- 1 495
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
❝Güjârātí😋😜😎❞ ❛❛માર્ગથી ભટકેલા માણસ ને સુખ દુ:ખનો મોહ ના હોઈ ભગત.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛એટલું બાળ્યું છે હૃદયને અત્યાર સુધી કે શરીર સ્મશાન લાગે છે ક્યારેક ક્યારેક.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛જેના કાંડે કમાવાની ત્રેવડ હોય ને એને લૂંટાય જવાની બીક ન હોય.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛એક રઝળતી ક્ષણ મને વળગી પડી, હતી ટચૂકડી તોય બહુ અઘરી પડી.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛તને અંતની ખબર હતી, તો પ્રારંભ એટલો સુંદર શુ કામ કર્યો ! જો દૂર થવું જ સાચું હતું તો મિલનને ગંગા જેટલું પવિત્ર શુ કામ રાખ્યું!❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛રંગ પ્રેમના કેમ જાણે પીર કે ફકીર, એતો બસ મીરા જાણે અને જાણે ખાલી હિર.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛વર્તન યાદ રાખજો, વાતું તો આજ બીજી ને કાલ બીજી.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛હરામનો રોટલો સોના નો હોય શકે, પણ વખત આવતા ઓકાવે જરૂર.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛બધા નિર્ણયો આપડા નથી હોતા, અમુક નિર્ણયો ભગવાનના પણ હોય.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛જેના કાળજા કઠણ હોય, એનીજ કઠણાઈ વધારે હોય.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛મુઠ્ઠી ભર હૈયું ને ખોબા ભર પેટ, મુદ્દા તો બે જ પણ કેટ કેટલી વેઠ.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛ફૂલોની સુગંધ એને બહુ ગમે, હું ડાબા ખીસામાં એક-બે રાખું છું.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛જો તું રિસાઇ જાય તો... મારા માટે શ્રાવણ મહિનાના સોમવાર કોણ રેશે ?❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛કસમ ખાવ કે ઝેર ખાવ, મૂકીને ગયા એટલે માય જાવ.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛લટ એ કાઢે છે, અને લટકી હું જાઉં છું.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛ભાવનાઓ સમય કરતા પણ વધુ કિંમતી હોય છે. એટલે તેને ત્યા જ વહાવો જ્યા તેમની કદર હોય.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛નસીબમાં હોય એ સહન કરવું જ પડે, કેમ કે ચિંતા વેચી નથી શકાતી અને આનંદ ખરીદી નથી શકાતો.❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛હજુય છે ખુમાર ને હજુય હું જવાન છું, ભલે ને કાળ આવતો, હું ય સાવધાન છું. કહે છે લોક વિશ્વનાં કે સર્વવ્યાપી આપ છો, દીઠાં નથી મેં આપને હું એટલો સભાન છું. કરી નથી મેં બંદગાની સ્વર્ગ કેરી લાલચે, પૂછી જુઓ આ લોકને કે હું ય ખાનદાન છું. નજદીક આવી જોઇ લો હું આપનો જ અંશ છું, મેરુ સમાન આપ છો હું કાંકરી સમાન છું. હું યે ગોવર્ધન સમા ઊંચકું છું પહાડ દુઃખના, નિહાળી લો સ્વયં મને હું વિધીનું વિધાન છું. મારા અમુક શબ્દની અસર ઘણાંને થાય છે; “નાઝિર” મને છે વહેમ હું એનું નિદાન છું.❜❜ - નાઝિર દેખૈયા @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛આંખે એની સાગર લહેરાય, છલકે તો આંસુ થાય; હૈયે ભલે અગન બળતો, તોય છલક્યે હૂંફ વરતાય. અમે વરસાદી વાદળ સાજન, તમે અષાઢી વીજ; થઈ કટારી હૈયે ભોંકાયાં, કેવી તમારી આ રીસ ?❜❜ @Gujarati
❝Güjârātí😋😜😎❞ ❛❛સમજાવી શક્યો છું મહદ અંશે લાગણીઓ ને મારી, પણ કરવું શું ? આ કદમો નું જે થંભી જાય છે ડેલી એ તારી.❜❜ @Gujarati