tgindex
@Gujaratii A M E Y G U J A R A T i i

@Gujaratii A M E Y G U J A R A T i i

Статистика

@Gujaratii Of Gujaratii By Gujaratii For Gujaratii https://Telegram.me/Gujaratii Contact Admin on Telegram @AxitDShah

Последний пост
12 авг.
Последнее чтение
15 авг.
Постов за неделю
2
Всего постов
21
Тип
открытый
Язык
gu
В каталоге с
13 авг.
Подписчики
942
+1 за 1 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
1 071
21 постов
Вовлечённость
113,7%
к подписчикам
Постов в день
0,3
всего 21
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
143
1/48двое суток
163
1/72трое суток
176

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • Join Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • સ્વભાવને સંજોગો સાથે સેટ કરવો, એ જ સાચી સફળતા છે..!! જો તમને "બધું" ચાલે, તો તમે "બધે" ચાલો....!!!! Join Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • “તમે આમ બોલ્યા હતા” એમ કહેવાને બદલે “હું આમ સમજ્યો હતો” એમ કહેવા લાગીશું તો ધણી ગેરસમજણો દૂર થવા લાગશે.‌.. Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • *'તમે'* *"તમારા"* થી જ્યારે ખોવાઈ જાઓ ત્યારે.., *'તમને'* શોધવામાં *'તમારી*' જે મદદ કરે એ *"તમારા"*. Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • બદલાયેલું વર્તન દરેક ને ખૂંચે છે, પરંતુ દલાવાનું કારણ ક્યાં કોઈ પૂછે છે ? Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • 💞 વ્યક્તિને હરાવી ને નીચું પાડવું એ "સફળતા" નથી. પણ વ્યક્તિને સમ્માન આપી ને જીતી લેવી એ જ સાચી "સફળતા" છે...✒️ Amey @Gujaratii T.me/Gujaratii

  • 10 мая1 27373

    માતાના પાલવમાં જ આખું જગત સમાયું છે માતાની કોખે જ તો માનવ થવાયું છે શબ્દકોશ માં માત્ર માં નો શબ્દાર્થ મળશે માં નો ભાવાર્થ તો હ્રદય કોશમાં જ મળશે માતૃ દિવસ ની હાર્દીક શુભકામનાઓ ❤️ HAPPY MOTHER'S DAY ❤️ Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • 15 апр.1 4854

    પોતાનો વ્યવહાર એટલો ખરાબ ના રાખો કે, બીજાના મૂકેલા સ્ટેટ્સ તમને તમારા માટે હોય એવું લાગે... Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • 6 апр.1 54722

    અક્ષરો જો બુધ્ધિથી વંચાય તો એને અર્થ મળે છે... પરંતુ અક્ષરો જો હૃદયથી વંચાય તો એને ભાવાર્થ મળે છે...!!✒️ Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • 23 мар.1 6001

    જીવન જીવવાનું શ્રેષ્ઠ "ધન" પ્રસન્ન મન છે, મન થી ખુશ હશો તો જેટલું છે તે પૂરતું લાગશે, નહિંતર અપાર "ધન" પણ ખૂટતું લાગશે……✍️ Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • ક્રોધ પર એકવાર નિયંત્રણ કરતા શીખી લો, પછી જીવન કેટલું સરળ અને શાંતિદાયક બની જશે તેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય…..✍️ Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • 20 мар.1 35011

    લોકો નાટક જોઈને રડે છે, અને હકીકત જોઈને એમ કહે છે કે આ તો નાટક કરે છે. Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • 19 мар.1 2761

    જ્યાં સુધી તમને કોઈ બાબત વિશે સંપૂર્ણ માહિતી ન મળે ત્યાં સુધી ચૂપ રહેવું વધુ સારું છે...... કારણ કે અધૂરું સત્ય, સંપૂર્ણ જૂઠાણા કરતાં, અનેક ગણું વધારે ખતરનાક હોય છે..….✍️ Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • 12 мар.1 3762

    ✍🏻 જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે ફક્ત પાંપણ જેટલો ભેદ હોય છે, ખુલે તો પ્રકાશ અને બંધ થાય તો અંધકાર.._✒️ Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • 11 мар.1 27831

    ઘણી વખત જે દોડવાથી નથી મળતું.... એ છોડવાથી મળી જાય છે.✒️ Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • 9 мар.1 205

    સમાજ ના બજારમાં સલાહ એકદમ હોલસેલના ભાવે મળે છે, અને જો સહકાર માંગીયે તો વ્યાજે મળે છે.!! Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • 5 мар.1 186

    જે વ્યક્તિ બીજાનું ભલું કરવાની ક્ષમતા ધરાવે છે, તેની પ્રગતિ ભગવાન પોતે પણ રોકી શકતા નથી….. Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • ટૂંકુ લખવા માટે બહુ લાંબુ વિચારવું પડે છે...✒️ Amey @Gujaratii T.me/Gujaratii 😊

  • સંબંધ ચાહે કોઈ પણ હોય, પાસવર્ડ એક જ હોય છે... “વિશ્વાસ”.!!!✒️ Amey @Gujaratii T.me/Gujaratii 😊