- Последний пост
- 11 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 3
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- gu
- Категория
- Новости и СМИ (по похожим)
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- 321
- 1/48двое суток
- 367
- 1/72трое суток
- 396
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
ગરીબની એક ઓળખ એ પણ છે કે એ 12મા ધોરણમાં સાયન્સ લે છે, અને કોલેજમાં BA કરે, ને ગ્રેજ્યુએશન પછી પોલીસની તૈયારી કરે,
ગરીબની એક ઓળખ એ પણ છે કે તેઓ ટ્રેન જ્યાં જ્યાં સ્ટેશન ઉપર ઉભી રહે, ત્યાં ઉતરીને પ્લેટફોર્મ ઉપર આંટા મારે,
ઘરની તરફ જતા રસ્તા, હંમેશા ખૂબસૂરત બહુ લાગે,
ભરી બજારમાંથી ખાલી હાથે પાછો આવતો રહું છું, પેલા પૈસા નહોતા, ને હાલ પણ પૈસા નથી
ક્યારેક નાના છોકરા જેવા વર્તન દેખાય મારામાં ક્યારેક એટલો સમજદાર થઈ જવું કે ઉંમરને પણ શરમ લાગે
આજ સુધી કોઇના પગે નથી પડા, પણ જો" ઈ " પગે ઝાંઝર બાંધવાનું કે તો વિચારી શકાય,
ઘરનો માહોલ જો સારો હશે ને દોસ્તો, તો તમારા ઘરની વહુ કોર્ટે જવાની તો વાત દૂર રહી પોતાના પિયર પણ જવાં નહી ઇચ્છે,
યા તો બાંધી નાખ કે પછી ખોલી નાખ પુરા, આ વાળમાં અડધું બક્કલ ગળું દાબે છે મારું.
સંઘર્ષ ની વાત તો શું કરું હું, અરે અમે તો મોજ કરવાના પૈસાથી પણ પુસ્તક ખરીદ્યા છે,
જિંદગીમાં એવા માણસો તો હોવા જ જોઈએ, કે જ્યારે એ તમારો હાલ પૂછે ત્યારે તમે એમને સાચું કહી શકો,
સબંધનો અર્થ છે, પીઠ પાછળ પણ સન્માન,
જ્યારે કોઈ છોકરો મનો મન એ વિચારી લે છે કે એને એકલા એ જ બધું કરવાનું છે, તો વિચારો કે એને કેટલી બધી વખત એવો અહેસાસ દેવડાવામાં આવ્યો હશે કે એનું આયા કોઈ નથી
એક દુઃખ જ મારી પાસે ફાટેલી નોટ જેમ પડ્યું રહે છે, બાકી સુખ તો હું બધે જ ખર્ચી નાખું છું,
ક્યાંક લખેલું હતું કે સ્ત્રીને પોતાના માં બાપ ને મળવાં માટે પણ સાસરિયામાં રજા લેવી પડે છે, પણ અમૂક સ્ત્રીઓ ને આ રજા ના લેવી પડે એટલા માટે કોઈ છોકરાને એના માતા-પિતાથી જ અલગ કરી નાખે છે એનું શું?
ઘરવાળા ને તમે ગમે તેટલું સાચું કો પણ એમણે તો તમારું ખોટું જ વધારે સારૂ લાગશે,
માંગેલું પાછું આપવું પડે છે એટલે માંગતા નહીં કમાતા શીખો
જે હોશિયાર હોય છે એ ક્યારેય હોશિયાર દેખાતા નથી એ હંમેશા ભોળા જ દેખાય, અને જે હોશિયાર દેખાતા હોય એ હોશિયાર હોતા નથી તે હોય છે દોઢ ડાયા,
હું ક્યારેય બદલો લેવાનો ઇરાદો નથી રાખતો, મને ખબર છે તમે ખુદ જ તમારી જાતે ભેખડે ભરાઈ જશો,
સમાજ તમને નીચે પાડવાની કોશિશ કરશે, તમારું કામ છે દર વખતે ઊભા થવું,
શોખ ઊંચા નથી મારા.. બસ જિંદગી જીવવાની રીત અલગ છે..✨