- Последний пост
- 14 авг.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 7
- Всего постов
- 16
- Тип
- открытый
- Язык
- gu
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- 37
- 1/48двое суток
- 42
- 1/72трое суток
- 45
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
17/8/26 સોમવારે રંગોળી અને મહેંદી ની સ્પર્ધા અંગે ની સૂચના જેમણે ભાગ લીધો છે તેમને ઘરે થી તમામ સામગ્રી લઈ ને આવવું મહેંદી ની કોન કલર કાતર ✂️ વેસ્ટ કપડું વગેરે દરેક સ્પર્ધકે સમય મર્યાદા માં પૂર્ણ કરવાનું રહેશે તેમજ જેને નામ લખાવ્યું નથી અને ભાગ લેવો હોય તો લઈ શકે છે તેમને પોતાની સામગ્રી લાવવાની રહેશે. સ્પર્ધાની શરૂઆત ૯:૦૦ થી થશે.
без подписи
без подписи
અન્ય કોઈ વિદ્યાર્થીને નામ લખાવવાનું રહી ગયુ હોય અને ભાગ લેવો હોય તો તે પણ નામ લખાવી ભાગ લઈ શકશે..
17/8/26 સોમવારે રંગોળી અને મહેંદી ની સ્પર્ધા અંગે ની સૂચના જેમણે ભાગ લીધો છે તેમને ઘરે થી તમામ સામગ્રી લઈ ને આવવું મહેંદી ની કોન કલર કાતર ✂️ વેસ્ટ કપડું વગેરે દરેક સ્પર્ધકે સમય મર્યાદા માં પૂર્ણ કરવાનું રહેશે તેમજ જેને નામ લખાવ્યું નથી અને ભાગ લેવો હોય તો લઈ શકે છે તેમને પોતાની સામગ્રી લાવવાની રહેશે. સ્પર્ધાની શરૂઆત ૯:૦૦ થી થશે.
8:00 Rashmitaben 9:00 રેલી 10:15 Chetanaben 13/8/26
без подписи
12/8/26 8:00 Rajanbhai 9:00 programme
ઉપર જણાવેલા પ્રોગ્રામમાં સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓએ ફરજિયાત આવવાનો રહેશે તે દિવસે તેમને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે એટલે કે હાજરી પૂરવાની રહેશે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એક અઠવાડિયાની અંદર આ કાર્યક્રમનું કોલેજ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે જેની ખાસ નોંધ લેવી આ કાર્યક્રમમાં જે પણ વિદ્યાર્થીઓ આવવાના છે તેમને પોતાનું આઈકાર્ડ સાથે રાખવું જરૂરી છે
без подписи
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓને બેન્કિંગ ફાઇનાન્સ ના ક્લાસ કરવાની ઈચ્છા હોય તે વિદ્યાર્થીઓ આવતીકાલે નીચે ઓફિસમાં આવીને સૌરભભાઈને નામ નોંધાવી જાય.
ઉપર જણાવેલા પ્રોગ્રામમાં સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓએ ફરજિયાત આવવાનો રહેશે તે દિવસે તેમને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે એટલે કે હાજરી પૂરવાની રહેશે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એક અઠવાડિયાની અંદર આ કાર્યક્રમનું કોલેજ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે જેની ખાસ નોંધ લેવી આ કાર્યક્રમમાં જે પણ વિદ્યાર્થીઓ આવવાના છે તેમને પોતાનું આઈકાર્ડ સાથે રાખવું જરૂરી છે
без подписи
11/8/26 8:00 Rashmitaben 9:00 Chhayaben 10:15 Chetanaben
без подписи
Saturday 8/8/26 Monday 10/8/26 Lecture levashe nahi અનિવાર્ય સંજોગ ને કારણે લેક્ચર લેવાશે નહીં 8/8/26 &10/8/26 Saturday & Monday