Gujarati Jokes
СтатистикаGujarati Jokes Note : Lost Of Fun 18+ Join This Channel. Contact ➻ @VeeRa_Bot Promotion Rate ₹ 500.00 /- Per Post 24hr After Post Deleted
- Последний пост
- 4 июн.
- Последнее чтение
- ещё не заходили
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- английский
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 😂 ભૂરાનો પગાર ૨૫ હજાર હતો. એક મહિને તેને ૨૭ હજાર રૂપિયા મળ્યા અને તે ચૂપ રહ્યો. બીજા મહિને તેને ૨૩ હજાર રૂપિયા મળ્યા અને સીધો ફરિયાદ કરવા HR પાસે ગયો. HR એ પૂછ્યું કે, જ્યારે તમને ૨૦૦૦ વધારાના મળ્યા ત્યારે તમે ગયા મહિને ફરિયાદ કેમ ન કરી...? ભૂરા એ જવાબ આપ્યો: હું સામાન્ય રીતે પહેલી ભૂલ માફ કરું છું પણ બીજી ભૂલ સહન કરી શકતો નથી....!! @GujaratiJokes 😂😃😂😃😂
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 84 લાખ જીવ માંથી 8399999જીવ કપડા નથી પહેરતા, એક માણસ જાત જ કપડા પહેરે છે. છતાય નાગાઇ નો પાર નથી. @GujaratiJokes 🤣😂😝😂😛😛😂😛
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 Girls be like: મસ્ત લાઈફ ચાલતી હતી અને અચાનક થી લગ્ન નક્કી થઈ ગયા. @GujaratiJokes 😂🤣🤣🤣😂😂
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 આપણા દેશમાં તકલીફ કયાં છે ખબર? આપણે ત્યાં સિલિન્ડર ઓછા ને ગિલિન્ડર વધારે છે. @GujaratiJokes 😂😂😂😂😂🤣😆😛😝
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 છાશ, લીંબુપાણી, આઇસક્રીમ, ઠંડુ એ બધું અંધશ્રદ્ધા છે, સાચી ઠંડક તો ઘરવાળી શાંત રહે એમાં જ છે. @GujaratiJokes 😂🤣😂😁😅
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 Thai gayi savaar? Upaadi lidho phone? Joyi lidhi reels? Madi gayi shaanti? @GujaratiJokes
Active
.
Active
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 પતિ: સવાર પડી, જલ્દી ઉઠો, હું ભાખરી કરું છું. પતિ: હું ક્યાં તાવડી ઉપર સૂતો છું? તું ભાખરી કરને. @GujaratiJokes 😜😂😝
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 ⛈️ પ્રેમિકાની જેમ વરસવાનું હતુ, આ તો પત્નીની જેમ તૂટી પડ્યો. @GujaratiJokes 🌧️🌨️🌧️
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 BSNLનુ સીમ ખરીદવાની તજવીજ કરો, નહી તો 2025 માં ... રાધીકા ની સુવાવડ નો ર્ખચો માથે આવશે. @GujaratiJokes જનહિત માં જારી 😂😂😂😂😂😂😂😂
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 તું સુઈ જા પણ ફોન ના કાપતી મારે તારા શ્વાસ નો અવાજ સાંભળવો છે, આવી હરકતો ના કારણે જ રિચાર્જ ના ભાવ વધ્યા છે.. @GujaratiJokes 😂
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 અમુક લોકો કથા સાંભળવાની ઉંમરે, સ્ત્રીઓના DM માં ગાળો સાંભળે છે. @GujaratiJokes 🤣😂
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 રામાયણમાં "વાલી" ને વરદાન હતું કે.... તેની સામે લડનાર ની અડધી શક્તિ ”વાલી” માં આવી જાય... આ 'વાલી” કલિયુગ માં 'ઘરવાલી” તરીકે પ્રગટ થઈ છે. @GujaratiJokes 😂😂😂
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 સવાલ : ભાષાનો પ્રભાવ કોને કહેવાય ? જવાબ : રાજકોટમાં રીક્ષાવાળાને.. माधापर चौकडी जाना है -- ૩૦૦ રૂપિયા માધાપર ચોકડી જવું છે -- ૧૦૦ રૂપિયા માધાપર સોકડી ઝાવું સે -- ૩૦ રૂપિયા @GujaratiJokes 😂😜
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 ગુવારનુ શાક કેવું થયું છે? પતિ:-ખૂબ સરસ થયું છે. પત્ની:-દીકરો તો કહેતો હતો કે ખરાબ થયું છે! પતિ:-ભોળો યુવાન છે,લગ્ન નથી કર્યા એટલે ક્યાં શું જવાબ દેવાય એ આવડતું નથી. @GujaratiJokes 😀😃😄😁😆😅🤣😛
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 મસ્તી મસ્તી માં દોસ્ત ની GF ને I Love You કહી દીધું અને એને જવાબમાં મને I Love You Too કહી દીધું હવે એ સમજાતું નથી બ્લોક કોને કરું. @GujaratiJokes 🤣😂😅🤣😂😂😂
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 હજી તો વિચારતો હતો કે કોઈના જવાથી કઈ ફરક પડતો નથી... ત્યાં તો લાઇટ જતી રહી... @GujaratiJokes 🤣🤣🤣
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂 કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કે જો, મારે મારી સુમસાન જિંદગીમાં ભૂકંપ લઇ આવવો છે. @GujaratiJokes 😂😄😂😆🤣😂😝😛